શ્રી પદ્મશ્રી ભીખુદાન દાદા સો સલામ તમ જેવા મનેખ છે ત્યા લગણ આવા ગીત ગુંજતા રહેશે ધન્યવાદ
@saraswatibngadhavi75469 ай бұрын
ખૂબ સરસ .એટલું બધું રોવરાવી દીધાં .સા.ભીખુદાન ભાઈ .આવી હૃદય સોંસરવી નીકળી જાય તેવી હૃદય સ્પર્શી રજૂઆત 🎉લાખ લાખ વંદન .સરસ આબેહૂબ અનુપમ રજૂઆત .સાહેબ ધન્ય છે આપને ! આપણો સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા બદલ .ખૂબ ખૂબ ધન્યવાદ .
@jasubhaibharwad30769 ай бұрын
જય હો બાપા જય હો
@p.smagarvadiya7356 Жыл бұрын
લગ્નગીતોથી લગ્નનો સાચો માહોલ ઊભો થાય છે શ્રી ભીખુદાન ભાઇ ગઢવી જેવા સમર્થ કલા કસબીઓ છે ત્યાં સુધી આપણને આ બધું જોવા મળશે આવા ઉત્કૃષ્ટ માહોલને સાચવી રાખનાર ભીખુદાનભાઈ જેવા સૌ કલાકારોને મારા વંદન છે.
@gadhavimehuldan276610 ай бұрын
Sachi vat se bhai Ane bijo kalakar amaru gharenu jitubhai dad se
@KalpeshGauswami-dx9lb9 ай бұрын
❤🎉
@nileshdoshi83594 ай бұрын
0
@jaypalravat9398 ай бұрын
સમગ્ર ગુજરાત નું સાચું ઘરેણું ભીખુદાનભાઇ ગઢવી..વાહ
@gadhvisagar540910 ай бұрын
ચારણી લગ્ન ગીત અદભુત છે
@VajubhaiRadadiya10 ай бұрын
0:15 😮
@oysplrm971326 күн бұрын
Jay ho....❤
@kanudesai5883 Жыл бұрын
I proud bhikhudan bapa khub khub salaam tamane Jay goga
@vadechabhavesh63563 жыл бұрын
🎹જય હી હો ભીખુબાપા 🎹
@nathakoli2 ай бұрын
❤Jay Ho Bap
@bhaveshahir54052 жыл бұрын
વાહ કવિરાજ
@purushottamsenghani66687 ай бұрын
Jay ho Jay ho. ..
@BHARATSHI.JADEJA-ur2bq9 ай бұрын
ખુબ સરસ વાહ ભાઈ વાહ સરસ
@bkbhamaniyabkbhamaniya95833 жыл бұрын
હા ઈ ગામડા ની મોજ
@prajapatihc37482 ай бұрын
Super Dil thy vandan
@ashirwadfortnight70237 ай бұрын
Jayho
@rameshmorvadiya58905 ай бұрын
Ahaaaaa moj ha GJ 11
@jigneshkher2578 Жыл бұрын
વાહ વાહ
@dmcomedy39893 жыл бұрын
જય હો જય હો
@gitabenpatel64699 ай бұрын
Vah kaviraj bhigudan gadhavidada
@rkmotivationofficial12753 ай бұрын
SUPER DUPER SAHEB
@ahirnayan22153 жыл бұрын
Ha Kaviraj ha bap 🙏🙏
@nathubhagadhvi48010 ай бұрын
Wah dan wah😢❤
@ketanjani353310 ай бұрын
જય હો બાપજી ❤
@dmcomedy39893 жыл бұрын
જય હો ભીખદાન બાપા
@JaineelPrajapati Жыл бұрын
Saras
@mukeshsavailya9054 Жыл бұрын
Jay ho bhikkhu dan bapa
@maheshhadiya46242 жыл бұрын
Great 🙏
@sanjaychaudhari-vu3mb8 ай бұрын
ખરેખર આ લગન ગીતોમાં કેટલી મીઠાશ મર્યાદા અને સંસ્કાર હતા