ભિવંડીના વર્ષીતપના તપસ્વીઓની પાલીતાણા-શત્રુંજય મહાતીર્થની યાત્રા PART 2

  Рет қаралды 3,819

ChiragGudhka

ChiragGudhka

Күн бұрын

|| શિવમસ્તુ સર્વ જગતઃ ॥ ।। યુગાદિદેવ શ્રી આદિનાથાય નમઃ ।। ।। શ્રી દાન-પ્રેમ-રામચન્દ્ર-ભદ્રંકર-મહોદય-પ્રદ્યોતન-કુંદકુંદ-મહાયશ-લલિતશેખર-પુણ્યપાલ-મહાસેન-વજ્રસેન સગુરાભ્યો નમઃ ||
ભિવંડીના વર્ષીતપના તપસ્વીઓની પાલીતાણા-શત્રુંજય મહાતીર્થની યાત્રા
દિવ્ય આશિષ +
પરમ પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી વજ્રસેનવિજયજી ગણિવર્ય
અંતરના આશિર્વાદ +
સુવિશાલ ગચ્છાધિપતિશ્રી આ. શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મ.સા. વિદ્વવર્ય પૂજ્ય મુનિરાજશ્રી ધુરંધુરવિજયજી મ.સા. પ.પૂ. આ. શ્રીમદ્ વિજય મનમોહનસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. આ. શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ.સા.
નિશ્રા દાતા +
ગચ્છસ્થવિર પૂ. પૂ. આ. શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. આ. શ્રીમદ્ વિજય જયધર્મસૂરીશ્વરજી મ.સા.
પ.પૂ. આ. શ્રીમદ્ વિજય મનમોહનસૂરીશ્વરજી મ.સા.ના સંયમજીવનના ૫૦ વર્ષના પર્યાયની અનુમોદનાર્થે વિવિધ સ્થળોએ
૫૫૦ જેટલા સામુહિક વર્ષીતપ ચાલી રહેલ છે. જેના સંપૂર્ણ લાભાર્થી : માતુશ્રી જયાબેન ચુનીલાલ દોઢીયા પરિવાર, હસ્તે : દીપા, પારસ, પ્રિયન, ગામ-નવાગામ હાલ લંડન
ભિવંડીનગરના ૨૧૦ તપસ્વીઓ તપોવન જૈન સંઘમાં વર્ષીતપની આરાધના કરી રહ્યા છે તેમજ માતુશ્રી પુષ્પાબેન કેશવજી સુમરીયા પણ કઠ્ઠો વર્ષીતપ કરી રહ્યા છે. તે નિમિત્તે શ્રી પાલીતાણા-શત્રુંજય મહાતીર્થની યાત્રા કરાવવાનો લાભ લીધેલ છે.
દાનવીર માતુશ્રી પુષ્પાબેન કેશવજી ભારમલ સુમરીયા પરિવાર
હ: હર્ષિદાબેન રમેશ સુમરીયા, જીજ્ઞાબેન કેતન સુમરીયા ગામ - ગોઇંજ, હાલ - વાપી

Пікірлер
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 122 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 275 #shorts
00:29
Как не носить с собой вещи
00:31
Miracle
Рет қаралды 1,7 МЛН
Mahavirswami Jain Derasar  Tapovan Bhiwandi
2:19:16
ChiragGudhka
Рет қаралды 3,6 М.
Chalala jane  pe hi jagda kyu shuru ho jata hai?
15:51
Rinkal Lakhani
Рет қаралды 26 М.