જય માતાજી 🙏 સંજય ભાઈ રણજીત ભાઈ રાકેશ ભાઈ અને ભાભી મમ્મી પપ્પા ને 🙏🙇
@diptiparekh9936Ай бұрын
Jay shree krishana Jay mataji 🎉ભાઈ એ મંદીર બનાવતા બનાવતા અધુરુ નથી રહ્યુ, પણ મુગલો એ આપણા બધા પૌરાણીક મંદિરો ખંડિત કરી દીધેલા છે. પેલા અંગ્રેજો નુ શાસન હતુ ત્યારે બૃટીસરો એ આપણી પૌરાણીક ને સુંદર ભવ્ય મુરતીઓ સુંદર કલાકૃતિયો બધુ ચોરી ને એમના દેશના મયુજીયમ મા વેચી દીધી, ને મુગલો ના શાશન મા મુસલમાનો એ આપણા બધા પૌરાણીક મંદિરો તોડી નાખ્યા, ને અમુક મંદિરો તોડી ને તો મસ્જિદો બનાવી દીધી, જેમકે અયોધ્યા મા આપણુ રામ મંદિર ફરી બનાવ્યુ એમ, અયોધ્યા મા પેલા રામ મંદિર તોડી ને મસ્જિદ બનાવી દીધી હતી, છેક 500 વર્ષ પછી એ જગાયે રામ મંદિર નુ નવ નિર્માણ થયુ , બાકી આપણા મહાન રાજા ને રજવાડા એ તો મંદીરો બંધાવયા ને ભગવાની મૂર્તિ ની સ્થાપના કરી મંદીરો પૂર્ણ કર્યા છે, ક્યાય બનાવતા બનાવતા અધુરા નથી મુક્યા . હિંદુ સમાજ ને જાણવાની જરુર છે કે શુ હકીકત છે. જય સનાતન ધર્મ 🙏
@Kaas_ka_papa23 күн бұрын
That supnakha laugh at ending😂
@vidhicomputer235Ай бұрын
કુકરવાડા થી કડા જતા સોખડા ગામ માં ભૂતો નું બનાવેલું મંદિર છે ❤🎉🎉🎉❤
@jagrutiparmar659529 күн бұрын
Ha sachi vat che sokhda maru mosad che 😊
@Sahdev_thakor_9662Ай бұрын
😂Aajeto tamaro juna badha comedy video joya 😂 maja aavi ho😂😂
@pragneshcthakor7546Ай бұрын
Kai chenal ma
@thakorBhagvtiAkashАй бұрын
Kai chennal se bhai
@TinaMakwana-f7vАй бұрын
Kaiiii chennal ma che plz reply
@PIYURAJJADI9563Ай бұрын
Ha
@NitaChaudhary-i3tАй бұрын
Plz
@nishathakor1106Ай бұрын
Sachi vat che ae mandir bhuto ae banavyu se
@jyotipatel9390Ай бұрын
Happy 🎉 Sanjay Bhai gadi chalawe che😊
@dipikamakwana8853Ай бұрын
🙏જય માતાજી🙏🙏જય બહુચર માં🙏ઠાકોર ફેમિલી
@ranjanbenthakor8248Ай бұрын
Jay mataji life of Thakur
@devangiPatel15124 күн бұрын
Bhai amara gam ma pan evo ek night ma banavelo kuvo chhe ane jagi gaya svare badha atle adhuro chhe...
@munnasarvaiya4297Ай бұрын
જય શ્રી કૃષ્ણ good morning ભાવનગર થી
@RavalMahi-xf8ll29 күн бұрын
Good morning Jay mataji 🙏🌄🌞❤
@RavalAshwin-ox7mu29 күн бұрын
Ranjitbhai sachu se ae mandir bhuto ae j banavyu se
@hiteshdabhi599029 күн бұрын
❤❤
@nikk.thakor-z1Ай бұрын
Good Morning Thakor femily From Himmatnagar ❤
@VishalTrivedi-ig9mbАй бұрын
Ranjeet bhai bahuj saras video chhje Tamra pan ek sathe 3 vlog Jova pade che office na time thi med nathi khto etle pan jou khara😊👏👏👍🏻
@TusharThakor-b6sАй бұрын
Haa Ae Mandir Bhut Ae Banayu Che Aa Vat Sachi Che
@amitachaudhari5670Ай бұрын
સાચી વાત છે મંદિર ની શું મજાક બનાવો છો પૂરી માહિતી જાણો ખબર પડશે
@niteshthakor9414Ай бұрын
❤ Jay mataji ❤🎉🎉
@jyotsanavadher-l1xАй бұрын
Good morning Jay mataji Thakor Family ne VADHER FAMILY VLOGS taraf thi 🙌🙏🏻❤️
@ronakravar5371Ай бұрын
Sachi vat che bhai ❤
@AakashVasava-kt3is29 күн бұрын
અંબાજી જાવ ફૂલ ફેમિલી દર્શન કરવા
@Monsterff-rohan1Ай бұрын
Good morning 🌄🌞 Jay mataji 🙏🙏 life of thakor family members ❤❤
@SarvanThakor-r7lАй бұрын
જય માતાજી ઠાકોર ફેમિલી
@RamadevDigitalАй бұрын
પુનમ ભાભી મસ્ત બોલ
@komaltrivedi5598Ай бұрын
Ranjeet bhai 10:03 😊❤❤
@ThakorRamilaben-yk7vxАй бұрын
Jay mataji ❤
@BachujiThakor-kw9tuАй бұрын
😊😊Good morning thakor family jay mataji ❤❤
@HenaSolanki-tl1seАй бұрын
Har har Mahadev 🙏
@chiragchavda6803Ай бұрын
GOOD AFTERNOON❤RANJIJI❤❤VIYU❤ HAPPY FAMILY ❤❤❤❤
@AITVFashionАй бұрын
Punam didi bav comedy kare 6e aavu aek Manas jove garma
@navghan41Ай бұрын
HAR HAR MAHADEV,,BHUTO NA NATH MAHADEV
@omsairam427Ай бұрын
અમારે ભગવાન શામળિયા નું મંદિર પણ એક જ રાત માં બનાવવા માં આવેલું છે..અરવલ્લી શામળાજી
જય માતાજી રણજીત ભાઈ સંજય ભાઈ ગાડી ચલાવતા હોય ત્યારે તમે બાજુમાં બેસો સીખેછે સંજય ભાઈ ચલાવે છે સરસ 🎉🎉
@nareshthakor7829Ай бұрын
Jay shree krishna
@GeetaPatel-sq4lxАй бұрын
Good morning ❤❤ Jay mataji❤❤
@KailashravjivlogАй бұрын
Good morning 🌅 Jay mataji 🙏🏻
@bhagvtithakor1738Ай бұрын
Jay shree Krishna
@RahulkumarParekhАй бұрын
Sanjay bhai ne aa shirt mast lage chhe
@ParulParmar-yv1ueАй бұрын
જય માતાજી ગુડ મોર્નિંગ ઠાકોર ફેમિલી🎉🎉
@padmatrivedii6847Ай бұрын
Hr hr mahadev🙏
@AarvikaPatelАй бұрын
Ranjeet bhai tame aavu bolo Cho vlogs ma ke dabai ne khai lidhu and all …….Sanjay badhu khai gayo to loko najar bagade Che Tamara khavana upper specially Sanjay bhai na upper …….to aa Sanjay bhai mate Che …..🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🧿🥳because Rakesh bhai ma vlogs ma koi e comment Kari Che ke Sanjay bhai 24 hours kha kha kare Che bija nu vicharato nathi ….to Sanjay bhai and Tamara full family ne najar na lage koi ni …….and Sanjay bhai khav tametar apane ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤lots of love THAKOR FAMILY from Canada 🇨🇦🇨🇦🇨🇦🇨🇦
@VaidikDeevyeshkumarАй бұрын
Good morning thakor family
@BharatibenBhartibenАй бұрын
Jaya maa tage Thakor family bhai ♥️ 🙏 ❤❤❤❤❤❤
@yashshah5289Ай бұрын
Yash 14:03
@harshraval2220Ай бұрын
Thandi to 10Dec padse 11c° padse ratre thi savar sudhi.....
@KomalVaidh-p2yАй бұрын
Very nice family
@jyotikabenpargi5492Ай бұрын
Bhoot bhai 😅
@yuktajoshi3457Ай бұрын
Har har mahadev...🙏🙏🏡
@Varundavan_ki_dasiАй бұрын
Hu rah joine j bethi hti ke aa thakor family no vlog aave joine pchi Biju kam kru em 😅😊
@jigarthakor3536Ай бұрын
હર હર મહાદેવ ❤📿
@hapatelpatel9771Ай бұрын
Good morning all thakor family Jay mataji ❤❤
@anmolthakor3526Ай бұрын
તમારા મમ્મી તો મમ્મી જ છે 😂😂😂😂😂
@ValajiThakor-s8oАй бұрын
જય માતાજી
@renukavakharia6182Ай бұрын
Jay Jinendra Thakur family members 🙏
@MaheshParmar-t4tАй бұрын
જય.માતાજી.ઠાકોર.ફેમિલી
@1986JagdishАй бұрын
Good night
@anmolthakor3526Ай бұрын
સંજયભાઈ સો કયુટ
@MR_DESHI_GAMADIYAАй бұрын
મોઢેરા સૂર્યમંદિર પણ ભૂતો એ બનાવેલું છે
@DalapatjiThakor-iz3edАй бұрын
Ha maru asoda ha
@ritapatel8820Ай бұрын
Asoda ni baju maj mari sasri che devda ni baju nu mahadevpura dabhla
@AartiVaghela-j5cАй бұрын
Good morning Jay dwarkadhish 🙏
@vaishalipatel1623Ай бұрын
Nice family members
@gamanchaluva001Ай бұрын
Jay mataji
@ParulbaChavda-c6sАй бұрын
Tame haso cho pan aa vat sachi che
@vaishalipatel1623Ай бұрын
Good morning Jay mataji
@vishnujichavada8199Ай бұрын
💖💜❤️💚💙♥️🧡
@dhavalthakor1052Ай бұрын
Bhai tame patan ma avo rankivav jova
@GajjatHamukhАй бұрын
Nice family
@LaxmiMori-s2gАй бұрын
અમારે પણ છે દાહોદ જિલ્લા માં બાવકા ગામમાં એક રાતમાં ભૂતોએ બનાવ્યું શિવ મદિર સેમ આવું જ છે
@Dilap.Ай бұрын
હું પણ લિમડી.દાહોદ
@diptiparekh9936Ай бұрын
ભક્તો એ નૈ આપણા હિન્દુ રાજાઓ એ મંદિર બંધાવયા છે. ને મુગલો એ એમના મુગલ શાસન મા આપણા હિંદુ મંદીરો તોડી નાખ્યા ને. અમુક મંદીરો તોડી ને મસ્જિદો બનાવી દીધી, ને મસ્જિદો મા મોટા મોટા ભુંગડ લગાવી દીધા એટલે એ પાંચ વખત નમાજ કરે ને હિંદુ ને હેરાન કરે ને આપણી હિંદુ સમાજ ની દશા જુવો શુ હકીકત છે એ પણ આપણ ને ખબર નથી, મુસલમાન ના નાના છોકરાઓ ને પુછો કે તારુ ધર્મ નુ પુસ્તક કયુ તો તરતજ જવાબ આપશે કે " કુરાન " છે ને આપણા હિંદુ ના છોકરા ને તો શુ મોટા ને ય ખબર નૈ હોય કે હિંદુ ધર્મ નો ગ્રંથ શ્રીમદ ભાગવત પુરાણ છે. એ બૌ મોટી દઃખ ની વાત છે.
@diptiparekh9936Ай бұрын
ભુતો એ નથી બંધાવયા, આપણા મહાન રાજાઓ એ આવા ભવ્ય મંદીરો બનાવ્યા છે.
@Foody_niharikaАй бұрын
Maru jj gam 6
@Foody_niharikaАй бұрын
Bvka
@HasmukhDarji-t8i24 күн бұрын
Poonam bhabhi Kem Ranjit Bhai ni laj nathi kadhta ????
@PrakashjiThakor-zr4clАй бұрын
સાંચી વાત છે પાટણ માં છે એક રાત મા આખા પાટણ ણ નો કોટ બણાયો બાબરીયા ભુત તે
@PrakashjiThakor-zr4clАй бұрын
આ બધું રહસ્ય પાટણ માં છે આવો પાટણ
@dinashah1642Ай бұрын
Ranjitbhai ae ma kehevya
@samirgaming1802Ай бұрын
Jay mataji... Thakor ❤ family... good 👍 family
@RAVALMAHIRMAHESHBHAIRAVALv-n8yАй бұрын
Jaymataji
@kalujithakor2125Ай бұрын
Nice 🎉🎉🎉
@jagrutiparmar659529 күн бұрын
Atyare aasoda aa j mandeer che te sokhada banavanu hatu pan bhoolthi Aasoda bani gau pachi khabar padi k aa to sokhada nahi pan Aasoda che atle savar thavani taiyari hati to savar thay te pahela pahela sokhda ma nani deri banavi didhi hal ma motu mandeer banava ma aaviu che sokhda maru mosad che ☺️☺️☺️
@pragnesharya68729 күн бұрын
Sachi vaat che 😊
@PrachiPatel-k7iАй бұрын
તમારા વિડીયો બહુ ગમે છે
@AjjuThakor-x6pАй бұрын
Amare pan patan ma ek rat ma bhuto a...kot 70 fut uncho akhu patan kore mor banayo che..Ranjit Bhai
@SimaRabari-x2bАй бұрын
Amr tya vav chhe Adalaj ma ae pn 1 night ma banaveli chhe Ranjit bhai
@baldevprajapati4153Ай бұрын
Patan avo ran ki vav jova
@PrinsPatel-xc4lyАй бұрын
Good mourning Jay umiya
@AlkeshThakor-d8lАй бұрын
એક રાત મા ભૂતો ને પાટણ કોરે મોરે વંડો ચણો હતો પાટણમાં
@ThakorPunam-q2dАй бұрын
Good morning 🌅
@kamleshrathod1388Ай бұрын
Tame dabyna khadhu pan shilpa rihoni ne😂😂
@Extreme_rider_17Ай бұрын
Viramgam ma pan munsar talav ek j raat ma banavayu hatu bhoot e, ne 108 mandir pan banavya hata e talav ni farte
@montupatel7603Ай бұрын
Punam ne ko dhime bole ane dhime hase
@Kashmira189Ай бұрын
Shilpa
@NitaChaudhary-i3tАй бұрын
Tmari comedy video ni chenal kai che kho ne plz
@kevalkumarbhoi6711Ай бұрын
Thank you Sanjay darshan karava badal
@AartiVaghela-j5cАй бұрын
Sorry good afternoon 😊
@sheetaldave2011Ай бұрын
Sachi vaat 6 aavu koi mandir 6 kharu , Babra Bhut ni story pan 6....puro iidea nathi pan sambhlyu 6.
@KajalThakor-y9jАй бұрын
ae mandir shiddharaj jaysinh solanki ae banayelu che aenu kam barbarik na under ma karvama avyu che. I saw this temples. je C12 process thi khabar padi ke ae 1200 years old che je mogal attack par mandir ne todi devama avyu hatu je gayakwad sarakare fari renovation karayu che but amuk bhag join na thai sakya aetle amuk avashesho and murtio aem na aem che....Asoda gam aek accident village che jema aaje pan digging karta kaik na kaik made che.....
@bhaveshthakor8912Ай бұрын
રણજીતભાઇ નો પોન કેમ બંદ છે
@indirapatel3492Ай бұрын
રણજીત ભાઈ તમારા પરીવા્ર ને જય માતાજી મને તો તમારા વીડિયો જોયા વગર મજા નથી આવતી વ્યસન થઈ ગયુ છે😂😂