જય માતાજી બધા ભાઈયો ને 🙏❤️ ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏❤️
@chamundastudio7502Ай бұрын
મારા તરફ થી sb hindustani ટીમ ને નવા વરસ ની હાર્દિક શુભ કામના
@agajibhaichaudhary3271Ай бұрын
જય મોમાઈ માં 🙏🙏🙏🙏🙏 જય રામાધણી 🙏🙏🙏🙏🙏
@SANJAY_EDIT_MORPAАй бұрын
કોણ કોણ મિસ્ટર ઇન્ડિયા 15 ભાગની રાહ જોઈને બેઠા છે________ કોણ-કોણ દરરોજ સવારે 7:00 વાગ્યે હિન્દુસ્તાન ટીમ નો વિડીયો ની રાહ જોઈને બેઠા હોય છે________❤❤❤
@rsrajuparmar9102Ай бұрын
AME
@rsrajuparmar9102Ай бұрын
❤❤❤❤❤
@darjiravi3417Ай бұрын
❤❤❤❤ જય હો જય હો ❤❤❤❤
@Gujaratiinstagramreels6419Ай бұрын
પહેલી લાઈક
@thakorparkash723Ай бұрын
Hi
@RahulPumaniАй бұрын
ભરતજી અને મફુજી❤સારી એકટીગ બહુ ગમે છે
@SanjubhzalaАй бұрын
આજે રવિવાર છે કૉમેન્ટ જય જોગણી માતાના નામ લખો
@vijayprajapati3876Ай бұрын
❤❤
@AlluArjunFans-oz9ugАй бұрын
કોણ કોણ દિવાળીના રાહ જોઈ રહ્યા હતા..... વિડિયો ની.....😢❤️🖐️?
@Jay-mavadiyo_maa3714Ай бұрын
જય માતાજી બધાં ભાઈઓને ખૂબ ખૂબ આભાર પ્રગતિ માનું છું આગળ વધો એવી પ્રાર્થના કરું છું 🙏 જય માતાજી પ્રાર્થના કરું છું 🙏❤
@kishanraval4732Ай бұрын
S B Hindusatani All Taem Ne Nava Varah Na Ram Ram Bhai O 🙏 ❤
@પાટણનદેશીАй бұрын
જય બાબરા મોમાં👑
@RahulPumaniАй бұрын
વાધુભા અને અભૂજી ❤મજા આવે
@shankarthakormartoli3739Ай бұрын
આજે ભાઈ બીજ ની બધા મિત્રોને હાર્દિક શુભકામનાઓ
@gopalthakor6943Ай бұрын
ઞુડ મોર્નિંગ જય માતાજી ❤❤
@mr_prakash_0064Ай бұрын
Jay mataji 🙏🙏
@jaypalbharwad2761Ай бұрын
🎉જય દ્વારકાધીશ 🎉
@MavjiThakor-q8kАй бұрын
જય માતાજી બધા ભાઈ ઓને ગુડ મોર્નિંગ ❤
@andhanisubhasАй бұрын
જય માતાજી sb Hindustani Tim ne ❤❤❤
@DigitalRajasikutarАй бұрын
નવા વર્ષ ના બધા ભાઈઓ ને રામ રામ ❤❤❤
@ll_VK_EDITOR_1824_llАй бұрын
ભુવાજી ના વિડિયો મા બહુ મજા આવે છે વધારે વિડિયો ભુવાજી ના બનાવો એવી મારી નમ્ર વિનંતી ❤
@Gujaratiinstagramreels6419Ай бұрын
જય જોગણી માં
@ThakorRanasodjiАй бұрын
🙏🙏🙏🥰🥰
@DaxaChauhan-w8oАй бұрын
જય મેલડી માં જય સધી માં ❤
@rohit.athakor9679Ай бұрын
જય માતાજી બધા મીત્રો સુભ સવાર ❤
@BapuMukeshshihАй бұрын
જય માં હિંગળાજ માં
@KaluPatni-dv3roАй бұрын
જય માં મેલડી ❤❤
@Thakor-45-g3Ай бұрын
બધાને નવા વર્ષ નાં રામ રામ નવું વર્ષ ખૂબ સરસ રીતે જાય
@kd________2414Ай бұрын
હેપ્પી ભાઈ બીજ બધી બહેનો ને ❤
@PayalFreefire-h6jАй бұрын
How many people respect Gujarati ❤
@vipulmakvana2143Ай бұрын
Sk vara jay mataji 🎉🎉
@VinubhaVaghelaАй бұрын
❤નવા❤ વર્ષ❤ ના❤ તમામ ❤મિત્રો❤ ને ❤નવા❤ વર્ષ ❤ના❤ દિલ❤ ❤થી❤ રોમો ❤રોમો❤
@rohit.athakor9679Ай бұрын
જય શ્રી વેડાઈ માં અર્જુન કે ઠાકોર વેડા પીલવાઈ ❤❤
@Bahla5417Ай бұрын
બધા મિત્રોને દિવાળીના પર્વ ના.. રામ રામ રામ
@Videos_aditАй бұрын
ફુમતાળજી ❤❤❤❤❤❤
@jasubhaisolanki8269Ай бұрын
જય જોગણી માં 🙏
@patelsandip2520Ай бұрын
🙏 જય ગોગા સધી સીકોતર માતા 🙏 સિપોર
@sanjayvaland5709Ай бұрын
જય માતાજી S.B. હિન્દુસ્તાન ને
@pagibabub3677Ай бұрын
નવા વર્ષ ના રામ રામ બધા ભાઈઓ ને
@Sy-fn3jiАй бұрын
સંજય ચૌધરી usa બધા ભાઈઓ ને હેપ્પી દિવાળી અને રામ રામ 🎉
@chaudharynitin7000Ай бұрын
જય માતાજી બધા મિત્રોને
@vijayparamar7596Ай бұрын
બધા જ ભાઈ અને મારા પ્રણામ છે જય શ્રી ચામુંડા માં બધા ને મારા અભિનંદન પાઠવ્યા છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત જય સંતોષી માં જય મહાકાળી માં 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Narshi-ey9icАй бұрын
હેપ્પી દિવાળી
@bhaktisinhmakwana1835Ай бұрын
જય માતાજી મિત્રો નવાપુરા થી ભક્તિ
@AsifMir-d2rАй бұрын
જોરદાર વિડિયો બનાયું છે વાહ વાગુભા તમારી એક્ટિંગ એન્ડ ફૂમતાજી