વાહ બિજલભાઇ.... તમે જેસલ બાપુ ની સાચી માહિતી આપી... ભડલી ગામ એ જેસલ જાડેજા નું મૂળ વતન છે... કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં ભડલી ગામ આવેલું છે... હું ભડલી ગામમાં ઘણીવાર ગયેલ છું...
@kesurbhaigojiya51Ай бұрын
ખુબ જ સરસ જય શ્રી દ્વારકાધીશ ખુબ ખુબ અભિનંદન બિજલ ભાઈ રબારી જય શ્રી દ્વારકાધીશ
જેસલ જાડેજા નું નામ ચાંદાજી જાડેજા હતું જય જેસલ તોરલ
@savjubhajadeja9457Ай бұрын
જેસલપીર નું સાચું નામ ચાદાજી હતું કળયુગ ના કઠપુતળાવ શું જાણે જેસલ જાડેજા એટલા બધા હિંમત વાન હતા કે કચ્છ જી ધરતી નો કાળો નાગ બહારવટા સમય માં કહેવાતા પલ માં પીર થયા આગમ વાણી છે. કે અંજાર માં રહેલી તોરલમાતા અને જેસલ પીર ની સમાધિ ઓ છે વર્ષે તલ ભારત અને જવ ભાર ચાલે છે જે એક જસે ત્યારે કળયુગ નો અંત આવશે પંડીત દેવાયત ની આગમ વાણી મુજબ ઉતર દિશા થી સાયબો આવશે ભેળાં હશે અર્જૂન અને ભીમ જેસલ અને ઝાંખરા જેવા નર સમાધિ થી જાગસે મેલડી નગર થી ધાણી લાગે નદી માં જેમ પત્થર તણાય તેમ લોહી ની નદી માં પત્થર તણાસે કળયુગ નો નાસ કરી સતયુગ સ્થાપસે
@bijalbhai5067Ай бұрын
આપનો ખૂબ ખૂબ અભિનંદન સાહેબ શ્રી 🙏👌
@shahharshadkumar3863Ай бұрын
Thank you bijalbhai
@shahharshadkumar3863Ай бұрын
Bhadli gam na vadilo vrudho ne puchho ane vato nakho
@shahharshadkumar3863Ай бұрын
Sars tray,doha pan nakho
@mukeshparmar8199Ай бұрын
Saras information about Jesalpir & toral mata 👏👏👏
@chauhanbabusinh7386Ай бұрын
Bijalbhai dhanchhe itihas batavava ne jankari aapnar bapu ne lakh lakh koti vandan arvalli modasa utter gujarat
Toral baa je. Nadi ne haash kavadvat. Jay. E. Nadi. To. Anjar. Ajepaar dada na mandir maa se. Bijal bhai. Avo. To. Jojo a nadi to. Arash no lage se.
@Aravindd-oy6uoАй бұрын
હર હર મહાદેવ
@dahyabhaivaland6148Ай бұрын
Good
@jadejabhagirathsinh4418Ай бұрын
Jay mataji
@HarshadSoni-bv1zrАй бұрын
Jay mataji bijalbhai
@bijalbhai5067Ай бұрын
જય માતાજી ભાઈ
@shantibhaiKotilaАй бұрын
QM
@HpJadeja-zo8gfАй бұрын
બધી માહિતી છે ભાઈ જાણો તો ખબર પડે ભાઈ❤
@kuldeepsinhchauhan9605Ай бұрын
જય અલખ ધણી
@JagdishDarji-b1gАй бұрын
શિવજી બાપા આણંદ સર છે તા ભુજ
@ChudasamaJayrajАй бұрын
જયતોરલમા
@rakeshthakor.d.fn1679Ай бұрын
Jesal pir nu khetar btav jo bhai Jay Alkh dhani 🙏🚩
@bijalbhai5067Ай бұрын
ok ભાઈ બીજી આર
@VivekMakwana-s9zАй бұрын
સીતારામ
@PRAVINPATEL-z9mАй бұрын
Pravin.patel.satya.she.
@BrainBooster7972Ай бұрын
🙏🙌
@jimmujimly17Ай бұрын
Aadhunik yug na zaverchand meghani ji etle Bijal bhai 😊
@bijalbhai5067Ай бұрын
abhar bhai 🙏❤️
@palakoza500Ай бұрын
આ જગ્યા ક્યા આવી તે જણાવશો
@JagdishDarji-b1gАй бұрын
ભડલી તા નખત્રાણા ગઇ કરછ
@JayNeel-l8uАй бұрын
મને જાણ છે ત્યાં સુધી જેસલ જાડેજા નું નામ તો યાદ નથી રહ્યું પણ ક્રુર માણસને જેસલ પણ કહેવાય છે જ્યારે બારવટા વખતે તેણે જે ક્રુરતા કરી ત્યારથી તે જેસલ કહેવાયા
@aurorakalki1426Ай бұрын
Chandaji jadeja emnu sachu name 🎉
@ashokpandya2496Ай бұрын
Jay toral ma 🙏
@archan938Ай бұрын
Bijal bhai sacho itihas Raju Karo
@maa-qw7hvАй бұрын
Jay mataji jay maa toral jay jesalji jay alkh mara samaj na jati sati ni jay
@ashokpandya2496Ай бұрын
Jay jesal pir dada 🙏
@Saisarkaar-o9gАй бұрын
जेसल एक कट्टर डाकू था, जिसे तोरल ने सुधारा. तोरल एक भगवान की भक्त और सद्गुणी काठी लड़की थी. 😊
@JaswantPanchal-ih4mgАй бұрын
Ben.. Banevini..jagiua...na...batavi..
@bijalbhai5067Ай бұрын
બીજી વાર જવાનું થયું ત્યારે વિડિઓ બનાવીશ
@ArvindPatel-su5osАй бұрын
Aravind.b.pateljaysherram
@RB-bi3bbАй бұрын
बीदलभाई जेशल जाडेजा ना वंशजो ने मुलाकात लो
@j.mchandegara1403Ай бұрын
ભડલી
@savjubhajadeja9457Ай бұрын
ટાઇપ મી સ્ટીક મેલડી નગર નહીં પરંતુ મેલડી નગર વાંચવું જે હાલનું મોરબી શહેર તેનું જુનું નામ છે