Bjp MLA Kiritsinh Rana ની હોટલમાં ખુલ્લેઆમ દુકાનદારની દાદાગીરી અને ગુંડાગીરી તો જુઓ! | Limbdi |

  Рет қаралды 30,194

Nirbhay News Gopi Ghanghar

Nirbhay News Gopi Ghanghar

Күн бұрын

Пікірлер: 204
@anhilulva830
@anhilulva830 5 күн бұрын
આવી હોટેલ પર ખાલી એકી કરવા ઉભુ રેવાય બાકી કઈ નો હોઇ
@HareshDambhaliya
@HareshDambhaliya 3 күн бұрын
જેને આ ઘટના થી દુઃખ થયુ હોય તે આ હોટેલ પર ક્યારેય ન જવું જોઈએ
@gokalghanghal7478
@gokalghanghal7478 5 күн бұрын
1 કરોડ સુરેન્દ્રનગર કમલમ માં ફંડ સામાન્ય જનતાને લૂટી વાહ ભાજપ સરકાર
@janakpatel6462
@janakpatel6462 5 күн бұрын
આ હોટલમાં દરેક વસ્તુ ભજીયા ખમણ નંગ ઉપર આપે છે વજન કરતા જ નથી
@yogeshdave395
@yogeshdave395 5 күн бұрын
ભાજપ ની રહેમ રાહ નીચે
@nileshchhaya8989
@nileshchhaya8989 5 күн бұрын
આ હોટલ નો સંપુર્ણ બહિષ્કાર કરો
@Dh-xe7jw
@Dh-xe7jw 5 күн бұрын
Aa hotel no nay aa kom nobahiskar karo
@chudasamashaktisinh4792
@chudasamashaktisinh4792 5 күн бұрын
Kem bhai?​@@Dh-xe7jw
@lifeexplorer-drkbparmar5080
@lifeexplorer-drkbparmar5080 5 күн бұрын
આવા જાગૃત ગ્રાહક ને સલામ. કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ.
@samnabharashtacharka6936
@samnabharashtacharka6936 5 күн бұрын
विडिओ ऊतारने वाले को दिल से नमन...
@MahendrasinhJadeja-tr4xu
@MahendrasinhJadeja-tr4xu 5 күн бұрын
Every time your reporting is perfect
@AmrinShaikh-ur6wv
@AmrinShaikh-ur6wv 5 күн бұрын
Thqqq😊
@thakorAndabhai-l5u
@thakorAndabhai-l5u 5 күн бұрын
આની હોટલ માં ના જવાય
@RabariBhima-o2c
@RabariBhima-o2c 5 күн бұрын
હોટલ સીલ કરાવો
@KanabhaiParamar-wl7wp
@KanabhaiParamar-wl7wp 5 күн бұрын
આ હોટલ કિરીટસિંહ રાણા ની છે ભાજપ ધારાસભ્ય છે
@chandegraaditya9970
@chandegraaditya9970 5 күн бұрын
આ 156 ની તાકત છે કાંઈ નહિ બગાડી લયો😂 ભ્રષ્ટાચારી હોટલ ભ્રષ્ટા ચાલી માલિક😢
@harsh.hk__
@harsh.hk__ 5 күн бұрын
આવા ધંધા કરીને આવડી મોટી હોટેલ ખોલી છે
@premincongress
@premincongress 5 күн бұрын
Let’s boycott Honest hotel
@siddhrajsinhjadeja5557
@siddhrajsinhjadeja5557 5 күн бұрын
સળગાવી દો ને.... ભગવાન નિ
@dhirajchauhan9967
@dhirajchauhan9967 5 күн бұрын
હવે કાઢો લ્યો સરઘસ ખબર પડે 😂😂😂😂😂
@ghanshyambaroliya5824
@ghanshyambaroliya5824 5 күн бұрын
પોલીસ વાળાની એટલી હિંમત નથી ત્યાં કોઈ કાયદેસરની કાર્યવાહી કરી શકે !
@DINESHPATEL-j2c
@DINESHPATEL-j2c 5 күн бұрын
100% sachi vaat.. Kharekhar jova jaine to BJP vala have ekdam Swachhandi thai gaya chhe. Maru angat manvu evu chhe k have BJP ne vot na aapvo joie. Over confidance na lidhe man fave em vartan ane niyamo, badhi rite public nu j mot chhe. Ekvar Hare to kadach aa BJP vala loko nu vartan sudhre.
@vipulpatel1133
@vipulpatel1133 4 күн бұрын
@@ghanshyambaroliya5824 તો બદલી થઈ જાય.. અગાઉ ના દાખલા બોલે છે
@01.lake.25
@01.lake.25 4 күн бұрын
Police j kiritsinh na khola ma che
@vipulpatel1133
@vipulpatel1133 4 күн бұрын
@@ghanshyambaroliya5824 અગાઉ એક ની બદલી થઈ ગઈ હતી on the spot, મીડિયા વાળા કહે છે
@D.D.JADEJA
@D.D.JADEJA 5 күн бұрын
બધીજ હોટલ માં વધારે લે છે ભાજપ ને મૂકો
@BNR946
@BNR946 5 күн бұрын
હાઇવેની બધી હોટલ પર આવું જ ચાલે છે.
@thakornatuji7384
@thakornatuji7384 5 күн бұрын
ગુન્ડા અને બૂટલેગરો નું સ્વાગત કરે છે ભાજપ ના નેતાઓ પછી ન્યાય ની અપેક્ષા કેવી રીતે કરશો
@ninjafitnesstrainingcenter4945
@ninjafitnesstrainingcenter4945 4 күн бұрын
સરકારશ્રી આવું ખરાબ વર્તન કરતી હોટેલ પર દાદાગીરી કરતા હોટેલના કર્મચારી પર એક્શન લેવી જોઈએ અને કિંમત કરતાં વધુ ભાવ નાં લઈ શકે એનો કાયદાનું પાલન કરાવું જોયે... જય હિન્દ
@MahendrasinhJadeja-tr4xu
@MahendrasinhJadeja-tr4xu 5 күн бұрын
Sarkar jemni sathe hoy tya avuj hoy
@જગદીશપટેલ-ઘ8ખ
@જગદીશપટેલ-ઘ8ખ 5 күн бұрын
😢 કાયદેસર ની કાર્યવાહી કરો‌ જેલભેગા કરાવો
@AashishOza
@AashishOza 5 күн бұрын
તમામ હાઇવે પર આવીજ લૂખી ને નાગી ઉઘાડી લૂટ ચાલે છે......એમાંય આવા બાહુબલી ની તો ...... તામ જામ જનતા e jaane che બહુ મોહ હોય છે મોટી ને હાઈ ફાઇ માં સીન મારવા જવું અરે luxary ટ્રાવેલ્સ વાળા કે st vala ubhe j tya જ્યાં ભળ..... ડ્રાઇવર કંડકટર ને મફત.....પણ પબ્લિક કા ચો......ની ના ખર્ચે ના ઉતરે ખાલી બાથરૂમ ટોઇલેટ વાપરી હાલ્યા ના આવે.... હારા ઘરનું ભાથું જોતું નથી આવી તામ ઝામ વાળી માં સીન મારવા કઈક બધા નઈ પણ એય કમ તો નથી એટલે આવા ને બખ્ખા છે.....અરે કચ્છ થી સૌરાષ્ટ્ર કે રાધનપુર પટી માં જુઓ તો ખરા ક્રિષ્ના ને રાધા ને બજરંગ ને ચામુંડા નામે ખરે ખર સનાતની છે ખવડવનાર કે પછી????આતો બાહુબલી એમ માળિયા રોડ પર e આમજ છે કરી શકે કોઈ આમ ને સમાન્ય માણસ......આવી કમાઈ....પણ કમાઈ એજ આપે છે આવા.....અરે ઉતરો ને મુતરીને પાછા વળી જાઓ ને ખાવા કરતાં જાજરૂ જય અવાય આવા ને ઝાઝા ધનવાન બનાવનાર કોણ જનતા ને?
@shakalbadlalega
@shakalbadlalega 5 күн бұрын
લાલજી ની વાત સાચી છે 😂😂😂😂😂😂
@ghnshyambhaibodara7687
@ghnshyambhaibodara7687 5 күн бұрын
Haju BJP ne vot aapo
@devurathwaofficial
@devurathwaofficial 5 күн бұрын
લુખો છે
@jayuahir2256
@jayuahir2256 5 күн бұрын
સરકાર હરામ ની છે
@vinubhaitaviyad1435
@vinubhaitaviyad1435 5 күн бұрын
અમૂલ પ્રોડક્ટ નાં ભાવ ખાસ કરીને દૂધ દહીં ના mrp કરતા ખુબ ઊંચા લેવાય છે..કોની રહેમ હેઠળ..?
@jaydeeprajput2633
@jaydeeprajput2633 5 күн бұрын
Chowkidar Ane gaddarjivi Loko na rahem hethad
@PravinkumarMarwada
@PravinkumarMarwada 5 күн бұрын
वर्तमान समय मां भाजप नो कूतरो पण पोताने सिंह समजे छे अने जमीन थी चार फुंट अध्धर चाले छे.
@DINESHPATEL-j2c
@DINESHPATEL-j2c 5 күн бұрын
Kharekhar jova jaine to BJP vala have ekdam Swachhandi thai gaya chhe. Maru angat manvu evu chhe k have BJP ne vot na aapvo joie. Over confidance na lidhe man fave em vartan ane niyamo, badhi rite public nu j mot chhe. Ekvar Hare to kadach aa BJP vala loko nu vartan sudhre.
@baldevrathod8006
@baldevrathod8006 5 күн бұрын
૧૦૦ %સાચી વાત છે ભાઈ
@gordhandangadhavi7208
@gordhandangadhavi7208 5 күн бұрын
આ હોટલ નો બોય કોટ કરો
@PravinbhaiDodiya-n1p
@PravinbhaiDodiya-n1p 4 күн бұрын
આખા દેશમાં આવુ જ ચાલે છે
@kigopatel8626
@kigopatel8626 5 күн бұрын
આવા લુખ્ખા ઓજ ભરાયા છે
@DailyAnime450
@DailyAnime450 5 күн бұрын
BJP MLAni Hotel hoy tyan DADAGIRI,LUKKHAGORI chalavani j 😂
@vipulpatel1133
@vipulpatel1133 5 күн бұрын
હજૂ આઝાદી મળી નથી.
@lifeexplorer-drkbparmar5080
@lifeexplorer-drkbparmar5080 5 күн бұрын
એક્દમ સાચી વાત
@baldevrathod8006
@baldevrathod8006 5 күн бұрын
સાવ સાચું ભાઈ
@harshilranpariya4169
@harshilranpariya4169 5 күн бұрын
નિર્ભય રીતે ન્યુઝ બતાવવા બદલ આપને અને આપની ચેનલ ને ખુબ ખુબ અભિનંદન
@SyamSolanki-vr5tg
@SyamSolanki-vr5tg 5 күн бұрын
Darshan hotel mahaveer lakkha Giri chalisa
@miteshpatel-uq7vy
@miteshpatel-uq7vy 5 күн бұрын
Income tax ni raid paaado jovo hotel maate a paisa kyathi lavyo lukhkho
@riyansh1888
@riyansh1888 5 күн бұрын
Mara pase bi MRP krta vadhare lihdela 6
@joshibhaskar8441
@joshibhaskar8441 5 күн бұрын
True colour of Local MLA BJP. We elected only for Gunda giri
@jayeshshah7028
@jayeshshah7028 4 күн бұрын
આ હોટલ પર કોઈ એ હોલ્ટ કરાવો નહીં, લોકો એક થાય
@pradiprathod2581
@pradiprathod2581 4 күн бұрын
Government of India
@bharatsadatiya2951
@bharatsadatiya2951 5 күн бұрын
આવા લોકો ઉપર ધારાસભ્ય ની રહેમ હોય છે
@akshayjani1770
@akshayjani1770 5 күн бұрын
Bjp 👎👎👎👎
@KamleshChauhan-jj2xy
@KamleshChauhan-jj2xy 5 күн бұрын
Aa.mla.ne.bjp.mathi.door.karo
@barothd1
@barothd1 5 күн бұрын
હોતલ નહી હોટલ 😂
@kalpesh14187
@kalpesh14187 5 күн бұрын
બેન ગણી હોટોલ છે mrp કરતા પણ વધારે પૈસા લે છે અને ઉપરથી મારા મારી કરે આવા લોકો ને કાયદા સર કાર્યવાહી કરવી જોઈએ
@ranakishansinh178
@ranakishansinh178 5 күн бұрын
એક વાર આખો મામલો સુ છે.તે જાણી ને રીપોર ટિંગ કરવા વિનંતી.
@arpanbhabhor8648
@arpanbhabhor8648 5 күн бұрын
જય હો કમલમ હો
@pravinsinhdarbar4658
@pravinsinhdarbar4658 5 күн бұрын
આના ચેલિયા મુસ્લિમ ની હોટલ સારી
@vipulpatel1133
@vipulpatel1133 4 күн бұрын
રામરાજ્ય.... જય શ્રી રામ
@MandipramniklalRuparel-df3vw
@MandipramniklalRuparel-df3vw 3 күн бұрын
🌄👍👍
@harshvardhan_goswami
@harshvardhan_goswami 5 күн бұрын
શું હવે @harshsanghavi ની પોલીસ ભાજપ ના ધારાસભ્ય નો વરઘોડો કાઢશે?
@ghanshyambaroliya5824
@ghanshyambaroliya5824 5 күн бұрын
આ લુખ્ખાઓ નો વરઘોડો કાઢવાનો હોય ભાઈ !
@KhalifaRamjan
@KhalifaRamjan 4 күн бұрын
આ નુ જડબુ તો જો
@desaiajay8477
@desaiajay8477 5 күн бұрын
Sachi vat se badhi jagiaya se
@HitendraKosada
@HitendraKosada 5 күн бұрын
Kiritnebolavo
@kalpeshrathod5590
@kalpeshrathod5590 2 күн бұрын
લીંબડી હાઇવે પર ની દરેક હોટેલ માં mrp કરતા વધારે પૈસા લેવામાં આવે છે ક્યારેય કોઈ વંધો ઉઠવ્યો નથી..just બધી હોટલ પર તપાસ કરવા વિનંતી...
@patelpankaj9915
@patelpankaj9915 5 күн бұрын
Pura shaurastra ma avu
@dharmendrasinhjadeja3054
@dharmendrasinhjadeja3054 5 күн бұрын
હોતલ માં બોતલ મળે છે બેન 😂 હોતલ
@hafizirfan1561
@hafizirfan1561 5 күн бұрын
Aapo vot bhajap
@Maulik5959
@Maulik5959 5 күн бұрын
Waiting for Home Minister on Media and saying..... વરઘોડો તો nikadsej bhai..... के Puchiiii આમાં fusssss.....
@shantabenhamirbhai
@shantabenhamirbhai 4 күн бұрын
કીરિતિયા રાણીયા
@yunuspatel7067
@yunuspatel7067 5 күн бұрын
MODI NU PARIWAR CHE BHAI JAGO BHARATMATA KO BACHAO
@nileshhjh
@nileshhjh 5 күн бұрын
Haji app 156, Pachi avi bhadavayu sahan karo
@emperor8686
@emperor8686 4 күн бұрын
#HarshSanghvi #GujaratPolice #LimdiPolice #BeforeAfterVideo #HighwayRestaurantMafia #CorruptBJPLeaders
@NileshThaker-b8n
@NileshThaker-b8n 4 күн бұрын
સત્તામાં છે ગમે તે કરી શકે
@hareshchauhan8232
@hareshchauhan8232 5 күн бұрын
Dada nu buldozar fervo
@vsenterprise47
@vsenterprise47 5 күн бұрын
Public a samji ne bahiskar karvoj joi a nahitar lut halti rahese vadhu bhav ane halki vastu dhavlbde che
@Devdas-c8i
@Devdas-c8i 5 күн бұрын
આ હોટેલ ખૂબ સરસ સાલે સે એટલે આ હોટેલ ને બદનામ કરવાનું કાવતરું પણ હોય શકે સે... આ જગડો જોઈ તો જાણી જોઈ કર્યો હોય તેવું સ્પષ્ટ દેખાય આવે સે
@manojpandya4165
@manojpandya4165 5 күн бұрын
સરકાર બુલડોઝર ફેરવશે ?????
@niravhirpara9742
@niravhirpara9742 4 күн бұрын
HighwayvParni badhi hotel Wala Over charge Kare chhe. Nirbhay news have to do Sting Operation
@maheshkachrola6157
@maheshkachrola6157 3 күн бұрын
ભાજપ કાઢો તોજ સુધારો થસે
@rameshrajput3202
@rameshrajput3202 5 күн бұрын
Bjp nu kam j lutva nu che ben
@KhalifaRamjan
@KhalifaRamjan 4 күн бұрын
બીજેપી નેતા ની હોટેલ સે ભાઈ
@BhupendrasinhChudasama-s6x
@BhupendrasinhChudasama-s6x 5 күн бұрын
😮😮😊
@altafgaha7355
@altafgaha7355 5 күн бұрын
Aanu sarghas kem Nathi khadhta polic
@dineshgajera4527
@dineshgajera4527 5 күн бұрын
Highway ni badhi hotel ma bhav vadhare lai le chhe to honest le tema shu taklif
@ChandrakantPatel-tz9pr
@ChandrakantPatel-tz9pr 5 күн бұрын
સામાન્ય માણસ / ગ્રાહક શુ કરશે ?
@IND-RJ-36
@IND-RJ-36 5 күн бұрын
ભાજપ ને મત આપશે
@babipuraofficial9800
@babipuraofficial9800 4 күн бұрын
ખાવા જવા વાળા ગાંડા કહેવાય
@ArvindThakur-w2f
@ArvindThakur-w2f 5 күн бұрын
😂😂sub ka saath sub ka vikash😂😂😂😂
@vijaysinhchauhan5836
@vijaysinhchauhan5836 5 күн бұрын
મેડમ આપના સમાચાર ખૂબ સાચા અને સારા હોય છે આપને પૂછવાનું કે આપની પાસે તો સંપૂર્ણ માહિતી હોય છે તો હવે આપને એક સવાલ પૂછવાની મારી ઈચ્છા છે આપને મારી વિનંતી છે યોગ્ય લાગે તો રિપ્લે આપજો,આપને શું લાગે છે બોલો આ વીડિયો નું હવે શું થશે બોલો કેમ કે હોટલ નું ખૂબ મોટું નામ છે અને પાછા BJP નેતા તો બોલો કાઈ થશે આપને શું લાગે છે,લોકો કેમ સમજતા નથી કે વધારે પૈસા લેતા હોય તેવા લોકોને આમ વીડિયો બનાવો અને તેમને જાહેર જનતા માં મૂકો,તો માલૂમ પડશે,
@rajub9392
@rajub9392 5 күн бұрын
બોલો કાંઈ નહિ થાય બોલો, પણ ભાઈ કેટલી વખત બોલો લખવાનું ?
@vijaysinhchauhan5836
@vijaysinhchauhan5836 5 күн бұрын
સાહેબ શ્રી આપને આખા એસએમએસ માં ખાલી બોલો જ દેખાણું,બીજું કાંઈ નથી જોયું,ખૂબ સરસ કામ કરો છો,આપ સાહેબ આપનો ખુબ ખૂબ આભાર 🙏
@rajub9392
@rajub9392 5 күн бұрын
@vijaysinhchauhan5836 you right Vijaybhai, fault maro chhe sorry
@rameshbukoliya8230
@rameshbukoliya8230 5 күн бұрын
Aa bhai ne to cancer thayel se..
@jadavvaju6484
@jadavvaju6484 5 күн бұрын
bjp jindabad
@zalap.1244
@zalap.1244 5 күн бұрын
Paani Ne Jemne Dhandho Banavi Nakhyo Che E Sauthi Mota Daanav Che.. 🦊
@rajdeepsinhchudasama8289
@rajdeepsinhchudasama8289 3 күн бұрын
Highway uper badhe j aa sthiti chhe , st bus na stop ma pan aam j chhe
@bhupendrashukla207
@bhupendrashukla207 5 күн бұрын
Law & order is not for bjp મલા it only applicable to કોમન CITIZENS
@zalap.1244
@zalap.1244 5 күн бұрын
Loko Na Haram Na Paisa Le 8le Aam Motha Tayday Jaay, Paap Pokare Papiyaav na.. 🦊🔥
@abcdxyz3760
@abcdxyz3760 5 күн бұрын
Haju aaljo vote bjp ne dandao khava taiyar rahejo.
@maujhaihum
@maujhaihum 5 күн бұрын
હોટલ માં સ્ટોલ નાખો તો ખબર પડે ૧૦ ના ૧૨ કેમ લેવા પડે એ ....હોટેલ માં બાંધેલા ઘરાક ન હોય....
@Aadhyeswari
@Aadhyeswari 4 күн бұрын
Samlaji highway ni darek hotel jya bas ke lajgari ubha re 6 tya mrp krta vadhu bhave j vechay 6
@naranbhaibhimbha8270
@naranbhaibhimbha8270 4 күн бұрын
Avi hotel ma javayaj nahi.
@vsenterprise47
@vsenterprise47 5 күн бұрын
Ano bahiskar karvo joi a
@bhavnaraval5393
@bhavnaraval5393 5 күн бұрын
Dadagiri k y
@sahilvekariya7168
@sahilvekariya7168 5 күн бұрын
Anejelamanaho
@vikichaudhari5389
@vikichaudhari5389 4 күн бұрын
Hotal varo lukho che
@BagdaJayantibhai
@BagdaJayantibhai 5 күн бұрын
Harsh Bhai. Kadho varghoddo. Tamara lukha dhara sabhye ni hotel karm sariyo ni
@hardevsinhzala5456
@hardevsinhzala5456 5 күн бұрын
HFM ma jav ane tiyano avoj video banavo toj sachu tamarej lukha giri Kari ne sasti prasdhi joye che 😂😂😂😂
@BagdaJayantibhai
@BagdaJayantibhai 5 күн бұрын
Lukho ni hotel par na javay
@LabhuRathod340
@LabhuRathod340 5 күн бұрын
Dada giri n karai ane bhav vathare n levai
@RajdeepsinhRathod-fl7ry
@RajdeepsinhRathod-fl7ry 5 күн бұрын
Avu to anek jagaya ae chalu che cinema hotel darek jagaya ae
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 37 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 148 МЛН