Botad | આ ખેડૂતે કરી ઓર્ગેનિક સરગવાની ખેતી, ઓછા ખર્ચે કરશે લાખોની કમાણી |

  Рет қаралды 3,691

News18 Gujarati

News18 Gujarati

Күн бұрын

Botad | This farmer will earn millions by doing organic sorghum cultivation at low cost
બોટાદ: ગઢડાના પડવદર ગામના પ્રગતિશીલ ખેડૂત ભુપતભાઈ છગનભાઈ ડાભી પોતે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ છેલ્લા 30 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. પોતાના 7 વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ઓર્ગેનિક સરગવાની ખેતી કરે છે અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂત ભૂપતભાઈએ જણાવ્યું હતું કે, સરગવાના પાકમાં બારેમાસ ઉત્પાદન આવતું હોય, જેથી તેમને ગુજરાતમાં કિલોના 50 થી 100 રૂપિયા ભાવ જ્યારે, ગુજરાત બહાર કિલોના 150 થી 180 રૂપિયાનો ભાવ મળી રહે છે.
#PadvadarVillage #BotadFarmer #CowBasedFarming #ProgressiveFarmer #BhupatbhaiDabhi #OrganicFarming #SargavaFarming #Sargava #EarningLakhsofRupees #drumsticksfarming #farmersnews #drumsticks #local18 #nw18local
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati

Пікірлер: 2
@mameldinoladlo512
@mameldinoladlo512 2 ай бұрын
મેરાભાઇ ડાભી
@GanvitDhansukhbhai
@GanvitDhansukhbhai 20 күн бұрын
Aria & production no andajo janavso
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 4,7 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 121 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 14 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44