🌺🙏જય સધી માઁ 🙏🌺વાહ મારો સમાજ વાહ કુક્સ સાથે દિવ્યાબેન ની મોજ જય હો
@jayabhaikher30282 жыл бұрын
ફક્ત સોના નાં ઘરેણાં પહેરીને સુંદર નાં લાગે સ્ત્રી પણ આવી રીતે આનંદ કરતી સ્ત્રી જરૂર સુંદર લાગે.બસ આનું નામ જિંદગી. જય માતાજી.
@HariHari-tx6hj Жыл бұрын
હા મારુ કુકસ હા
@jayabhaikher30282 жыл бұрын
જીવણ જી ગાયુ તે ખુબ જોરદાર રીતે ગાયુ છે આવું તો કિર્તીદાન પણ નાં ગાઈ શકે.વાહ વાહ વાહ વાહ. નાડોદા. જે. બી.
@જયજવાનજયકિસાનચૌધરી Жыл бұрын
હા દિવ્યા ચૌધરી હા
@jayabhaikher30282 жыл бұрын
આટલાં વરસાદ માં રમવું બહુ મુશ્કેલ છે તેમ છતાં ગામ નાં લોકો ને ધન્યવાદ કહેવાય.આવો પ્રોગ્રામ ક્યારે પણ નથી જોયો.ખુબ સરસ.મોટી ઉમર ની બહેનો પણ ખુબ સરસ રમ્યા.ધન્યવાદ છે ચૌધરી સમાજ ને. જે. બી.નાડોદા.સમી પાટણ
@jayabhaikher30282 жыл бұрын
જોરદાર.પહેલી વાર દિવ્યા ચૌધરી નો પ્રોગ્રામ જોયો પરંતુ આવો પ્રોગ્રામ હજી સુધી કોઈ નો નથી જોયો.સંગીત પાર્ટી પણ ખુબ સારી છે.સ્ટાઈલ પણ જોરદાર છે.ખુબ સરસ. જે. બી.નાડોદા. સમી પાટણ
Ha moj સાલુ વરસાદ માં પણ સારા ગરબા રમ્યા અને બધા ને ધન્યવાદ સે કે બધાયે સાલુ વરસાદ માં ખૂબ સારા ગરબા રમ્યા અને આની મોજ અલગ જ હોય છે હા મોજ....... મોજ આવી ગઈ સાલુ વરસાદે ગરબા જોવાની .......... જય ગરવી ગુજરાત......... જય 8182
@KaramshibhaiKanotra-k4f5 ай бұрын
Ha moj chalu varshadna sharsh garba Gaya Divya chodrini moj
@jayabhaikher30282 жыл бұрын
દિવ્યા બેન તમારો આ પ્રોગ્રામ સૌથી સફળ પ્રોગ્રામ કહેવાય.કારણ કે મે તમારાં બધાં પ્રોગ્રામ જોયા છે.આ પ્રોગ્રામ ને ક્યારેય ભૂલતા નહિ. જે. બી.નાડોદા. કની જ. સમી. પાટણ. જય માતાજી.
@chiragsumesara68642 жыл бұрын
Jay arbuda boom padavi divyaben tame
@HemantShah-j8q7 ай бұрын
Jay chehar ma
@janvichaudhari20913 ай бұрын
Vraj 🎉🎉❤
@digubhapchudasma76348 ай бұрын
મોજ મોજ
@b.k.gandhib.k.gandhi69692 жыл бұрын
'हेलो दिवयादीदी आप अच्छे गाते हो, भदेश गांधी कलोल उतर गुजरात जिला गांधी नगर। गोड बलेश यु। आपका चहीता।
@JayamalbhaiKher Жыл бұрын
વાહ ચોધરી સમાજ વાહ.જોરદાર ભાઈ. મજા આવી ગઈ.રમવા વાળા અને ગાવા વાળા એકજ સમાજ ના હોય પછી જોવાનું સુ હોય.વાહ વાહ વાહ. જે. બી.નાડોદા. સમી. પાટણ
@faridkotadia66112 жыл бұрын
Moj aavi gai superb
@sanjay.sinhthakor280 Жыл бұрын
Nice❤❤
@digubhapchudasma76348 ай бұрын
Super song
@krrish_17092 жыл бұрын
Vah divya ben
@krrish_17092 жыл бұрын
Vah
@vinodbhaipatel55562 жыл бұрын
વાહ દિવ્યાબેન
@jayabhaikher30282 жыл бұрын
જ્યારે જ્યારે આ પ્રોગ્રામ જોઉં છું ત્યારે કૉમેન્ટ કરવાનું મન થાય છે.ખુબ સરસ.જોરદાર રાશ.ગાવા ની જોરદાર પક્કડ છે. જે. બી.નાડોદા. સમી પાટણ
@nareshthakor93822 жыл бұрын
દિવ્યા બેનની લાઇફ નો સૌથી બેસ્ટ પ્રોગ્રામ 👍
@digubhapchudasma76348 ай бұрын
Jay mahakal
@birenpatel9805 Жыл бұрын
Nice...
@rajasadhiytc94732 жыл бұрын
Joradar divya ben
@mehulgamit52712 жыл бұрын
aavta varse ambaji phari garba sabhalva aavish divya ben
@sapnabenparmar93662 жыл бұрын
દિવ્યા બેન તમાંરો અવાજ મસ્ત છે
@jayabhaikher30282 жыл бұрын
જે છોકરી પીળા કલર નો ડ્રેસ અને ઉપર વાઇટ કલર નો કોટ પહેર્યો છે તેને એક હજાર રૂ.ઈનામ આપવું પડે તેવું રમે છે.ખુબ ખુબ સરસ . તે દીકરી ને ખુબ ખુબ અભિનંદન. જે. બી.
@SavitaCadhauari7 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@prakashmaheta55672 жыл бұрын
1 30 57 વાહ દિવ્યા બહેન વાહ
@vikramzala87082 жыл бұрын
Vah Moj vah
@kishorthakor20322 жыл бұрын
હા મોજ હા. દિવ્યાબેન. ચોધરી
@શુભમડિજીટલહાથબ2 жыл бұрын
જયમાંતાજી
@sagarbhaimakwana43162 жыл бұрын
Ha દિવ્યાબેન હા મોજ
@manilalpatel1893 Жыл бұрын
❤
@nareshthakor93822 жыл бұрын
ખરેખર મોજ તો આને જ કહેવાય😂👍👍
@ravalchiragranawada67392 жыл бұрын
ખરેખર બેન ને લાખ લાખ ધન્યવાદ આપવા જોઈએ કે જેવો એ ચાલુ વરસાદ માં પણ પોગ્રામ કર્યો હા દિવ્યા બેન
@jigarddarbar80282 жыл бұрын
He3yjjsxjrq
@sarudra65072 жыл бұрын
Free ma nathi karyo bhai
@jayabhaikher30282 жыл бұрын
બેનો પણ ખુબ સરસ રમે છે.કારણ કે એક સમાજ હોય એટલે ઉત્સાહ વધી જાય.ગાયક ને પણ મજા આવે. જે. બી.નાડોદા.સમી પાટણ. જય અર્બુદા માતાજી.
Rataldi ropu re nahi aave....pan Rataldi ratu re aave...khotu gay chhe. ..aa baby
@b.k.gandhib.k.gandhi69692 жыл бұрын
'वनडरफूल, हेलो दिवयादीदी बहोत बहोत शुभकामनाएं के साथ आपका चहीता भदेश गांधी कलोल उतर गुजरात जिला गांधी नगर। 'ए हेलो सिह तो सावज कहेवाय, ए मेरी सिहणो, ऐ हालो, रंग ताली रंग ताली के रंग में रंग ताली, ऐ माऐ पहेरी सोनानी वाली के रंग मा रंग ताली। ऐ माऐ सेंथी सजयो सिणगार रे रंग मा रंग ताली सोना वाली के रंग मा रंग ताली
@jayabhaikher30282 жыл бұрын
જ્યાં મોજ હોય ત્યાં વરસાદ પણ નાં નડે.
@shitalchaudhari8822 жыл бұрын
Subhash.chaudari
@narpatpatel27292 жыл бұрын
Hi
@daxeshpanchal15272 жыл бұрын
Fantastic programme.....
@kisentank42942 жыл бұрын
Ko
@hiteshthakorhiteshthakor22532 жыл бұрын
Vivek
@bariachintan24392 жыл бұрын
#Jaymakhodiyar🙏🏻🚩❤️
@astrobabaguruji432 жыл бұрын
Pela bhai ni gayki nathi sari
@B.k__LIVE07 Жыл бұрын
Record coleti sahi nhi he
@omkarlinga90022 жыл бұрын
Rain can't stop my devotion for MAARI MAADI ... it ONLY MULTIPLIES ... @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
@bhavypanara42352 жыл бұрын
01:02:10 is most funniest movement 😅😂😂😂😂
@steevparmar18812 жыл бұрын
Ssfv
@darbarsavaji3982 жыл бұрын
સોનાની.ઈટો.પડાવો.એમ.ગાઓ
@aravindmakwana92482 жыл бұрын
😂😂😂😂😂😂😂😂
@Naturelife5550 Жыл бұрын
Ema su hasva jevu che ?
@AadhyaDedaniya2 жыл бұрын
Really Nice 👌👌✨. I see your videos, they are very nice😊😊. stay connected, keep supporting😊