No video

ચોમાસાની સૌથી મોંધી ભાજી..૨૦૦ થી ૪૦૦ રૂ.કીલો મળે છે..તોય લોકો લેવા પડાપડી કરે છે....જાણો તેનું કારણ

  Рет қаралды 55,647

Manhar.D.Patel Official

Manhar.D.Patel Official

Күн бұрын

ચોમાસાની સૌથી મોંધી ભાજી..
૨૦૦ થી ૪૦૦ રૂ.કીલો મળે છે..
તોય લોકો લેવા પડાપડી કરે છે...... જાણો તેનું કારણ..

Пікірлер: 145
@amrutjthakor
@amrutjthakor Ай бұрын
જય ભગવાન મનહરભાઇ 😍આભાર...જય શ્રીકૃષ્ણ ❤જય સધીમાં❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏😍
@PradipKhagram
@PradipKhagram Ай бұрын
Katiyavad ma Ane rada rudi khe che Ane ye kata Vali jagaya ma uge che basen Ane dhi naki ne anu sak Bane che
@mukeshgajjar4846
@mukeshgajjar4846 Ай бұрын
*॥ॐ: नमस्ते सदा वत्सले मातृभुमे त्यवा हिन्दुभुमे सुखम वरधि तोहम, महामंगले पुण्यभुमे त्यदर्थे पतत्ये सकायो नमस्ते नमस्ते ॐ:॥* *॥॥॥:वंदे मातरम् :॥॥॥* *” जय हिन्दु राष्ट्र “ साथे “ जय श्री कृष्ण “* *बिलकुल बराबर , सटीक , रोचक दर्शन / प्रस्तुति / स्वर ❤~> साधु साधु
@dashrathdas7449
@dashrathdas7449 Ай бұрын
સુપ્રભાત જય શ્રી કૃષ્ણ જય ભગવાન સાહેબજી , આપના જ્ઞાનસભર અને અતિ ઉપયોગી વિડીયો માટે આપનો ખુબ ખુબ આભાર.
@BhavanaPatel-sn7nv
@BhavanaPatel-sn7nv Ай бұрын
જય ભગવાન મનહર ભાઈ 🙏🙏🌹🌹 મને તો ખબર નથી આ નામ પહેલીવાર સાંભળ્યું
@rameshjethava183
@rameshjethava183 Ай бұрын
Vachhnti na ful Vela that
@madhabhai51
@madhabhai51 Ай бұрын
અમારી બાજુ પહેલા પુષ્કળ થતી હતી હાલમાં. જોવા મળતી નથી અમારી બાજુ અને ડોડી કહે છે.. ઓમ નમો ભગવતે વાસુદેવાય
@vinubhaisolanki4334
@vinubhaisolanki4334 Ай бұрын
ખૂબ ખૂબ આભાર aa માહિતી માટે.
@pushpapanchal1994
@pushpapanchal1994 Ай бұрын
🌺અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત🌺
@ketanchaudhari6084
@ketanchaudhari6084 Ай бұрын
Amare dev bajji kaheta Jay adivasi manhar Sir
@geetapatel7332
@geetapatel7332 Ай бұрын
Jay shree krishna 🙏 🙏 Radhe Radhe 🌹 🌹
@gamingexpress4875
@gamingexpress4875 20 күн бұрын
Bhavnagar Ma Vaseti ni Bhaji Kae se Bov Thay se
@sumitrapatel2409
@sumitrapatel2409 Ай бұрын
Jay shree Krishan thank you very much ghuru jii
@gohilrajbha3305
@gohilrajbha3305 29 күн бұрын
અમારા ભાવનગર જિલ્લામાં આને વાસેટી કહે સે
@harishgamit9947
@harishgamit9947 Ай бұрын
Khub saras mahiti. Manhar bhai apno khub khub abhar.🎉🎉🎉
@kanuchavda-gk4me
@kanuchavda-gk4me Ай бұрын
જય શ્રીકૃષ્ણ ♥️🙏🙏
@pushpapanchal1994
@pushpapanchal1994 Ай бұрын
વેરી નાઈશ👍 ઈન્ફોર્મેશન👌 ભાઈ સાહેબ
@MahendraJadav-m3v
@MahendraJadav-m3v 20 сағат бұрын
Very good
@thakorkartikkartik7680
@thakorkartikkartik7680 Ай бұрын
🙏 Dhanyvad 🙏💐🙏 Jay Mataji🙏🌹
@nathabhaiamrutiya6615
@nathabhaiamrutiya6615 Ай бұрын
મનોહર અમારી બાજુ આ ભાજીનેકલીનીભાજીકેતા
@manjulaben9286
@manjulaben9286 Ай бұрын
🎉🎉વાસેટી નામ પણ કહેછે.
@jayeshrathod7916
@jayeshrathod7916 Ай бұрын
રાઘે રાઘે રાઘે કીષના જય ભગવાન જય ગુજરાત ગુરુદેવ🙏🌺 ખુબજ સરસ ભાજી સાહેબ છે.
@user-pj7ke8cd7y
@user-pj7ke8cd7y 3 күн бұрын
Manharbhai.dodi.na.bij.mokalso.at.bhader.ta.dhoraji.dist.rajkot
@pushpapanchal1994
@pushpapanchal1994 Ай бұрын
💐ભાઈ શ્રી મનહરભાઈ🙏 જય ભગવાન 💐ભાઈ સાહેબ🙏
@sodhamahotsinhhemaji4564
@sodhamahotsinhhemaji4564 Ай бұрын
જય શ્રી રામ કૃષ્ણ ભગવાન 🙏🙏👌👌❤️❤️👋👋
@pushpapanchal1994
@pushpapanchal1994 Ай бұрын
જય શ્રી રામ🙏 જય માતાજી🙏 જય શ્રી કૃષ્ણ
@madhusarvaiya4852
@madhusarvaiya4852 Ай бұрын
જય ભગવાન મનહરભાઇ સાહેબ જય ગુરુદેવ
@pushpapanchal1994
@pushpapanchal1994 Ай бұрын
💐🌸જય શ્રી ગુરુદેવ દત્ત 🌸💐
@Chhatrasinh
@Chhatrasinh Ай бұрын
આને ડોડીની ભાજી કહેવાય છે.
@samirpatel2606
@samirpatel2606 Ай бұрын
🎉 હરે કૃષ્ણ જય ભગવાન 🎉
@visvia1887
@visvia1887 Ай бұрын
Rada rudi na ful chhe... really golden chhe. But rarely jova male chhe.
@rajeshthakor9510
@rajeshthakor9510 Ай бұрын
જય શ્રી રામ
@NareshBaria-sj9xg
@NareshBaria-sj9xg Ай бұрын
ધન્યવાદ મનહરભાઈ
@rathodanil3464
@rathodanil3464 Ай бұрын
જય શ્રી કૃષ્ણ સાહેબ 🙏
@shilpasinnarkar3278
@shilpasinnarkar3278 Ай бұрын
Jay Bhagvan 🌹🙏🌹
@SejalSorathiya
@SejalSorathiya Ай бұрын
Jay bhagavan
@arvindbhadani3569
@arvindbhadani3569 Ай бұрын
જય ભગવાન 🙏
@mukundraivyas6941
@mukundraivyas6941 Ай бұрын
Jay Bhagvaan 🙏🙏🌹, Manharbhai
@rameshbhaipatel6817
@rameshbhaipatel6817 Ай бұрын
મનહરભાઈ ને મારા જયભગવાન
@bhartipatel7889
@bhartipatel7889 Ай бұрын
કસોટી ની ભાજી. મનહરભાઈ નામ જ પહેલી વખત સાંભળીયુ. ખૂબ સરસ માહિતી આપી. બજાર માં તપાસ કરશું. મળે તો લાવશું. જય શ્રી કૃષ્ણ.🙏
@joshijagdishbhai5500
@joshijagdishbhai5500 Ай бұрын
કેવી રીતે બનાવવી રેસીપી પણ જણાવશો જય શ્રી કૃષ્ણ
@user-bg1mh1cr2y
@user-bg1mh1cr2y Ай бұрын
Jai shree krushna
@smitpatel6850
@smitpatel6850 Ай бұрын
Jay Bhagwan 🙏🏽
@LadhabhaiTadhani-pw7rb
@LadhabhaiTadhani-pw7rb Ай бұрын
જય ભગવાન સાદર નમસ્કાર
@bhadreshchaudhary6297
@bhadreshchaudhary6297 Ай бұрын
સીતા ડોડી, આનું નામ છે.
@rajubhairathod4849
@rajubhairathod4849 28 күн бұрын
ભાઈ, દ. ગુજરાત મા આને સીતા ડોડી કહે છે. વાડ અને ઝાડી મા આના વેલા થાય, આ વેલા ના ફૂલ છે, જેને અમે શોઘી ને શાક બનાવી ઉપયોગ કરી એ છે.
@nirubenpatel7990
@nirubenpatel7990 Ай бұрын
Jay swaminarayan manhar bhai
@kalpeshshah217
@kalpeshshah217 Ай бұрын
Ela Bhai tame ek aavi restaurant kholo jema badhu shaktidayak j vastu malti hoy.
@DilipPatel-dq7jy
@DilipPatel-dq7jy Ай бұрын
Jay shree krisana
@artidave2725
@artidave2725 Ай бұрын
I see this first time what is ayurvedic name where it's available?
@ushathanawala1652
@ushathanawala1652 Ай бұрын
Jaishrikrishna
@alkaprajapati2862
@alkaprajapati2862 Ай бұрын
Jay shree krishna 🙏🙏
@shashikantsolanki
@shashikantsolanki Ай бұрын
આ આકાડોળી ફુલ છે.બહુ મોંધી હોય છે.
@shahetansinhchavda803
@shahetansinhchavda803 Ай бұрын
JAY mataji.
@chitranjanshah8186
@chitranjanshah8186 Ай бұрын
How to grow it? This information is very import.
@falgunipatel326
@falgunipatel326 Ай бұрын
Varsha Dodi na ful & bhaji kahie che Ahd. ma Rs. 400/-/500/- per kg. male che toy lavie che .
@heenamaru3745
@heenamaru3745 Ай бұрын
Jay Bhagvan 🙏🙏
@shivramgondaliya1780
@shivramgondaliya1780 Ай бұрын
કસોટી નય આને વાસેટી કેવાય ની ભાજી કેવાય
@bipinparmar7118
@bipinparmar7118 Ай бұрын
મનહર ભાઇ આપણી બાજુ પંચમહાલ જિલ્લામાં ક્યાં મળે છે, જણાવશોજી.
@user-rk9wc1mr2c
@user-rk9wc1mr2c Ай бұрын
Jay shree krishna
@atmiyaadvent4050
@atmiyaadvent4050 Ай бұрын
thanks manharbhai
@OdedaraKaranM_20
@OdedaraKaranM_20 Ай бұрын
Jay shree Krishna
@parasmaljain6007
@parasmaljain6007 Ай бұрын
NAME OF THE BHAJJI IN HINDI GUJRATI
@ravan3ytgaming309
@ravan3ytgaming309 Ай бұрын
Jay shree Krishna 🌸🙏
@VasavaPradip-eu8kz
@VasavaPradip-eu8kz Ай бұрын
Saheb ame dodi ni bhaji kahie che di bharuch at umalla
@anakbhaipopat636
@anakbhaipopat636 Ай бұрын
મનહર ભાઈ અમારી બાજુ આ ભાજી ને વાસેટી ની ભા જી કહેવામાં આવે રાજુલા
@UshaGandhi-cu8pu
@UshaGandhi-cu8pu Ай бұрын
What is the English name of this bhaji jai shree Krishna
@bhavnaantani5730
@bhavnaantani5730 Ай бұрын
Saras
@minaxikanani2324
@minaxikanani2324 Ай бұрын
Saras 🎉❤
@pravinbhaivaishnav9843
@pravinbhaivaishnav9843 Ай бұрын
અમારી બાજુ અને કસોટી નહિ પણ વાસાટી અને રડારુડી ની ભાજી કહેવાય મારાં અંગણાં માં છે
@bhikhubhaisavat676
@bhikhubhaisavat676 Ай бұрын
અમારી બાજુ વાછેટી કહે છે.
@dhirajpatel6598
@dhirajpatel6598 Ай бұрын
જય બજરંગ બલી
@alaypatel8671
@alaypatel8671 Ай бұрын
Aamara gam ma sita dodi kahe 6e
@arpitajoyalrana2478
@arpitajoyalrana2478 Ай бұрын
Kai bhaji
@jumanacontractor1933
@jumanacontractor1933 Ай бұрын
Kem cook karwu
@9kapu
@9kapu Ай бұрын
Radarudi pan kahe chhe
@mineshpatel8367
@mineshpatel8367 Ай бұрын
સાહેબ વરસાદ માં ઔષધી ના છોડ વિશે માહિતી આપશો.
@jayeshthakkar833
@jayeshthakkar833 Ай бұрын
Sitpit ni dava batavo
@niravribadiya
@niravribadiya Ай бұрын
અમારે જૂનાગઢ મા વાસેટી કા તો રાડારૂડી ક્યે આને
@meenapatel6420
@meenapatel6420 Ай бұрын
Kyarey joi nthi
@KrishnaPlaysXD
@KrishnaPlaysXD Ай бұрын
Jay bhagwan
@saileshgondalia865
@saileshgondalia865 Ай бұрын
Amare ahi junagadh ma male chhe. Ahi tene va chhtiyana ful kahe chhe.
@vijaykumarzala1836
@vijaykumarzala1836 Ай бұрын
વષૉડોડી,વાછેટીની ભાજી,વાસંતી ના ફુલ વગેરે નામે ઓળખાય છે.
@hansabensolanki544
@hansabensolanki544 Ай бұрын
Vaseti ke kasoti ni bhaji
@vipulbhaidesai8326
@vipulbhaidesai8326 Ай бұрын
Tame aronu pani pivani na padoso ane Tamara garma aro...
@ManubhaiPatel-ku5fp
@ManubhaiPatel-ku5fp Ай бұрын
Varshadodi kahe 6e
@varshafafale8755
@varshafafale8755 Ай бұрын
Vadodara ma varshadodi ni bhaji kahe chhe
@bhanubenpatel690
@bhanubenpatel690 Ай бұрын
Saph karine kanda nakhine banavvi
@user-gr1xr1qp2b
@user-gr1xr1qp2b Ай бұрын
અમારી બાજુ આને રાડારૂડીની ભાજી કહેવાય છે
@anjanasoni6788
@anjanasoni6788 Ай бұрын
Dodi ni bhaji khavay
@bharatidesai9574
@bharatidesai9574 Ай бұрын
તમે જ દેખાઓ છો ભાજી તો જોવા મળી નહીં
@chandrikabendodiya1330
@chandrikabendodiya1330 Ай бұрын
Me pan paheli var nam sambhaliyu.!😮
@user-vj3zs6qo7o
@user-vj3zs6qo7o Ай бұрын
Varsa dodi ni bhaji aankho mate bov faydakrak che
@pravindabhi5197
@pravindabhi5197 Ай бұрын
વર્ષાડોડી જે ફક્ત ચોમાસા માં થાય છે પણ આજે લુપ્ત થવાના આરે છે
@gunvantghevrya419
@gunvantghevrya419 Ай бұрын
Amare vashti khe che
@rasikapandit4493
@rasikapandit4493 Ай бұрын
Kasotinibhaji ane ankadolinafull ekaaj chhe k juda kuda chhe
@rasikapandit4493
@rasikapandit4493 Ай бұрын
Pl mahiti apjo hu snkadolina funny shak khav chhu
@hansachauhan1416
@hansachauhan1416 Ай бұрын
Amari baju nathi Malti
@pratikraval9241
@pratikraval9241 Ай бұрын
Same here
@manjaririndani3530
@manjaririndani3530 Ай бұрын
નામ પહેલી વાર સાંભળ્યું..
@manishahingu4584
@manishahingu4584 Ай бұрын
Amare nathi malti
@kiritprajapati6010
@kiritprajapati6010 Ай бұрын
અમારા ગામમાં તો આને ડોડી ની ભાજી કહેવાય છે તો આ ભાજી ને કેવી રીતે બનાવવી તે જણાવવા વિનંતી છે
@ilamaheshpatel7739
@ilamaheshpatel7739 Ай бұрын
ટામેટા નાખવા જેવું શાક બનાવીએ એવુજ બનાવવું
@BhavanaPatel-sn7nv
@BhavanaPatel-sn7nv Ай бұрын
જોયું હશે પણ નામ ખબર નથી
@akhileshrank7498
@akhileshrank7498 Ай бұрын
Rada rudi anu name 6
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,5 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18