No video

ચોમાસાનું અને ઓછા મસાલાથી બનતું ગામઠી શાક / Vaal Nu Varadu/ Kalpana Naik Recipe/વાલનું વરડું

  Рет қаралды 8,569

Kalpana Naik

Kalpana Naik

Күн бұрын

#વાલ #vaal #વાલનુંવરડું
#વાલ_ની _ભાજી #વરડું_નું_શાક
મારી અન્ય રેસીપી જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.
ગોટા સાથે પીરસવામાં આવતી કઢી
• ગોટા ફાફડાની કઢી/Gota,...
છાસિયો લોટ
• વિસરાતી વાનગી - છાસિયો...
**********
ફુદીનો,આદુ,કાંદા અને લસણની સૂકવણી
• કાંદા,લસણ, આદુ, ફુદીના...
વિસરતુ જતું બફાણું નું અથાણું
• એક વીસરાતું જતું પાકી ...
• બે પડી રોટલી કેરીના રસ...
• કાંદાના પુડા બનાવો લોઢ...
વેજ પરાઠા
/ bslbh6ij1g
રૂ જેવા પોચાં પોચાં મરી વાળા ઈદ ડા
• રૂ જેવા પોચાં પોચાં એવ...
ફાડા લાપશી કૂકરમાં
• Video
ડાકોરના ગોટા
• ગોટા/ ડાકોરના ગોટા/Dak...
મેથીનાં ઇન્સ્ટન્ટ ઢોકળાં
• અચાનક મહેમાન આવે તો મે...
ચાંપા ની ગોટી નું શાક
• ફણસની ગોટીનું ગામઠી અન...
સુરતી ખમણ તમે આ રીતે ક્યારેય ન ખાધાં હશે
• સુરતી ખમણ આ રીતે ક્યાર...
બફાણાં રેસીપી વિસરાતી અલભ્ય વાનગી
• એક વીસરાતું જતું પાકી ...
મેથીયુ અથાણું દાદીમા ની રીતે
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
એકદમ ફૂલેલી અને સ્વાદિષ્ટ રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
લીલા કાંદા નું લોટારુ શાક
• લીલા કાંદાનું લોટારું ...
ઘઉં ના લોટની ફરસી પુરી
• ઘઉંના લોટમાંથી બનાવેલી...
એક નવી જ રીતે શ્રીખંડ બનાવો
• એક નવી જ રીતે બજાર જેવ...
ચોક્કસ ટીપ્સ સાથે એકદમ છુટ્ટી સાબુદાણા ખીચડી
• ચોક્કસ ટિપ્સ સાથે એકદમ...
પરફેક્ટ માપ સાથે મેથીયુ અથાણું
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
પરફેક્ટ માપ સાથે છૂંદો બનાવવાની રીત
• પરફેક્ટ માપ અને ટીપ્સ ...
પરફેક્ટ માપ સાથે મુરબ્બો બનાવવાની રીત
• ચોક્કસ માપ સાથે મુરબ્બ...
દાદીમાની રીતે ગોળ કેરીનું અથાણું બનાવો
• દાદીમાની રીતે ગોળકેરીન...
પાણીચા અથાણાં
• દાદીમાની રીતે પાણીચાં ...
**********
રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
********
શ્રીખંડ એક સરળ રીતે
• એક નવી જ રીતે બજાર જેવ...
*******
વાટી દાળના ખમણ
• Video
**********
લોચો અને ખમણ સાથે ખવાતી ચટણી
• લોચો અને ખમણની ચટની/Lo...
*********
સુરતી લોચો બનાવવા માટે
• Video
***********
• રતાળુ લોચો / એક નવી ફ્...
**********
ચોખાની પાપડી બનાવવા માટે
• ચોખાની પાપડી પરફેક્ટ મ...
**************
રોટલો બનાવવા માટે
• Video
***********
દિવાળીના ઘૂઘરા
• ઘૂઘરા/Ghughara/ દિવાળી...
*************
ચકરી ની એકદમ સરળ રીત
• ચકરી - દિવાળી નાસ્તા -...
***************
ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી
• Video
**************
ઉછાળેલા પાતરા
• પાતરાં - Gujrati Recip...
**************

Пікірлер: 60
@harshadarana9784
@harshadarana9784 Жыл бұрын
આ શાક મારા નાની ના હાથ નું ખાધું છે ખુબ testy લાગે છે એ આમાં અજમો પણ વઘાર માં નાખતા city ma આ વાલ ની ભાજી મળતી નથી બચપણ યાદ કરાવી દીધું thanks so much
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
It's my pleasure. Thank you
@heenarajani5625
@heenarajani5625 Ай бұрын
Hu to peli vakht j bnavish 😊
@bituswean348
@bituswean348 Жыл бұрын
I love this shaak. Can you please show us recipe vada bhaji kada nu shaak.
@hinapandya1961
@hinapandya1961 2 жыл бұрын
સરસ વરસાદી વેરાયટી 👍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@hetdesai832
@hetdesai832 2 жыл бұрын
Wah bahu j yummy recipe che Hu Ila Desai
@geetaoza8786
@geetaoza8786 2 жыл бұрын
કુકરમાં બનાવવાની રીત પહેલી વાર જાણવા મળી મસ્ત છે 👌
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
કૂકરમાં બોઇલ કરી લેવાથી શાક એકદમ સોફ્ટ બને છે.
@rannadesai360
@rannadesai360 2 жыл бұрын
Ohhoho! ..Varso Thaiye gaya as saak ne taste Kari ne! Surat ma hu uchhareli, Mumbai ma parani…jya aa varda nu namo nisan nahi and pachhi pardesh! Kya khhava maley aavoo saras saak!!! My mouth is watering! 🤤🤤😅
@rannadesai360
@rannadesai360 2 жыл бұрын
One thing it’s a long process but I will try to grow this bhaji and make it with your recipe! Thank you 🙏
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
First of all thanks for your valuable feedback on my you tube channel. And yes u can grow this bhaji at home also. Please do try this recipe and share your experience with me.
@kantilalpatel4408
@kantilalpatel4408 2 жыл бұрын
બહુજ સરસ મજાની રેસીપી. મોઢામાં પાણી આવી ગયુ.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@geetaoza8786
@geetaoza8786 2 жыл бұрын
અદ્ભૂત છે
@ninanaik4015
@ninanaik4015 2 жыл бұрын
વાહ વરસાદી માહોલ માં આવું કંઈ જોવાનું મળે એટલે મોંમાં પાણી તો આવી જ જાય 😋👍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@hemadesai3802
@hemadesai3802 2 жыл бұрын
👌👌
@yaminibhatt2275
@yaminibhatt2275 2 жыл бұрын
Ghana varash thi gaya khadhane. Ekdam testy lage che rotla sathe saras lage
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Sachi vaat che yamini ben. Thanks for watching.
@rutvakitchen
@rutvakitchen 2 жыл бұрын
Valni bhaji me pahelivar joy Khub Sara's mam
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you for watching
@geetaoza8786
@geetaoza8786 2 жыл бұрын
ગામઠી વાનગીઓ નો ખજાનો તમારી પાસે અદ્ભૂત છઘ
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@AlpaDesai2020
@AlpaDesai2020 2 жыл бұрын
Mast heldhy testy recipe👌👍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@nikitagamit5615
@nikitagamit5615 2 жыл бұрын
All time favorite sabji 😋 thank you so much for the recipe kalpanaben 💐🙏
@muktanaik1689
@muktanaik1689 2 жыл бұрын
Very nice
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@devyanishah4141
@devyanishah4141 2 жыл бұрын
My favorite recipe
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@jalpapatel8457
@jalpapatel8457 Жыл бұрын
Wow very nice. And Thank you so much ben. Mane a bhaji bahuj bhave chhe hu surat gae tyare me khadhi hati. Pan amare tya nathi malti. To please mam a bhaji kae season ma ugadava ni hoy? Nana val leva ke mota val levana? And gamala ma ugadi sakay ke nahi ae badhi j mahiti apjo please kem ke hu ghanay time thi a receipe search karti hati. And va ne fangavi ne vavna ke aem j ae an kejo mam.
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
સારી માટી કાંકરા વિનાની હોય એમાં વાલ એક વાર પાણીથી ધોઈને વાવી દેવા. થોડું પાણી છાંટવું ત્રીજા દિવસે.
@jalpapatel8457
@jalpapatel8457 Жыл бұрын
Thank you mam. Val ma nani size ave ae leva ke moti size na val?
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
@@jalpapatel8457 હા, અને ચોમાસામાં ખાસ ઉગે સરસ
@heenapatel9231
@heenapatel9231 2 жыл бұрын
Very nice 👌
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@padmabendesai930
@padmabendesai930 2 жыл бұрын
વાલની ભાજી મેં તો પહેલીવાર જોઈ તેનું વરડુ પણ પહેલીવાર.ખૂબ સરસ બનાવ્યું.વાહ મસ્ત... 👍👍👌👌આ ભાજીઘરે જ ઉગાડી પડે ને?
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
ઘરે પણ ઉગાડી શકો અને શાક માર્કેટમાં પણ મળે. પદમાબેન
@vaishnavirana4096
@vaishnavirana4096 2 жыл бұрын
Hu bafva vagar banavu chu..have bafi ne try karish..👌🏻👌🏻
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Ok thank you
@darshani9
@darshani9 Жыл бұрын
Shu aa Val na microgreens che ?
@vedantgondaliya9975
@vedantgondaliya9975 2 жыл бұрын
🤤😋
@mamtapatel8492
@mamtapatel8492 2 жыл бұрын
Wow super 👌👌👌😋
@mamtapatel8492
@mamtapatel8492 2 жыл бұрын
Surti khaja ni recipe pl possible hoi to mokal jo
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
@@mamtapatel8492 thanks for suggesting. Will surely try
@minubendesai7648
@minubendesai7648 2 жыл бұрын
Dear Kalpanaben, Khub saras recipe. Apne Desai ma j vaal nu Shaak traditional banaviye ( khatu ..mithu) Ani pan recipe tame aapso to badhane navu jankari malse. Visrati....vangio...🙏😊👍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
ચોક્કસ મીનું બેન. Thanks for suggesting. Will surely try.
@pushpasuratwala142
@pushpasuratwala142 2 жыл бұрын
Uparthi sev nankhvathi vadhare sari lage
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Haa, tne sev add Kari shako
@pallavivyas2417
@pallavivyas2417 2 жыл бұрын
Khub j saras shak mane game pan ahi amdavad ma surti val j nathi madta to vardu to kyathi made
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Oho!
@sushmachalishajarwala4417
@sushmachalishajarwala4417 2 жыл бұрын
Ame ghrej ugadiye che
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Saras
@pratibhaupadhyay3233
@pratibhaupadhyay3233 2 жыл бұрын
નવી રીત જાણવા મળી. અમે ડાયરેકટ વઘારીને,રહા વિનાની સૂકી બનાવીએ છીએ.લસણની ટૂકડી અને મેથીથી વઘારીએ છે.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Ok, please do try this recipe and share your experience with me. Thank you
@chhayamerchant6147
@chhayamerchant6147 2 жыл бұрын
Very nice 👍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,1 МЛН
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 46 МЛН
Val ni bhaji nu shak  / Val nu vardu nu shak
6:29
Devika Foodupdate
Рет қаралды 10 М.