ચોમાસા પછી આંબા કલમની માવજત કેવી રીતે કરવી ? | How to Take Care Mango Tree After Monsoon

  Рет қаралды 23,917

ABCVesma

ABCVesma

Күн бұрын

ચોમાસા પછી આંબા કલમની માવજત કેવી રીતે કરવી અને શું કરવાથી કલમનો વિકાસ સારો થશે.
૧. સૌ પ્રથમ તો ચોમાસામાં જે ઘાસ ઉગી નીકળ્યું છે એને ખેડ કરી દૂર કરવું, ખેડ કરતા પહેલા કલામ ઉપર વેલા ચડેલ હોઈ તો એને દૂર કરવા. ખેડ ઊંડી ન કરવી.
૨. ત્યાર બાદ કલામ ના ઢીમા ચોખ્ખા કરવા.
૩. ઢીમા ચોખ્ખા કર્યા બાદ કલમ ના થડને બરાબર ચકાસવું કે એમાં કીડો અથવા બોરર તો નથી ને જો હોઈ તો એ દૂર કરવું જેનો વિડિઓ તમે નીચે ની લિંક ઉપર થી જોઈ શકો છો.
કીડો : • આંબા કલમમાં કિડો હોય ત...
બોરર : • आम के पैड में बोरर की ...
૪. ત્યાર બાદ કલમ ના થડ ને ગેરુ રંગવું જેની પ્રક્રિયા આપ અહીં જોઈ શકો છો: • આંબા કલામ ને ગેરુ રંગવ...
૫. ગેરુ રંગ્યા બાદ કલમના થડની ફરતે ગોળ રિંગ કરી એમાં ખાતર આપવું.
વધુ માહિતી માટે અમારી વેબસાઈટ વિઝિટ કરો : www.abcvesma.com
અથવા
અમારો સંપર્ક કરો:
મો : +91 9824792100
ઇમેઇલ : abcvesma@gmail.com
એગ્રી બિઝનેસ સેંટર વેસ્મા, એકતા નગર શોપિંગ સેંટર, નેશનલ હાઈવે.48 વેસ્મા,તા.જલાલપોર, જી.નવસારી,ગુજરાત - ૩૯૬૪૭૫.
How to do mango grooming after monsoon and what to do will improve the growth of the graft.
1. First of all, remove the grass that has grown in the monsoon by plowing, if there are vines on the kalam remove it before plowing.
2. Then to clean the area around trunk.
3. After cleaning check the trunk of the pen to see if there are any worms or borers in it and if so remove the one whose video you can watch from the link below.
Worm: • આંબા કલમમાં કિડો હોય ત...
Borer: • आम के पैड में बोरर की ...
4.Then paint the trunk with geru, the process of which you can see here: • આંબા કલામ ને ગેરુ રંગવ...
5. After dyeing the ocher, make a round ring around the trunk of the pen and apply compost in it.
for more details please visit our website : www.abcvesma.com
OR
Contact us:
MO : +91 9824792100
Email : abcvesma@gmail.com
AGRI BUSSINESS CENTER VESMA,EKTA NAGAR SHOPPING CENTER,NH.48 VESMA,TA.JALALPORE, DIST.NAVSARI,GUJARAT.
#AGRI_BUSSINESS_CENTER_VESMA
#ANKITDPATEL
#Fertilizers
#Pestiside
#seed
#agriculture_input
#agriculture
#ખાતરો
#ખાતર
#જંતુનાશકો
#ખાતરઅનેજંતુનાશકો
#ખાતરોજંતુનાશકોઅને_બીજ
#ખેતીના_સાધન
#શેરડી
#ડાંગર
#આંબા_કલમ
#કલમ
#Serdi_ni_kheti
#Sakbhaji_ni_kheti
#Dangar_ni_kheti
#Ambakalam
#Kheti_ma_khatar_no_upyog
#Kheti_ma_dava_no_upyog
#Khatar_no_vapras
#agriculture
#farming
#sugarcane
#Fertilizer
#Kisan
#indian_farmer
#farmer
#किसान
#किसान_समृद्धि
#farmer
#શેરડીની_ખેતી
#શેરડીનો_પાક
#શેરડી
#શેરડીનું_ઉત્પાદન
#youtubes
#abcvesma
#abc_vesma
#vesma
Contact us:
MO : +91 9824792100
Email : abcvesma@gmail.com
AGRI BUSSINESS CENTER VESMA,EKTA NAGAR SHOPPING CENTER,NH.48 VESMA,TA.JALALPORE, DIST.NAVSARI,GUJARAT.
વધુ માહિતી માટે અમારી વેબસાઈટ વિઝિટ કરો : www.abcvesma.com
અથવા
અમારો સંપર્ક કરો:
મો : +91 9824792100
ઇમેઇલ : abcvesma@gmail.com
એગ્રી બિઝનેસ સેંટર વેસ્મા, એકતા નગર શોપિંગ સેંટર, નેશનલ હાઈવે.48 વેસ્મા,તા.જલાલપોર, જી.નવસારી,ગુજરાત - ૩૯૬૪૭૫.
Whatsapp : 9824792100
Website:abcvesma.com
KZbin:abcvesma
Fb page:abcvesma
Instagram:abcvesma
Twitter:abcvesma
Telegram :abcvesma

Пікірлер: 15
@hasmukhpatel2324
@hasmukhpatel2324 2 ай бұрын
Aa sadhan kyan male chhe ring karwanu
@shivlalvekariya8646
@shivlalvekariya8646 3 жыл бұрын
Excellent
@14samip
@14samip 10 ай бұрын
Ring karva mate j tool che ene su kehvay..? Ane a kyan malse..?
@ABCVesma
@ABCVesma 4 ай бұрын
brush cutter
@shambhajimakwana9909
@shambhajimakwana9909 2 жыл бұрын
Geru banavavani method , banavsho.
@ABCVesma
@ABCVesma Жыл бұрын
Eno video mukyo che
@dipakpatel6641
@dipakpatel6641 4 ай бұрын
ભાઈ મારી આબાવાડી 40 વરષ જુની છે તો ચોમાસા પહેલા કયુ ખાતર આપવુ ભલામણ કરજો કેરી આવે પણ સાવ ઓછી આવે છે
@ABCVesma
@ABCVesma 4 ай бұрын
9824792100 aa numbar par whtsapp par hi lakhi msg karo tya tamne badhi mahiti mali jase
@chaudharyramjibhai1324
@chaudharyramjibhai1324 6 ай бұрын
આંબામાં ઊધઈ આવેતો શું કરવું
@ABCVesma
@ABCVesma 6 ай бұрын
આંબાના થડ પાસે ડ્રિંચીંગ કરવું અને ગેરુ ચુનો થડ પર મારવો સાથે દવા લેવી.
@patelnavnit7540
@patelnavnit7540 3 жыл бұрын
👆👍
@__N__GeMR__
@__N__GeMR__ Жыл бұрын
😮😂😮😂😊😂😊😅
@ABCVesma
@ABCVesma Жыл бұрын
Thank you 😊
World‘s Strongest Man VS Apple
01:00
Browney
Рет қаралды 64 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,1 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,5 МЛН
World‘s Strongest Man VS Apple
01:00
Browney
Рет қаралды 64 МЛН