જોગમાયા ટાઈગર ટીમ નાં બધા મિત્રો ને સાલમુબારક બાબુજી બીચારા સાચું બોલે છે પણ આ મોંમાં નેં માનતાં કેમ નથી બાબુજી એ જોયા છે એટલે પકડશે તો ખરા જ મોંમાં પેલા લાખ બે લાખ એ શું કયું તમે મને પણ ખબર નથી પડી ગમે તે એક વિડીયો માં એ પહેલી સુલજાવજો 👌👌👌👌👌👌👌👌👌👌👌
@patelkanubhaikuberbhai40122 күн бұрын
જય શ્રી કૃષ્ણ ગામડી સંતરામપુર મહીસાગર અવી તો ખોલો સોમલાનુ પોલ
@sanjaythakor55433 күн бұрын
બાબુજી નો જન્મ દિવસ છે જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા સંજય ઠાકોર તેરવાડા બનાસકાંઠા તરફથી 🎉🎉
@ronaksharma72482 күн бұрын
ખેમા વગર વીડિઓ ના બને ખેમા ની એક્ટિંગ જોરદાર છે બોલવાની
@BakajiThakor-xr1ug2 күн бұрын
ઉતરાં યં ણની બંનાવો❤🎉🎉
@Thakurofficia0073 күн бұрын
જય,મા, ભવાની, અંબે, મા ❤❤❤❤❤
@patelkanubhaikuberbhai40122 күн бұрын
હેપ્પી યુ નીયર બધા ભાઈઓ ને
@piyushgemingff17622 күн бұрын
જય સધી માં. જય બાબારી. કડી સુરજ
@SanjayChauhan-s7z3 күн бұрын
નવા વર્ષે ના જય માતાજી જોગમાયા ટીમ ને નવાવડવાસા સંજયસિંહ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવી છે
@SanjayChauhan-s7z3 күн бұрын
જય શ્રી બળીયાબાપજી જોગમાયા ટીમ ને નવાવડવાસા સંજયસિંહ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવી છે
@rakeshthakor26753 күн бұрын
હૈપી બથડે પીન્ટુ ભાઈ મહાકાળી તમેને હરપલ ખુશ રાખે
@vipulThakorvipulThakor-c6o3 күн бұрын
બાબુજી આવી ગયા સે હવે સોમભાઈ નું પોલ પકડાઈ જવાનું વાહ બાબુજી ❤
@maheshsoni878252 күн бұрын
Ha
@AlpeshSolanki-ku8nk3 күн бұрын
નવા વર્ષ ના જાજા શ્રી રામ રામ જય દ્વારકાધીશ
@patellalbhai31753 күн бұрын
સરસ કોમેડી વિડીયો જય સિકોતર મા રણજીતભાઈ બધા મિત્રો ને બધા મિત્રો ને હેપ્પી ન્યુયર
@nareshdabhi3513 күн бұрын
લેવાના હોય ત્યારે બે યુનીટ આપવાના હોય ત્યારે એક યુનીટ😂😂😂
@vishnusathavara87143 күн бұрын
બહુ સરસ વિડીયો બનાવ્યો સોમભાઈ ની પોલ ના ખોલો વિડીયો જોવાની બહુ મજા આવે છે
@rohitgirish01063 күн бұрын
બધા કલાકારોને મારા તરફ થી હેપ્પી ન્યૂ યર🎉🎉🎉
@sanjupatel35932 күн бұрын
ખુબ સરસ અને જોરદાર કોમેડી વિડિયો છે હાશ સોમલો થોડા માટે રહી જ્યો હો નઈ તો બાબુજી ના હાથે ચડી જાત તો બધા ભેગા મળીને આ વખતે તો સાચેજ પતાવી દેત સાથે સાથે ખેમોં પણ જાત ખુબ સરસ જય માતાજી