Рет қаралды 2,991,402
ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતી ઓખાહરણની કથા,ભાગ-1, કડવા-1 થી 31 || Okhaharan Part - 1 With Lyrics ||
મિત્રો,
KZbin ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નુ હાર્દિક સ્વાગત છે.. આ વિડિઓ મા ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતી ઓખાહરણની કથા,ભાગ-1, કડવા-1 થી 31 || Okhaharan With Lyrics ||
સંભળાવવા મા આવેલ છે...
આ વિડિઓ મા ચૈત્ર મહિના મા સાંભળવામાં આવતી "ઓખાહરણ "ની કથા નુ વાંચન કરવામાં આવ્યું છે.. આ કથા શ્રીમદ્ ભાગવત મહાપુરાણ મા શ્રી શુકદેવજી એ રાજા પરીક્ષિત ને કહેલી છે.. જે આ કથા કવિ પ્રેમાનંદજી એ 92 કડવાં ના રૂપ મા, શુદ્ધ ગુજરાતી ભાષા મા રજુ કરેલ છે.. આ ઓખાહરણ નુ વાંચન ત્રણ દિવસ કરવાનું વિધાન છે.. આ કથા ના ત્રણ પાર્ટ ( ભાગ ) પાડવામાં આવ્યા છે..આ વિડિઓ મા ભાગ - 1, કડવાં 1 થી 31, આપેલા છે, ગુજરાતી શબ્દો સાથે જેથી વાંચી શકાય ..આ ઓખાહરણ નુ વાંચન ચૈત્ર મહિના મા ત્રણ દિવસ કરવાથી મનુષ્ય ને તાવ, એકાંતરિયો, ભૂત બાધા, રોગ આદિ થી મુક્તિ મળે છે... જો આપને આ વિડિઓ પસંદ આવે તો...
Like 👍 Share ➡️ Subscribe 🔔 જરૂર કરજો..
ધન્યવાદ 🙏🙏
ઓખાહરણ ભાગ 1 કડવા 1 થી 31
• ચૈત્ર મહિનામા સાંભળવામ...
ઓખાહરણ ભાગ 2 કડવા 32 થી 63
• ચૈત્ર મહિનામા સાંભળવામ...
ઓખાહરણ ભાગ - 3 કડવા 64 થી 93
• ચૈત્ર મહિનામા સાંભળવામ...
શુકદેવજી દ્વારા કહેવામાં આવેલી ઓખાહરણની કથા
• ચૈત્રમાસમા શ્રીમદ્ ભાગ...
Okhaharan
Okhaharan in Gujarati
okha haran
Okhaharan with lyrics
Okhaharan kadva 1 to 31
Okhaharan part 1
#આવોસત્સંગમાં #ઓખાહરણકથા
#મહાકવિપ્રેમાનંદકૃત_ઓખાહરણ_આખ્યાન
#Okhaharan #Okhaharan_part1_With_Lyrics
#Okhaharan_Gujarati
#MahakaviPremanand_Krit