Can we take Ayurved medicines for lifelong ? | Dr. Devangi Jogal | Jogi Ayurved

  Рет қаралды 22,925

JOGI Ayurved

JOGI Ayurved

Жыл бұрын

Can we take Ayurved medicines for lifelong ?
આજકાલ કોઈ પણ નાની મોટી બીમારી માટે જે દવાઓ લેવામાં આવે છે તે કેટલા સમય માટે અને કેટલા પ્રમાણમાં લેવી જોઈએ તે જાણવું જરૂરી છે. આયુર્વેદિક દવાઓ પણ અલગ અલગ પ્રકારની હોય છે ,જેમાંથી કેવી દવા કાયમ લાંબા સમય સુધી લઈ શકાય કે ના લઈ શકાય અને તે પણ વ્યક્તિગત પ્રકૃતિ ,ઋતુના ફેરફાર અને રોગની અવસ્થા પ્રમાણે લેવી જરૂરી છે. બધા જ પોતાના સ્વાસ્થય ને અનુલક્ષી ને ઘરગથ્થુ ઈલાજ કરતાં હોય છે. પરંતુ દરેક ઉપચાર દરેક વ્યક્તિ માટે નથી હોતો. દરેક વ્યક્તિ ની પ્રકૃતિ અલગ હોય છે અને વ્યક્તિગત પ્રકૃતિ પ્રમાણે ઈલાજ પણ અલગ હોય છે. માટે આપણે ઘરગથ્થુ ઉપચાર પણ પ્રકૃતિ પ્રમાણે જ કરવો જોઈએ તો આવી કેટલીક માહિતી આપણે જાણીએ વિશ્વ વિખ્યાત ડૉ. દેવાંગી જોગલ દ્વારા આ વિડિયો ના માધ્યમથી.
ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053
Watch More Videos for authentic Ayurvedic Treatment:
✉ CONNECT WITH US ✉
Website: JogiAyurved.com
Facebook: / jogiayurved
Instagram: / jogiayurved
Twitter: / jogiayurved
Online consultation: +918800118053.
JOGI Ayurved Hospital
A 301. 3rd Floor. Shreeji Arcade, Anand Mahal Rd, behind Bhulka Bhawan School, Adajan, Surat, Gujarat 395009
For Appointments: 081409 46153
Disclaimer:
इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा
#JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #AyurvedicTreatment #PrinciplesofAyurveda

Пікірлер: 73
@astrologerdr.shefalidaveve3044
@astrologerdr.shefalidaveve3044 Жыл бұрын
Khub saras mahiti
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Thank You Dr Shefali Ji.🙏
@dipakpatel8982
@dipakpatel8982 Жыл бұрын
Nice information👌. Good morning. Jay shree krishna💐🙏.
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Thank you Dipak ji, Jay Shree Krishna.🙏😊
@parvinbhai6292
@parvinbhai6292 Жыл бұрын
મારી પ્રકૃતિ પિત ની છે અને મને એસિડિટી અને પાસ ળ ના ભાગ મા માથું દુઃખે છે અને ખેતિ કામમાં થાક બોવ લાગે છે આનો ઈલાજ બતાવવા વિનતી 🙏
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
પ્રવીણ જી, તમે આ સમસ્યા ના ઈલાજ માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@vishalstudiokodinar3561
@vishalstudiokodinar3561 Жыл бұрын
Nice
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Thank You Vishal ji 😊
@minaxipatel3993
@minaxipatel3993 Жыл бұрын
Very nice information👌
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Thank You Minaxi ji 😊
@jyotidesai6810
@jyotidesai6810 Жыл бұрын
Thanks for the share 😊
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
welcome Jyoti Ji.
@swetagajjar5879
@swetagajjar5879 Жыл бұрын
Very nice information... Pitta prakruti wala mate no atyar ni season mate no diet apva vinanti
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધન્યવાદ શ્વેતા જી, તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@gohilashok4936
@gohilashok4936 Жыл бұрын
Very good
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Thank You Ashok ji 🙏
@krupalipatel2241
@krupalipatel2241 Жыл бұрын
It's very true mam 🤞medicines and depending upon nature (prakruti) everyone should know it's nature ...great full information 👌
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Thank You Krupali ji 😊🙏
@inussudesara5503
@inussudesara5503 Жыл бұрын
સરસ માહિતી આપી બેન ધન્યવાદ બેન કે મને એક બીજી તકલીફ છે વાયુ અને પિત આ બે તકલીફ મને છે તો હું આના માટે કાળી ધરાવ સૌ પાણીમાં તો કપ વધી જાય છે બરાબર અને પછી કપની માટે દવા લઉં છું તો વાયુ પીઠ વધી જાય છે તો આના માટે મને કંઈક દેશી દવા બતાવો ને બેન અને તમારા જવાબની રાહ જોઉં છું હો બેન
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
બેન તમે તમારી આ સમસ્યા ના ઈલાજ માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@mahendrjivani2237
@mahendrjivani2237 10 ай бұрын
Pranam Benji
@JOGIAyurved
@JOGIAyurved 10 ай бұрын
મહેન્દ્ર જી, ધન્યવાદ. 😊🙏
@bharatraval7821
@bharatraval7821 Жыл бұрын
Very nice mam 👌
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Thank You Bharat ji 😊🙏
@dipamistry6567
@dipamistry6567 Жыл бұрын
Mine aurved ma BHU j intres che nice information thanks🙏
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Welcome Dipa ji 🙏😊
@chauhanpradeep6403
@chauhanpradeep6403 Жыл бұрын
નમસ્તે બેન સુપર હિટ વાત કરી છે ધણુ જાણવા મળ્યુ છે
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધન્યવાદ પ્રદીપ જી 🙏😊
@bindiyamendapara2319
@bindiyamendapara2319 Жыл бұрын
B12 ni kami puri karva no vedio banavo plz
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
બિંદિયા જી તમારી વાત ને ધ્યાન મા લઈશું, અને તમે કોઈ પણ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@sangeetamanek2101
@sangeetamanek2101 Жыл бұрын
Mam hu body ache mate dhanvantaram kashayam tablet lauu chhu after lunch and dinner, to continue kari saku on daily basis pls guide me
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
સંગીતા જી, તમે તે દવા ચાલુ રાખી શકો છો. તેમ છતાં વધારે તકલીફ જાણે તો તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે
@kavrutsworld1689
@kavrutsworld1689 Жыл бұрын
mem overiyancist k liye ayurved me upay h. meri cist 5.8cm. ki h. oprestion nhi krvana.
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ovarian cyst का इलाज आयुर्वेद दवाई से शक्य है, आप यह समस्या के इलाज के लिए हमे हमारी हेल्थ लाइन नंबर - 8800118053 पे हमारे ONLINE CONSULTING डॉक्टर के साथ संपर्क करे. हमारे डॉक्टर आपको उचित मार्गदर्शन देंगे.
@Sethiya1982
@Sethiya1982 Жыл бұрын
To fresh aushdi like giloy neem parijat Na pan aloevera amla daily laishakai k nahi tena par video banavo
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ચિંતન જી, તમારી વાત ને ધ્યાન મા લઈશું.
@jagrutilimbachiya793
@jagrutilimbachiya793 Жыл бұрын
Mam urine acid & cholesterol pe video banaye 🙏🙏
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
जागृति जी, आपकी बात हम ध्यान मे लेंगे .
@jagrutilimbachiya793
@jagrutilimbachiya793 Жыл бұрын
Thanku 🙏
@alpapadheriya5285
@alpapadheriya5285 Жыл бұрын
Tamara video Joya but mari prakruti kai che I'm confused to surely & perfect prakruti janva mate su krvu
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
અલ્પા જી , અમારી વેબસાઇટ વિઝિટ કરો. આ અમારી વેબસાઇટ ની લિન્ક છે. www.jogiayurved.com/, અમારી વેબસાઇટ પર know your prakruti પર તમને અમારી પ્રકૃતિ જાણી શકાશે. અને તમે વધારે માહિતી માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@honeypatel7543
@honeypatel7543 Жыл бұрын
Mam can u make video on information about epilepsy/seizure and if ayurvedic medication can be helpful for that??
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Honey Ji, Sure we will keep your request into our consideration.
@honeypatel7543
@honeypatel7543 Жыл бұрын
@@JOGIAyurved thanks
@prakashkalal9156
@prakashkalal9156 Жыл бұрын
Mna vat karvu cha
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
પ્રકાશ જી, તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ ના હેલ્થ કોચ આ વિષેની તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@pradiplathiya1326
@pradiplathiya1326 Жыл бұрын
Laypoma charbi ni gadh no upay apo
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
પ્રદીપ જી, lipoma ની ગાંઠ ક્યારેય જીવનભર કોઈ તકલીફ કરતી નથી. છતાં વધારે ગાંઠ હોય તો તેનો આયુર્વેદ ઈલાજ કરાવી શકો છો. અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@vanitavariya4110
@vanitavariya4110 Жыл бұрын
mam muje fatty livar hai kya hamesa ke liye mit sakta hai
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
वनिता जी, आप अपने Fatty Liver के इलाज के लिए आप के रीपोर्ट्स हमारे साथ शेयर करे . हमारा हेल्थ लाइन नंबर - 8800118053 पे हमारे ONLINE CONSULTING डॉक्टर के साथ संपर्क करे. हमारे डॉक्टर आपको उचित मार्गदर्शन देंगे.
@subalpal3590
@subalpal3590 Жыл бұрын
Mam chakotra ke video banaye hindi mein
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Subal ji, Sure we will keep your request into our consideration.
@jayshreepatel8636
@jayshreepatel8636 Жыл бұрын
Methi kyare ne ketli Levi eno video banavsho ??
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જયશ્રી જી , તમારી વાત ને ધ્યાન મા લઈશું
@bhesaniyareshma4780
@bhesaniyareshma4780 Жыл бұрын
Koi avi book jogi aryuvedic bahar pado ke su khavu pivu su na. Khavu fayda Ane gerfayada jethi amane sachi mahiti male
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
રેશમા જી, તમારી વાત ને ધ્યાન મા રાખીશું 🙏
@rakshapurani2265
@rakshapurani2265 Жыл бұрын
Mam epilepsy ki treatment??
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
रक्षा जी, आप यह समस्या के इलाज के लिए हमे हमारी हेल्थ लाइन नंबर - 8800118053 पे हमारे ONLINE CONSULTING डॉक्टर के साथ संपर्क करे. हमारे डॉक्टर आपको उचित मार्गदर्शन देंगे.
@patelr570
@patelr570 Жыл бұрын
Do Ben मसा mate no उपाय no वीडियो banaso
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
રાજેશ જી , તમે આ સમસ્યા ના માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@vishmitanaik2615
@vishmitanaik2615 Жыл бұрын
એ.સી.ડી.ટી.નો્ ઉપાય જણાવશો
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
વીશમિતા જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@rekharathva907
@rekharathva907 Жыл бұрын
મને પણ પેટમાં ઈલાજ છે પેટ એક દમ ફુલી જાય છે તો એની કોઈ દવા 💊💊💊
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
રેખાજી , તમે આ સમસ્યા ના ઈલાજ માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@sonalkarasariya2065
@sonalkarasariya2065 Жыл бұрын
Nice
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Thank you sonal ji 🙏😊
@sonalkarasariya2065
@sonalkarasariya2065 Жыл бұрын
@@JOGIAyurved wlc mam
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 149 МЛН
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 51 МЛН
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 118 МЛН
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 149 МЛН