Canada માં થયેલા Love Marriage થી Mehsana માં થઈ મોટી બબાલ, યુવતીએ Video માં કરી વિનંતી |Gujarat Tak

  Рет қаралды 32,132

Gujarat Tak

Gujarat Tak

Жыл бұрын

#gujarattak #gujaratnews #gujaratpolitics #GUT008 #mehsana #ss #saumyasingh
યુવતીએ કેનેડામાં એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા, અને અહી વિજાપુરમાં મારામારી થઈ. યુવતીના પરિવારે યુવકના પરિવાર પર હુમલો કર્યો હતો. યુવતીના પરિવારે બિલીયા ગામે જઈને તેના પતિના ઘરે જઈને હોબાળો મચાવ્યો હતો, સાથે જ તોડફોડ અને મારામારી પણ કરી. આ ઘટના બાદ યુવતી વીડિયો જાહેર કર્યો અને જણાવી રહી છે કે તેણે પોતાની મરજીથી આ લગ્ન કર્યા છે અને પિતાને વિનંતી કરી રહી છે કે તેના સસરાના ઘરે જઈને બબાલ ન કરે
---------------------------------------------------------------
Gujarat Tak ગુજરાતી KZbin ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
---------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/
LinkedIn: / gujarat-tak

Пікірлер: 39
@vagasiyajenti3727
@vagasiyajenti3727 Жыл бұрын
તમારો રૂપિયો ખોટો છે તો બીજાની પત્તર શા માટે ખાન્ડો છો?
@mr.j6123
@mr.j6123 Жыл бұрын
એટલે બેમાંથી એક પાટીદાર હસે અને એક ચૌધરી ❤❤❤
@preyasdesai2880
@preyasdesai2880 Жыл бұрын
Ek leuva patel 6e ne ek kadva patel 6e chaudhary nathi
@mr.j6123
@mr.j6123 Жыл бұрын
@@preyasdesai2880 તો પછી સુ ખોટે ખોટા બાધે છે...બીજા કોઈક હારે ગઈ એની કરતા પટેલ માં તો ગઈ..
@preyasdesai2880
@preyasdesai2880 Жыл бұрын
Eni aapdne khabar nai
@TR-ce8wt
@TR-ce8wt 10 ай бұрын
કેનેડા જઈને પણ ગુજરાત ની જેમ રહે છે , અંગ્રેજી બોલી સકતા નથી હોતા , બેઝમેન્ટ માં ભાડા થી રહેતા હોય છે , દિવસ ના ૧૨ - ૧૫ કલાક કામ કરતા હોય છે . સરખી રીતે સાદી સરખી ખાંસી ની પણ દવા કરાઈ સકતા નથી . ત્યાં નો ભુરીયો કંઈક ગાળો આપી દે તો ત્યાં આ લોકો મૂંગા મોઢે સહન કરી લે છે ,, અલ્યા બાપલ્યા ઓ , કેનેડા ને અત્યારે નવા શહેરો વસાવવા મજૂરો ની બહુ જરૂર હોય છે અને તેના માટે તે લોકો એશિયા માંથી માણસો મંગાવે છે . ભારત પાકિસ્તાન બર્મા ભૂતાન બધા જ લોકો ત્યાં જાય છે , ખબર નહિ વિદેશ માં આટલું ઘસાઉં પડે છે અને અહીં ગુજરાત માં NRI નો ફુલ વહેમ મારવાનો 😂😂😂
@hindustani722
@hindustani722 Жыл бұрын
😂😂 gokhelu ben bole che aa ben
@ThakorNavghan-nb3wt
@ThakorNavghan-nb3wt Жыл бұрын
શું ધંટો તારી મરજી થી કર્યુ.....માં બાપ કાળી મજુરી શું આ દાડા જોવા કરે.....શું માં બાપ ને તમારી જોડે કસુ અપેક્ષા જ નઇ.....બે દીવસ ની ઓળખાણમા મા બાપ ની આબરુ કાઢવી એવો પ્રેમ ના કરાય....જય માતાજી❤
@hiteshvaniya4393
@hiteshvaniya4393 Жыл бұрын
Price na papa mukine gya..??
@satyammithapra8634
@satyammithapra8634 Жыл бұрын
Scripted bolya hoy avu lagese
@ASMIT_JATT
@ASMIT_JATT Жыл бұрын
Aa patel nu address muko canada ma kya rahe che
@Astroduct
@Astroduct Жыл бұрын
Toronto
@hindustani722
@hindustani722 Жыл бұрын
Chokaro keva patel che leva ya kadva patel
@kuldeepdabhi.
@kuldeepdabhi. Жыл бұрын
15 Loko khota che.
@chetangadhvi3342
@chetangadhvi3342 Жыл бұрын
આ બેનનો અવાજ પેલા " pgvcl" માં લાગેલા એ બેન જેવો છે. હું માલી મેનત થી જ આઇ છું. 😂😂😂
@chaudharinaresh01
@chaudharinaresh01 Жыл бұрын
😂
@TR-ce8wt
@TR-ce8wt 10 ай бұрын
😂😂😂😂 Tame mane aa rite heran na karso
@TR-ce8wt
@TR-ce8wt 10 ай бұрын
Maro number?!!!!! 2 min ho... Tame on the spot puchho chho, Hu mehnat thi j aavi chhu,
@kalpeshwani9233
@kalpeshwani9233 11 ай бұрын
😅😅😅
@MukeshChaudhary-vb1wi
@MukeshChaudhary-vb1wi Жыл бұрын
इसमें कौन किस समाज है कोई बताएगा प्लीज l
@RABARI8600
@RABARI8600 Жыл бұрын
Ek Patel and ek Chaudhary
@ASMIT_JATT
@ASMIT_JATT Жыл бұрын
​@@RABARI8600chokaro kon he??
@mr.j6123
@mr.j6123 Жыл бұрын
@@ASMIT_JATT આદિવાસી
@wolfy_.1
@wolfy_.1 Жыл бұрын
​@@RABARI8600 anjana Chaudhary??
@Niraj_kumar110
@Niraj_kumar110 Жыл бұрын
@@RABARI8600 એક લેઉવા પટેલ છે અને એક કડવા પટેલ છે ચૌધરી કોઈ નથી
@jaydipsinhgohil4023
@jaydipsinhgohil4023 Жыл бұрын
પટેલ પટેલ છે તો જવા દો તો સારું બીજું કોઈ વિધર્મી લઈ ગયું હોય તો આટલી તાકાત ત્યાં ઉપયોગની જરૂર હોય છે
@tcgameryt1126
@tcgameryt1126 Жыл бұрын
Pn Patel alag che Bhai na karay
@TR-ce8wt
@TR-ce8wt Жыл бұрын
​@@tcgameryt1126samjavaso jara
@kingnole4237
@kingnole4237 Жыл бұрын
​@@TR-ce8wtpatel to ek j Kadva
@Niraj_kumar110
@Niraj_kumar110 Жыл бұрын
@@TR-ce8wt એક લેઉવા પટેલ છે અને એક કડવા પટેલ છે
@dra7682
@dra7682 10 ай бұрын
તો પછી હિન્દુ એકતા... હિન્દુ રાષ્ટ્ર નું સુ થયું? 😂પોતાની જ્ઞાતિ સિવાય બીજા વિધર્મી ??? વાહ
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 8 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН