🙏 2o તારીખે ગાંધીનગરમાં શુક્રવારના રોજ મહા આંદોલનમાં બધા ભાઈઓ જોડાવા વિનંતી 🙏 and વધુમાં વધુ અરજીઓ કરવા વિનંતી જેથી petition હાઇકોર્ટમાં જઈ શકે અને ન્યાય મળી
@asmitapatel8093Ай бұрын
Adress
@sahilthakor434Ай бұрын
Google maps ma gssseb gandhinagar serch Karo, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું સરનામું આવી જશે 🙏 જ્યાં આપણે અરજી કરી શકીશુ.
@nagjidesai9669Ай бұрын
Court maa java Aapde tayre che
@chandanirajan2779Ай бұрын
ગાંધીનગર માં.જમે એમ કરીએ તો કંઈ કરતા j nahi@@nagjidesai9669
@Harharmahadev9878Ай бұрын
Group bnavo wp par jethi kari vadhare student ne joint kari Sakai
@bhautikasari8584Ай бұрын
We won by hard work. But lost to normalization
@sanjaythakor9237Ай бұрын
આ પરીક્ષા નથી...... Normlisetion...... ના નામે..... digitally ......નામ..... ઘુસાડવામાં.... આવ્યા હોય એવું... લાગી રહ્યું છે...... ખાસ... કરીને... ફોરેસ્ટ...
@pratikkapadiya1790Ай бұрын
इतिहास याद रखेगा की कैसे साधारण से दिखने वाले युवराजसिंहने अपनी मेहनत एवं जज्बे के दम पर छात्रों के तारणहार और सारथी के रूप मे गुजरात में अपनी पहचान बनाई, सलाम है युयुत्सु को।🔥
@bhadawalaАй бұрын
પરીક્ષા દેવા જાયે છિયે એમ સમજી ને આંદોલન માં જોડાવ મહેરબાની કરીને
@jyotividja3909Ай бұрын
50 માર્ક વાળા ને mains આપવા નો એક મોકો આપો, exam લેવાનાં પૈસા આપ્યા છે જનરલ વાળા એ અને 40 ઉપર માર્ક છે તો exam લેવામાં સુ વાંધો છે, અમુક ને 35 ના 70 માર્ક થયા છે a mains aapse તો અમારો સુ વાક? 50 ઉપર વાળા ને exam આપવા દયો એક જ માંગ🙏🙏🙏🙏
@nagjidesai9669Ай бұрын
Karo andolan Aapde tayre che
@gauravdesai2139Ай бұрын
એક તમે જ છેલ્લી આશા છો અમારી યુવરાજ ભાઈ.🙏🙏આ લડત માં ન્યાય અપાવજો.અમે તમારી સાથે છીએ🔥🔥Way To High Court for justice👉UNFAIR GSSSB✍️✍️
@nagjidesai9669Ай бұрын
Court je pan kharcho thay Hu maro bhag apva tayr chu Hu Khali point thi ray gayo chu Ane mare normalize Khali 2 mark Ja vadhya che
@harmmydavdaАй бұрын
We are with you yuvraj bhai
@gauravdesai2139Ай бұрын
@@nagjidesai9669 virodh ma sath aape jaao vadhare thi vadhare candidates jodase to nyay malse.gujarat goverment and gsssb board aa anyay ne samje and yogy nirnay aape to thik baaki court ma jau e second option chhe j.
@hiilosjs9455Ай бұрын
હું 4.5 વર્ષ થી યુવરાજસિંહ ને ઓળખું છું એક વાત તો સમજી ગયા કે બધા રાજકારણી છે કોઈ આપને સાચો સપોર્ટ નથી કરતું બધા પોતાનો ફાયદો જોવે છે અમે ફોરેસ્ટ ના આંદોલન માં આવ્યા હતા હાલ પણ રિકવેસ્ટ કરુંછું કે આપડે આગળ આવવું પડશે 👍
@swetachaniyara99999Ай бұрын
આગળની પરીક્ષામાં અને આ પરીક્ષા બધામાં cbrt રદ થવી જોઈએ...
@UserGamer-b2bАй бұрын
સાચે જ બહુ ઊંચું cutoff આવ્યું.... આટલું તો કોઈ exam માં નથી આવતું 😢૮૦% કંઈ cutoff હોય???
@nihalsolanki8508Ай бұрын
We are with you sir ❤ We want Justice 🔥
@vicky-yukhАй бұрын
ભાઈ લોકો આટલી મોટી ભરતી છે માટે gpsc મેથડ લાગુ કરવા માટે ફોરેસ્ટ વાળા સાથે ભેગુ આંદોલન તો કરવું જ પડશે.
@devaliyarohitАй бұрын
મુખ્ય પરીક્ષામાં ૪૦+ ને તક આપવામાં આવે એવી માગણી કરવી જોઈએ કારણકે CBRT ને કારણે જે નુકશાન થયું છે તેના ભોગ ઉમેદવાર બન્યા છે..
@bharatiyaashvinkumar5862Ай бұрын
yes
@user-re4cg6vp1wАй бұрын
Absolutely right 👍
@satyamnx9664Ай бұрын
💯 ni vat che please Yuvraj bhai tme agevani kro
@parthdutt7162Ай бұрын
Alya darek vat ma mangni naa hoy je pass thaya emne congratulations Karo ane fail thaya hoy to mehnat Karo 😂😂😂😂.
@starmusicvirenmahakal6962Ай бұрын
મારા પહેલા 58 હતા અને normalization બાદ પણ 58
@sanketchauhan5593Ай бұрын
આપણે તન મન ધનથી સાથે જ છીએ મારે બે જ માર્ક્સ વધ્યા હતા
@VipulChauhan0197Ай бұрын
Tamara sapport dhwara j vidyarthiyon boli sakse 🙏🙏🙏🙏
@Jay-JS124Ай бұрын
બધા ઉમેદવારોના original માર્કસ જાહેર થવા જોઈએ...૧૦૦ માથી ૧૦૦ કેમ શું આવી શકે?? અન્યાય પૂર્ણ પદ્ધતિ....
@jyotividja3909Ай бұрын
Normalisation ના લીધે વિદ્યાર્થી સાથે હળાહળ અન્યાય થયો છે, real માં નાપાસ હતા a mains aapse, Ane પાસ હતા a ઘરે, એટલે આવું ના ચાલે
@sagarkumar_143_Ай бұрын
સાહેબ મારે વધારે તો કંઈ કેવું નથી પણ હજી પણ મને ફક્ત તમારા પર વિશ્વાસ છે કે હજી CCE માં કંઈ થઈ શકે છે હું 1 માર્કસ થી રહી ગયો 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@nagjidesai9669Ай бұрын
Hu Pan court ma chalo bhai
@Aspirant0789Ай бұрын
0.28 thi😔
@iruubavanka6444Ай бұрын
0.78 thi😭
@vasuniyanilesh1560Ай бұрын
સાહેબ અમે તમારી સાથે સીએ ન્યાય apavo...ફકત તમારા પર જ વિશ્વાસ છે
@vijayvaghela8231Ай бұрын
Tuesday avi jajo bhaio nahitar badhay heran thasu,,🙏🙏🙏🙏🙏
@rahulninama9798Ай бұрын
Mare raw marks 59 hta... normalisation ma 57.82 thaya hve merit 58 e atakyu ... 😢 Mara 45 marks vala fds marit ma che ..to Mari su bhul...
Sir hu pH candidate chhu mare final marks 47% chhe normalisation 39.97 thaya 😢 Merit 40% atkyu
@royal-fg4cdАй бұрын
પોલીસ વિભાગમાં રનિંગ પાસ કરવા પરીક્ષા આપવા મળે છે તો ગૌણસેવામો 40+ વાળાઓને કેમ નહી?
@harshadparmar5705Ай бұрын
હુ group B માં પાસ છું ...તેમ છતાં CBRT નો વિરોધ કરું છું...આ રદ થવું જ જોવે....BYCOT CBRT
@naturallover6302Ай бұрын
આ છે સાચા ઉમેદવાર ની ઓળખ....
@parthivvibhani1687Ай бұрын
Wah atyar sudhi ne 1 comment sari lagi
@mayurdeshmukh3477Ай бұрын
Same
@alkeshrajbharvadalkeshrajb6880Ай бұрын
રાજા ને રંક.... અને...રંક ને રાજા બનાવે... તેવી cbrt પદ્ધતિ.
@arvindkumarak6579Ай бұрын
Ak biju આંદોલન થૈ જાય ચાલો ગાંધીનગર
@nagjidesai9669Ай бұрын
Hu tayr chu
@nareshsolanki9526Ай бұрын
Hu tyar su
@ruchik4550Ай бұрын
Chalo gandhinagar, aadolan karva
@Nareshrathva-cw8mzАй бұрын
આંદોલન માટે કામ કરું
@jayktitaАй бұрын
Saheb jyare offline levati hati tyare paper leak nd online chalu karavi toh aema pan locha toh ave xam laine recruitment karvani ke pachi rupiya khavdavine kashi khabar nahi padti bo confusion che
@haresh757Ай бұрын
40+ વારા ને એક્ઝામ આપવા મળે ને એવું કયાંક કરો
@warrior4584Ай бұрын
CBRT પદ્વતિએ પરીક્ષાઓ ને સંપૂર્ણ નસીબ નો ખેલ બનાવી દીધો.મહેનત સાથે કઈ લેવાદેવા છે જ નહિ. લકિ ડ્રો સિસ્ટમ નામ હોવું જોઈએ આનું.
@SandipDamor3Ай бұрын
Yuvrajbhai tame Agal vadho hmm sath he
@Godfather-w5gАй бұрын
પરીક્ષા ફરીવાર લેવાવી જોઈયે અને ઓફ્લાઈન લેવાવી જોઈયે
@chandanirajan2779Ай бұрын
Exam su kam.fari apie........ મેરીટ ફરી આપવ ની જરૂર છે.....
@Math123-b6kАй бұрын
Please Bhai badha kale gandhinagar aave baki government job bhuli javi padse please future life mate jago
@DevindsinhThakorАй бұрын
સાથે જ સર
@djofficialyt4166Ай бұрын
Normalisation na jhatka nu એક j solution 15x ne mains mate eligeble krva...
@cutecute3530Ай бұрын
Saheb 44 marks vada ne 79 marks thy gya nd aa loko select
@vaishnavnirali8916Ай бұрын
You are our only hope sir
@RajKumar-kw7ijАй бұрын
❤️god job sir ..
@sagarkumar_143_Ай бұрын
મે તો મારા માતા પિતા ને પણ કહી દીધું હતું કે મારા માટે CCE છેલ્લી પરીક્ષા છે સાલું ક્યાં સુધી લાઇબ્રેરી માં 12/13 કલાક વાંચવું 😢😢
@RkAhir-un3nsАй бұрын
સાચી વાત છે...મારી Libry માં ઘણા લોકો એવા છે. ...કે...જેમને ખૂબ આશા હતી આ exam થી, મહેનત પન સારું હતી એ લોકો ની...અને પરીક્ષા પન સારી હતી...પન normalization. એ એક.લોટરી જેવું હતું અને એમાં. એ લોકો નું નામ.ના લાગ્યું .....ખૂબ દુઃખ થયું એ લોકો માટે.. હું આવી ગયો છું મેરીટ માં...પન ખરેખર હું આથી હું ખૂબ જ દુઃખ છું કે આ ખૂબ જ ખોટી રીત છે cbrt
@chandanirajan2779Ай бұрын
Sem
@pinalsolanki28Ай бұрын
Sachi vaat che
@shivanisiroya9824Ай бұрын
Ek thav andolan kro boycott CBRT ❌ khub j anyay
@nagjidesai9669Ай бұрын
Kayre andolan karvu che
@satyamnx9664Ай бұрын
Library ni je desk pr Taiyari kari ena pr aaje aasud padi gya @saheb group b to clerk ni nokri che todi to dhaya rakho
@arjunmotivation1319Ай бұрын
Gpsc nu prelim merit alag system and gsssb perlim alag system su high court ma case karavo Joe ye ??? Genaral na 7 gana nahi lidha to
@khemabhaipatel862Ай бұрын
પરિક્ષા આપવા 45-50 ઉપરના માર્ક ને પરિક્ષા લેવા વિનંતી કરો
@FantasyGujjuVishuАй бұрын
To pachhi 40 vada ne pan bolavva pade
@jagdishcharan728Ай бұрын
Bhai maru LIST ma name che pn vat sachi che ke aa system healthy competition mate sari nthi hu mara bija teyari krta mitro sathe chu..aanu solution jruri che bcz aje Mari sathe teyari krta ane capable students che jemnu name hovi joitu htu list ma je normalisation na karne nathi etle sarkar ne apil ke aa system ma healthy competition jruri che etle aa system ma bdlav jruri che..
@dudeperfect3222Ай бұрын
Cce ma pn student ne chanse malvo joyiye 25 gana nu list baar pado
@hareshbambhniya3221Ай бұрын
સાહેબ શ્રી મારે 50 માર્ક ફાઇનલ આન્સર કી માં હતા .અને નોર્મલરાઇજેશન માં મારે -4 માઈનસ થાય છે. આમાં મારે શું કરવું જોઈએ 😢😢😢
@chetnasolanki168Ай бұрын
Only we can fight for our future, No one can.
@mayurzala4922Ай бұрын
Mare 57 na khali 67 thaya Ane 35 vada 80 mark lai ne exam aapse.. bhogsh che...
@bhargav.shrimaliАй бұрын
Same here... 59 ma 69.73 thya. Not qualified 😭
@paraspatel6734Ай бұрын
Tmari shift na average marks ketpa hta? Above 45 ?
@bhargav.shrimaliАй бұрын
@@paraspatel6734 mare rankmitra na data mujb shift average 46 hti.
@patelmayuri5374Ай бұрын
જેમને marks ઘટીયા se એમનેતો લોસ જ ne sir to plz... ફરી exam ઓફલાઈન લેવાય એવુ કરો સર
@njlimbachiya3006Ай бұрын
Koi kayda ma expert hoy to inform karva request. Shu ama aa results ma pitision kari sakay???
@truthalwaystriumphАй бұрын
Open wala definately kari shke... Right to competition in public sector nu violation che
@GPSC.2074Ай бұрын
Sir ame amara jagya a thi tme kai rite upyogi thai sakiye tya to ame na aavi sakya pn ame tme kyo a rite arji patro lakhva taiyar chhiye
@sweetooth943Ай бұрын
Hu pass chhu CBRT NO VIRODH thavo joie maro fend mari krta hosiyar chhe e pass nathi kem normalising enu kharab thayu. 75 sacha hta pan 79 cutoff ma aavi no shkayo.. kadach hard shift hoy to pan ene 60+ aarmaathi aavi jat etlo hosiyar hato e .. this system is unfair
@bparmar9241Ай бұрын
yuvraj sir gpsc બંધારણીય સંસ્થા 6 તો પણ gsssb તે gpsc થી uparvatt થઈ ને એવો સમાન ન્યાય કઈ રીતે કરી શકે...? આને જ સમાન ન્યાય કેવાય 6...?
@samirgoswami5432Ай бұрын
Sir કોઈ 1 તારીખ નક્કી કરો બધા 1 સ્થળે ભેગા થઈએ અને ગૌણ સેવા ની office એ રજૂઆત કરીએ લેખિત માં અને ના મને તો high court મા કેસ કરીએ. કારણકે, 60 માર્ક્સ એ પણ જો mains exam આપવા n મળે તો અન્યાય j થયો છે
@pankajparmar3630Ай бұрын
Artical 16 nu અપમાન છે
@samirgoswami5432Ай бұрын
@@pankajparmar3630Bhai gssseb na karela article na apman nu pan dhyan ma rakho
@samirgoswami5432Ай бұрын
@@pankajparmar3630હુ બંધારણીય રીતે જ લડવા માગું છું દરેક વ્યક્તિ અદાલત માં જઈ શકે છે તેના વિરૂદ્ધ જો article 16 મુજબ સમાન વર્તન n કરવામાં આવે તો
@pankajparmar3630Ай бұрын
@@samirgoswami5432 હા એતો કવ છું કે GSSSB એ Artical 16 નું અપમાન કર્યું છે ...
@pankajparmar3630Ай бұрын
હું તો એ વિચારું છું કે આ લોકો prelim ma sport , widow and pH , SC st OBC badhane prelims ma j અનામત આપી દીધી તો ફાઇનલ selection ma pan biji વખતે પણ અનામત આપશે કે સુ ? Rules મુજબ અનામત એક જ વાર મડી સકે , prelim ma અનામત આપી છે તો ફાઇનલ selection ma koi જ સંજોગો મા અનામત નય મળે... જો GSSSB e બીજી વખત અનામત આપી તો બંધારણ નું દેખીતી રીતે અપમાન ગણાશે ...
@BullMarket2.0Ай бұрын
Sir mare pela 65 hata ane normalisation ma 78.24 thya general ma marit 79 atkyu ama amare su bhul genral ma hata a ?????🥺 reservation Vada Bane ma labh le che amare su??? Badha ne mind same nthi ???? vanchvano mood j jato rahyo che 😔😔
@jaydipsinhgol545Ай бұрын
Cbrt mechanisms to na hovu joiae pan anya vat ae pan che ke atlu bdhu maths and reasoning Gujarat ni exam ma su jruri che....
@PRINCE_JOSHI2903Ай бұрын
This Is not Normalisation, This is gamble of numbers.
@DipikaParmar-tr3dzАй бұрын
Gandhinagar ketla vagye bdha students Mali bhega thai rahya chhe...Jo koi ne khbr hoy to kehjo.....
@kingsclan3336Ай бұрын
Tme javana hoy to kahejo ame avva taiyar chie
@chaudharideval7206Ай бұрын
Sir ekj option chhe ke have kato 55 plus hoy ene Merritt ma nam ave athava gpsc pettern mujab 12 thi 15 gana levama ave ena mate try Karo 🙏🙏🙏🙏🙏
@Somlagaming-vh2jkАй бұрын
હું ધરમપુર ગામડાંનો છે એક તો reasoning maths ફાવે નઈ જેમતેમ 58 માર્ક આયવા ને 2 માર્ક ને લીધે group B રેય ગિયો 😢😢😢😢 4 વાગ્યાની ટ્રેનાંથી આવું સૂ ગાંધીનગર sir ક્યાં રેવાય કઈ ઠેકાણું નહીં પણ આવું છું.
@FantasyGujjuVishuАй бұрын
Nay fave to atlaj avana ne 😅
@ketanvegda9399Ай бұрын
Bhai hu 0.40 thi ry gyo 70.84 hta marks
@gamitanup3891Ай бұрын
Bhai ni parishthti pramane barabr kevay
@Gamingpluscric18Ай бұрын
This is not fair My friend marks : 46 to 75.43 My marks : 50.32 to 64.85 Same shift .............
@ravimetra5310Ай бұрын
Exam na RR(recruitment rules) ma chokhkhu lakhelu chhe category wise 7 gana Pan ama jagya na 7 gana lidha chhe
@chetnaoad554Ай бұрын
Akadam sachi vat
@parmartulashi9238Ай бұрын
👍👍👍🎉🎉🎉 good working yuvrajsinh
@trishaparmar6662Ай бұрын
Group B nu merit nichu aave and maximum students exam aapi ske evu kaik karo...aandolan kro bdha sathe Maline
@prajapatidhaval9696Ай бұрын
સાહેબ...અમે પાસ છીએ...છતાં પણ પરીક્ષા આપવા મળતી નથી
@mjjamod718Ай бұрын
Va sir va pass hoy e badha ne moko apo
@ramubhaipadvi8188Ай бұрын
Normalisation hovana lidhe 40+ ne exam ni tak apva devi joie , Bharti board ne vinti
@sumitbarot6490Ай бұрын
We with you sir
@ravindrakumarbarjod3329Ай бұрын
Ha sirji aa loko shift wise nai pan raw marks na ratio mujab normalisation kari nakhyu 6e lage ....kem k mara contact ma jetla loko 45 thi 50 marks hata emne khali 2 k 3 marks j vadhiya 6e nd 30-40 marks hata ea vadha 60 + thai gaya 6e ...
@anilgabu6969Ай бұрын
Normalization system kadhavi joiye, raw score thi selection thavu joiye.
@bhaveshmakvana6328Ай бұрын
Sir mare pan 64 thi vadhi ne 69 thaya ane 2 marks thi rahi gayo aana mate bahuj mahenat kari thi have to su karvu aej khabar nathi padti
@ViRu..Ай бұрын
Group B mains kyare avi sake?
@gadhavi8889Ай бұрын
We are with you
@ravalpankaj6014Ай бұрын
આટલું ઊંચું મેરિટ મધ્યમ વિદ્યાર્થીઓ કયી રીતે લાવી શકે એમનું મેરિટ તો 50 માર્કસ થી ઉપર હોવું જોઈએ આ કંઈ મેઈનસ exam તો નથી માત્ર qualify test છે આ પદ્ધતિ નસીબ વાળી પદ્ધતિ કહી શકાય જેમાં ફક્ત 80 ઉપર ના માર્કસ વાળા ને તક મળે તો પછી 50 ઉપર ના માર્કસ વાળા નું સુ તમે મેન્સ માં મેરીટ ગમે તેટલું અટકાવી સકો પરંતુ આ qualify test hato
@Kidcartoon2000-r2jАй бұрын
Game te problem hoi exam paddhati ma pan exam upar stay lagine exam pachhad javathi students ne j loss chhe. Sarvamanya ane nyayi kadam laine exam agad vadhvi joye. Stay koi vastu nu solution nathi.
@dharmendravaghela782Ай бұрын
Maru nam group B 6 pan aa CBRT system na hovi joyye!!
@chaudharideval7206Ай бұрын
Sir chalo hu mara vakhan jate karis to khotu lagase pan maro ek friend time e jamavanu na kare ne aa CCE ni taiyari karto ena 62 hata ne e mahnat na hata ene hatu ke group a nai to b to Mali j jase pan aa normalisation e enu nam result ma na Ava didhu ne me joyu chhe ene prilims bau mahanat Karine aa 62 layo pan hal enu Merritt ma nam nathi kya javu sir have mara khud na 58 toy nam nai ayu ne Jena 38 hata enu 65 Thai Gaya ne e in Thai gayo 🙏🙏🙏🙏🙏🙏
@RahulSamadiya-m3qАй бұрын
,બધી મહેનત પાણી માં ગઈ😢😢😢Susuid સિવાય કંઈ નથી સુજતું
@dantaliawolesh1668Ай бұрын
Be strong brother...aavi kayar system na bekkar loko na lidhe tme kayarta nu pagalu na bharta🙏
@SolankiRushita-x7sАй бұрын
Zindagi ma ghani exam aave Bhai ak exam j zindagi nathi ....be strong...staymev jayte..rah juvo kaik thashe
@vijayvanzara5952Ай бұрын
Aa loko ne gpsc pettern apnavi j padse
@PayalIvoriya-sg6fqАй бұрын
Bhai exam no nai mummy papa no vichar kari levay
@Chaudhary8041Ай бұрын
E bhai....Marva ni nai ladva ni vat kar....maa baap e Marva mate Mota nathy karva aapad ne..... mummy papa nu vichar...ne tu eklo nathy bhai lakho fail thaya che ....aavi vat na kar
@harshGadhavi-nb8zkАй бұрын
Saheb ek RTI karvi hoy k aa j select thaya emna normalisation ma ketla marks plus thaya nd original ma marks ketla hata before normalisation e kari sakay ne
@savanrabari7190Ай бұрын
પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી ન કરી શકાય
@hareshahir101Ай бұрын
Open category ni jagya ma othe category na candidate kem lidha??
@dilipsolanki5515Ай бұрын
We want justice
@BhaveshAhir-do1jvАй бұрын
Sir hu pass thayo chhu pan hu aa normalisation ne nahi manto aa na hovu joyu Single paper system j hovi joi
@patelmayuri5374Ай бұрын
Exam રદ કરી ફરી ઓફલાઈન exam લેવા વિનંતી sir તોજ બધાને વિદ્યાર્થી ne ન્યાય મળશે.
@maulikkumardesai2522Ай бұрын
સાચી વાત અથવા 40+ વાળા ને બોલાવે,,,,,
@user-re4cg6vp1wАй бұрын
40+ vado option brbr 6
@students_life1018Ай бұрын
Sachi vat se
@AkashChauhan-yk6gnАй бұрын
Rad ni jarur nathi 40+ bdha j lo for group b ....coz upsc ma pn aatlu merit nai jtu ..aa loko to upsc thi pn 2 step Agad nikdya
@RM-GamarАй бұрын
Right 👍
@SohilMansuri-q9wАй бұрын
Yuvraj bhai Condacter MA bhadha NE besvamale aevu Karee k karo
@harshil1127Ай бұрын
Sir ame tamara support ma chiye jya keso tya avi jasu aa system j kharab che normalisation aam n hoi kyarey banking ma pn aavu kyarey ny tyu
@pravinsinhchauhan3152Ай бұрын
CBRT na karane problem Thaya che to vadhare vidhyarthio ne exam aapva made to kadach nyay male
@vaishnavnirali8916Ай бұрын
Sir we are with you tame bas aa result pa6u lai Ane j raw marks che ena upar j merit Bane ena mate j karvanu thay e kjo we are with you avu bhangar normalisation na hoy
@patelkishan4700Ай бұрын
Cbrt a 5 year ni mahenat par pani fervyu
@Handicap_creatorАй бұрын
Handicap wala ne pan 56+ joiye to bija ni ky vat rai st ma 51 aaya toi chance nathi to bija category vala to kya chance
@jyotividja3909Ай бұрын
General કેટેગરી માં બીજી કેટેગરી વાળા ને લ્યો છો તો એની જગ્યા માં જનરલ વાળા ને લ્યો, જનરલ ની જગ્યા માં જનરલ વાળા j hova જોઈએ
@JoshiSrushti-k1qАй бұрын
💯
@KomalDesai-z3lАй бұрын
Sir jyare from bharaya tyare to category vise 7× hata... Atyre Jagya na 7× , km kari didha
@vaishalitalpada8124Ай бұрын
Mara n merit list vache 30 marks no gap che Essay ke hard shirt vache 30 marks no fark hoi!!!!!!!!!!!!!!!! Kon Javab apse!!!
@simplyshortphenomenal7167Ай бұрын
આટલું મેરીટ તો કુલ જગ્યાના જેટલાં લેવાના હોય તો પણ ન અટકે અહીં તો સાત ગણા લેવાના છે તો કઈ રીતે આટલું બધું મેરીટ અટકે? NORMALIZATION તો NORMAL નથી લાગતું
@sendhajithakor8597Ай бұрын
કોઈ ટેલિગ્રામ ગ્રુપ હોય તો કહો જેમાં આગર સુ કરવાનું સે એની માહિતી મળી રહે
@RahulSamadiya-m3qАй бұрын
Suside na j vichar aave se😢😢😢
@sports_31Ай бұрын
Don't think too much bhai government job is not life
@naushadmansuri6625Ай бұрын
Bhai ma bap same joje Bhai.. government job aej life nathi Bhai
@Mahi00771Ай бұрын
Dukh to thaay pan aavu naa karay bhai Maa baap nu su thase a vicharvu pade Govt exm a life nathi