CET - 2024 || gyansetu school list || જ્ઞાનસેતુ સ્કૂલ માહિતી || gyansetu school all detai

  Рет қаралды 16,204

DRASHTII EDUCATION

DRASHTII EDUCATION

Күн бұрын

Пікірлер: 93
@NarendrBhai-pi5js
@NarendrBhai-pi5js 10 күн бұрын
1 dhoran praevetama karelse tyarpasi sarkarima karelse to cet ma57 mark avelse bijaraundma silekt thayelse pan haji varoavelnathi to su karvanu scoohl 4silekkarelse
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 8 күн бұрын
તો તમને રક્ષા શક્તિ ની અંદર મળી શકે સ્કૂલની અંદર તપાસ કરવી
@vaniyaranjitvaniyaranjit6170
@vaniyaranjitvaniyaranjit6170 Ай бұрын
Je school ne senter aapva ma aavyu se te schoole keva niymo nu palan karvanu se. Athava balko ne kevi suvidha aapvani se teni mahiti aap so sir
@devdashilpa6382
@devdashilpa6382 2 ай бұрын
ધોરણ-1મા પ્રાઇવેટ સ્કૂલમા ભણેલ હોય અને 2થી5મા સરકારી સ્કૂલ મા છે cet પાસ છે તો સ્કોલરશિપ મલે ?
@DivyeshShravan7878
@DivyeshShravan7878 4 ай бұрын
પ્રાઇવેટ સ્કૂલ ૭૨ માર્ક છે ઓબીસી માં ફોર્મ ભરલુ ચારે ચાર સ્કૂલ માં ટીક કરેલું છે કોઈ ચાન્સ ખરો ?
@ketanlaheri4170
@ketanlaheri4170 6 ай бұрын
પ્રાઇવેટ સ્કૂલમાં 1 થી 5 નો અભ્યાસ કરેલો હોય તો તેને સ્કોલરશીપ મળશે
@surekhahapati9948
@surekhahapati9948 6 ай бұрын
સર મારો છોકરા એ 2023 ma cet પાસ કરી અને સરકારી શાળામાં 5000 રૂપિયા ધોરણ 6 માં મેળવી છે.હવે ધોરણ 7 માં શાળા બદલી છે ...તો ફરી પાછું રજિસ્ટ્રેશન કરવું પડે કે સરકારી શાળા મુજબ 5000 રૂપિયા જ મળશે
@shivipatel4
@shivipatel4 4 ай бұрын
Sir school selection ketla time pela thayu ?
@JpBapu-tm5xg
@JpBapu-tm5xg 4 ай бұрын
બનાસકાંઠા માં કેટલી શાળા ઓ આવેલી છે
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 4 ай бұрын
એક સુઈગામ આવેલી છે જ્ઞાન શક્તિ રેસીડેન્સી
@JpBapu-tm5xg
@JpBapu-tm5xg 4 ай бұрын
@@DRASHTII_EDUCATION236 છોકરીઓ માટે છે કે બંને માટે
@hardikkantibhai6541
@hardikkantibhai6541 4 ай бұрын
મારે 95 %આવ્યા છે. મારૂ રક્ષા શક્તિ સ્કૂલમાં નામ આવ્યું છે. મે ઓનલાઈન સ્કૂલ સિલેક કરી છે. પણ હવે માટે હોસ્ટેલમાં જવું નથી. તો શું મને સ્કોલરશીપ મળશે.
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 4 ай бұрын
Na
@narendrajadav7736
@narendrajadav7736 4 ай бұрын
પ્રાઇવેટ સ્કુલમાં અભ્યાસ કરેલો હોય તો, રક્ષા શક્તિ તેમજ અન્ય કઈ સ્કીમ ( જ્ઞાન શક્તિ રેસિડન્સ સ્કુલ, મોડેલ સ્કુલ, ટ્રાઈબલ સ્કુલ કે સ્કોલરશીપ) ના લાભ મળી શકે?
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 4 ай бұрын
માત્ર રક્ષા શક્તિ સ્કૂલ ની અંદર લાભ મળી શકે
@PremPatel-mo8jl
@PremPatel-mo8jl 4 ай бұрын
Choice filling pachhi su process??
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 4 ай бұрын
પછી મેરીટ આવવાની શક્યતાઓ છે અને પછી બેન્ક એકાઉન્ટ ને બધું ડીટેલ માંગશે
@Tanveervora
@Tanveervora 4 ай бұрын
Sir, mara chokra e exam ma pass thai gayo che Ane hal tene labh madi rahyo che.. shree rashtriya raksha sakti University.. gandhinagar.. to su mare mukvo joiye k nahi??????pls reply...🙏
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 4 ай бұрын
હા મુકવો જોઈએ બાળકના ઘડતર અને અભ્યાસ માટે
@ashokmetaliya8856
@ashokmetaliya8856 5 ай бұрын
નમસ્તે સાહેબ અત્યારે મારો બાબો ધોરણ છ માં અભ્યાસ કરે છે તો તે ફોર્મ ભરવું ભૂલી ગયો તો હવે કેટલા ધોરણમાં આવે ત્યારે ફોર્મ ભરવામાં આવે જ્ઞાન સેતુ ની પરીક્ષા કઈ બુક લેવી વાંચવા માટે જવાબ આપો વિનંતી
@Sinu_78_gaming
@Sinu_78_gaming 5 ай бұрын
Sir Mara chhokra na 80 Mark's chhe to su hu modal school ma muki saku Ane su ena krata pan biji koi school chhe ?e kya kya aavi chhe te kehva vinanti
@NimaPatel-z8b
@NimaPatel-z8b 5 ай бұрын
Government valu students rakhsha sakti ya model school ma jai sake????
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 5 ай бұрын
Ha
@narendrajadav7736
@narendrajadav7736 4 ай бұрын
GIRLS માટેની રક્ષા શક્તિ સ્કુલ ક્યાં જિલ્લામાં, કઈ જગ્યાએ છે? 106 માર્કસ છે.
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 4 ай бұрын
મહેસાણા જિલ્લામાં આવેલી છે અને સંપૂર્ણ પીડીએફ નંબર સાથેની ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે તેમ જ જ્ઞાનસેતુ સ્કૂલ કરીને એક વિડીયો પણ બનાવેલો છે તેની અંદર માહિતી મળી જશે
@yogeshahir4514
@yogeshahir4514 4 ай бұрын
Amreli ma pan se
@Androidgames-tf6ud
@Androidgames-tf6ud 7 ай бұрын
Kya district ma raksha Shakti school aavel chhe? Gandhinagar ma 2 Raksha Shakti school kai jagya aavel chhe? Address? Private school vala mate merit alag bnse?
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 7 ай бұрын
એ તમામ માહિતી ટેલિગ્રામ ગ્રુપની અંદર મુકેલ છે તેમ છતાં એક વિડિયો બે દિવસમાં આવી જશે
@jayeshchaudhari4876
@jayeshchaudhari4876 5 ай бұрын
CET SCHOOL અને EKLAYA MODEL RESIDENTIAL SCHOOL માં કઈ સ્કૂલ સારી
@gunvantpatel1417
@gunvantpatel1417 5 ай бұрын
રક્ષા શક્તિ સ્કૂલના નંબર મોકલશો ગતવર્ષે છોકરા છોકરીઓમાં મેરીટ કેટલા સુધી અટક્યું હતું
@jigneshluhariya1475
@jigneshluhariya1475 6 ай бұрын
Mahesana ma Kai jagiyaae rakhsashakti school aaveli che janav so sirji
@Community1876
@Community1876 6 ай бұрын
Gyaan ni ભરલ ફોર્મ ની પ્રિન્ટ કઈ રીતે કાઢવી. No પ્રિન્ટ option
@GarcharManoj
@GarcharManoj 7 ай бұрын
registration process karel nathi to have shu karvu? Please guide..
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 7 ай бұрын
નવા વર્ષના રજીસ્ટ્રેશન હવે શરૂ થશે.
@GarcharManoj
@GarcharManoj 7 ай бұрын
Aapno aabhar reply mate sir..
@shingadjayesh6541
@shingadjayesh6541 7 ай бұрын
Gyansetu scholarship exam March 2024 class 6th mate ketlu merit chhe
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 7 ай бұрын
60 marks
@સ્વાદઅનુસાર
@સ્વાદઅનુસાર 6 ай бұрын
Sar મારી દીકરીને 75 માર્કસ આવ્યા છે પણ હવે આ શસ્વૃતી કેવી રીતે મલછે plz માહિતી આપશો અને તે જે હાલ માં જ્યા અભ્યાસ કરે છે તો શું મલચે
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 6 ай бұрын
Ha મળશે..
@pradipdarji267
@pradipdarji267 6 ай бұрын
Bhai mara chokra ne 90 marks aavela pan school vara bara bar javab aapta nathi to su karva nu kejo ne bhai please
@maheshbariya7884
@maheshbariya7884 5 ай бұрын
દીકરીએ 83 માર્ક મેળવેલ છે કઈ સ્કૂલ પસંદ કરવી.st
@Androidgames-tf6ud
@Androidgames-tf6ud 7 ай бұрын
103 marks ma raksha Shakti school ma admission male sir?? What is the next procedure sir??
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 7 ай бұрын
Ha, મળી જશે મેરિટ આવ્યા પછી બીજી પ્રોસેસ ચાલુ થશે એ તમામ પ્રોસેસ જણાવવામાં આવશે.
@shatishhemani-wq2il
@shatishhemani-wq2il 7 ай бұрын
Mahesana ma 2 kai school che sir
@vaghdula2445
@vaghdula2445 6 ай бұрын
ભાઈ મારા છોકરાને જ્ઞાન સેતુ ની પરીક્ષા માં 83 માર્ક આવ્યા છે તે અત્યારે પ્રાઈવેટ સ્કૂલ માં ભણે છે પરંતુ તે આર ટી નો વિદ્યાર્થી છે અત્યારે મેરિટ બાર પડ્યું તેમાં તેનું નામ નથી તો હવે તેનું આગળ આવશે કે નહીં
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 6 ай бұрын
Whatsapp ગ્રુપમાં જોડાઈ જાવ એમાં એડમીનમાં મારો નંબર હશે એની અંદર પર્સનલ માં મને મેસેજ કરવો. ચોક્કસ માહિતી માટે તમારી વિગતો મારે જોશે બધી જ પ્રકારની..
@Kookie_bunny_jk
@Kookie_bunny_jk 7 ай бұрын
Cet નું result અત્યારે download કરવુ હોય તો થયી સક્સે પાછું?
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 7 ай бұрын
Ha thai jase
@hitthefloor184
@hitthefloor184 7 ай бұрын
Gyan setu class 6 no merit list kyare aavse ??
@rakeshthakorthakorrakesh9138
@rakeshthakorthakorrakesh9138 7 ай бұрын
બનાસકાંઠા પાલનપુર માં કઈ શાળામાં એડમીસન થઈ શકે
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 7 ай бұрын
તમારે કોઈ શાળામાં એડમિશન લેવું તો તમે લઈ શકો અને તે તમને સ્કોલરશીપ નો લાભ મળી જશે
@dharmeshsuhagiya7580
@dharmeshsuhagiya7580 7 ай бұрын
100 માર્કસ શે તો કંઈ સ્કૂલ મા એડમીશન મળી શકે અમરેલી જીલ્લો શે 5મુ ધોરણ પ્રાઇવેટ મા કરેલ છે
@patelrajni3804
@patelrajni3804 7 ай бұрын
raksha shakti ma
@dharmeshsuhagiya7580
@dharmeshsuhagiya7580 7 ай бұрын
@@patelrajni3804 અમરેલી મા શે રક્ષાશક્તિ
@Dipakpatel-pe3dt
@Dipakpatel-pe3dt 7 ай бұрын
​@@patelrajni3804 E school kya aaveli 6
@chetanhihoriya2600
@chetanhihoriya2600 6 ай бұрын
Merit kyare av se
@SonuBaria-g7b
@SonuBaria-g7b 5 ай бұрын
Model school ma Mare Hanuman se Prima
@mitalkantariya241
@mitalkantariya241 7 ай бұрын
મેરીટ કયારે આવશે
@ChudasamaGeeta-r2q
@ChudasamaGeeta-r2q 7 ай бұрын
વેટિગ માં નામ આવે તો શું કરવું
@kirtithakor515
@kirtithakor515 7 ай бұрын
Mahesana ma Kai 2 school chhe
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 7 ай бұрын
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવો તમામ સ્કૂલની માહિતી સોમવારે મૂકવામાં આવશે
@Littleboy91502
@Littleboy91502 7 ай бұрын
74 marks che girl che pvt ma abhyas kre che rte student che kyo labh malse amreli jila ma che
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 7 ай бұрын
રક્ષા શક્તિ સ્કૂલ એડમિશન મળી જશે.
@Littleboy91502
@Littleboy91502 7 ай бұрын
@@DRASHTII_EDUCATION236 kyare aavse merit list
@dhyaneshpatel3078
@dhyaneshpatel3078 7 ай бұрын
Model school na name list aapo ne kya kya aaveli 6e
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 7 ай бұрын
એ મોટા ભાગે બધાં જિલ્લા માં આવેલી છે. અને નામ સાથે લીસ્ટ whatsapp ગ્રુપમાં થોડા દિવસમાં આવી જસે
@mitalkantariya241
@mitalkantariya241 7 ай бұрын
હજુ પણ આવ્યું નહિ
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 7 ай бұрын
Na, PSE નું રિઝલ્ટ આવી ગયું છે એટલે હવે સાત દિવસમાં આવી જશે.
@keshav-13b
@keshav-13b 7 ай бұрын
Sir mere bete ko 72/120 marks h or general category h to merit list me name aa sakta h kya pls reply sir
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 7 ай бұрын
Yes,
@keshav-13b
@keshav-13b 7 ай бұрын
Thank u sir Can u inform me pls what documents are need for it I want to request u sir pls made the video of registration process also..
@dharmeshsuhagiya7580
@dharmeshsuhagiya7580 7 ай бұрын
વો્સએપ ગ્રૂપ લિંક મોકલો
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 7 ай бұрын
whatsapp.com/channel/0029VaOTwHG6rsQkDO86jO39
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 7 ай бұрын
ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે..
@shaileshdedun2010
@shaileshdedun2010 7 ай бұрын
​@@DRASHTII_EDUCATION2364:46
@mohandamor2446
@mohandamor2446 7 ай бұрын
120માંથી 61તો મળે st
@pruthvisinhchauhan6413
@pruthvisinhchauhan6413 7 ай бұрын
સર ગાંધીનગરમાં કઈ જગ્યાએ રક્ષા શક્તિ સ્કૂલ છે નામ જણાવશો
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 7 ай бұрын
એ તમામ પ્રકારની માહિતી એડ્રેસ સાથે whatsapp ચેનલ ગ્રુપમાં મળશે.
@jaydeeprajgor1463
@jaydeeprajgor1463 7 ай бұрын
108 che sir rakshashakti mali jase
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 7 ай бұрын
હા,
@n.b.thakor5775
@n.b.thakor5775 5 ай бұрын
ધોરણ 1 થી 5 મા માત્ર ધોરણ 4 પ્રાઈવેટ માં કર્યુ હોય અને બીજા બધા સરકારી માં હોય તો શિષ્યવૃતિ મળવા પાત્ર થાય કે નહી, જણાવવા વિનંતી.
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 5 ай бұрын
Na શિષ્યવૃતિ મળવા પાત્ર નથી. એક પણ દિવસ પ્રાઇવેટમાં અભ્યાસ કર્યો છે તો પણ પ્રાઇવેટ કહેવાશે.
@Vasavaminaxi-oi2zm
@Vasavaminaxi-oi2zm 6 ай бұрын
Sir suratma raksha sakti school noti
@D.C718
@D.C718 7 ай бұрын
મારી દીકરીને 86 માર્ક છે.SEBC કેટેગરી. હવે રજીસ્ટ્રેશન ની પ્રોસેસ કયારે શરૂ થશે. 13 તારીખ થી બધી જ શાળાઓ શરૂ થાય છે. અને રક્ષા શકિત માં એડમીશન મળી શકે એમ છે? માહીતી આપવા વિનંતી.
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 7 ай бұрын
હા, મળી જશે અને હવે બીજી પ્રોસેસ ટૂંક સમયમાં શરૂ થઈ જશે, તમને સારું થતાં નવી અપડેટ whatsapp ચેનલ માં મળી જશે એમાં જોડાઈ જવું..
@pradipdarji267
@pradipdarji267 6 ай бұрын
Bhai mara chokra ne 90 marks aavela pan school vara bara bar javab aapta nathi to su karva nu kejo ne bhai please
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 6 ай бұрын
નમસ્કાર મિત્ર, અત્યારે ઓફિસિયલ ઉપરથી કોઈપણ માહિતી આવી રહી નથી અને CET નું મેરીટ પણ જાહેર થયું નથી તો એ જાહેર થશે પછી તમામ પ્રોસેસ શરૂ કરવામાં આવશે પ્રોસેસની તમામ માહિતી હું આ youtube માધ્યમથી આપતો રહીશ આભાર...🙏🙏
@DRASHTII_EDUCATION236
@DRASHTII_EDUCATION236 6 ай бұрын
નમસ્કાર મિત્ર, અત્યારે ઓફિસિયલ ઉપરથી કોઈપણ માહિતી આવી રહી નથી અને CET નું મેરીટ પણ જાહેર થયું નથી તો એ જાહેર થશે પછી તમામ પ્રોસેસ શરૂ કરવામાં આવશે પ્રોસેસની તમામ માહિતી હું આ youtube માધ્યમથી આપતો રહીશ આભાર...🙏🙏
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
જ્ઞાનશક્તિ સ્કૂલ ઓફ એકસલન્સ.. #funny.. #school... #nice... #football.. #dj... #cricket
2:13
જ્ઞાનશક્તિ સ્કૂલ ઓફ એકસલન્સ@Ashvin Muniya
Рет қаралды 4,1 М.
Rashtriya Raksha University College Tour| Vlog 3
5:09
The Royal Explorer
Рет қаралды 40 М.