કિરણભાઈ જોરદાર માર્મિક ટકોર કરી હો આ વિડિયો માં.....👌👌👌👌👌 અને આ વખતે વિડિયો પણ લાંબી વાટડી જોય જોય ને આવ્યો છે.....👍👍👍👍👍 સમાજ ને ઉજળું માર્ગદર્શન આપે એવી વાત આવી છે આ વિડિયો માં.....👍👍👌👌👍👌 અને કિરણભાઈ ખોખારો જોરદાર હતો હો.....👌👌👌👌👌👌
@ramtojogi54824 жыл бұрын
દામનગર આવ્યા ત્યારે આપે ખુબ ખુબ માન સન્માન આપ્યું એ બદલ આપનો પણ આભાર જેઠવાભાઈ
@jaykumarjethvafitness82894 жыл бұрын
@@ramtojogi5482 આપને તો માન દઈએ એટલું ઓછું છે કિરણભાઈ કારણ કે આપ મારા ગુરુ સમાન છો. અને હાલ ના સમય માં હું જો મોટીવેશનલ સ્પીકર થયો હોવ તો માત્ર તમારા વિડિયો જોય ને અને વિડિયો માં આવતી માર્મિક ટકોર ને સમજી ને થયો છું. એટલે આપ ને તો માન દઈએ એટલું ઓછું છે......🙏🙏🙏🙏🙏
@ramtojogi54824 жыл бұрын
સદભાવ બદલ ખુબ ખુબ આભાર
@ranjanbenkotadiya82344 жыл бұрын
સુંદર મા સુંદર👌👌સાચી વાત છે હો ભાઈ👌👌બહુ જ ગમ્યું
@ramtojogi54824 жыл бұрын
Ranjanben kotadiya you tube ચેનલ પર આવતા આપના કંઠે ગવાતા અને રજુ થતા પ્રાચીન અર્વાચીન ગીતો... કદાચ એમાં સંગીતનો થોડો અભાવ વર્તાય છે.. પણ આપનો અંતરનો ભાવ એ ખાલિપો ભરી દે છે... આપ ખુબ કિર્તી મેળવો એવી અભિલાષા
@AADI.RATHOD4 жыл бұрын
MashaAllah 👌 Kiran bhai Jordar Video 👍
@ramtojogi54824 жыл бұрын
ખુબ ખુબ આભાર અદીભાઈ
@BabuJetha21 күн бұрын
મો
@VijayParmar-eb9ec4 жыл бұрын
Supar video kiranbhai
@kishanpandav144 жыл бұрын
ઘણા દિવસો પછી વિડિયો આવ્યો કિરણભાઈ.... કેમ આ વખતે આટલું બધું મોડું થઈ ગયું !!!!!!🤩🤩🤩
@ramtojogi54824 жыл бұрын
કેમેરામેન લગ્ન પ્રસંગના ઓર્ડરોમા વ્યસ્ત હતા.. એટલે ડે નાઈટ વર્ક કરાવી એમને વધુ તકલીફ ના અપાય... એટલે પછી મહીનો વેકેશન ઘોષિત કરી દીધું
@saraiyanikunj15124 жыл бұрын
Super video 👌👌 Netrang
@m.rrajgor66083 жыл бұрын
કિરણ ભાઈ તમે એક ૨.૧૧.૨૦૧૯ ના રોજ માં ને યાદ કરતાં આંખો ભરાઇ આવી. માવતર થી મોટો ભગવાન નથી સાવ સાચી વાત છે કોઈ મંદિરરે ગાડી ઊભી નથી રાખતા બરાબર છે આજનો અધુરો સમાજ અનર્થ કરે છે મંદિર ને ભગવાન ને ન માનવુ માટે એક એવો વિડિયો બનાવો જેમા મંદિર ને ભગવાન ની મહત્વતા વધે 🙏🙏🙏જય શ્રી રામ🙏🙏🙏
@khuss38904 жыл бұрын
Nice 👌 👋 👌 Kiranbhai
@dalsukhmalvaniya34592 жыл бұрын
VERY NICE
@jagrutijethva40524 жыл бұрын
સમાજ માટે ખૂબ જ સરસ સંદેશ છે
@rakeshparmar57004 жыл бұрын
Supar. Video
@shaileshahir42154 жыл бұрын
Superb 👍👍👍👍
@TechnicalGambhu4 жыл бұрын
*Khub saras concept*
@hartikalimbasiya42704 жыл бұрын
ખરેખર સાચી વાત કરી કિરણભાઈ તમે આવા વિડીયો બનાવી લોકો ને જાગૃત કરો છો ધન્ય છે તમને.... 🙏 જય માતાજી
@ramtojogi54824 жыл бұрын
જય માતાજી
@priyankapandya9044 жыл бұрын
Video bnavta rejo ..khubsaras sandesh hoy che tmaro...best ever perfomence all cherecter everytime.
@tausifjogiya66264 жыл бұрын
Supar
@vkvora694 жыл бұрын
Khub saras
@bijalbharvad124 жыл бұрын
Jordarrrrrrr
@51varchandshambhu144 жыл бұрын
Haas Ghana samay pachi trending ma jova malya Tamara video 👌👌👌🎉🎉🎉
@ramtojogi54824 жыл бұрын
હા શંભુભાઈ ત્રણ નંબર સુધી ટ્રેન્ડીન્ગમા હાજરી પુરાવી લીધી
@pratikpatel11464 жыл бұрын
Wah jordar
@rahuldabhi59794 жыл бұрын
વાહ ભાઈ વાહ
@sanjaymangukiya77944 жыл бұрын
ખુબ જ સરસ
@artipatel76314 жыл бұрын
Sandesh khub Sara's che apna samaj mate badha e aa pratha apnavavi joi e
@Nehapatel-wr4bt4 жыл бұрын
Wah Richa acting is very good suparbbbb
@RGShah4 жыл бұрын
Thank you dear
@vishukher95394 жыл бұрын
વાહ કિરણભાઈ જે ઘરમાં તમારા જેવો મોભી હોય કડક પણ એટલો સામે પ્રેમ ને સમજણ પણ એટલી એ ઘરનું આયુષ્ય ખૂબ લાંબુ હોય છે. ખૂબ ખૂબ રાજીપો. અને હા અમારી શાળામાં આવવાનું વચન આપ્યું છે તમે મને એ યાદ રાખજો ભૂલી ના જતા. જેવી શાળા ખુલે કે તરત જ શાળાના પ્રથમ મહેમાન તમે અને તમારું ટીમ હશો. ખૂબ આતુરતા સહ આપનો દિલીપસિંહ ખેર
@ramtojogi54824 жыл бұрын
ચોક્કસ... ભગવાન
@omshantijsk4 жыл бұрын
આ વખતે ખૂબ જ લાંબા સમય બાદ આપનો વિડિયો આવ્યો... 🙏🙏 ખુબ જ સરસ વાત કરી છે. Keep It Up All The Best God Bless You Keep Sharing Happiness
@kalubhaibhuva93033 жыл бұрын
Àss
@ghanshyampatelamreli83844 жыл бұрын
સાચી વાત કરી 👌👌👌
@gohilabhiraj99024 жыл бұрын
વાહ બૉવ સરસ
@dhirajsinhranawat21944 жыл бұрын
જય શ્રી ક્રિષ્ના કિરણભાઈ...વાહ...ખૂબ સારી વાત કરી સમાજ માટે... ધન્યવાદ 🙏
@sekhabhairabari30904 жыл бұрын
ભાઈ હું તમારો જીદગી ભર આભાર માનીશ
@ramtojogi54824 жыл бұрын
આભાર ઠાકરનો વ્હાલા
@ravipatel29794 жыл бұрын
👌👌
@shambhubhaizadafiya.18704 жыл бұрын
જોરદારરરરરરરરરરરરરરર ..વીડીયો.........
@nikitasakhiya48864 жыл бұрын
Supar thought
@bhavnabenbeladiya10223 жыл бұрын
₹
@palakchavada83334 жыл бұрын
Ek dum jordarrrr video
@GhanashyamChudasma4 жыл бұрын
Khub srash Kiran bhai
@nipabhuva73864 жыл бұрын
Veryy Niceee 🤟🤟🤟
@dayadhameliya72854 жыл бұрын
ખુંબ સરસ કીરણ ભાઈ
@f.r.h.gaming11754 жыл бұрын
Khub saro sandesh apyo sir
@pradipghori57734 жыл бұрын
ખુબ જ સુંદર ભાઇ
@pravin57554 жыл бұрын
વાહ
@sanganamar77764 жыл бұрын
ખુબ ખુબ સરસ કિરણ ભાઈ
@mickymousehubby77914 жыл бұрын
Tame khub j sarad ne sachot rite samjavo chho....khub j saras....❤
@mauliktrivedi19974 жыл бұрын
કિરણ ભાઈ તમારા વિડિયો દ્વારા તમે સામાજીક રીતે ખુબ જ જાગૃતી લાવો છો ખુબ સરસ👌👌👌
@vaibhavtrivedi95283 жыл бұрын
Khubaj saras kiranbhai....gurudevdatt
@YogeshPatel-1014 жыл бұрын
Good work kiranbhai
@yagnikbhaidhandhala2155 Жыл бұрын
🎉ઢગ એએટલે શું થાય 🎉
@rajuder47362 жыл бұрын
જય માતાજી🙏🙏🙏🙏🙏
@parulhirenmistry75284 жыл бұрын
Bov...j sachi vat 6
@bijalbharvad124 жыл бұрын
Ha moj ha
@pareshkhokhani2324 жыл бұрын
Good kiran bhai
@nipabhuva73864 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dipaksatpada98963 жыл бұрын
Wah ! kiranbhai
@pravinahir7043 жыл бұрын
👌👌👌👌👌👌👌
@bharatbhaimakawana24454 жыл бұрын
જય માતાજી કીરણભાઈ
@ramtojogi54824 жыл бұрын
જય માતાજી ભરતભાઇ
@dilipPATEL-tp1yy2 жыл бұрын
Super video ❤️❤️❤️❤️❤️
@kadgelatinbhai97554 жыл бұрын
Jay vadvala kiran bhai
@amitpandya10124 жыл бұрын
કિરણ ભાઈ કિરણભાઈ દિવાળી નું વેકેશન બહું લંબાવ્યું કંઈ વાંધો નહીં દેર સે આયે દુરસ્ત આયે ખૂબ સરસ વિડીયો છે