અભણ નેતાઓના લીધે તો દેશ, પ્રજાની આ હાલત છે. જનતા કાઈ પણ વિચાર્યા વિના મત આપે છે. એ એનાથી પણ વધારે વિટંબણા છે.
@hirenbhaichaudhari98992 жыл бұрын
Aamne nai lavoto aapnu Hindutv khatrama nahi padene?
@ghanshyambhaipatel48292 жыл бұрын
Aato loot chalavavani chavi SE
@rohandon878 Жыл бұрын
@@hirenbhaichaudhari9899 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@hareshpatel438410 ай бұрын
તારા બાપ દાદા કેટલું ભણેલા ઇ તને ખબર હોય ને તો તને કંઈ દઉં...કે તારા મગજ મથી ઇ રાઈ ભરાઈ ગઈ હોય ને તો એને કાઢી નાખ કે અભણ દેશ નો ચલાવી શકે....અરે પપ્પૂડા મુત્સદ્દી , હોશિયારી, સમજદારી,બુદ્ધિ,અને અડગ આત્મ વિશ્વાસ આ બધા માટે કંઈ ભણવું નથી પડતું... અરે ગધેડા આ બધું અનુભવ થી જ્ઞાન મળે... બાકી તારા જેવા લાટ રખડે છે ભણી ભણી ને ભૂત થઈ ને તે શું કરી દીધું તારા કુટુંબ માટે એનો હિસાબ કાઢ... ભાઈ આપડો દેશ મોદી ના લીધે દુનિયા સામે આંખો મેળવી શકે છે... સલામ છે મોદી બાપા ને જય શ્રી રામ
@muljiparmar100610 ай бұрын
બહુ સરસ પ્રસ્તુતિ 👍
@sureshparmar76722 жыл бұрын
આ અભણ ક્યાં થી દેશનું ભલું કરશે
@sumaarbhaiparvani35762 жыл бұрын
Vikas to karshe ne
@PARMARKRUSHANG2 жыл бұрын
@@sumaarbhaiparvani3576 ena Ghar vada no
@purshottamrathod3307 Жыл бұрын
૧૫ મી ઓગષ્ટ અને ૨૬ મી જાન્યુઆરી ઝંડો ધજા કોણે ફરકાવ્યો હતો
ભણેલા આવા લોકોને સલામ કરીને સન્માન આપે એ આપણી કમજોરી છે ભાઈ 👍
@batukgirigoswami56422 жыл бұрын
ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી 27 વરસનું અને વડા પ્રધાનનું છેલ્લા 7 વરસનું પ્રવાસ ખર્ચ કેટલું તે કદાચ છેલ્લા 70 વરસના ખર્ચ કરતા વધારે હસે
@mustakpatel191 Жыл бұрын
Desdroh na karo ane dhrm ni viryth pan najavo bjp to bhagvan ram ni parti chhe
@patelajitbhai9048 Жыл бұрын
જેવા રાજા તેવી પ્રજા. ખાતરી કરવી હોય તો આ જ પ્રશ્ન પ્રધામંત્રીશ્રીને પૂછી જોજો.
@mohitthakor74172 жыл бұрын
આ નમુનો છે સાથે સાથે નંગ છે
@dineshpatel84 Жыл бұрын
खूब सरस छे जरुरी छेआजे आवाने खुल्ला करवानी ,
@meghajibhaivora3942 жыл бұрын
વાહ પી એમ સાહેબ આમાં તમારૂં ઘટે
@Y.R_0012 жыл бұрын
તમારી વાત બિલકુલ સાચી છે
@BaldevjiThakor-ss5fs Жыл бұрын
भारत माता की जय जय जवान जय किसान भैया आपको खूब-खूब अभिनंदन दिल से खूब धन्यवाद सीताराम सीताराम जय हिंद
@pateldipakkumar46492 жыл бұрын
નેતા ની લાયકાત ઓછા માં ઓછી ગ્રેજ્યુએશન હોવી જોઈએ
@Gk_genral_knowledg0710 ай бұрын
ખાલી ભણેલા નહી પણ કોઠાસૂઝ વાળા હોવા જોઇએ
@mehulthummar45692 жыл бұрын
Tamaro vidyo jova ni moj aavi jay se bhai
@pravinbarot_edits2 жыл бұрын
સાચી વાત છે....તમારી સાહેબ 👌👌🇮🇳🇮🇳
@કલાકેન્દ્ર2 жыл бұрын
આવા અનેક નગો ની વિદાય થશે 2023 માં
@jagdishpipariya8841 Жыл бұрын
ઘાચી ની ઘાણીએ દેસ પીલાસે તે આગમ વાણી સાચી પડતી હોય એવુ લાગી રહીયુ છે
@maheshwaghela54812 жыл бұрын
Bhavesh Bhai khoob khoobAbhinandan
@jayabhaikher30282 жыл бұрын
આવા નંગ ને જરૂર બતાવજો મજા આવે છે.અને ખબર પણ પડે કે આવાં ડફોળ કેટલા છે
@mukeshahir52382 жыл бұрын
ભાઈ પણ આ જનતા આવાજ ગમે છે
@rathvajaydipkumar26632 жыл бұрын
ક હા સે આતે હૈં એ લોગ .....
@Bjpgondlalispeech3 ай бұрын
ભાઈ. ગુગલ પર સર્ચ. કરી વિડયો બનાવો. સરળ છે
@thakorbhikhiben51692 жыл бұрын
આમ આદમી પાર્ટી IS BEST જેટલા ઉમદવારો ને ટિકિટ આપી સે તેટલા ભણેલા ગણેલા છે
@munnokelaiya528010 ай бұрын
Sav sachi vat... Delhi ma sanjay singh sau thi vadhare bhanela chhe, kadach...
@sakiralisaiyed858110 ай бұрын
બહુજ જોરદાર
@ramzanalijariya247210 ай бұрын
સંભુ મેળો ભાજપ
@vanrajkthakor.954510 ай бұрын
રાઈટ
@LakhubhaiNakum10 ай бұрын
જબરદસ્ત
@gopalchauhan88710 ай бұрын
અભણ હોય પણ વ્યવહારિક બુધ્ધિ હોય તો કામ પૂરાં કરે. બાકી ભણેલા પણ મોટા કોભાડો સરસ રીતે કરતા હોય છે
@nileshvasava69072 жыл бұрын
ખરો નમુનો છે
@n.npatel49502 жыл бұрын
આ બધુંય અઠે ગઠે. હાલે છે
@shodhaarjunsinh1162 жыл бұрын
આ લોકોએ તો દેશ ની પથારી ફેરવી છે
@arajanbhai.j.sutariya57722 жыл бұрын
Very good
@mansukhbhaikathiriya22125 ай бұрын
નરેન્દ્ર મોદી અમિત શાહ ની કંપની માં આવા નમુના ની જરૂર છે
@chinubhaimorakhiya22762 жыл бұрын
આવા તો ઘણા નેતા છે
@mustakpatel191 Жыл бұрын
Amey abhar chhe amne evaj pasnd chhe
@zalaharichandrasinh48512 жыл бұрын
Congress... Lao
@faridahmedmakrani54203 ай бұрын
Bhaveshbhai kharekhar nidartathi bolechhe maza avechhe bilkul shatiq samachar & patrakarita.bhai Bhasha jordar vaprechhe pachhad marcha lagi jay Evi.Bilkul nirbhay patrakarita . Mane nathi lagti ke bhaveshbhaine koiye angdi kari hoy.lage raho bhai.😂😂😂😂💪💪🤲🤲🙏🙏👍👍👌👌
@pareshjani688810 ай бұрын
બબૂચક
@rajendrakumarsolanki21192 жыл бұрын
ધન્યવાદ ભાવેશ ભાઈ
@dspatel96924 ай бұрын
Bhai aa to congress ni oupaj chhe. Tamane chhodine gayo etale dafor lagyo. Wah bhai wah gajabani note chho tame to.
@abusufiyanabdulmuttalib35052 жыл бұрын
Tamari waat sir 100% sachi Gratuate.hoy ene j pad apo koi pan sarkar hoy.koi degree nathi ena hath maa satta no apwe.
@ShivaBhai-n7c4 ай бұрын
Athe gathe desh Chale bhai moj karo🎉
@pragnyajoshi46663 ай бұрын
કંગના તો કહેછે 1914 મા આજાદી મળી છે આભાઇ કહેછે 1947 મા આજાદી મળીછે સાચુ શુ છે
@stevenmacwan771610 ай бұрын
ભારતીય જનતા ની સરકારમાં રાષ્ટ્રીય ધ્વજની ગરિમા જળવાય જ નથી... ગમેતેવી જગ્યાઓ ધ્વજ ફરકાવી દેવાય છે. રાષ્ટ્ર ધ્વજ કંઈ કદર રહી નથી.... આજની તારીખે પણ ઘણી બધી જગ્યાએ ગંદી હાલત માં લોકોના ઘરે જોવા મળી આવે છે..જેવી અભણ પ્રજા એવા એમના નેતાઓ.....
@muljiparmar100610 ай бұрын
બહુ સરસ 👌
@popatlalraval66932 жыл бұрын
બધા જ નેતા ઓ આવા હોય છે પરંતુ દેશ ની જનતા ની સેવા કરવા ની એક ભાવના હોયછે બિચારા રાત કે દિવસ ની પરવા કર્યા વિના લોકો માટે દોડાદોડ કરે છે સલામ છે ભારત ના રાજ્ય
@navnitjoshi98033 ай бұрын
પ્રથમ અને મોટી બધી ભાવના તો પોતાની ઘર ભરવાની હોય છે. નામ સેવાનું અને કામ મેવાનું😅😅
@PrahladPrajapati-o4x10 ай бұрын
ભાવેશ ભાઈ ભજનમાં આવી ભાંગ તો ટોચથી જ શરુ થઇ મૂલ સુધી ભરેલી છે દેશ દાઝ કે દેશ સંમાન તેમનાથી જોજન દૂર છે તેમનામાં છે અહંકાર તેમનામાં છે અભિમાન એટલે તો ચૂંટાયા પછી આમ જનતાને નમાલી ગણી તઆકડધઇનનઆ કરવાના સંવિધાનની કલમ નું જ્ઞાન પણ નથી માત્ર અંધભકતિમા રાચવાનુઇ
@pareshvyas525810 ай бұрын
Saheb. Tamari. Vat. Sachi. Che Bhagvan. Bharose. Jivia. Chia
@lakhmanbhaivankiya61932 жыл бұрын
વિદાય સંભારભ કયારે છે
@kalubhaikarigar567810 ай бұрын
😅😅😅😅😅
@yadavbharat52010 ай бұрын
saci. vat. ce. bhai
@kanaksinhjadav27572 жыл бұрын
આ બંધી ભુલ જનતા વારમ વાર કરેછે અને ભોગવશે પણ જનતા અભણ ગાદી માં અને ભણેલા લારીમાં રહી ને મતદાન કરેછે તો જનતા એ અને યુવા મિત્રો એ જરૂરી છે ભોગવો હર હર મોદી નહીં પણ હર હર મહાદેવના નાદથી શિવાલયો ભક્તોથી ઉભરાયા છે ગુજરાત ની જનતા જનાર્દન દેખાય છે આપ એટલે આપ
@nileshpadmani46110 ай бұрын
બહુસરસભાઈ
@naeemlokhandwala74472 жыл бұрын
Bhavesh bhai tame aava namuna kya thi lao chho,,, haaaaaaa haaaa haaaa,, good job bro
@gnaneshvarbarot908810 ай бұрын
પણ સાહેબ આ લોકો ને બની શકે ઇતિહાસ નું નોલેજ ના હોય પણ વિજ્ઞાન નું નોલેજ હોય આમે ક્યાં રાજકારણ માં બધા સમાજવિદ્યા ભણેલા હોય છે સાહેબ
@patelchinubhai8702 жыл бұрын
હવેતો આપ એટલે આપ બીજા બધા સાફ
@chauhanyogendrasinh44772 жыл бұрын
વધારે ફોરવર્ડ કરો આ મેસેજ
@prafullagurjar7554 ай бұрын
O Doba ato badhu Amen khabar j chhe tane je saval karyo eno javab apta tane km ge he fe fe Thai gayo
@DineshFof-qt5gs10 ай бұрын
Sachu aaa ta ta ta
@nareshpatel-gj2ms4 ай бұрын
ખેસ પહેરો અને આવી જાઓ
@hareshlimbad12042 жыл бұрын
Congratulation Bhavesh Bhai
@Hemant-g1z10 ай бұрын
sachi vat che bhaveshbhai
@amrutlalbchaniyara80852 жыл бұрын
આપણી ભૂલ શે
@jayeshbhaibhoye732 жыл бұрын
Bhai BJP ma j nathi se આવાં નંગ ભાધા j partty ma se પાર્ટી ને જોઈ ની malas ne joy ne voting kar jo
@malparanaeem7862 Жыл бұрын
ભાઇ,એમના,થી,દેસ,હાલેછે
@vinujichavda82592 жыл бұрын
Aap
@vinubhairathod47994 ай бұрын
ઉમેદવાર ની યોગ્યતા અને શિક્ષણ જોઈ ને મત આપવાનો સમય પાકી ગયો છે.
@dineshmacwan618310 ай бұрын
આવા નેતા ની પરીક્ષા લેવીજ જોઈએ વિધાથીર્ઓ ને પેપર થી પરીક્ષા લેવાય છે તેમ બધા જ સાંસદ સભ્યો ધારાસભ્ય ન.પા.કાઉન્સિલરો ની પરીક્ષા ફરજિયાત જનતા સામે થવી જોઈએ શું વાત સાચી છે
@kamarabari95702 жыл бұрын
Tamara batha vidio bhuj saras hoy che
@lalitlekinwala953210 ай бұрын
2024 में भाजपा का चुनाव जीतने के बाद तिरंगा को बिदा करके भगवा झंडा फहराने का मकसद है💯 अब जनता को सोचना है कि तिरंगा चाहिए या भगवा झंडा ❓
@garasiyasalubhia94782 жыл бұрын
આવા નંગ કેટલા છે
@chandreshmehta23992 жыл бұрын
A bhai pan nang j chhe. 1916 ....ene email chhe ke gujarat ma ena jeva doba j chhe badha.
@जयभवानी-ज4र Жыл бұрын
અનપઢ ગવાર ની ફોજ તૈયાર કરવામાં આવી છે.
@chandulalr.virparia26272 жыл бұрын
Khedutona hit MA chhe
@dhirajlalbhuva18632 жыл бұрын
MLA ઓછામાં ઑછું ગ્રેડયુએટ અને 58 વર્ષથી નાનો હોવો જોઈએ.....ખેડૂતો બળદિયા ઢાઢા થાય પછી હાંકતા નથ...તો અભણ 58 વર્ષથી મોટા ધારાસભ્યો કેમ ચલાવાય? વિચારવા જેવું ખરૂં ને ભાઈ?
@mustakpatel191 Жыл бұрын
Biladi na gara ma ghant kon badhe
@gordhanpanvi5762 Жыл бұрын
Adhandha ketal kamp namokai .vaha gadha ladega
@inalpatel197210 ай бұрын
ભારત સરકારે વિધવા મંજૂર ખાનગી કર્મચારી સીનીયર સીટીઝન દિવ્યાગ મંદિરના કર્મ ચારી સરપંચ તાલુકા જીલ્લા પંચાયત સદસ્ય સાંસદ ધારાસભ્યો બધાને ઓ પી એસ આપવું છે. ફક્ત નિગમના, કોન્ટ્રાકટ પરના, સરકારી માણસો, કે જે ની ભરતી કાયદેસર થય છે નોકરી પૂરી કરી બઇનચૂક નિવૃત્ત , કર્મ ચાલીને ઓ પી એસ આપવું નથી કે.. મ ?
@Arvindbhai-y3v10 ай бұрын
પારટીયો ટીકીટ આપે છે જનતાને કોકને કોકને મત તો આપવોજ પડે
Bhaves bhai,,, ama aa loko no vank nathi.... public j emane chunte 6e.... praja jya sudhi jagrut nahi thay tya sudhi ava namuna j apanane bhogavava padase....
@pravinjadav79754 ай бұрын
Very nice
@santilalvariya10 ай бұрын
Ana.karta.kogres.ma.vadhu.namuna.che.
@रमेशभाईरेवाभाईपटेलरेवाभाईपटेल2 жыл бұрын
भाई भेसो चारवा पण ना रखाय
@ahemadjamadar474610 ай бұрын
Nice video
@irfanmirza98352 жыл бұрын
Mahaan.budhu
@lakhaahir954910 ай бұрын
N Hindu banega n muslman banega insaan ki olat to insaan ki olat to insaan bnega hai