Masi khubkhub aagad aavo aevi dilthi prathna masi Jay swaminarayan 🙏
@naturallifewithdina829612 күн бұрын
ખુબ ખુબ આભાર રસીલાબેન જય શ્રી સ્વામિનારાયણ 🙏
@gayatridholakia286512 күн бұрын
Sars video navu jova janva ni maja aavi gai ❤
@naturallifewithdina829611 күн бұрын
ધન્યવાદ 🙏
@sonupithadiya947113 күн бұрын
Wah video joi ne mja aavi
@naturallifewithdina829613 күн бұрын
આભાર સાથે ધન્યવાદ 🙏🙏
@saty984713 күн бұрын
Wah Maja aavi gai. Hu aavi hati sagai ma
@naturallifewithdina829612 күн бұрын
આભાર સાથે ધન્યવાદ
@ilashah848213 күн бұрын
Dina Ben ame pan khir vadhi bolie 😊
@naturallifewithdina829612 күн бұрын
વાહ ખુબ સરસ મજા આવી ગઈ
@daxampatel438811 күн бұрын
A dhiraben che. Amnu piyar naglpur che . Ame sathe bhanya chiye.❤
@naturallifewithdina829610 күн бұрын
વાહ ખુબ સરસ તો તમારા બેનપણી છે ધીરા બેન અત્યારે તમે ક્યાં રહો છો
@vansh_gor12 күн бұрын
Va Deena Ben sarS
@vansh_gor12 күн бұрын
Dheeraj Ben MAra masi che hu CHENNAI thi chu
@naturallifewithdina829612 күн бұрын
આભાર મજા આવી ગઈ ને તમને?
@naturallifewithdina829612 күн бұрын
ઓકે તો સગા માસી થાય ધીરાબેન તમારા ભારતીબેન અને ભુપાલીબેન બંનેને ઓળખું છું, મજા આવી ગઈ હોય તો વીડિયોને શેર કરજો હો અને રોજ જોડાઈ રહેશો એવી આશા રાખીશ
@alfapatel521513 күн бұрын
જય લક્ષ્મીનારાયણ
@naturallifewithdina829612 күн бұрын
જય શ્રી લક્ષ્મીનારાયણ 🙏🙏
@user-ko9ft8br3u12 күн бұрын
દષ્ટિની નણંદ ની વિદાય નો video moklo ne
@naturallifewithdina829612 күн бұрын
Okay 👍👍
@rasilatank723413 күн бұрын
Masi Jay swaminarayan masi bou ghymo vlog masi tme boline btavine smjavo cho ae khub j ghme che
@naturallifewithdina829612 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ આભાર સાથે ધન્યવાદ રસીલાબેન
@daxamaheta468610 күн бұрын
ચાંદલો કાઢે એમ નો બોલાય એ સારુનો કેવાય, ચાંદલો કરે એમ બોલાય માફ કરજો ખોટુ લાગે તો😊
@naturallifewithdina829610 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ આપે મારૂ ધ્યાન દોર્યું ,મને જરા પણ ખરાબ નહિ લાગે આવું ક્યાંય પણ તમને લાગે કોઈપણ વીડિયોમાં કોઈપણ વાત હોય ત્યારે આપ આ રીતે ચોક્કસથી મારું ધ્યાન દોરજો આપનો આભાર 🙏🙏
@vansh_gor12 күн бұрын
HU BHUJ AAVIS TO TAMari mulAkat lAi s
@naturallifewithdina829612 күн бұрын
વાહ ખુબ સરસ ચોક્કસથી લેજો મુલાકાત મને પણ આનંદ થશે
@jadejapoojaba76713 күн бұрын
Jay mataji masi Hu poojaba bidada thi lagbhag odhkhu chu badha ne 😊
@naturallifewithdina829613 күн бұрын
જય માતાજી પૂજા બા ખુબ ખુબ ધન્યવાદ તમે ઓળખો છો એટલે આશા રાખીશ કે તમારા સગા સંબંધી કે બેનપણીઓમાં આ વીડિયોને શેર કરજો
@jadejapoojaba76713 күн бұрын
@@naturallifewithdina8296 Sure
@user-nh9xf7hd8g13 күн бұрын
दीना बेन आवा नवा नवा वीडियो बतावो तो मजा आवे बहु सरस वीडियो करयो तमे सरस रीते बोलो ऐटले मजा़ आवे
@naturallifewithdina829612 күн бұрын
આભાર હા કોશિશ તો મારી એવી જ હોય છે નવા નવા વિડીયો આપું, ખૂબ ધન્યવાદ આપને મને સજેશન આપતા રહેજો આપ જોડાયેલા રહેશો અને વિડીયો સારો લાગ્યો હોય તો પરિવારજનોમાં શેર કરવા વિનંતી છે સગા સંબંધી સર્વને ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏
@JayshreeRajgor-ph4wj12 күн бұрын
સારો છે .છોકરાની.સગાઈનુ..મારાસગાથાય. મામસસરાની છોકરી છે હા.હુતમારો.વિડીયો.નાગલપુરગુપમા મુકું છું. બઘા જોસે..