આ છે મારા ઘરની હકીકત જે આજ તમારી સાથે શેર કરી ?🥱

  Рет қаралды 3,225

Dhara Family Vlog

Dhara Family Vlog

Күн бұрын

Пікірлер: 46
@BhimjiBhai-c3g
@BhimjiBhai-c3g 2 ай бұрын
Good
@riddhibhatt2806
@riddhibhatt2806 Ай бұрын
Good morning Jay shree krishna Jay mataji
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 Ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏🙏
@MyLifeMyJourney86
@MyLifeMyJourney86 7 ай бұрын
Nice ❤ vlog
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 7 ай бұрын
Thank you 😊
@ravirabari5640
@ravirabari5640 7 ай бұрын
Waaaaaahh
@mehulpanchal5882
@mehulpanchal5882 7 ай бұрын
Maanav kyare aavse ben?
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 7 ай бұрын
બેન માનવ લગભગ શ્રાવણ મહિનામાં આવશે પછી બહુ નક્કી નથી આવશે કે નહી એમ કેમ કે એનું અત્યારે ક્લાસ ને બધું ચાલુ છે એટલે એ અધૂરું મૂકીને અમદાવાદથી ન આવી શકે
@nayanapatel881
@nayanapatel881 7 ай бұрын
Jay mataji & jay Bhole Anjuben saras video ben Dhara ni tabiyat sachavjo ben
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 7 ай бұрын
નયનાબેન વાતાવરણમાં થોડુંક ફેરબદલ થાય ને એટલે ધારાને તકલીફ થાય પણ અત્યારે વાંધો નથી તબિયત સારી છે
@riddhipatel695
@riddhipatel695 7 ай бұрын
Very nice video
@pratikshagevariyavlog
@pratikshagevariyavlog 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻
@sonalpaida8000
@sonalpaida8000 7 ай бұрын
સરસ
@nareshmakvana5605
@nareshmakvana5605 7 ай бұрын
Jay mataji
@maneshapatel7653
@maneshapatel7653 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી અંજુબેન વિડીયો જોવા ની ખૂબ મજા આવે છે મનિષા બેન
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 7 ай бұрын
મનિષાબેન તમારો ખુબ ખુબ આભાર કેમ છો બેન મજામાં
@hematarun9515
@hematarun9515 7 ай бұрын
કપૂર અને ફિનાઈલ ની સ્મેલ મને બહુજ ગમે છે અમે દિવા માં કપૂર સળગાવી એ તો મસ્ત સુગંધ આવે છે અને ઘરનુ વાતાવરણ પવિત્ર થઈ જાય અને પોતા કરવામાં ફિનાઈલ નાખીએ છીએ એટલે માંખી ના આવે અમારા ઘરમાં એક પણ માખી કે વંદુ જોવા ના મળે અંજુબેન ક્યાંય પણ કંઈ વસ્તુ ઢોળાય તો તરતજ પોતું ફેરવી નાખવાથી માખી કે વંદા થયા નથી
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 7 ай бұрын
હેમાબેન સાફ-સફાઈ તો હું ઘરમાં બહુ જ રાખું છું તમારી સાથે શેર કરું છું. મને જરા કે ઘરમાં કચરો હોય ક્યાંય ગંધારું હોય તો જીરી કે ન ગમે તરત જ પોતુ કરી નાખું સાફ કરી નાખું પણ અમુક એવી જગ્યા હોય કે જ્યાં સાફ-સફાઈ સરખી ન થતી હોય જેમકે રસોડામાં આપણે સીંક છે રસોડામાં જે ખૂણા ખાદકા છે એમાં વંદાને જીવાત તો થઈ જ જાય ગમે એટલું ધ્યાન રાખો પણ આ કપૂર અને ફીનાઇલની જે દવા બનાવી અને આપણે રેમેડી રાખી છે ને તો એનો પરફેક્ટ રીઝલ્ટ આવે છે અને એનાથી કોઈપણ માંથી મચ્છર કે જીવડા આવતા નથી તો તમે ટ્રાય કરજો અને પછી મને કેજો રીઝલ્ટ
@hematarun9515
@hematarun9515 7 ай бұрын
સારૂ અંજુબેન તમારી પાસેથી કંઈક નવું જાણવા મળ્યુ પણ મારા ઘરમાં માખી કે વંદા છે જ નહી તો હું ટ્રાય કેમ કરૂ ?હા અને એક વાત તમને કરૂ તો તમને માન્યામાં પણ નહીં આવે અમે વર્ષો પહેલાં પોરબંદર રહેતા તો મારા પાડોશી સાથે વાત કરતા હતા તો એ કહે કે આ શ્રાવણ મહિનામાં માખી બહુજ હેરાન કરે છે તો મે તેમને કીધુકે મારા ઘરમાં એક પણ માખી નથી પણ તેમને વિશ્વાસ ના આવ્યો તો એ કહે માખી તો બહાર થી આવી જાય એમાં આપણું કંઈ થોડું ચાલે?તેમની વાત સાચી હતી પણ મારા ઘરમાં એક પણ માખી હતી નહીં એ હકીકત હતી હું પણ ખોટું બોલતી નોતી કે હોંશિયારી મારતી નહોતી એ કહે આપણે શર્ત લગાવી એ અમે તમારા ઘરમાં આવી ને એક માખી તો શોધી જ દઈ મે તેમને હા પાડી તો મારા ઘરે આવી ને બધી જગ્યા એ જોયુ કપડા સુકવવાં ની દોરી ની પણ તલાશી લીધી ક્યાંય એક માખી જોવા ના મળી😀😀પછી તો અમે અમેરિકા હતા ત્યાં તો માખી હોય જ નહીં પણ અમને જરાય નવાઇ લાગતી નહોતી કારણકે ઇન્ડિયા મા પણ અમારા ઘરમાં માખી કે વંદા હતા નહીં હા અમેરિકામાં વંદ્દા બહુજ થાય લાકડા માં મકાન હોય એટલે . અમને અમારા પાડોશી ના ફોન ત્યાં આવતા ત્યારે આ વાત ને અચૂક યાદ કરતા અને કહેતા કે અમે બીજાને પણ વાત કરીએ છીએ કે હેમા બેન ના ઘરમાં માખી કે વંદા જોવા ના મળે અમેરિકા માં ગમે તેટલુ ચોક્ખું રાખી એ તો પણ વંદા તો થાય
@Mital_Ben456
@Mital_Ben456 7 ай бұрын
Helo anju ben Kem 6e keva varsad pani sara
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 7 ай бұрын
મિતલબેન હું મજામાં છું વરસાદ પાણી તો વાત કરીએ ને તો વરસાદ તો આમ ઉંચું જોઈ ગયો હોય તોય હાલે આખા દિવસમાં એકાદો સારો એવો રેડો આવે નહીતર તો ગરમી ને બફારો છે અત્યારે તો ઉનાળા કરતાં વધારે ખરાબ હાલત છે એવા વરસાદ પાણી છે
@varshapandya8476
@varshapandya8476 7 ай бұрын
Jay shree krishna Jay mataji family Bhai
@varshapandya8476
@varshapandya8476 7 ай бұрын
Wat hache che mara Ben ne bhai
@amitbera1420
@amitbera1420 7 ай бұрын
ખુબ ખુબ આભાર જન્મદિવસ વીશ કરવા બદલ અંજુબેન થેંક્યું
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 7 ай бұрын
Welcome
@hansagujarati6938
@hansagujarati6938 7 ай бұрын
જય માતાજી બેન અમારે ત્યા લીકવીડ ની નાની બોટલ મલે છે એના ટપકાં મુકી દ્યો એટલે વંદા કે ગરોળી પણ નો આવે તમે કહો તો હુ મોકલાવુ❤❤❤❤❤
@Surydeepsinh-d3e
@Surydeepsinh-d3e 7 ай бұрын
Hii... jay mataji jay shree Krishna Tamra video bov game 6 ane specialy dhara mane bov game che 🥰 dhara bole che y bov srs an3 cute cute che tamara vlog hasi majak vada hoi 6 to aavi jj rite vlog banavta rejo bhagwan ne evi prathna ke tame khub pragti kro .
@deepikasoni4768
@deepikasoni4768 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏 જય માતાજી🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જય ભોલેનાથ🙏🙏🙏🙏🙏🙏🙏
@VMRaval-dr8zt
@VMRaval-dr8zt 7 ай бұрын
અંજુ બેન તમે સાહિબ સરસ ગરમા ગરમ જમાડો છો👌👌👌👌
@tailorhub1198
@tailorhub1198 7 ай бұрын
Kale mara vasu dikra no happy birthday se to विस krjo aanju didi tmara vlog roj jov su 7 tek divash thi
@parmardisantdisant5919
@parmardisantdisant5919 7 ай бұрын
Ben Tamara badha video khub SARS hoy che khub aagl vadho bs aevij prathana che bhagvan pase 😊😊
@riddhipatel695
@riddhipatel695 7 ай бұрын
Aju biii 19/7/2024 se Mari marriage anniversary chhe to Maru and mara husband name bolajo okkl Riddhi patel and Ankit and Mari doctor nu Naam Ruhani plzzz diiii 🙏🙏🙏
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 7 ай бұрын
Ok બેન તમે મને એક દિવસ અગાઉ ફરી પાછું યાદ કરાવજો અને તમારું નામ લખીને મને મોકલજો કોમેન્ટમાં ધન્યવાદ
@riddhipatel695
@riddhipatel695 7 ай бұрын
@@dharafamilyvlog7431 okkk diii
@sangitabavaghela5662
@sangitabavaghela5662 7 ай бұрын
બેન દુબળા કેમ થઈ ગયા છો
@yashrajsinhparmar4101
@yashrajsinhparmar4101 7 ай бұрын
Thanku 😂
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 7 ай бұрын
Welcome
@varshapandya8476
@varshapandya8476 7 ай бұрын
Ben tame dhara Ben ne friend ne Mami ne bolo badhu nai kavanu
@gopigangaindianfood5040
@gopigangaindianfood5040 7 ай бұрын
Saheb ni comedy ma BV mja aave che.ane Ben kale Vanda ni dva ma ketlo fer Che te chokks kejo kemke amare Nana vnda BV Che
@sangitabavaghela5662
@sangitabavaghela5662 7 ай бұрын
બહુ પતલા થઈ ગયા
@prishamodi2544
@prishamodi2544 7 ай бұрын
Ben me tamne kidhu tu 2,4 divas pahela tame injection lai Avo ne te tipu tipu aek aek khulama muki do 6 mahina sudhi aekey jivat ne kahara, cockroach kasuy nai ave
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 7 ай бұрын
બેન તમે એ મને દવાનું કીધું હતું વાત સાચી પણ તારા નાની છે એટલે બધું મારે વિચારવું પડે ધ્યાન રાખવું પડે. કેમ કે ધારા કોઈ પણ દવા હોય ને તો ચોકલેટની જેમ ખાઈ જાય એટલે ઘરમાં નાનું છોકરું હોય ને એટલે આવી બધી દવા લઈ આવવા માને દવાનો ઉપયોગ કરવામાં ધ્યાન રાખવું પડે એટલે આ નુસખો ટ્રાય કરજો આનાથી ચોક્કસ વંદા ભાગી જાય છે અને ઘરમાં એવી સરસ કપૂર અને ફીનાઇલની સુગંધ આવે છે તો એકદમ વાતાવરણ મસ્ત લાગે છે
@shahdeepika569
@shahdeepika569 7 ай бұрын
તમે બેન કેવી રીતે ઉગાડો છો મીઠો લીમડો
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 7 ай бұрын
બેન મીઠા લીમડાનો રોપ લઇ અને કુંડામાં કે આપણે જમીનમાં કેરી હોય ત્યાં વાવી દેવાનું અને અઠવાડિયામાં એક વખત એમાં ખાટી છાશ નાખવાની અને આપણે જે ચા બનાવીએ ચા ની ભૂકી નીકળે એને બે ચાર પાણીએથી ધોઈ અને એને થોડીક એવી કોરી કરી અને લીમડાના મૂડમાં નાખી દેવાની એવું 15 દિવસે એક વખત કરવાનું એટલે લીમડો સરસ એવોગરો થાય છે અને સરસ લીમડો થાય છે એમાં જીવા તે નથી આવતી તો હું આ બે વસ્તુનો ઉપયોગ કરું છું એટલે લીમડો સરસ એવો થાય છે તો તમે ટ્રાય કરજો
@manalichothani7772
@manalichothani7772 7 ай бұрын
તમારા ગામમાં નર્મદા નુ પાણી નથી આવતુ?
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
QnA With My Family 😍 || Youtube Income Reval || Q&A Special || #qna
12:35
Masi ne mummy ko kamchor bola aur lalabhai ke baby face reveal.
17:23
Jaydeepdpatel
Рет қаралды 128 М.
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН