છ ગામના રાજવી, નિર્દોષાનંદ સ્વામીનું જીવન કવન || Nirdoshanand Swami Jivankavan

  Рет қаралды 23,814

swaminarayan Charitra

swaminarayan Charitra

Күн бұрын

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને...
શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ ૩૮માં કહ્યું છે કે, ભગવાનના ચરિત્રોમાં મનને ગૂંચવી મૂકવું. શ્રીહરિની આજ્ઞા મુજબ સંતોનાં ચરિત્રો લખતા મહારાજ અને મુક્તના જ સતત વિચારો આવે તેથી સહેજે ભગવાનપરાયણ રહેવાય.
જેમ પર્વતોમાં હિમાલય મહાન છે, નદીઓમાં ગંગાજી પવિત્ર છે, તેમ પુરુષોત્તમ નારાયણના પરમહંસોનાં જીવન અતિ પવિત્ર અને મહાનતાથી ભરેલા છે. આ પરમહંસોનાં જીવનના પ્રસંગો આપણા જીવનમાં ડગલે પગલે દિવ્યપ્રકાશ પાથરે છે. આ વીડિઓ મા અમે નિર્દોષાનંદ સ્વામી નું જીવન કવન કહ્યું છે જે ભગવાનના ભક્તોએ સાંભળવા છે.
💐તો દરેક ભક્તો આ વીડીઓ દિલથી નીહાળજો, તમને પસંદ આવે તો લાઇક કરજો, બીજા ભક્તોને શેર કરજો, અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન જરુર દબાવજો.💐
#swaminarayancharitra #swaminarayankatha #sardharkatha #swaminarayannewkatha #swaminarayanbhagwan #jaiswaminarayan #harikavach #janmangalnamavali #janmangalstotra #narayankavach #nityaniyam #swaminarayanaarti #gopinathjimaharaj #gadhpurdham #swaminarayanmandiratkot #chintamani #lakshyatv #swaminarayanvision #bhujmandir #swaminarayansarvopari #swaminarayan #satshrikatha #vadtalmandir #vadtaldham #vadtallivedarshan #kalupurmandir #kartavyatvchannel #swaminarayanshorts #kirtanlyrics #jazzmusicswaminarayan #vachnamrut #bapschannel #swaminarayandhun #swaminarayanchesta #salangpurhanumanji #shrihariashram #pramukswami #baps #nirdoshanandswami #parshadbhaguji #mulidham

Пікірлер: 42
@girishpadshala9689
@girishpadshala9689 4 ай бұрын
Jay Shree Swaminarayan 🙏🙏🙏
@g.r.thadoda5646
@g.r.thadoda5646 5 ай бұрын
Jay swaminarayan
@naishadhmandaliya8142
@naishadhmandaliya8142 5 ай бұрын
jai swaminarayan 🙏🙏
@karavinu4595
@karavinu4595 4 ай бұрын
*જય શ્રી સ્વામિનારાયણ* 🕉️🙏
@chhaganbhaipatel3515
@chhaganbhaipatel3515 5 ай бұрын
Jày shree swaminarayan maharaj shikha And aanand from dhanap dist gandhinagar Gujrat
@vipulpatel5854
@vipulpatel5854 5 ай бұрын
🙏 Jay Swaminarayan 🙏
@savitavora8227
@savitavora8227 5 ай бұрын
Jay shree swaminarayan
@bhaveshkumarpatel-oi2tb
@bhaveshkumarpatel-oi2tb 5 ай бұрын
Jay shree swaminarayan
@harryrangani7967
@harryrangani7967 5 ай бұрын
Jay Swaminarayan
@bharatirathod5993
@bharatirathod5993 5 ай бұрын
Jay swaminarayan
@nayanabenchhabhaya1519
@nayanabenchhabhaya1519 5 ай бұрын
Jay swaminarayan 🙏🙏🙏🙏
@dineshundhad2701
@dineshundhad2701 5 ай бұрын
🙏🙏🙏🙏જય સ્વામિનારાયણ 🙏🙏🙏❤️
@seemaghodasara
@seemaghodasara 5 ай бұрын
જય સ્વામીનારાયણ દયાળુ રાજી રહેજો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jashminparekh8441
@jashminparekh8441 5 ай бұрын
🙏 Jai swaminarayan Bhagat... Jiragadh ma Rokadiya hanumanji ni pratishtha pn nirdoshanand swami e j kari hati ne ?...🙏
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 5 ай бұрын
Ha, Jai swaminarayan
@mukesh.bkhandala4314
@mukesh.bkhandala4314 5 ай бұрын
Jay Swaminarayan bhagat tamro avaj saras che
@daxajoshi5621
@daxajoshi5621 5 ай бұрын
Jay shree swaminarayan bapa 🎉 Jay shree swaminarayan 🎉🎉
@MansukhUmretiya
@MansukhUmretiya 5 ай бұрын
જયશ્રીશવામીનારાયણભગવાનજૈયહૌજયશવામીનારાયણજયશવામીનારાયણજયશવામીજી❤જયશવામીનારાયણજયસહજાનંદજીજયશવામીનારાયણભગવાનજીજૈયહૌહરિૐહરિૐશ્રીહરિજીૐશ્રીહરિજીૐહરિજીૐહરિજીૐહરિજીૐશ્રીહરિજીૐજયશ્રીહરિજીૐહરિૐહરિૐહરિૐૐૐ❤❤❤
@pushparabadia8814
@pushparabadia8814 5 ай бұрын
Jay shree swaminarayan Bhagat 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹👍👍👍👍👍
@rishijethva-fy6gf
@rishijethva-fy6gf 5 ай бұрын
Jay shree swaminarayan 🙏
@shreeharibhavik
@shreeharibhavik 5 ай бұрын
Jay Swaminarayan
@flowergarden5864
@flowergarden5864 5 ай бұрын
❤🎉❤🎉🙏🙏🙏🙏🙏
@r_g3774
@r_g3774 4 ай бұрын
તમે આ વાત કયા ગ્રંથ માંથી કરી છે?
@chetanaasodariya1418
@chetanaasodariya1418 5 ай бұрын
Jay swaminarayan 🙏🙏🙏🙏🙏
@dr.alpeshbhaiitaliya1680
@dr.alpeshbhaiitaliya1680 5 ай бұрын
Jay shree Swaminarayan 🙏
@daxeshtalpada1344
@daxeshtalpada1344 5 ай бұрын
jay swaminarayan
@vipulbhavshar1320
@vipulbhavshar1320 5 ай бұрын
Jay swaminarayan
@chanduBhai-lb9vs
@chanduBhai-lb9vs 5 ай бұрын
Gopal nand sawami aakhyan sambhdao Jay swaminarayan
@karasangami9379
@karasangami9379 5 ай бұрын
જય સ્વામિનારાયણ રાજી રહેજો હો 🙏🏻
@sureshbhaipatel975
@sureshbhaipatel975 5 ай бұрын
Swami tame atyare Kaya Mandir Mo chho. Tamaru Nam Shu chhe. Daya Kari tamaru Nam janav sho...Jay Shree Swami Narayan.swami mare Tamara darshan karvani ekha chhe.
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 5 ай бұрын
જય સ્વામિનારાયણ, હું ભગવાન નો ભક્ત એવો ગૃહસ્થ સત્સંગી છું. રાજી રેજો દયાળુ.
@daxajoshi5621
@daxajoshi5621 5 ай бұрын
Jay shree swaminarayan 🎉🎉
@harishchawda9391
@harishchawda9391 5 ай бұрын
Jai shree Swaminarayan
@karavinu4595
@karavinu4595 4 ай бұрын
ભગતજી જય શ્રી સ્વામિનારાયણ આ ચરિત્ર કે જે પોતાના મોટાભાઈના દીકરાને માર્યું હોય એ તો ભગુજીના આખ્યાનમાં લગભગ સાંભળેલું છે તો બંનેનું ચરિત્રમાં સેમ હશે એવું છે ? ખાલી પૂછા કરું છું... ? રાજી રહેજો...🙏🙏
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 4 ай бұрын
તમે જે કહો છો એ વાત મે પણ સાંભળેલી છે. પણ તે કયા ગ્રંથ/પુસ્તકને સંદર્ભ મા રાખી કહેવામા આવી છે તે જાણવું જરુરી છે. વડતાલધામ સંસ્થા નો સાહિત્ય ક્ષેત્રે ખુબ મોટો ફાળો રહેલો છે. અને વડતાલ ના વિદ્વાન સંતોએ શોધખોળ કરી જે રીતે નિર્દોષાનંદ સ્વામી નું આખ્યાન કહેલું છે એવી જ રીતે એના સંદર્ભ મા અમે કહ્યું છે.
@karavinu4595
@karavinu4595 4 ай бұрын
ઓહ.. તો બરાબર.... 🙏 ohk....
@Myboygamezy
@Myboygamezy 5 ай бұрын
Jay Swaminarayan
@raxathakker8023
@raxathakker8023 5 ай бұрын
Jayswaminarayan 🙏
@dushyantsinhdabhi4772
@dushyantsinhdabhi4772 5 ай бұрын
JAI SWAMINARAYAN
@sudhabenpatel1786
@sudhabenpatel1786 4 ай бұрын
Jay swaminarayan 🙏 dayadu Rahejo swami
@sudhabenpatel1786
@sudhabenpatel1786 4 ай бұрын
Jay swaminarayan 🙏 dayadu Raji Rahejo swami
@hemrajvaru1018
@hemrajvaru1018 5 ай бұрын
Jiraghdh.rokbiyahnumanjipbhravya
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 105 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 71 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 105 МЛН