છબીલા કાન્હા નેણાં રે ઠર્યા છે તમને જોઈ ને || ખુબ જ લોકપ્રિય ભજન ||

  Рет қаралды 895

Rudrang goswami music 🎵

Rudrang goswami music 🎵

Күн бұрын

Пікірлер: 27
@SolankiNavubha-t4i
@SolankiNavubha-t4i 12 күн бұрын
જિયો જિયો ભજન વહાં સરસ
@rameshkapdi4643
@rameshkapdi4643 12 күн бұрын
જય હો સંતવાણી
@ajaydanidhariya4467
@ajaydanidhariya4467 12 күн бұрын
Jay shree krishna Jay siyaram
@devdattpandya7152
@devdattpandya7152 12 күн бұрын
સુંદર રજૂઆત
@ravalarvind7743
@ravalarvind7743 12 күн бұрын
સરસ ગાયું ભગવાન સારી વાણી આપે
@desimusic6182
@desimusic6182 12 күн бұрын
તમારો ખુબ ખુબ આભાર રહેશે સાહેબ
@rohitahir18
@rohitahir18 12 күн бұрын
Jay ho 🙏🏻🙏🏻
@vishnujoshi6174
@vishnujoshi6174 9 күн бұрын
Jordaar bhai
@lakhmankhodbhaya1490
@lakhmankhodbhaya1490 9 күн бұрын
વાહ ખૂબ સરસ... જય હો... જય હો...
@hareshbhavanandi3643
@hareshbhavanandi3643 12 күн бұрын
સીતારામ 🙏🙏🙏🙏🙏
@arvindbaria4970
@arvindbaria4970 12 күн бұрын
Jai ho Guruji khub majaa aavi bus avaa ne aavaa video banavata rahejo 🎉🎉🎉
@amrutlalramanandi1737
@amrutlalramanandi1737 12 күн бұрын
જય સીયારામ બાપુ .જય હો
@nrnr8849
@nrnr8849 12 күн бұрын
સરસ ભાઈ જય ભોલેનાથ
@pravinbhairamanandi7035
@pravinbhairamanandi7035 8 күн бұрын
વાહ દીકરા.અદભુત ગાયકી."મીરા મૈયા"ની વાણી અને તમારી તરજ , ખુબ ખુબ આનંદ દીધો ભાઈ,કૃષ્ણ પ્રેમ માં ખુબ ખુબ આગળ વધો.આવા જ ભજન,કીર્તન આવી જ મીઠી,દર્દ ભરી વાણી થી શ્રવણ કરાવતા રહેજો બેટા. ખુબ ખુબ અભિનંદન.
@sunil_nath_official5646
@sunil_nath_official5646 8 күн бұрын
હા રૂદ્ર હા જય હો બાપુ
@DineshSagar-iu6ne
@DineshSagar-iu6ne 12 күн бұрын
Jay shree Krishna ❤❤❤
@HiteshAbhani
@HiteshAbhani 10 күн бұрын
ખુબ શરશ અભીનંદન
@vinubhaisagar638
@vinubhaisagar638 12 күн бұрын
જય ગુરુદેવ
@nikhilsaniya4726
@nikhilsaniya4726 12 күн бұрын
હરે હરે
@nikhilahirofficial9561
@nikhilahirofficial9561 12 күн бұрын
Jay hoo❤
@Devayatbharai1
@Devayatbharai1 10 күн бұрын
Sitaram om namo narayan
@pravinbhairamanandi7035
@pravinbhairamanandi7035 8 күн бұрын
વાહ ભાઈ,ક્યાંક શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્મા પ્રત્યે નો પ્રેમ બાઈ "મીરાં"ની શ્રી હરિ પ્રત્યે ની અસ્ખલિત લાગણી ની વાણી અને તમારા "રાગ"નું માધુર્ય મને ફરી થી મોડી રાતે સાંભળવા પ્રેરી ગયું.નાની ઉંમર માં ઉત્કૃષ્ટ ગાયકી બદલ ધન્યવાદ ભાઈ આભાર.
@prakashgirimeghnathi9578
@prakashgirimeghnathi9578 12 күн бұрын
Jay Girnari
@desimusic6182
@desimusic6182 12 күн бұрын
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની સાખી સાથે મૂકજો ને પથ્થર પસંદ કેમ કર્યો એ
@amrutlalramanandi1737
@amrutlalramanandi1737 12 күн бұрын
આટલી નાની ઉંમરમાં આવું કલાસિકલ ભજન સંગીત સાંભળીને રોમાંચ અનુભવી રહ્યો છું જય સીયારામ સુપ્રભાત હર હર મહાદેવ
@pravinbhairamanandi7035
@pravinbhairamanandi7035 8 күн бұрын
હા ભાઈ,હું પણ .જોઈને શબ્દ માં જે માધુર્ય દીકરાએ આપ્યું અદભુત.આમતો મીરાં મૈયા ની વાણી જ કૃષ્ણ દર્શન કરાવે એવી છે પછી એમાં આવી તરજ..........
@ravalarvind7743
@ravalarvind7743 12 күн бұрын
નોટે શ ન મુકજો વ્હાલા
Ozoda - Alamlar (Official Video 2023)
6:22
Ozoda Official
Рет қаралды 10 МЛН
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН
Война Семей - ВСЕ СЕРИИ, 1 сезон (серии 1-20)
7:40:31
Семейные Сериалы
Рет қаралды 1,6 МЛН
UFC 287 : Перейра VS Адесанья 2
6:02
Setanta Sports UFC
Рет қаралды 486 М.
Ozoda - Alamlar (Official Video 2023)
6:22
Ozoda Official
Рет қаралды 10 МЛН