Chando Suraj Ramta'Ta | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | અમે ચાંદો સૂરજ રમતાતા |

  Рет қаралды 6,576,167

kids gujarati songs & Fun

kids gujarati songs & Fun

Күн бұрын

‪@kidssongsfun‬
Presenting : Chando Suraj Ramta'Ta | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | અમે ચાંદો સૂરજ રમતાતા |
#kids #cartoonvideo #cartoon #chandamama
Song : Chando Suraj Ramta'Ta
Singer : Ruchita Prajapati
Lyrics : Traditional
Music : Jayesh Shadhu
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital
અમે ચાંદો સૂરજ રમતાતા
રમતા રમતા કોળી જડી
કોળી ના મે ચીભડા લીધા
ચીભડે મને બી આપ્યુ
બી તો મેં વાડે નાખ્યું
વાડે મને વેલો આપ્યો
વેલો મેં ગાય ને આપ્યો
ગાયે મને દૂધ આપ્યું
દૂધ મેં મોર ને પાયું
મોરે મને પીછું આપ્યું
પીછું મેં બાદશા ને આપ્યું
બાદશા એ મને ઘોડો આપ્યો
ઘોડો મેં બાવડે બાંધ્યો
બાવડે મને શૂળ આપી
શૂળ મેં ટિમબે ખોસી
ટિમબે મને માટી આપી
માટી મેં કુંભાર ને આપી
કુંભારે મને ઘડો આપ્યો
ઘડો મેં કુવા ને આપ્યો
કૂવાએ મને પાણી આપ્યું
પાણી મેં છોડ ને પાયું
છોડે મને ફૂલ આપ્યું
ફૂલ મેં માં ને આપ્યું
માં એ મને લાડવો આપ્યો
લાડવો હું ખાય ગયો
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
વનરાજાની જાન
• Vanraja Ni Jaan | Bal ...
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
• Ringan To Raja Bataka ...
મમ્મીનાં હાથમાં વેલણ છે
• | Mummy Na Haath Ma Ve...
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
• Halardu | Podhhi Ja Ma...
ફુગ્ગાવાળો
• Fugga wado | Balloon S...
છુક છુક ગાડી
• Chhuk Chhuk Karti Gadi...
ગુજરાતી કક્કો
• Gujarati Kakko & Swar ...
નાની મારી આંખ
• Nani Mari Aankh | Bal ...
નાનકડી બેન
• Nanakadi ben | Bal Gee...
એક બિલાડી જાડી
• Ek Biladi kadi | Bal G...

Пікірлер
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Kalu Madari Aaya | Hindi Rhymes For Kids | कालू मदारी आया | Nursery Rhymes In Hindi | Hindi Balgeet
13:10
Chakkiben Chakkiben - Gujarati Rhymes for children | Bindi na Balgeeto
3:37
Bindi na Balgeeto
Рет қаралды 2,1 МЛН
Ka Kha Ga - Learn Nepali Varnamala - Nepali Alphabets | Nepali Rhymes for Kids
25:24
Nani & Babu - Nepali Rhymes & Baby Songs
Рет қаралды 11 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН