*Ha kaushik Bharwad ha* *Jordar video song full video song* Beautiful ❤
@ajit.bharvad5e Жыл бұрын
આ ગીત જોય ને જૂના ગીતો ની યાદ અપાવી તેજલ બેન ઠાકોર અને કવશીક ભરવાડ સુપર હિટ અવાજ તમે મસ્ત ગીત લાવો છો જય જય ગરવી ગુજરાત જય ઠાકર ધણી ઘણા બધા આવાજ ગીતો ગાતા રેજો
@kishorsinhkhodubha3878 Жыл бұрын
very nice song Tejalba Ben ba , kishorsinh Vaghela Dalod
@vinodmervlogs Жыл бұрын
વાહ સર ખૂબ જ જોરદાર સોંગ...
@manharthakorofficial1921 Жыл бұрын
સુપર સ્ટાર સોંગ હા મોજ હા ❤❤
@TejjuBrwd Жыл бұрын
હા સમાજ નું ઘરેણું હા❤
@jayeshmaghodiya2239 Жыл бұрын
સુપર હિટ સોંગ છે ભાઈ ❤❤❤🎉🎉🎉
@khodiyardigital77 Жыл бұрын
બેવફા નાં સોંગ માં આ એક ભાતીગળ સોંગ નવો પ્રાણ પૂરશે.....ગાંગાણી મ્યુઝિક હંમેશા ગુજરાતી ચાહકો માટે આવી સુંદર મજાની ભેટ લઈ આવે છે..koushik ભરવાડ તેજલ ઠાકોર ખૂબ સરસ ગાયકી આપી છે..વીડિયો પણ લાજવાબ બન્યો છે........એક વાત ચોક્કસ જોવા મળી કે સારું કામ હોય તો ચોક્કસ પબ્લિક સપોર્ટ કરે અને ટુંક સમય માં મિલિયન સુધી લઈ જાય...ખોડીયાર ડિજિટલ ચેનલ...કાંતિ પટેલ
@Milan_ahir76 ай бұрын
2million
@Vimalsangod Жыл бұрын
વાહ ભરવાડ વાહ. વાહ ગોવાળ વાહ જોના ગીતો ની યાદ અપાવે છે