છપ્પન સીડી નો તારો દાદરો 🌷દ્વારિકા નો નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય🥰 Dwarkadhish new bhajan 👇

  Рет қаралды 3,787

ભક્તિમાં લીલાલેર છે

ભક્તિમાં લીલાલેર છે

Күн бұрын

છપ્પન સીડી નો તારો દાદરો 🌷દ્વારિકા નો નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય🥰 Dwarkadhish new bhajan 👇
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#સાચાસોનાનુંઘડેલુંમારુઝાંઝરુરે
#pitrupakshspecialbhajan
#શ્રાદ્ધનાભજન
#પિતૃપક્ષનીસાખીઓ
#પિતૃપક્ષનાભજન
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
દ્વારિકાના નાથ તારું મુખડું રે
કેમ ભૂલી જવાય...
રાજા રણછોડ તારું મુખડું રે
કેમ ભૂલી જવાય...
ભૂલી જવાય ના વિસરી જવાય ના
56 સીડી નો તારો દાદરો રે
કેમ ભૂલી જવાય...
દ્વારિકાના નાથ તારું મુખડું રે
કેમ ભૂલી જવાય...
ચારે દિશાએ ઘુઘવે સમુદંરિયો
દ્વારિકા નો ઠાકોર લાગે મન હરિયો
દ્વારિકાના નાથ તારું મુખડું રે
કેમ ભૂલી જવાય...
રાજા રણછોડ તારું મુખડું રે
કેમ ભૂલી જવાય...
ભૂલી જવાય ના વિસરી જવાય ના
દ્વારિકા ના નાથ તારું મુખડું રે
કેમ ભૂલી જવાય...
પીળા પીતાંબર ને કેસરિયા વાઘા
અધર ઉપર મોરલીને લાગો છો પ્યારા
મુખ પર મોરલી ને લાગો છો વાલા
પાઘડી માં ખોેસેલુ ફૂમતું રે
કેમ ભૂલી જવાય...
56 સીડી નો તારો દાદરો રે
કેમ ભૂલી જવાય...
દ્વારિકા ના નાથ તારું મુખડું રે
કેમ ભૂલી જવાય...
રાજા રણછોડ તારું મુખડું રે
કેમ ભૂલી જવાય. ....
ભૂલી જવાય ના વિસરી જવાય ના
52 ગઢનો પાવતો રે કેમ ભૂલી જવાય
મેરુ ગગનમાં ગાજતું રે
કેમ ભૂલી જવાય
રાજારણછોડ તારું મુખડું રે
કેમ ભૂલી જવાય
દ્વારિકાના નાથ તારું મુખડું રે
કેમ ભૂલી જવાય
ભૂલી જવાય ના વિસરી જવાય ના
56 સીડી નો તારો દાદરો રે
કેમ ભૂલી જવાય...
આભને આબતુ ઊંચું દેવાલય
ચીતડું ચોરતુ મુખડું મહાલય
56 સીડી નો તારો દાદરો રે
કેમ ભૂલી જવાય...
રાજા રણછોડ તારું મુખડું રે
કેમ ભૂલી જવાય...
દ્વારિકાના નાથ તારું મુખડું રે
કેમ ભૂલી જવાય...
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 4
UFC 287 : Перейра VS Адесанья 2
6:02
Setanta Sports UFC
Рет қаралды 486 М.
SLIDE #shortssprintbrasil
0:31
Natan por Aí
Рет қаралды 49 МЛН
Dwarika no nath maro raja ranchod che || Jignesh Dada
19:11
Golden Gujarati
Рет қаралды 15 МЛН