Chehar Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |

  Рет қаралды 183,176

Meshwa Lyrical

Meshwa Lyrical

7 ай бұрын

‪@meshwalyrical‬
Presenting : Chehar Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |
#chehar #cheharmaa #lyrical #mataji #stuti
Audio Song : Chehar Maa Ni Stuti
Singer : Ruchita Prajapati
Lyrics : Baldev Sinh Chauhan
Music : Jayesh Sadhu
Genre : Gujarati Stuti
Deity : Chehar Maa
Temple : Martoli
Festival : Navratri
Label :Meshwa Electronics
જય હો તારો માઁ, જય હો તારો માઁ
જય હો તારો માઁ, જય હો તારો માઁ
હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તું દયાળી તું કૃપાળી આદ્યશક્તિ ઈશ્વરી
મારણ તારણ એક તુજ છે પ્રણમુ તને પરમેશ્વરી
હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
અહીં તહીં ભટકી રહ્યા ના માર્ગ કોઈ સુઝતો
કુકર્મોનો વાગેલો માડી ઘાવ નથી રૂઝતો
ભુલો હશે લાખો અમારી માફ તમે કરજો
મને પાપના પંથે જતા માઁ પાછો તમે વાળજો
હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
કામ ક્રોધ લોભ કપટને હું ઈર્ષાનો ભરેલ છું
ના માફી પામુ એવા માડી કર્મોનો કરેલ છું
આ પાપીને ઉગારો માડી દયા તમે દાખવો
તારા વિના મારુ કોણ છે કોનો ભરોસો રાખવો
હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
આ પુરાએ બ્રહ્માડમાં માડી તમારુ તેજ છે
આ વિશ્વને ડોલાવવું તારા માટે સહેજ છે
તારી મરજી વિના તો માડી કાંઈના થઇ શકે
તું ધારે માં જે કરવા એને કોઈ ના રોકી શકે
હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તારા ગુણ ગાવા સાત સાગરની શાહી ઓછી પડે
તારી કરુણાના કિસ્સા માડી હરઘડી નવા જડે
અનેક રૂપો તારા છે માઁ તું છે હર એક અંશમાં
તું સચરાચર રમનારી ત્રણે લોક તારા વશમાં
હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
મતલબી આ જગત છે ને સંબંધ સહુ ખોખલા
તારા વિના ઉગર્યાના માડી નથી કોઈ દાખલા
અનેક જનને તાર્યા છે માઁ મુજને તારો તમે
આરો નથી હવે કોઈ તારા શરણે આવ્યા અમે
હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
આધાર એક તારો છે માઁ એક તારો આશરો
ડુબતી આ નૈયા તારજો પુણ્યના પ્રકાશ પાથરો
જેવો ગણો તેવો ઓ માતા હું તમારો બાળ છું
બળદેવ કહે માઁ તારા વિના હું તો નિરાધાર છું
હે માઁ ચેહર હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના

Пікірлер: 113
@ritasharma5763
@ritasharma5763 17 сағат бұрын
❤ Jai chehar maa ❤
@ritasharma5763
@ritasharma5763 11 күн бұрын
Jai shree chehar maa 🙏🌹💐🙏
@VanshChaudhuri-tu1yc
@VanshChaudhuri-tu1yc 7 күн бұрын
Jay chehermaa❤
@ritasharma5763
@ritasharma5763 Ай бұрын
🙏💐🌹🌺🌷🙏 Jai chehar maa 🙏🌷🌺🌹💐🙏
@_kesarcreation_24
@_kesarcreation_24 2 ай бұрын
Jay chehar maa 🙏🙏
@ritasharma5763
@ritasharma5763 26 күн бұрын
Jai chehar maa 🙏🌹🌷🌹🌹🌷🌷🙏
@VishalAwasthi-rd4zq
@VishalAwasthi-rd4zq 21 күн бұрын
Jai chehar maa 🙏🙏
@ritasharma5763
@ritasharma5763 3 ай бұрын
Jai chehar maa
@ritasharma5763
@ritasharma5763 Ай бұрын
Jai chehar maa 🙏🌹🌷🙏
@ritasharma5763
@ritasharma5763 Ай бұрын
Jai chehar maa 🌹🌷🌷🌹💐🌺
@ritasharma5763
@ritasharma5763 Ай бұрын
❤❤ Jai chehar maa ❤❤🙏🙏
@ritasharma5763
@ritasharma5763 Ай бұрын
🌹🌷🌹 Jai shree chehar maa 🌹🌷🌹
@ritasharma5763
@ritasharma5763 Ай бұрын
🌹💐🌺🌷🌹 Jai shree chehar maa 🌹🌷🌷🌹💐🌺
@ritasharma5763
@ritasharma5763 Ай бұрын
Jai chehar maa 🌹🌷🌷🌹
@nandusolanki5732
@nandusolanki5732 Ай бұрын
Jay Chehar Maa
@ritasharma5763
@ritasharma5763 Ай бұрын
❤❤ Jai shree chehar maa ❤❤
@ritasharma5763
@ritasharma5763 14 күн бұрын
Jai shree chehar maa 🙏🌹💐🌺🌹🙏
@ritasharma5763
@ritasharma5763 Ай бұрын
❤❤ Jai chehar maa ❤❤
@ritasharma5763
@ritasharma5763 2 ай бұрын
Jai chehar maa 🌹🌷🌹
@user-yw7hz5qv2k
@user-yw7hz5qv2k 22 күн бұрын
Jay maa chehar ❤❤
@vishnurajgor5917
@vishnurajgor5917 5 ай бұрын
MAA Chehar
@vishnubhainayi9383
@vishnubhainayi9383 Ай бұрын
Jay Chehar maa 🙏🙏🙏
@siddharthrajput7242
@siddharthrajput7242 4 ай бұрын
Jay chehar maa🎉
@ritasharma5763
@ritasharma5763 Ай бұрын
Jai chehar jogni ma 🙏🌹🙏
@MahendraPrajapati-iv4mg
@MahendraPrajapati-iv4mg 14 күн бұрын
Jay Mataji 🙏
@jigneshdesai7083
@jigneshdesai7083 Ай бұрын
Jay chehar maa
@user-yw7hz5qv2k
@user-yw7hz5qv2k Ай бұрын
Jay maa chehar ❤
@govindsinhzala5821
@govindsinhzala5821 2 ай бұрын
Jay chehar ma 🙏
@SagarRabari-ye5ly
@SagarRabari-ye5ly 3 ай бұрын
Jay maa chehar 🙏🙏
@solankijagdish9839
@solankijagdish9839 5 ай бұрын
જય ચેહર માઁ
@twinkaldesai8858
@twinkaldesai8858 3 ай бұрын
JaY Chehar maa 🙏🏻❤️💫
@mr.perfect295
@mr.perfect295 4 ай бұрын
Jay chehar ma songadhdham dayali ma 🙏🙏🙏🙏🙏
@vinayvaland8514
@vinayvaland8514 2 ай бұрын
🙏જય ચેહર માં🙏
@ritasharma5763
@ritasharma5763 9 күн бұрын
❤ Jai shree chehar maa ❤
@dineshnayi1232
@dineshnayi1232 5 ай бұрын
JAY CHAHAR MAA 🙏
@alkasoni9508
@alkasoni9508 5 ай бұрын
Jay shree chehar bhvani ma 🌹 🌹
@MahendraPrajapati-iv4mg
@MahendraPrajapati-iv4mg 14 күн бұрын
Jai Mata Di 🙏
@babuprajapati3108
@babuprajapati3108 4 ай бұрын
JAY MAA CHEHAR 🌹 JAY MAA MELDI 🌹 JAY MAA KESAR BHAWANI 🌹
@mr.perfect295
@mr.perfect295 3 ай бұрын
Jay shree chehar ma songadhdham dayali ma 🙏🙏🙏🙏🙏
@ChetanSutariya-jq6py
@ChetanSutariya-jq6py 2 ай бұрын
🙏🏻Jay chehar jogni ma🙏🏻
@ashaprajapati1729
@ashaprajapati1729 2 ай бұрын
Jay chehar🙏
@modnjimfajl1555
@modnjimfajl1555 2 ай бұрын
Jay chehrma🙏🚩
@ashishnayi675
@ashishnayi675 5 ай бұрын
જય શ્રી કેશર ભવાની 🙏
@RavalSuhani-gz8xu
@RavalSuhani-gz8xu 2 ай бұрын
Jay tiger chehar maa 🙏🌎🥺
@kamini1012
@kamini1012 Ай бұрын
Jay chehar ma
@ritasharma5763
@ritasharma5763 10 күн бұрын
🙏💐🌹🌷🌺🙏 Jai Shree chehar maa 🙏🌹🌷🌹💐🙏
@parmarramanlal926
@parmarramanlal926 Ай бұрын
Jay maa chehar Jay maa chehar Jay maa chehar Jay maa chehar Jay maa chehar
@bharatinai8897
@bharatinai8897 2 ай бұрын
Maa
@user-un3bq4md3w
@user-un3bq4md3w 6 ай бұрын
જય ચેહર માં
@nalvayamohina5409
@nalvayamohina5409 6 ай бұрын
❤❤
@jagrutithakar8937
@jagrutithakar8937 5 ай бұрын
❤🌹🌹🌹🌹💖💖🚩🚩🙏🙏❤❤ha moj ha Jay Chehar MA super Hero may Chehar
@kalapanabenpandya5907
@kalapanabenpandya5907 5 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@pravinaprajapati6093
@pravinaprajapati6093 3 ай бұрын
JAY Chehar maa🙏
@nirumistry7361
@nirumistry7361 4 ай бұрын
જય ચેહરમા
@sanketpatel3904
@sanketpatel3904 3 ай бұрын
જય ચેહર માં સદાય સહાયતે 👏
@rajaramdewasi3886
@rajaramdewasi3886 4 ай бұрын
Jay chehar ma ❤🙏🙏🌹
@kesardesai5975
@kesardesai5975 5 ай бұрын
Jay ho ma chehar 🙏🙏
@vishnupatel8821
@vishnupatel8821 Ай бұрын
Jay chear
@kirtikalal1673
@kirtikalal1673 5 ай бұрын
जय माँ चेहर
@AnkitPatel-cz5xf
@AnkitPatel-cz5xf 5 ай бұрын
🙏🙏
@user-jf3hr3vb1x
@user-jf3hr3vb1x 3 ай бұрын
જય ચેહર માં🙏🙏
@sangitabaranda5204
@sangitabaranda5204 3 ай бұрын
Jay shree mani ba ni chehar ma songhadh dham dayali ma 🙏 bhu l chuk maf kro ma chehar
@housephone-sv3fu
@housephone-sv3fu 6 ай бұрын
Jay chehar maa ❤
@sangitabaranda5204
@sangitabaranda5204 4 ай бұрын
Jay shree mani ba ni chehar ma songhadh dham dayali ma bhul chuk maf kro ma
@jagrutithakar8937
@jagrutithakar8937 5 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Jay Chehar MA Jay Chehar MA Jay Chehar MA Jay Chehar MA Jay Chehar MA Jay Chehar MA super Hero may Chehar MA 💖💖💖🚩🚩🚩🚩🌺🌺🌺🌹🌹🌹🌹🙏🙏🙏
@user-em2tr1lo5p
@user-em2tr1lo5p Ай бұрын
Jay chehar bhavani
@user-ne1id2ou6r
@user-ne1id2ou6r 2 ай бұрын
જય કેસર ભવાની માં 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@bhavanasilga4279
@bhavanasilga4279 4 ай бұрын
Jai chehar maa🙏🙏🙏🙏
@jayantipatel8621
@jayantipatel8621 4 ай бұрын
Jay Mataji ma chehar
@vineshpasaya1567
@vineshpasaya1567 5 ай бұрын
Jay cheher ma ❤❤
@vikram.rajputvikram172
@vikram.rajputvikram172 4 ай бұрын
Jay chehar maa ❤ તારા બાળ ને ખોળે લેજે.❤🙏🙏
@jyotibarot6610
@jyotibarot6610 3 ай бұрын
Jay, chehar ma
@kalapanabenpandya5907
@kalapanabenpandya5907 5 ай бұрын
જય ચેહર માતાજી
@MenatMahipal-ls1sl
@MenatMahipal-ls1sl 5 ай бұрын
જય શ્રી ચેહર માતા નમઃ ❤❤❤❤❤❤
@kalapanabenpandya5907
@kalapanabenpandya5907 5 ай бұрын
માં ચેહર માતાજી
@user-ig6wc3bp2c
@user-ig6wc3bp2c 4 ай бұрын
JAY CHEHAR
@alpeshpatel95791
@alpeshpatel95791 6 ай бұрын
जय चेहर माताजी
@gopimandalmemadpur1666
@gopimandalmemadpur1666 5 ай бұрын
Jai chehar maaa ❤❤❤❤
@vineshpasaya1567
@vineshpasaya1567 5 ай бұрын
જય ચેહર માં ❤❤
@_Aarohi222
@_Aarohi222 6 ай бұрын
Jay chehar maa 🙏🏻❤
@ritasharma5763
@ritasharma5763 3 ай бұрын
Jai chehar maa
@SagarRabari-ye5ly
@SagarRabari-ye5ly 17 күн бұрын
Jay chehar maa 🙏🙏
@ritasharma5763
@ritasharma5763 Ай бұрын
Jai shree chehar maa 🙏🌹💐🙏
@ritasharma5763
@ritasharma5763 2 ай бұрын
Jai chehar maa 🌹🌷🌷🌹🌷
@ritasharma5763
@ritasharma5763 2 ай бұрын
Jai chehar maa 🌹🌷🌷🌹
@ritasharma5763
@ritasharma5763 22 күн бұрын
Jai shree chehar maa 🙏🌹💐🌺🌹🙏
@VikramkumarKhant-lr6uv
@VikramkumarKhant-lr6uv 4 ай бұрын
Jay Chehar Maa
@sunnygameing812
@sunnygameing812 3 ай бұрын
Jai chehar maa.❤🌹🌹🙏
@mr.perfect295
@mr.perfect295 4 ай бұрын
Jay chehar ma songadhdham dayali ma 🙏🙏🙏🙏🙏
@TribhuvanPurohit
@TribhuvanPurohit 5 ай бұрын
Jay chehar maa
@sangitabaranda5204
@sangitabaranda5204 4 ай бұрын
Jay shree mani ba ni chehar ma songhadh dham dayali ma bhul chuk maf kro ma
@kalapanabenpandya5907
@kalapanabenpandya5907 5 ай бұрын
જય ચેહર માં
@chandulalparmar7044
@chandulalparmar7044 2 ай бұрын
જય ચેહર માતાજી
@nalvayamohina5409
@nalvayamohina5409 6 ай бұрын
❤❤
@ritasharma5763
@ritasharma5763 3 ай бұрын
Jai chehar maa
@ritasharma5763
@ritasharma5763 3 ай бұрын
Jai chehar maa
@ritasharma5763
@ritasharma5763 Ай бұрын
🌹🌷🌹 Jai shree chehar maa 🌹🌷🌷🌹
@ritasharma5763
@ritasharma5763 Ай бұрын
🌹🌷🌹 Jai shree chehar maa 🌹🌷🌷🌹
@ritasharma5763
@ritasharma5763 Ай бұрын
Jai shree chehar maa 🙏🌹🌷🌹🙏
@falgunimayurkumarpatel258
@falgunimayurkumarpatel258 3 ай бұрын
Jay chehar maa 🙏🙏🙏
3 wheeler new bike fitting
00:19
Ruhul Shorts
Рет қаралды 43 МЛН
1❤️#thankyou #shorts
00:21
あみか部
Рет қаралды 88 МЛН
V $ X V PRiNCE - Не интересно
2:48
V S X V PRiNCE
Рет қаралды 143 М.
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 2,3 МЛН
IL’HAN - Eski suret (official video) 2024
4:00
Ilhan Ihsanov
Рет қаралды 328 М.
Көктемге хат
3:08
Release - Topic
Рет қаралды 46 М.
6ELLUCCI - KOBELEK | ПРЕМЬЕРА (ТЕКСТ)
4:12
6ELLUCCI
Рет қаралды 142 М.
Bidash - Dorama
3:25
BIDASH
Рет қаралды 164 М.