હા....બીજા કેટલા બધા રીત રિવાજ થતા હોઈ છે. પણ એના કારણ અને એનું મહત્વ સુ છે . તે વડીલઓ નેજ ખબર નથી . એટલે નવી પેઢી ક્યારેય જાણી ન શકશે .
@pujabhaipatel72618 ай бұрын
Lllllllllllll 1:11 1:12 1:13 1:14
@palvd3 ай бұрын
@@pujabhaipatel7261 🤷♂️🤷♂️🤷♂️🤷♂️
@jay-raj58 ай бұрын
એક જણ ઢેપુ ઘસે એટલે બધા રગડી નાખવુ . વાહ અણસમજ જન જાતિ .. આવી અનપઢ જનતા ને સલામ છે.
@palvd8 ай бұрын
Ha etle mare lagan nathi karva… aa badhi juna jamana ni reet/ rivaj karavanu kaaran shu chhe? Mane samjatu nathi
@rathshakti59948 ай бұрын
એવું લાગે છે કે કે તમારો જન્મ IVF treatment થી થયો લાગે 👍🤔
@royalrathvarathva89558 ай бұрын
અણસમજ જનજાતિ નહિ. અમે પણ ભણેલા ગણેલા છે. અમારા સમાજ માંથી પણ ઘણી મોટી પોસ્ટ પર નોકરી કરે. જમાનો કેટલો પણ ડીઝીટલ થાય જય. અમને અમારી સંસ્કૃતિ પર ગર્વ છે... 🏹
@royalrathvarathva89554 ай бұрын
@@palvdઅમારી સંસ્કૃતિ પર અમને ગર્વ છે. અમારી સંસ્કૃતિ ને જાણવા માટે આદિવાસી ના કુખે જન્મ લેવો પડે...
@palvd4 ай бұрын
@@royalrathvarathva8955 આપણી સંસ્કૃતિ ઉપ્પર મને પણ ગર્વ છે સો ટક્કા, પણ કોઈ અમારા જેવી નવી પેઢી ને સમજવા માગતું કેમ નથી આ બધા રીત રિવાજ વિષે ?? અમે પૂછી પૂછી ને થાક્યા , કોઈ ને ખબર નથી
@dharmeshpatel14467 ай бұрын
Duniya na bada Dharma Ajay bhi Rewa 6
@BhavinTadvi-vp3os4 ай бұрын
પણ નાની બહેન ના હોઈ તો 😄😄😄😄😄
@b.drajput16256 ай бұрын
બહેન.ન.હોય.તો.કુવારા.રેવાનુ
@royalrathvarathva89554 ай бұрын
પોતાની બહેન ના હોય તો કાકા-કુટુંબ ની છોકરી ચાલે..
@santoshrathva301319 күн бұрын
ભાઈ કાકા ની કે કુટુંબ મા કોઈ પણ બેન હોય તો ચાલે
@K.A.Rathwa7 ай бұрын
Rathwa samajma avo koi rivaj nathi
@dharmeshpatel14467 ай бұрын
Musalman Christian Punjabi. Bada drama Ajay bi rivaj se.. . Bhai.koi ne. Gavar na kahevay