This is just great episode, khajur bhai, maja aavi, nice one😊
@Sanjay-xk1uz Жыл бұрын
આ બેસણા ની સિરીઝમાં થોડું પાદવાનું નાખ્યું હોત તો વધારે દાંત આવત....🎉🎊✨😀😁
@hindimovizmaza Жыл бұрын
Lala bhai ni full komedi khajur bhai
@alkeshbhaibaria97966 ай бұрын
અમારે મહેશીયો એવો છે આખા ગામનો છીનાળવો 😂😂😂
@लालाजीवाचारण5 ай бұрын
आदरणीय श्री नितीन जानी खजूर भाई आदरणीय श्री तरूण जानी भाई जीयो जीयो तमारी पवीतर मोज हा भाई हा
@technicalxyz4138 Жыл бұрын
ખજૂરભાઈ જેવા માણસ મળવા દુર્લભ છે 🙏
@mahendragoswami3707 Жыл бұрын
જોરદાર ખજૂરભાઈ..... હસી હસીને પેટ દુઃખી ગયું
@jayeshzinzuvadiya7939 Жыл бұрын
વાહ જોરદાર કોમેડી છે આ સચિન ને તમે કોમેડીમા સાથે રાખજો
@AjayChauhan-cs6bg Жыл бұрын
Super❤❤❤ દાદા ની કોમેડી મસ્ત છે😂😂🤣🤣
@jack-uq3wn Жыл бұрын
Dada 1 number
@sureshkhant5555 Жыл бұрын
બહૂ જ 😂😂😂 મઝા આવી ગઈ 😅🎉❤ કોમેડી કિંગ ❤❤
@kmjamodkm9163 Жыл бұрын
Super Bhai 🥰🥰🥰
@khansolanki1837 Жыл бұрын
Big fan..... khajur Bhai...
@gauravboricha2885 Жыл бұрын
Khajur Bhai next level ❤
@vipulkumarkhaniya619 Жыл бұрын
❤️ખજૂર ભાઈ ને કોણ કોણ..સાચા ક્રિષ્ના ભગવાન નું સ્વરૂપ..માને છે❤️❤️
@ENTERTAINMENT-CRICKET Жыл бұрын
koy manav ne bhagwan sathe na sarkhavo 🙏
@VIPULKUMARKHANIYA-pp3gp Жыл бұрын
👌👌👌
@nandaniandzenil3143 Жыл бұрын
Tamari vat sachi bhai pan bhagvan nu sthan na aapi sakay
@RD90292 Жыл бұрын
બધા
@Nangesh780 Жыл бұрын
Ha khajur bhai ha❤❤❤❤❤
@ashatanna161 Жыл бұрын
Tarun bhai's acting is very best
@FirstLast-lw4ru Жыл бұрын
Anjali Tendulkar ki 13vi me Sachin Tendulkar aaya...new content... Jaan Jaan keh ke Jaan hi leli..kya🤑
@kanarabhaveshbhai6929 Жыл бұрын
ખજૂર ભાઈ જે છબી માં ફૂલ ઉડાડ્યા છે ત્યારે ખુબ હસવું આવ્યું અને જે એન્ડ માં ભુલ પડે એ સીન બતાવો છો એ ખુબજ ગમે છે ભાઈ તને મળવા ની બોવ ઈચ્છા છે પણ કેમ્ માળું સમજાતું નથી ખજુર ભાઈ તમને દિલ થી વંદન અમારા આખા પોલીસ ડિપારમેંટ તરફ થી વંદન અને પ્રણામ ભાઈ
@dangarmahesh8455 Жыл бұрын
Comedy king khajurbhai tarunbhai 👌👌
@vickybhai3057 Жыл бұрын
Lala bhai Acting 🔥🔥🔥
@harimobile3743 Жыл бұрын
Khajur bhai and Tarun bhai 🙏🙏🙏
@vajavijay3555 Жыл бұрын
❤કળયુગ નો ભગવાન ખજૂર ભાઈ છે ભાઈ 🙏
@Fishingvlog143 Жыл бұрын
ખરેખર વીડિઓ જોવાનિ ખુબજ મજા આવી ગઈ ❤
@ashokmakwana3229 Жыл бұрын
રામ રામ 🙏🙏
@mahipaljadeja2771 Жыл бұрын
Khajurbhai great job regarding your social activities also always waiting for your videos Love you big brother
@RUZERGUJARATI Жыл бұрын
કોણ કોણ સોમકાકાને યાદ કરે છે
@anilkagadiya2913 Жыл бұрын
સૌએ સારું પાત્ર ભજવ્યું, એમાં પણ તરૂણ ભાઈ નું પાત્ર જોરદાર હતું. એમનો લહેકો, પહેરવેશ...ખૂબ જ રમુજી હતું.😄
@RD90292 Жыл бұрын
Right
@Fishingvlog143 Жыл бұрын
આ સિરીઝ ખુબજ અલગ અને લાજવાબ છે મોજ આવી ગઈ આવા કૉમેડી વીડિઓ બનાવતા રેજો ❤❤❤
@dharmendratalati2874 Жыл бұрын
સોમકાકા દેખાતા નથી. કેમ?
@Fishingvlog143 Жыл бұрын
I don't no ?
@Rjoliya786 Жыл бұрын
Mahadev har❤❤❤❤
@N.Rathod249 Жыл бұрын
Khajur tamara badha video bahu saras hoy che Saras entertainment male che A video ma vadhare comedy thay Shakti hati