ખૂબ સરસ સાહેબ તમે જ્ઞાન ચેનલ પર જ્ઞાન પીરસ્યું એ પણ કોઈ સ્વાર્થ વગર આભાર સંદીપ સાહેબ આપ નો 🎉🎉🎉
@sanju957404 сағат бұрын
Very good video sir ..
@kamleshtadvi3941Күн бұрын
Jordar Sandip sir mega lecture ni jarur hati Thank you
@ZAMPADIYAJAYPALКүн бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ
@Sanju942220 сағат бұрын
Jordar sar ji ❤❤❤ thi aabahr
@manavgroupmrp734921 сағат бұрын
ખૂબ ખૂબ આભાર
@JigneshPagi-f8y20 сағат бұрын
ખૂબ આભાર તમારો
@kalpeshparmar2177Күн бұрын
ખુબ ખુબ આભાર સર
@rathvadinesh.3843Күн бұрын
Thank you sir tamaro aabhar
@vishnuprajapati2759Күн бұрын
Jordar content...thank you
@aktarbhatta8186Күн бұрын
Khub khub aabhar sir😊
@mayur_Dev16 сағат бұрын
ખૂબ ખૂબ આભાર 9 કલાક થી પણ વધારે નો મેગા લેક્ચર તમે અમને ફી માં આપ્યો છે તે માટે આપનો ખુબ ખુબ આભાર આ આટલો મોટો લેક્ચર તમારો પેલો લેક્ચર છે અને મે આખો લેક્ચર જોયો છે તેમાં આપ શ્રી થાકી પણ ગયા છો ને કંટાળો પણ આપને આવતો હતો તેવું લાગ્યું છે તો પણ તમે બધા જ વિષય ને આવરી લઈ ને પીછે મૂડ નથી કરી ને ખુબ સારી મહેનત કરી છે આપ શ્રી એ તે બદલ આપનો આભાર માનીએ તેટલો ઓછો છે.આપ જીવનમાં ખૂબ આગળ આવો ખૂબ સારી પ્રગતિ કરો ને આપની તંદુરસ્તી ખૂબ જ સારી રહે તેવી દિલ થી દુવા અને શુભેચ્છાઓ ❤❤❤.