વાહ લાલજી ભાઈ તમારી સિવાય કોઈ માલધારી નાં હિત વાત કરતું નથી
@ThakorBalvatji5 күн бұрын
❤❤❤❤❤❤
@Truthsoul21525 күн бұрын
@@ThakorBalvatjihave dudhara janvaro rabario jode j rahya chhe , loko e to kantari ne tabela khali kari didha parantu rabario ne to lakdi lai 5 kalak charavi aavvani , ochha maintence ma vadhu nafo rabarione mare chhe
@ckcreation57502 күн бұрын
@@Truthsoul2152 કોક દિવસ 5 કલાક માટે તમે પણ ટ્રાય કરજો કેટલું સરળ છે. ખબર પડી જશે
@SedhabhaiChaudhary-e5p5 күн бұрын
દુધ ભાવ ખુબ ઓછો મળે છે ખાણ દાણ મોંધુ છે
@ravirajrajendrashihrathod37333 күн бұрын
ખૂબ સરસ વાત કરી. સત્ય વાત કરી જુંબેશ ઉપડો અમે તમારી સાથે છીએ
આદિવાસી વિસ્તારોમાં દુધના ભાવ ૧૦/૧૨/૧૫/૧૫ કે પછી ૨૫ રૂપિયા મંડળી ચુકવે છે અને એ જ દુધના ભાવ ડેરી વેચે છે ત્યારે ૫૦ અને ૭૦ રૂપિયા ગ્રાહકો એ ચુકવવા પડે.
@PintuBharvad-rz9mx2 күн бұрын
માલધારી સમાજ ને ડેરી માં દુધના ભાવ મલતા નથી હું મારી ગાય નું દુધ ડેરી માં એક કી.લો દુધના .35.રૂપીયા ભાવ છે તો માલધારી સમાજ કેવી રીતે તેને પોષાય અત્યારે ડેરી વારા પૈસા વારા થાઈ છે અને ડેરી દુધ ભરવા વારા માલધારી સમાજ ગરીબ થાઈ છે જો મારી વાત. સત્ય હોઈ તો લાઈક કરો ભાઈ
@vipulpatel7895Күн бұрын
Deri ma apava ni badale dairect shaher ma apo 50 liter to aram thi mali jay gay na dudha na
@PradeepsinhRaulji5 күн бұрын
લાલજી ભાઈ હું પણ કોંગ્રેસ કાર્યકર છું. તમારા જેવી જ વેદના ધરાવું છું
@nagjirabari56935 күн бұрын
બેન હું પશુપાલક છું અમારી સ્થિતિ ખરેખર દયનીય છે છેલ્લા 3 વર્ષ થી વર્ષ દાડે દોઢ થી બે લાખ દેવું થાય છે...મારી પાસે 10 ગાયો છે..હું દૂધ માંથી કેટલફૂડ નાં પૈસા પણ ચૂકવી શકતો નથી
@thakorbhaipatel37784 күн бұрын
ગુજરાતી લોકો હિન્દુ મુસ્લિમ ઈસાઈ મંદિર મસ્જિદ ચર્ચ ના નામે મતદાન કરે છે એનો ફાયદો લોકોને દરેક ક્ષેત્રમાં થાય છે.
@JitendraPanwala-xj5ew4 күн бұрын
Na poshay to Dhandho bundh karo bhai
@yogeshdarbar89803 күн бұрын
Sachi vaat 👍
@KartikPatel-dy3rm2 күн бұрын
Shidhi sikhaman apo bhai tame ni pohay ni vat Kari dhando bandh karvani vat kiyathi ave kevo magaj ma dhumado bharelo @@JitendraPanwala-xj5ew
@mehulgamit878714 сағат бұрын
બિલકુલ સાચી વાત છે
@kaushikpatel96586 күн бұрын
સહકારી મંડળી દુકાનો છે. સહકારી નથી રહી.
@BharvadBaldevbhai-y7k5 күн бұрын
સરસ.. એપિસોડ.... જય જય ગરવી ગુજરાત
@kishanbrabari55675 күн бұрын
દરેક ગ્રાહક જો મતદાન કરી ને ચેરમેન બનાવે ને તો જ હિત થાય બાકી આજ ચાલવાનું
@varajrabari78846 күн бұрын
અભિનંદન લાલજીભાઈ દેસાઈ
@rajputrameshjigopalji90105 күн бұрын
ગુડ લાલજી ભાઇ
@dasharathmaldhari70375 күн бұрын
બહુ સરસ વાત કરી લાલજીભાઈ
@rameshbhaiprajapati16265 күн бұрын
આભાર!
@sunildesai92345 күн бұрын
Wah Laljibhai Desai
@kaushikpatel96586 күн бұрын
રૂપિયા :28 એ દાન આવે છે.અને 34રૂપિયા એ દૂધ મંડળી આપીએ છીએ. બીજું કયા ગયું? આના વિશે વધારે શોધો. ગણું જાણવા મળશે
@vipulpatel7895Күн бұрын
Dan to 28 rs ganya pan gas charo kya gayo? Chalva do badha cemecal vara dudh pive chhe khabar padase
@nareshpatel59495 күн бұрын
સરસ વાત કરી સાહેબ
@rajputrameshjigopalji90105 күн бұрын
બહુ સરસ લાલજી ભાઇ આ સરકાર ને પશુ પાલક ની કોઈ પડી નથી
@bharatgamara99545 күн бұрын
આજે એવો ભાઈડો છે કે માલધારી સમાજ ના હીત માવાત કરી પેલી વાર જોવા મળી
@gokalghanghal74785 күн бұрын
જય માલધારી ખુબ ખુબ અભિનંદન લાલજીભાઈ
@gujaratnimaja69683 күн бұрын
સાચી વાત છે પશુપાલકો ને સારા ભાવ મળતા નથી અને ડેરી વાળાને એકને જ પશુપાલક પોસાય છે. એ 100% સાચી વાત છે.
@shyamroadways70005 күн бұрын
Good 👍
@balvantsinhrathod26815 күн бұрын
Right laljibhai
@j.gvanol99665 күн бұрын
Good
@GaneshbhaiChaudhary-g2m5 күн бұрын
Good sachi vat chhe
@sgpatel52145 күн бұрын
Vahbhai
@ganeshpatelganeshpatel47386 күн бұрын
Lalji bhai khub saras vat kari che
@k4kunal20045 күн бұрын
Lalji bhai must come in main stream politics
@vijaypurohit27724 күн бұрын
100% સાચી વાત છે
@mehulpatel80866 күн бұрын
Ye bilkul sahi baat hai doodh rate bahut kam milta hai aur daan mehga
@kgfgujju2 күн бұрын
ભાવ ખૂબ ઓછા મળે છે. સામે ખર્સ ખુબ વધુ આવ તો હોય છે.
હોટલો માં નકલી ખાવાનું ખાઈ આવો ત્યાં કયું તેલ વપરાઈ છે એનું પણ ધ્યાન રાખવુ
@kanji-desai8 сағат бұрын
Right
@diliprathod61804 күн бұрын
સાબર દાન માં માનીતા કોન્ટ્રાકટર ને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવેછે
@RameshbhaiChaudhary-g2eКүн бұрын
સાચી વાત છે ભાઈ ચલાવજો
@jashvantsinhchaudhari19176 күн бұрын
सिस्टम बदलो ने!!!!! सिस्टम। केम बदली सकाती नथी !!!! मंडली ओ ने सहकारी धारणा न चालानी चलाने तया सुधी कुजूर थवानु नथी।
@Maheshgujariya39512 күн бұрын
સાચી વાત છે 1લીટર નો ખર્ચ 55 થી 60નો છે
@taufiksherasiya9698Күн бұрын
💯
@ratansinhthakor81964 күн бұрын
બેન લાલજીભાઈ એ ખૂબ સરસ માહિતી આપી પણ કોંગ્રેસ ની વાત કરો તો સાગર ડેરીમાં વિપુલભાઈ ચૌધરીએ બહુ મોટું કૌભાંડ કર્યું
@HanifJat-v6tКүн бұрын
સાચી વાત છે બેન
@keshavkarotara81573 күн бұрын
🙏🙏
@taufiksherasiya9698Күн бұрын
good sabjakt
@JAGABHAIBAROLIYA5 күн бұрын
કપાસ ૩૦.કિલોબરાબર.૫૦.કિલોખોળછે.જયસંવિધાન...
@parmarmayankkumar19893 күн бұрын
જમાવટમાજો દમહોયતો આમાં કાઈક અમલ કરીને બતાવો તો સારું અમે પણ તમને ધન્યવાદ આપીષૂ જેમ બીજી ઞૂરૂપનો પદાર્થ ફાષ કર્યો સાબરડેરી વારા અને ઞામડાના ડેરી વારા પશુ પાલકોનૂ શોષણ કરી રહ્યા છેઃ તે આજ સુધી કોઈ ને દેખાતૂનથી લોકોને દૂધ સસ્તું જોવે છે પણ જેડેરીમા દૂધ ભરાવે છે એનેપૂછી જોવો કે દૂધ લેવા માટે પશુને કેટલો ખોરાક ખવડાવો પડે છે 😊
@akashmakvana30565 күн бұрын
Aa mudaa vishe vadhu ma vadhu charcha karvi joi ye medam
@MaheshChaudhary-ew2fk2 күн бұрын
Beri.good.laljo.bhai
@nizambhai75075 күн бұрын
Ben aa subject ne pela 6000 hajar crore na mudda ni jem halavo to saru
@shaileshpatel55385 күн бұрын
સરકાર ને જવાબદાર ન ગણો મફત ખાવાનુ બંધ કરો.
@mnpatel9815 сағат бұрын
Sarsh ben
@kaushikpatel96586 күн бұрын
ભાવ વધારે સાથે 42 ઉપર ના પડે.
@ChaidhariKaramashibhai3 күн бұрын
LALJI. DESAI SACHA Se
@kamarabari95705 күн бұрын
Bhes na 39 40 aave
@taufiksherasiya9698Күн бұрын
😢😢😢😢
@bharatd67842 күн бұрын
બેન આગળ સલાવો કાયક કરો અમારા માટે
@Maheshgujariya39512 күн бұрын
પેક કરી ને 40 નુ દુધ 70 મા વેચે છે
@pateljayantij26894 күн бұрын
Farmers are Selling on Kilofat Rate ✔️🤓🙏
@bhikhabhaidesai15836 күн бұрын
Badhi chiz vastu na bhav roje roj vadhe chhe pan khali pasu palak na dudh no bhav sahkari mandli aapti nathi
@dhavalp6492 күн бұрын
ben out of country thi lavani permit aapo to 20 to 35 lt male tem chhe nitin gadgar nu nivedan chhe
@fenilpavasiya11093 күн бұрын
Cow .bafelo count,before milk production,×=OK
@niteshgovaliya4 күн бұрын
બારવટુ કરવુ પડશે ⚔️⚔️⚔️
@jadejayuvrajsinh34135 күн бұрын
100% sachi vat che khali bjp vada vote mangva ave gay mata na name par pan ani zindgi sudharva ky nathi karta
@jayeshgoswami15764 күн бұрын
Khedut bachao dudhna bhav apo
@ayushdesai1553 күн бұрын
😢😢😭😭😡😡
@SHAKTIGadhavi-h1e2 күн бұрын
Pasupalko a Dudh vechavu j na joi a potani jarur purtu a pashu rakhvu joi a tyare aa public ane sarkaar ne bhan thase
@VIPINRATHVA-hy3ge6 күн бұрын
Ltr 24₹ code 4:01 124 panchmahal ma chale che
@ValabhaiGadhavi-q6p6 сағат бұрын
दुध मंडलीयो मालधारी नु सोसण करेसे
@devshikhodbhaya67156 күн бұрын
Ben khar na bhav bov vadhi gaya che mare 10 bhesu che ante amre Podra j vadhe che
@dharmeshchaudhari38552 күн бұрын
હિમાચલ પ્રદેશ માં msp ગાય ના 45 રૂપિયા છે અને ભેંસ ના 55 રૂપિયા છે 😀😀😀
@RjStudio12457 сағат бұрын
110 parcent soshan thay se
@dipsingrathava3643 күн бұрын
Ben have bolvathi kay solutions nahi malvanu have gandhinagar ma bethela અંગ્રેજોની same Andolan karvu pad
@somuzala663914 сағат бұрын
Pashupalan ma ghantoy malti nathi, amul daan no bhai 1600 chhe ane dudh no bhav e no e
@ganeshpatelganeshpatel47386 күн бұрын
Sarkar dudh ane dan ma subsidy apvi pade
@bharvadmachhabhai70425 күн бұрын
Bhai dupliket hata atle badhu saruj chhe
@karsanpatel25495 күн бұрын
Dhud ma thati bhel sel aatkavvi sarkarni javabdari che nahi aatkay to rastr ne motu nukan che
Saheb me 1 rs liter dudh apyu chhe dairy ma 4 fet thi ochha fet ave to 1 rs/ liter bhav ganato te pan bhes nu dudha gam ni dairy no mantri fet na machine sathe cheda kari ne dudhana 4 fet lavine besato pariname mari bhesanu 4 liter dudh na mane 4 rupiya malta maa gare khava mate pan dudha rakhati na hati bahuj shosan thay chhe
@SHAKTIGadhavi-h1e2 күн бұрын
Koi have pashu Palan karva magtu nathi mafat na bhave Dudh jay che Ane khan dan na bhav aashmane che
@hitendesai53284 күн бұрын
ખૂબ સાચી વાત છે
@kantilalpatel34822 күн бұрын
Cow and buffalo nu ghasa to aaje nilcow khaijay che sister aena mate video banavo.
@kothivarjagadish5044 күн бұрын
Lalaji.bavu .moda authaya
@vipulpatel7895Күн бұрын
Pashuo mate sastu khor male avo kayado lavo nahi to koi gay bhes palava magatu nathi mota bhagana gamo ma pashu palan adrashya thava na are chhe kheduto ne pashuo ni mavjat ni kimmat same dudhana bhav ochh male chhe
@Jagabhaibharvad-t8o4 күн бұрын
Mari pase 50 bheshuse 20 lakh devuse
@bhikhabhaidesai15836 күн бұрын
Aakho divas unala na tap ma dhor charva chhata pasu palak na chhokra ne to pachhu dudh piva maltu nathi