જો આવીજ રીતે આપતા રહેશો તમે સાથ. તો થઈ જશે અમારી દરેક પરિક્ષા પાસ ખુબ ખુબ આભાર તમારો...
@edusafar6 жыл бұрын
ધવલભાઈ, તમે કવિતા માં કોમેન્ટ કરો છો. આભાર.
@mehulgabu25656 жыл бұрын
edusafar channel na mota bhagna videos me joya chhe.. je khub important ane exam ni drasti ma upyogi thay eva chhe.....nikunj sir na current affairs na video ma pan newspaper na important topic no samavesh Thai Jay chhe....evi asha rakhu chhu ke je students coaching class nathi kari sakta emna mate aa videos upyogi bani rahe........thank you........ .....all the best......
@bkdabhidabhibk42066 жыл бұрын
🌳 *સવાલ&જવાબ*🌳 1🌳 *નાગપુર ઝંડા સત્યાગ્રહ ક્યારે થયો હતો?* 1.1922 2.1920 3.1923✔ 4.1925 2🌳 *હૈડિયા વેરો ક્યાં સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે?* 1.અસહકાર આંદોલન 2.બોરસદ સત્યાગ્રહ✔ 3.નાગપુરઝંડા સત્યાગ્રહ 4.ખેડા સત્યાગ્રહ 3🌳 *પ્રથમ દારૂબંદી કરનાર રાજવી કોણ હતા?* 1.ભાવસિંહજી 2✔ 2.ભાવસિંહજી 1 3.લખધીરજી 4.કૃષ્ણકુમારસિંહજી 4🌳 *ભાવનગર માં સૌપ્રથમ ભૂગર્ભ ગટર યોજના કયારે દાખલ કરાઈ હતી?* 1.1935 2.1936✔ 3.1932 4.1939 5🌳 *સિંહના શિકાર માટે પ્રતિબંધ કોણે મુક્યો હતો?* 1.મહોબતખાન.1 2.મહોબતખાન 3✔ 3.તખતસિંહજી 4.વિજયસિંહજી 6🌳 *ખેડૂત ને સોના ના ઝાડ કોણ કહેતા હતા?* 1.ગાંધીજી 2.ભગવતસિંહ✔ 3.કૃષ્ણસિંહ 4.સરદારસિંહ રાણા 7🌳 *ભારતીય ક્રિકેટ ટિમ ના કેપ્ટન તરીકે જનારા પ્રથમ રાજવી?* 1.જામ રણજીતસિંહ 2.નતવરસિંહજી ભાવસિંહજી✔ 3.વિજયસિંહ 4.કૃષ્ણપાલસિંહ 8🌳 *ભારત નું સૌથી જૂનું પુસ્તકાલય "બેંગ લાઈબ્રેરી" ની સ્થાપના ક્યાં થઈ?* 1.નવસારી 2.રાજકોટ✔ 3.વડોદરા 4.અમદાવાદ 9🌳 *પ્રથમ કાઠિયાવાડી રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી?* 1.મહાત્મા ગાંધી 2.વલભભાઈ પટેલ 3.વિઠુલભાઈ પટેલ✔ 4.જામ રણજીતસિંહ 10🌳 *ગીરાસદારી પ્રથા નાબૂદ કરતો "સૌરાષ્ટ્ર જમીન સુધારણ કાયદો" ક્યાં વર્ષ માં અમલ માં આવેલ હતો?* 1.1950 2.1951✔ 3.1952 4.1953 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
@anilzapdiya946 жыл бұрын
Khub j saras... Edu safar channnel vidhyarthio mate khub j saras mehanat kri... Video muki rhi chhe... Tuka samay ma jaju janva mle chhe. Khub khub abhinandan edu safar team... Best lecture and deep knowledge given by you.. Thank you so much by heart.....
@dineshchaudhary42416 жыл бұрын
ચૌધરી દિનેશભાઈ 1) આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નું આયોજન કયા શહેરમાં થવાનું છે =લખનૌ 2)સંસ્કૃત સંમેલનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યુ =રાજેન્દ્ર ત્રિવેદી (જે હાલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે ) 3)દાહોદમાં રેડિયો સ્ટેશનની શરૂઆત થઈ તે ચેનલ નું નામ કયું છે =એફ એમ 98 4)ત્રીજી એશિયન ગેમ્સ નું ઉદઘાટન કયા દેશમાં થવાનું છે =ઇન્ડોનેશિયામાં જકાર્તા ખાતે 5)S-400missile system કેટલા કિ.મી. રેન્જ ની ક્ષમતા ધરાવે છે =400
@chaudharihiren39396 жыл бұрын
Tihri bandh Asia No sathi ucho bandh 6e
@bhaveshahir15696 жыл бұрын
Thanks edu Safar family and Nikunj bhai excellent work .....
@parasluhar12646 жыл бұрын
*વારંવાર પૂછાતા પ્રશ્નો* 🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅 🍓 પૃથ્વી પર સૌથી વધારે મળી આવતી ધાતુ કઈ છે❓❓❓ ✅ એલ્યુમિનિયમ 🍓 થર્મોમીટર માં કઈ ધાતુ વપરાય છે❓❓❓ ✅ મરક્યુરી 🍓 ગેલ્વેનાઈઝ આયર્ન માં લોખંડની સપાટી પર કઈ ધાતુ નું પડ ચડાવેલું હોય છે❓❓❓ ✅ ઝીંક 🍓 ગુજરાતમા કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે❓❓ ✅ ચાર 🍓 માનવ વિકાસ અહેવાલ- ૨૦૧૫ મુજબ વિશ્વના ૧૮૮ દેશો પૈકી કયો દેશ પ્રથમ ક્રમે છે❓❓ ✅ નોર્વે 🍓 ISO નુ વડું મથક ક્યાં છે❓❓ ✅ જિનીવા 🍓 ભારત માં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવાય છે❓❓❓ ✅ ૨૪ ડિસેમ્બર 🍓 ભારત માં કયા રાજયમાં બેરોજગારી નું પ્રમાણ સૌથી ઊંચું છે❓❓❓ ✅ સિક્કિમ 🍓 ભારત માં સૌથી ઓછી ગરિબી ક્યાં રાજ્યમાં છે❓❓❓ ✅ ગોવા 🍓 વિશ્વ વ્યાપાર સંગઠન ની સ્થાપના કયા વર્ષ માં થઈ❓❓ ✅ 1995 🍓 કઈ કંપની ONGC ને હેલિકોપ્ટર સેવા આપે છે❓❓❓ ✅ પવન હંસ 🍓 ભારત માં સિમેન્ટ નુ ઉત્પાદન વિશ્વના કુલ ઉત્પાદન ના કેટલા ટકા થાય છે❓❓❓ ✅ 6 🍓 લોખંડ પોલાદ ના ઉત્પાદન માં વિશ્વમા ભારત નુ સ્થાન કેટલામુ છે❓❓❓ ✅ પાંચમું 🍓 રેલવે એન્જિન બનાવવાનું ચિતરંજનનુ કારખાનું કયા રાજયમાં છે❓❓❓ ✅ ઝારખંડ 🍓 ગુજરાતના કયા શહેર ને ડેનિમ સિટી ઓફ ઈન્ડિયા કહે છે❓❓❓ ✅ અમદાવાદ 🍓 ભારત ની મોટાભાગની શણ ની મિલો કઈ નદી ના કિનારે આવેલી છે❓❓❓❓ ✅ હુગલી 🍓 ભારત માં ખનિજ તેલ સૌપ્રથમ કયા રાજયમાં થી મળી આવ્યું હતું❓❓❓ ✅ આસામ 🍓 બોકસાઈટ ધાતુ સૌપ્રથમ કયા દેશ માંથી મળી હતી ❓❓❓ ✅ ફ્રાંસ 🍓 ભારત માં સૌથી વધુ બાયોગેસ ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે❓❓❓ ✅ ઉત્તર પ્રદેશ ♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
@22labadiyaaarti136 жыл бұрын
Khub sarar work karo 6o...SIR Amane bov helpful 6 aa video read Karel yaad nathi Retu aatlu jaldi aa video nu badhi information yaad ray jay 6👌👌👌👌👌
@studentboy14356 жыл бұрын
MCQ સ્વરૂપ આજ નું Oct 06/10/2018 મોસ્ટ imp કરંટ 1) આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવ ક્યાં યોજાય ગયો.? Ans ઉત્તર પ્રદેશ મા લખનઉ ખાતે 2) આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવ નું ઉદઘાટન કોને કર્યું? Ans રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ 3) ભારત ના વજ્ઞાનિક મંત્રી કોણ છેં? Ans ડૉ હર્ષ વર્ધન 4) મોદી * પુનિત સાથે કેટલા કરાર થયા અને ક્યાં ક્યાં.? Ans 8 કરાર 1) વિદેશ મંત્રાલય સાથે પ્રોટોકોલ કરાર 2) આર્થિક વિકાસ માટે 3) અંતરિક્ષ કાર્ય માટે 4) રેલવે મા સહાય 5) પરમાણુ ક્ષેત્રે 6)પરિવહન ક્ષેત્રે 7)લઘુ અને મધ્યમ ઉદ્યોગ 8)ખાતર ઉત્પાદન સહકાર 5)હાલમાં સંસ્કૃત સંમેલન ક્યાં યોજાય ગયું અને તેના ઉદઘાટક કોણ હતાં.? Ans નવસારી ટાટા હોલ મા ઉદઘાટક વિધાનસભા સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સંકૃત ભારત ના પ્રયાસ થી 6) સાબરમતી જેલ મા કઈ ટ્રસ્ટ દ્વારા એક કોર્સ ચાલુ કરવામાં આવ્યો અને સેને લાગતો કોર્સ છેં.? Ans નવજીવન ટ્રસ્ટ દ્વારા અને પત્રકારત્વ ને લાગતો કોર્સ છેં 1 વર્ષ માટે નો સજા પુરી થયા પછી નવજીવન દ્વારા નોકરી આપવામાં આવશે 7) રાજ ભવાન (વિચાર ગોષ્ટિ ) અમુક મુદ્દા ઓ..? 1) રીલેવન્સ ઓફ ગાંધીયન ફિલોસોફી ઈન ધ પ્રઝન્સ ટાઈમ 2)ઉદઘાટક ગુજરાત ના રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી હતાં 3) 1)પદ્મશ્રી વિષ્ણુ ભાઈ પાડવા 2) પદ્મશ્રી કુમાર પાડ દેસાઈ 3) વિશ્વેશ્વરા નંદજી મહારાજ 4) ગાંધીજીના વિચારો ધારા અને શીંદ્યા પર ચર્ચા વિચારણા માટે 8)Fm 98 ગુજરાત ના ક્યાં જિલ્લા મા રેડીઓ સ્ટેશન ક્યાં સ્થપાયું? Ans દાહોદ= જસવંતસિંહ ભાભરે ચાલુ કરાવેલ કેન્દ્ર પ્રસારણ મંત્રી 9) વિરાટ કોહલી imp પ્રશ્ન 1) સતત ત્રીજા વર્ષે 1000 રન કરનાર વિશ્વના પ્રથમ ખેલાડી 2) 24 સદી કરનાર વિશ્વનો બીજો ખેલાડી 3) આ વર્ષે ચાર સદી ફટકારી 4) સેહવાગ 23 સદી ફટકારેલ છેં 10) સ્વિમિંગ વર્લ્ડ રેકોડ 2018(બુડા પેસ્ટ ) 1) વાંગ જિયાત જીરે (છોકરી ) 2)400મીટર 3 મિનિટ 53.97 સેકન્ડ 3)ચીન ની છેં એશિયન ગેમ્સ મા 4 ગોલ્ડ જીતેલ 11) પેરા એશિયન ગેમ્સ પ્રશ્ન imp 1) જકાર્તા (ઇન્ડોનેશિયા ) મા રમાશે 2) 8 દિવસ ચાલશે 18 રમતો 42 દેશો ભાગ લેશે 3) કુલ ખેલાડી 2831 ભારત ના 193 હશે 12) હિમાચલ પ્રદેશ મોસ્ટ imp પ્રશ્ન 1) હાલ મા મુખ્ય નાયાધીસ શ્રી સૂર્યકાન્ત ની નિયુક્તિ થઈ 2) પાટનગર સિમલા =ધર્મશાલા 3) રાજ્યપાલ આચાર્ય દેવ વર્ત 4) મુખ્યમંત્રી જયરામ ઠાકુર 5) 25/01/1971 સ્થપાના 6) કોર્ટ હિમાચલપ્રદેશ હાઇકોર્ટ 7 સતલુજ નદી પર એશિયા નો સૌથી ઉંચો બંધ ભાખડા નાંગલ 226 મીટર ઉંચો 1200 મેગા વોટ વીજળી ઉત્પાદન થાય છેં 13) મોસ્ટ imp S- 400 મિસાઈલ સિસ્ટમ પ્રશ્ન 1) રસિયા પાસે થી ખરીદી છેં 2) 4000 હાજર કરોડ નું બજેટ છેં 3) 400 કેમ ની રેન્જ 4800 km પરસેક્ન્ડ ઝડપ 4)એક સાથે 300 ટાર્ગેટ ખતમ કરી શકે 5) એક સાથે 3 મિસાઈલ છોડી શકે 6) 10 મિનિટ ma તૈયાર કરી શકાય છેં Thankyu nikul sir બધા ફ્રેન્સ ને વિનંતી છે કે કઈ ભૂલ ચૂક હોઈ તો માફ કરજો રોજ નિકુંજ સર મેનત કરે તો મને એમ થયું કે આજ હું પણ સર ને સપોર્ટ કરું અને ઓલ ફ્રેન્ડ્સ આપડે બધા સંપી ને udusafar ને સપોર્ટ કર્યે મારુ નામ કૈલાશ છેં ફોર્મ ગીરસોમનાથ જય હિન્દ જય ભારત
@edusafar6 жыл бұрын
આપનો સંપર્ક અને વિગત 7878591092 પર સાદો SMS કરી, મોકલશો.
@studentboy14356 жыл бұрын
@@edusafar 7359940519 my name is kailash bambhaniya
@jigneshrathva74846 жыл бұрын
Add karo
@Vlogaholicvishal6 жыл бұрын
Khub j saras Nikunj sir bav j mast deep ma knowledge apyu...👌
@rahulkhuman45546 жыл бұрын
સર ... ખુબ સરસ આપ ખુબ સારું કામ કરી રહ્યા છો.. આની સાથે જ દરરોજ એક રાજ્ય વિષે.. થોડી માહિતી આપશો... વધારે માજા આવશે... જોકે તમે ઘણા બધા લેકચર માં તમે રાજ્યો ની ચર્ચા કરી જ છે...પણ હું આપને દરરોજ એક રાજ્ય ની સામાન્ય માહિતી આપવા કહું...છું.. આ તમને એક suggestion chhe. Oder nathi...sir...
@edusafar6 жыл бұрын
શક્ય ત્યાં સુધી પ્રયાસ કરીએ
@ankitpatadiya4506 жыл бұрын
Thank u sir for this lecture khub sarltathi samjavo cho tamara lecture 👌👌👌👍👍👍
@rajveerparmar39516 жыл бұрын
1) આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવ ૨૦૧૮ નુ આયોજન ક્યાં થયું છે. -> ઈન્દિરાગાંધી પ્રતિસ્થાન લખનૌ. ૫ થી ૮ ઓક્ટોબર ૨૦૧૮ પ્રથમ વખત :- ડીસેમ્બર ૨૦૧૫ આઇ.આઇ.ટી નવી દિલ્હી બીજી વખત :- ડીસેમ્બર ૨૦૧૬ સી.એસ.આઈ.આર નેશનલ ફીઝીકલ લેબોરેટરી નવી દિલ્હી ત્રીજી વખત :- ૧૩ થી ૧૬ ઓક્ટોબર ૨૦૧૭ ચેન્નાઈ તમિલનાડુ 2) આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવ ૨૦૧૮ નુ ઉદધાટન કોણ કરશે. -> રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 3) કેદ્નિય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી કોણ છે. -> ડૉ. હષૅવધૅન 4) ભારત અને રશિયા વચ્ચે હાલમાં કેટલા કરાર થયા, અને કયા કયા ક્ષેત્રે? -> ૮ ૧. વિદેશ મંત્રાલય વચ્ચે કરાર ૨. આથિઁક વિકાસ માટે ૩. અંતરિક્ષ કાયઁક્રમ માં સહકાર ૪. રેલવે માં સહકાર ૫. પરમાણુ ક્ષેત્રે કરાર ૬. લઘુ અને મધ્યમ ઉધોગ માં સહકાર ૭. પરિવહન ક્ષેત્રે સહકાર ૮. ખાતર ઉત્પાદનમાં સહકાર 5) હાલમાં સંસ્કૃત સંમેલન ક્યાં યોજાયુ હતુ. -> ટાટા હોલ નવસારી 6) સંસ્કૃત સંમેલન કોના સહકાર દ્ઘારા યોજાયુ હતું. -> સંસ્કૃત ભારતી 7) સંસ્કૃત સંમેલન નુ ઉદધાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું. -> રાજેદ્ન ત્રિવેદી (૧૬-૨-૨૦૧૮ ) 8) ભારતની પ્રથમ જેલ જ્યાં કેદીઓને પત્રકારત્વ નુ શિક્ષણ આપવામાં આવશે. -> સાબરમતી જેલ અમદાવાદ 9) કયા ટ્રસ્ટ દ્ઘારા કેદીઓને પત્રકારત્વ નુ શિક્ષણ આપવામાં આવશે. -> નવજીવન ટ્રસ્ટ મેનેજીંગ ટ્રસ્ટી :- વિવેક દેસાઇ 10) હાલમાં કયા વિષય પર અને ક્યાં વિચારગોષ્ઠી નુ આયોજન થયું હતુ. -> રાજભવન ગાંધીનગર ખાતે વિષય :- રિલેવન્સ ઑફ ગાંધીયન ફિલોસોફી ઈન ધ પ્રેઝન્ટ ટાઈમ 11) સતત ત્રીજા વષૅ ૧૦૦૦ રન કરનાર પ્રથમ ભારતીય ખેલાડી. -> વિરાટ કોહલી 12) કયા સ્ટેડિયમમાં વિરાટ કોહલી એ 24 ટેસ્ટ સદી કરી. -> સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિયેશન સ્ટેડિયમ રાજકોટ. 13) સ્વિમિંગ વિશ્વ કપ ૨૦૧૮ નુ આયોજન ક્યાં થયું છે. -> બુડાપેસ્ટ 14) વાંગજિયાન જિહે કઈ રમત સાથે સંકળાયેલા છે. -> સ્વિમિંગ 15) ત્રીજી એશિયન પેરાગેમ નુ આયોજન ક્યાં થયું છે. -> જકાતૉ ઈન્ડોનેશિયા 16) ત્રીજી એશિયન પેરાગેમ માં કેટલા દેશ/ ખેલાડીઓ ભાગ લેશે. ભારત ના કેટલા ખેલાડી હશે. -> દેશ : ૪૨ કુલ ખેલાડી : ૨૮૩૧ ભારતીય ખેલાડી : ૧૯૩ 17) ત્રીજી એશિયન પેરાગેમ નુ સુત્ર (Motto) શું છે. -> ધ ઈન્સપાઈરિંગ સ્પિરિટ એન્ડ એનજીઁ ઑફ એશિયા 18) એશિયન પેરાગેમનુ આયોજન દર કેટલા વષૅ થાય છે. પ્રથમ અને બીજી એશિયન પેરાગેમ નુ આયોજન ક્યાં થયુ હતું. -> દર ૪ વષૅ પ્રથમ એશિયન પેરાગેમ : ૨૦૧૦ ચાઈના બીજી એશિયન પેરાગેમ : ૨૦૧૪ સાઉથ કોરીયા 19) સતલુજ નદી પર હિમાચલ પ્રદેશમાં કયું સરોવર આવેલુ છે. -> ગોવિંદસાગર 20) હિમાચલ પ્રદેશની રાજધાની કઈ છે. -> ધમૅશાલા ( શિયાળામાં) શિમલા 21) હિમાચલ પ્રદેશ ના નવા ન્યાયમૂર્તિ તરીકે કોની નિમણૂંક થઇ. -> સૂર્યકાન્ત 22) એશિયાનો સૌથી ઉંચો ભાખડા બંધ કઈ નદી પર/ કયા રાજ્યમાં આવેલો છે. -> નદી : સતલુજ રાજ્ય : હિમાચલ પ્રદેશ 23) S-400 ની મારક ક્ષમતા કેટલીક છે. -> ૪૦૦કિમી 24) S-400 કયા દેશ પાસેથી ખરીદવા માં આવી. -> રશિયા
@edusafar6 жыл бұрын
ખૂબ ખૂબ આભાર... રાજવિર... પરમાર
@rajveerparmar39516 жыл бұрын
@@edusafar Anytime sir
@sanjaynpadhiyar18876 жыл бұрын
Supar bhai
@palakparekh77626 жыл бұрын
👍
@rafiqnagori55176 жыл бұрын
Such a nice work! Adorable! Plz carry On! 😊
@chauhanashvin30306 жыл бұрын
1 ) આંતર રાટ્રીય વિજ્ઞાન ઉત્સવ 2018 નું આયોજન ક્યા થયુ છે ? ✔લખનવ(UP) ,ઉટઘાટન-રામનાથ કોવિંદ 2 ) કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી કોણ છે ? ✔DR. હર્ષવર્ધન 3 ) હોમી ભાભા શિક્ષણ કેન્દ્ર ક્યાં આવેલું છે ? ✔દિલ્લી 4 ) ભારત અને રસિયા વચ્ચે કેટલા કરાર થયા? ✔8 (આઠ) ૧. આર્થિક વિકાસ માટે 2.અંતરિક્ષ કાર્યક્રમ માટે 3.વિદેશમંત્રાલય ના પ્રોટોકોલ 4.રેલવે સહકાર 5.પરમાણુ ક્ષેત્રે 6.પરિવહન ક્ષેત્રે 7.લઘુ અને માધ્ય ઉદ્યોગ 8.ખાતર ઉત્પાદન 5 ) સંસ્કૃત સંમેલન ક્યાં યોજાયું ? ✔નવસારી (ટાટા હોલ) ઉટઘાટન - રાજેન્દ્ર ત્રિવેદી (વિધાન સભાના અધ્યક્ષ ) 6 ) પત્ર કારત્વ નો કોર્ષ કાય જેલના શરું થયો? ✔ સાબરમતી 8 ) રીલેવનશ ઓફ ગાંધીયન ફિલોસોફી ઇન પ્રેજન ટાઇમ કાર્યક્રમ ક્યાં યોજાયો ? ✔રાજ્યસભામાં વક્તા -૧. પદ્મશ્રીવિષ્નુંભાઈ પંડીયા 2. પદ્મશ્રી કુમારપાળ 3.વિશ્વેસરયા નંદજી મહારાજ 9 ) FM98 રેડીઓ સ્ટેશન ની સરુવાત ક્યા થઈ ? ✔દાહોદ 10 ) કેન્દ્રીય પ્રસારણ મંત્રી કોણ છે ? ✔જસવંતસિંહ બાઘોડ 11 ) સતત ત્રીજા વર્ષે 1000 રન કરનાર ખેલાડી કોણ છે? ✔વિરાટ કોહલી 12 ) સ્વિમિંગ વલ્ડકપ 2018 (બુટાપેસ્ટ) 400 મીટર માં વલ્ડ રેકોડ કોને તોડ્યો ? ✔વાન્ગજિયાનજિહે ( ચીન ) 13 ) ત્રીજી એશિયન પેટા ગેમ ક્યાં યોજાઈ ? ✔ઇન્ડોનેશિયા (જકાર્તા ) 18 રમત 42 દેશ ભાગ લેશે ભારત ના ખેલાડી - 193 14 ) હિમાલય પ્રદેશ ના મુખ્ય ન્યાયાઘીશ કોણ બન્યા ? ✔સૂર્યકાન્ત 15 ) S-400 મિસાઈલ સિસ્ટમ ✔ 400 ટ્રાયમ્ફ સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ 2. રસિયાપાસેથી 40,000 કરોડ માં ખરીધ્યું 3. 400 KM ની રેન્જ 4. 300 ટાર્ગેટ ને શોધી શકે તેવી રડાર 5. એક સાથે 3 મિસાઈલ સોડી શકાય 6. 36 લક્ષયાંક ને વીંધી શકાય 7. 10 મીનિટ મા સેટિંગ કરીશકાય 8.ભારત,ચીન,રસિયા પાસે છે By-ashvin chauhan
@edusafar6 жыл бұрын
અશ્વિનભાઈ, ખૂબ ખૂબ આભાર...
@milanvaghela91366 жыл бұрын
Good job sir😊😊
@palakparekh77626 жыл бұрын
👍
@gajendrachavda73366 жыл бұрын
Nice
@chandnishrimali9606 жыл бұрын
Sir very nice spech i like mne kubaj gme che hu police ni and talati ni exam ni preprition kru su ok ena vdhu vidiyo mukjo and superb👌👌👌👌
@sharadvala36346 жыл бұрын
💥2018 નોબલ પ્રાઈઝ💥 👨⚕મેડિસિન👩⚕ એ લિસન (સાંભર) તુજકો હોન્ઝા ચડા હૈ દવા લે લે ★જેમ્સ એલિસન (અમેરિકા) ★તસુકો હોન્ઝો (જાપાન) 👩🚒ભૌતિક શાસ્ત્ર👨🚒 🐶ભસવું🐶 પોતાની ગલી માં કુતરા "ડોન" હોય "ગુરાડા મારે" કોઈ "આશિક" હોય કે ગમેતે ★ડોન સ્ટીકટલેન્ડ ★ગેરાર્ડ મોરો ★આર્થર એસ્કીન 🦆શાંતિ🦆 નદીયા મેં દૈનિક મુક્ત મુરાદ પુરી કી અબ શાંતિ હૈ. ★ડેનીશ મુક્તેજ ★નડિયા મુરાદ
@sovrankushwah78196 жыл бұрын
Sir app no khub khub dhanyavad aap aakhi srin Chelle muko jethi ame srinshort lai shakiye....... te Badal apil
@ajaygohel1286 жыл бұрын
આજના દિવસે ભારતીય ફોજદારી સંહિતા(IPC)6-10-1860માં પસાર થયો.
@gulabajay31436 жыл бұрын
Khubaj Saras vidio sir Mitro ava badhaj vidione like Kari nikunj sir no Utasah vadharvano prayatn karo mitro sir apna badhana aadarsh guruji chhe Tx sir
@atultaviyad46596 жыл бұрын
હેલ્લો સર, હું પંચમહાલ નો વતની છું હું કૉર્ટ માં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરું છુ અપડાઉન કરતો હોવાથી મને ન્યુઝ પેપર કે અન્ય વાંચવા નો સમય નથી મળતો ત્યારે આપના યુટ્યુબના ના વિડીયો મને ખૂબ જ ઉપયોગી થાય છે. આપ સર કરન્ટ અફેર્સ ની સાથે તે ને લગતું g. k પણ આવરી લો છો જે થી ખુબજ સરળતાથી યાદ રહી જાય છે. પ્રશ્ન જોતા જ આખુ લેક્ચર નું ચિત્ર આવી જાય છે એજ્યુ સફર ટીમ નો ખુબ ખુબ આભાર....
@edusafar6 жыл бұрын
આપનો પણ ખૂબ ખૂબ આભાર...
@palakparekh77626 жыл бұрын
Thnk u sir ,well done .... S-400 system ek structure create krine smjavi e khub j saru kryu Ane Aayushyman Yojana pn aa j rite smjavi.. Aa rite trt yad rhi jay 6 ...👍
@JackGaming036 жыл бұрын
ભારત ના નવા ઉપ રાષ્ટ્રીય સુરક્ષા સલાકાર- આર.એન.રવી
@SK--sn1oz6 жыл бұрын
Good sir thank you sir 👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌khub khub thanyawad sir aapno
@parasluhar12646 жыл бұрын
મજા આવી સર. સર ગવર્મેન્ટ ની કઈ વેબસાઈડ છે કરંટ માટે
@pratapgamit82866 жыл бұрын
Very good and deeply information sir.. 👍
@sheikliyakat71096 жыл бұрын
Comet su karu aej Khabr nathi padti tamara Mate kau Aetlu Ochu chae
@edusafar6 жыл бұрын
તો પણ લખો.
@petsandplants54886 жыл бұрын
Awesome teaching sir....great job done....thnking you ao much for sharing this detailed information and maling all of is aware about current affairs.... Once again thanks....
@ahirveera45876 жыл бұрын
Sir ✒ભાખડા બંધ સતલુજ નદી પર ભારત નો સૌથી ઊંચો બંધ નથી. ✒ભારત નો સૌથી ઊંચો બંધ. ...ટિહરી બંધ છે જે ભાગીરથી નદી પર છે જે ઉતરાખંડ રાજય મા છે ✒ભારત નો સૌથી લાંબો બંધ મહાનદી પર હિરાકુડ બંધ ઓડિશા ✒ભાગીરથી અને અલકનંદા સંગમ સ્થાન ને દેવપ્રયાગ કહે છે ત્યારે પછી ગંગા નદી કહે છે
@palakparekh77626 жыл бұрын
Bhakhra Nangal dam is biggest dam of Asia not Bharat...plz watch video perfectly......👍 Anyway good work...
@pradipagariya98806 жыл бұрын
Tihari 262 m che ...you right
@ahirveera45876 жыл бұрын
Thanks bro
@mukeshthakremukeshthakre78556 жыл бұрын
Google ma joyle Asia biggest dem
@rvkatara25136 жыл бұрын
its difference of largest and highest (HIGHEST IS TEHRI 262 MTRS)///// /(LARGEST BHAKHRA NANGAL DAM 226M ) SIR WAS RIGHT AS ALWAYS
@CutiePie261216 жыл бұрын
Well explained.. Thank you Nikunj sir
@jagdishsolanki74916 жыл бұрын
Good Thank you sir Gujarat na tamam jilla video Upload karela che.sir
@nimishapatel1096 жыл бұрын
bv srs mahiti api sir ...khub srs video hto ajno sir....thank you so much.....
@prajapatihetal24536 жыл бұрын
Great work.......... Thanks lots of......
@zalabhavshinh66276 жыл бұрын
Awsm sir ur video is perfect best wishes
@meditationlife60746 жыл бұрын
Very nice ser God job and really proud of you
@kirandesai36196 жыл бұрын
ખૂબ ખૂબ આભાર નિકુંજ સર તમારો.
@joshiarvindbhaim.64466 жыл бұрын
સર ખૂબ જ મજા આવે છે આ વીડિયો લેક્ચર જોવા નીઅને સાથે સાથે આપ બીજા વિષયના વિડિયો લેક્ચર બનાવો છો તે પણ બહુજ સરસ અને સારી ભાષા માં શીખવવાનો પ્રયત્ન કરો છો તે બદલ આપની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.... જય હિન્દ જય ભારત
@yogibhavesh38026 жыл бұрын
Thanks sir.. bau j mast bhanavyu... Best sir.
@niralibhaskar62946 жыл бұрын
Khub khub saras sir.thank you
@pradipsinhchudasama1816 жыл бұрын
Nice work saheb you and your team
@snehalgamit85086 жыл бұрын
ખૂબ ખૂબ આભાર માનું છું... सर जी....
@nileshvadher936 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ. એજ્યુ સફર પરિવાર નુ કામ ખૂબ સરસ છે.
@vaisupurab43586 жыл бұрын
Aaj ni information bv j agatya ni hati sir..thnk u.
@devichavda41216 жыл бұрын
અભિનંદન સર ખૂબ સુંદર
@sr_cyclone6 жыл бұрын
ખુબ જ સરસ કાર્ય......
@vikramparmar96606 жыл бұрын
Sir aaj nu lecture most important hatu...Thanks
@pankajpatil30486 жыл бұрын
Nice work sir.. Please keep it up
@apnilifeapnafundaking69486 жыл бұрын
ખુબ સરસ સાહેબ 👌👌👌
@vaishalibhatt95916 жыл бұрын
સર આભાર! સર મને કયારેય કરંટ અને GK વાચવુ ન્હોતું ગમતું પણ હવે આ વિડીયો ન જોવ તો મજા ન આવે કયારેક ન જોવાય તો એક સાથે પણ જોઈ શકાય એવી સુવિધા છે આ તો. ફક્ત એટલું જ કહું છું રોજ માટે super duper video sir ! જમાવટ હોં!
@anilparmar55906 жыл бұрын
તમે વિડિઓ બનાવતા રહો અમને ભણવાની ખુબજ મજા આવે સે અને યાદ પણ સારું રહે સે .....😊😊😊😊
@mlentertainment45076 жыл бұрын
Don't worry sir carry on. Best of luck.
@devanginijaydeep50366 жыл бұрын
धन्यवाद निकुंज साहब ।
@jiyadesaidesai65756 жыл бұрын
thanks sir very nice tame kai samjavo chho Ae tamari rit sari chhe
@parthpatel32996 жыл бұрын
I like your work sir nice and thank you
@nandlalodedara71636 жыл бұрын
Supar dupar hit nikunj sir
@darshanagodha65236 жыл бұрын
Good sir... Thanks sir nice teaching aapva mate
@surekhapurohit46246 жыл бұрын
જેમ બધા સવારે ંઉઠે અને ચા ની રાહ જુએ એમ અમે ઘણા બધાં વિધ્યાથીૅઓ તમારા વિડીઓની રાહ જોઇએ છીએ કારણકે આપના દરેક વિડીઓ ખૂબ જ સરસ હોય છે. આપનો ખૂબ ખૂબ આભાર સર.
@jagdishsolanki74916 жыл бұрын
Good Sir Gujarat na tamam jilla video Upload karela che.sir
@chiragpandit22126 жыл бұрын
Nice vdo sir.... Koti koti nman tmne
@nitinparekh82726 жыл бұрын
Bhuj...mast...thnx...so mucha...my dr...sir...🙏🙏🙏
@SK--sn1oz6 жыл бұрын
Smart work sir ......
@sureshkumarbhabhor73066 жыл бұрын
Nice sir. .voice of edusafar
@kiritsinhzala82166 жыл бұрын
Khub saras very nice
@karanrathod41846 жыл бұрын
તમે સર આવા સરસ લેકચર આપો અમારે ક્યાંય પન કલાસ રાખવાની જરૂર જ નહીં પાળે ધન્યવાદ સર તમારો ખૂબ ખૂબ આભાર સર
@tejaltadvi16646 жыл бұрын
Thank you so much sir.. Good work
@hetalparmar48086 жыл бұрын
nice sir ..mast bhanavo ne hamjavo tnxxx
@Ankitc76 жыл бұрын
Thnx sir mast video hato ajno....
@apexapatel80816 жыл бұрын
very helpful... nice work
@parmarlaxmi19106 жыл бұрын
very good sir, thanks for information
@thakordasharath61056 жыл бұрын
don't worry sir we are all with you and we are compromise it
@alokahir73446 жыл бұрын
વાહ! સાહેબ જોરદાર..
@pravinkantariya57376 жыл бұрын
સર, દરરોજ કરંટ અમને ખૂબ જ ગમે છે.
@kalyansinhrathod63746 жыл бұрын
ખુબ સરસ નોલેજ આપો છો સર થૅન્ક્સ
@vishnuhangi95436 жыл бұрын
ખૂબ સરસ નિકુંજ સાહેબ🙏🙏🙏
@shilpachaudhari84446 жыл бұрын
Nice sir, tamaru aa kam chalu rakhjo amne bahu saru sikhva male 6
@makehabibmiyanabimiya78216 жыл бұрын
Best teach nikunj sir .
@BharatThakor-jy3nx6 жыл бұрын
good sir.....bau bau majam aave se
@nilammakwana18596 жыл бұрын
Sir apno vidyo mast fine che
@nimishapatel54716 жыл бұрын
Thank you sir for teaching.
@kksosa61046 жыл бұрын
સરસ વિડિઓ છે સર...
@bariakailash95586 жыл бұрын
Thank you thank you thank you so much sir......
@krunalparmar86726 жыл бұрын
bahu j saras sir...
@sujitpatel56996 жыл бұрын
Thank you again sir...pls make whatsapp group also..
@mohitjogi82866 жыл бұрын
વાહ સર મજા મજા આવી ગઈ...
@rathodmayankkumar93636 жыл бұрын
ખૂબ સરસ સર મજા આવી
@kapilbhogayata69116 жыл бұрын
Bav Saras samjayu Sir
@jaypalsinhvanar72486 жыл бұрын
Sar tame aamari mate aatli mahenat karo 6o te badal khub khub aabhar
@sagarahir63686 жыл бұрын
Suppr video sir 👌👌👌
@bipinchauhan27916 жыл бұрын
Very very Nice video Nikunj sir
@neetagagal9016 жыл бұрын
very very nice video sir..bau j usefull che sir..thankyu so much sir