Current Affairs in Gujarati 3 November 2018 - EduSafar

  Рет қаралды 41,833

EduSafar

EduSafar

Күн бұрын

Пікірлер: 1 600
@akashbhadauriya2700
@akashbhadauriya2700 6 жыл бұрын
1. અમર્ત્યસેન ને ક્યાં ક્ષેત્ર માં નોબલ પુરસ્કાર મળ્યું? જવાબ-> અર્થશાસ્ત્ર ના ક્ષેત્ર માં(1998 માં ) 2. અમર્ત્યસેન ને ભારતરત્ન ક્યારે મળ્યું? જવાબ-> 1999 માં 3. પશ્ચિમબંગાળ ના મુ.મંત્રી કોણ છે? જવાબ-> મમતા બેનર્જી 4. ભારત ના સર્વોચ્ચ અદાલત ના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? જવાબ-> હરિલાલ જયકિશનદાસ કડિયા 5. હાલમાં MSME ના ઉદ્ઘાટન કોને કર્યું? જવાબ-> નરેન્દ્ર મોદી 6. MSME નું પૂરું નામ શું છે? જવાબ-> Micro, Small & Medium Enterprises 7. હાલમાં msme નું આયોજન ક્યાં થયું હતું? જવાબ-> નવી દિલ્લી માં 8. ભારત માં કેટલા એવા રાજ્ય છે જેમાં બધાજ ઘર માં વીજળી ની સુવિધા છે? જવાબ-> 8 9. બિહાર ના મુખ્યમંત્રી કોણ છે? જવાબ-> નિતિશ કુમાર 10. મેથિલી,સાંથાલિ, બોડો, ડોગરિ ભાષા ક્યાં બંધારણીય સુધારા માં ઉમેરવામાં આવી ? જવાબ-> 92 મો બંધારણીય સુધારા માં 11. બિહાર ના હાલના રાજયપાલ કોણ છે? જવાબ-> લાલજી ટંડન 12. નાલંદા વિશ્વવિધ્યાલય ની સ્થાપના કોને કરી હતી? જવાબ-> કુમારગુપ્ત 13. ભગવાન બુધ્ધ ને જ્ઞાન ની પ્રાપ્તિ ક્યાં થયી હતી ? જવાબ-> ગયા નામના સ્થળે 14. સમેત શિખર ક્યાં આવેલું છે? જવાબ-> બિહાર માં 15. પટણા નું જૂનું નામ શું છે? જવાબ-> પાટલિપુત્ર 16. બિહાર નો દુખ કે સોક તરીકે કયી નદી પ્રખ્યાત છે? જવાબ-> કોસી નદી 17. INS નું પૂરું નામ શુ છે? જવાબ-> INDIAN NEAVY ship 18. થોડા સમય પહેલા ક્યાં ins ને નોકાદળ માથી ફરજ મુક્ત કરવામાં આવી? જવાબ-> INS વિરાટ 19. લખનૌ ક્યાં નદી કિનારે છે? જવાબ-> ગોમતી નદી કિનારે 20. વસ્તી ની દ્રષ્ટિ ઉત્તર પ્રેદેશ ક્યાં સ્થાન મેળવે છે? જવાબ-> પ્રથમ 21. ક્યાં રાજ્ય સોથી વધૂ રાજ્યો ની સાથે સીમાઑ ધરાવે છે? જવાબ-> ઉત્તરપ્રેદેશ ( 8 રાજ્યો સાથે) 22. હાલમાં રેલ મંત્રી કોણ છે? જવાબ-> પિયુષ ગોહેલ 23. સોપ્રથમ સેવન સ્ટાર રેલ્વે હોટલ ક્યાં બની રહ્યો છે? જવાબ-> ગાંધીનગર માં 24. હાલમાં સુપ્રીમ કોર્ટ ના કેટલા નવા જજો ની નિમણૂક થયી? જવાબ-> 4 25. સુપ્રીમ કોર્ટ માં કેટલા ન્યાયધીશ હોય છે? જવાબ-> 31 (1 મુખ્ય અને 30 અન્ય) 26. ઈન્દોર સ્કાયડાઈવિંગ વર્લ્ડ કપ ક્યાં થયી રહી છે? જવાબ-> બહેરીન માં 27. રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યું? જવાબ-> 31 ઓક્ટોબર
@rdsolanki
@rdsolanki 6 жыл бұрын
akash bhadauriya superb
@darkhorse8605
@darkhorse8605 6 жыл бұрын
Good work
@hirentankariya2150
@hirentankariya2150 6 жыл бұрын
Superb
@twinkal9731
@twinkal9731 6 жыл бұрын
nice bro....send me whatsapp 7698424301
@rakeshvasava8013
@rakeshvasava8013 6 жыл бұрын
Good sir
@m.dmakwana6791
@m.dmakwana6791 6 жыл бұрын
Wahhhh Khub saras sir... 🙏🙏🙏🙏
@diptijagsar3110
@diptijagsar3110 6 жыл бұрын
Dipti Jagsar: 1)"લોન ઈન 59 મિનિટ્સ પોર્ટલ"નો CM શ્રી રૂપાણી દ્રારા ક્યાંથી પ્રારંભ થયો? *જવાબ..* *વડોદરા* 2) આ પોર્ટલ નો ઉદ્દેશ શો છે? *જવાબ..* *જાહેર ક્ષેત્ર ની બેંકો દ્વારા મધ્યમ લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગો (MSME)ને ઝડપી ધિરાણ સુવિધા મળી રહે એ માટે* 3) ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન ને અર્થશાસ્ત્ર માં નોબલ પારિતોષિક ક્યારે મળ્યો હતો? *જવાબ..* *1998 મા* 4)તાજેતરમાં *યુત* વાવાઝોડું ક્યાં દેશમા આવ્યું છે?? જવાબ.. *ફિલીપાઈન્સ* 5) તાજેતરમાં ગુજરાત નાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે? *જવાબ..* *અકિલ કુરેશી* 6) સ્ટેચ્યુઓફ યુનિટી નાં માર્ગે કેટલી ભાષામાં બોર્ડ લગાવાયા છે? *જવાબ..* *09 ભાષા માં* 7)IFFI international Film Festival of india ગોવા ખાતે કેટલામો ચાલી રહ્યો છે? *જવાબ..* *49 મો* 8) છતીસગઢ ની રાજધાની રાયપુર નું નવું નામ કયું રાખવામાં આવ્યું છે? *જવાબ..* *અટલનગર* 9)2 નવેમ્બર થી ચાલુ થનાર રણોત્સવ ની આ વર્ષની થીમ શું રખાઈ છે? *જવાબ..* *રણ કી કહાનિયા* 10) રશિયા નાં PM કોણ છે? *જવાબ..* *દિમિત્રી મેદવદીવ* 11)ઓરિસ્સા નાં રાજ્યપાલ કોણ છે? *જવાબ..* *ગણેશી લાલ*
@vimalmakwana6187
@vimalmakwana6187 6 жыл бұрын
Medam 4 number na Answer ma 1998 aavse
@diptijagsar3110
@diptijagsar3110 6 жыл бұрын
Oh ya by my mistake.. Speed ma 🙏
@vimalmakwana6187
@vimalmakwana6187 6 жыл бұрын
@@diptijagsar3110 😀😀😀🙏🙏🙏
@kishanmer3622
@kishanmer3622 6 жыл бұрын
Super👌👌
@roleshiyabhargav5502
@roleshiyabhargav5502 6 жыл бұрын
Bihu Aasam nu Lok nrutya che
@rdsinh5016
@rdsinh5016 6 жыл бұрын
આભાર સાહેબ👌👌👌
@vimalmakwana6187
@vimalmakwana6187 6 жыл бұрын
કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે તે યાદ રાખવાની ટ્રિક KUMBJAT K- કર્ણાટક U-ઉત્તર પ્રદેશ m-મહારાષ્ટ્ર B-બિહાર J-જમ્મુ કાશ્મીર A-આંધ્ર પ્રદેશ T-તેલગણા
@sanjaybamaniya705
@sanjaybamaniya705 6 жыл бұрын
Good
@suhagdesai6116
@suhagdesai6116 6 жыл бұрын
Thanks sir
@pareshkanani432
@pareshkanani432 6 жыл бұрын
Good
@hareshkarmur2094
@hareshkarmur2094 6 жыл бұрын
Wahhh
@gkstarindia5299
@gkstarindia5299 6 жыл бұрын
Hello sar good morning Edu safar current na video mathi group d ni 2 marks nu puchanu 1_keral ni bhasha and 2 taminladu_cm
@arvinddamor1616
@arvinddamor1616 6 жыл бұрын
પશ્ચિમબંગાળ મુખ્યમંત્રી મમતાબેનરજી
@saresasandeep8955
@saresasandeep8955 6 жыл бұрын
Edu safar તમામ વિદ્યાર્થીઓ ને નમ્ર અરજ છે કે તેવો પોતાના મિત્રો ને આપડી ચેનલ edu safar સબસ્ક્રાઇબ કરવા માટે સૂચવે.જેનાથી એક વિદ્યાર્થી મિત્ર પોતાના ઓછામાં ઓછા ત્રણ મિત્રો ને સબસ્ક્રાઇબ કરાવે તો પણ આપડા સબસ્ક્રાઇબ સારા એવા વધસે...જય હિન્દ.
@amardeepsinh14
@amardeepsinh14 6 жыл бұрын
saresa sandeep manovignan no lecture banavo
@ChetanParmar2610
@ChetanParmar2610 6 жыл бұрын
પચ્ચીમ બંગાળ-મમતા બેનરજી
@mkwanakrishnakrishnaben9253
@mkwanakrishnakrishnaben9253 6 жыл бұрын
ધન્યવાદ સર
@niravpadsumbiya2946
@niravpadsumbiya2946 6 жыл бұрын
Nirav Padsumbiya: Nirav Padsumbiya: 💥💥💥💥💥 1⃣ગુજરાત ના ખૂણામાં અંબાજી{આરાસુર} મંદિર પુછે તો ❇️ ઈશાન (પુછાયેલ પ્રશ્રન નાયબ મામલતદાર -૨૦૧૫) 2⃣ભારત ના ખૂણામાં અંબાજી{આરાસુર} મંદિર પુછે તો ❇️ વાયવ્ય 👨‍💻✍Nirav Padsumbiya✍👨‍💻
@panchu-g-143
@panchu-g-143 6 жыл бұрын
Saheb option hova Joye. Javab api diyo.
@niravpadsumbiya2946
@niravpadsumbiya2946 6 жыл бұрын
@@panchu-g-143 sena option
@panchu-g-143
@panchu-g-143 6 жыл бұрын
@@niravpadsumbiya2946 kai nahi boss samjvava ma bhul thy hati .
@niravpadsumbiya2946
@niravpadsumbiya2946 6 жыл бұрын
@@panchu-g-143 Aa confuse point che je exam avu puche to avu lakhvu
@panchu-g-143
@panchu-g-143 6 жыл бұрын
@@niravpadsumbiya2946 OK boss
@1984zala
@1984zala 6 жыл бұрын
ખુબજ સરસ સર
@mitalpatel1617
@mitalpatel1617 6 жыл бұрын
nice video sir ...
@chauhanravindra5033
@chauhanravindra5033 6 жыл бұрын
khoob saras thank you
@techboyofandroid
@techboyofandroid 6 жыл бұрын
kdk...sir અરે ભાઇ આ નિ pdf ફાયલ link થિ મૂકો તૌ વધુ sharu book અમારે બનાવી નો પડે માત્ર pdf ફાઇલ ફોન મા રહે ☺️તમે ધારો તો ગૂગલં drive થિ pdf મુકી શકો છો જેનાં થિ કૉય પણ dowunlod કારી શકે 🙏 🙏 🙏video નિશેં દરેકે video ની pdf મુકો દાખલા તરીકે પેરા game 2018 ની pdf....👇👇 drive.google.com/file/d/1SiCErgRWd57l1tUTffMGK5V-nQpB3Xlt/view?usp=drivesdk
@bhupeshjadav6365
@bhupeshjadav6365 6 жыл бұрын
Good sir
@nareshbambhaniya6276
@nareshbambhaniya6276 6 жыл бұрын
Hello sir -- Gujarat na new chief jastis --- Anant Dave ni charcha kari nhi ..
@ashvinrojasara6682
@ashvinrojasara6682 6 жыл бұрын
naj kare ne bhai vandha ma halto hato a vahit last ma pacho kuresi ne banavi nakhyo 6 aanand ne nai kale aavi jase edusafar ma
@kuldipsinhgohil1821
@kuldipsinhgohil1821 6 жыл бұрын
kuresi 6 jastice dave nai
@bhagavatiprajapati7302
@bhagavatiprajapati7302 6 жыл бұрын
ખુબ સરસ
@bharatbhambhi7
@bharatbhambhi7 6 жыл бұрын
2018 17 Ma ભારત રત્ન એવોડ કેને મળ્યો છે જણાવજો ભાઈ
@mehulshekhada391
@mehulshekhada391 6 жыл бұрын
2014-15 માં સચિન તેંડુલકર અને મદન મોહન માલવીયા ને મળ્યો હતો પછી કોઈ પણ આપવામાં આવ્યો નથી
@sanjay_p_sanju_
@sanjay_p_sanju_ 6 жыл бұрын
આપનો ખુબ ખુબ આભાર સાહેબ શ્રી
@chauhanrekha2812
@chauhanrekha2812 6 жыл бұрын
ખુબ ખુબ આભાર
@badghabharti2243
@badghabharti2243 6 жыл бұрын
Nikunj sir thank u. ...👌👌
@satkaivalsaheb5286
@satkaivalsaheb5286 6 жыл бұрын
ખૂબ ખૂબ આભાર
@hetalrathwa1714
@hetalrathwa1714 6 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સર....
@thakorsuresh4889
@thakorsuresh4889 6 жыл бұрын
ખૂબ સરસ આભાર
@aalbijal4457
@aalbijal4457 6 жыл бұрын
ThanQ ThanQ so much sir
@chauhanmahesh2921
@chauhanmahesh2921 6 жыл бұрын
good Sir har har mahadev
@akashmakdiya9704
@akashmakdiya9704 6 жыл бұрын
Thenks
@mohsinbelim8773
@mohsinbelim8773 6 жыл бұрын
બહુ જ સરસ સર. ...
@thakorsharvankumar6453
@thakorsharvankumar6453 6 жыл бұрын
Jordar sir ji
@jahangirrana9680
@jahangirrana9680 6 жыл бұрын
wah wah bahut badiya bahut badiya
@----6306
@----6306 6 жыл бұрын
👏👏👏👏
@ranakiran8350
@ranakiran8350 6 жыл бұрын
🙏🙏🙏🙏
@prakashtalpada7089
@prakashtalpada7089 6 жыл бұрын
Very good sir 👏 👏 👏 👏 👏
@thakoranirudha9447
@thakoranirudha9447 6 жыл бұрын
સુંદર સાહેબ
@jadejajaypalsinh613
@jadejajaypalsinh613 6 жыл бұрын
Nice video best medium for preparation sir 👌👌👌👍
@vinodmaheshwarivinodmahesh7571
@vinodmaheshwarivinodmahesh7571 6 жыл бұрын
Khub saras sir
@hiteshsinhchudasama800
@hiteshsinhchudasama800 6 жыл бұрын
ખૂબ સરસ સર
@tejaschauhan7289
@tejaschauhan7289 6 жыл бұрын
Good job saheb
@nmnp7999
@nmnp7999 6 жыл бұрын
સરસ સે કામ તમારુ
@techvideos1576
@techvideos1576 6 жыл бұрын
👍👌
@khetariyarutvik462
@khetariyarutvik462 6 жыл бұрын
TX sar
@rathodvvvarsha200
@rathodvvvarsha200 6 жыл бұрын
Saras bhanavo ho saheb
@rajalahir9853
@rajalahir9853 6 жыл бұрын
👍👍👍👍👍👍👍👍
@jagrutimakwanajagrutimakwa4257
@jagrutimakwanajagrutimakwa4257 6 жыл бұрын
Khoob Saras Sir
@kavadvikram529
@kavadvikram529 6 жыл бұрын
Thanks to edusafar team
@pravinmakwana2756
@pravinmakwana2756 6 жыл бұрын
Thankyou sir Video apva badal abhar sir
@dangarbhumi3541
@dangarbhumi3541 6 жыл бұрын
thnx sar
@ravikumargamar20
@ravikumargamar20 6 жыл бұрын
Good Guru
@viralgirigosai5115
@viralgirigosai5115 6 жыл бұрын
Thank you Nikunj Sir
@urmilarathwa9486
@urmilarathwa9486 6 жыл бұрын
nice lecture.....thnx sir
@shilpachaudhari8444
@shilpachaudhari8444 6 жыл бұрын
Khub Saras...
@baradbarad8561
@baradbarad8561 6 жыл бұрын
V good sir v nice & Thq
@varshamoravadiya2663
@varshamoravadiya2663 6 жыл бұрын
thank you sir for current
@kolchajignesh1559
@kolchajignesh1559 6 жыл бұрын
Jordar
@chetankumargohil5507
@chetankumargohil5507 6 жыл бұрын
Thank you edu safer..... 😯
@siddharajsinhthakor2238
@siddharajsinhthakor2238 6 жыл бұрын
good sar
@subhashvasava1115
@subhashvasava1115 6 жыл бұрын
ખુબ મજા આવે છે સર જી
@montudesai6505
@montudesai6505 6 жыл бұрын
khub saras
@vipul.v.chauhan8583
@vipul.v.chauhan8583 6 жыл бұрын
Super ho sar 👌 jay Hind Vande matara 🇮🇳🇮🇳🇮🇳
@vanrajsinhchavda2955
@vanrajsinhchavda2955 6 жыл бұрын
Great sir
@piyeshbhuria5801
@piyeshbhuria5801 6 жыл бұрын
Nice sirji
@OGURRU
@OGURRU 6 жыл бұрын
Jordarrrrrr video sir
@dilipjogi1853
@dilipjogi1853 6 жыл бұрын
Nice one thanks for your time
@dipalimehtadipalimehta7636
@dipalimehtadipalimehta7636 6 жыл бұрын
મમતા બેનરજી
@rahulasari1490
@rahulasari1490 6 жыл бұрын
મમતા બેનરજી..
@daxajotava2477
@daxajotava2477 6 жыл бұрын
Thank you for this details lecture
@chauhanrakeshchauhan2269
@chauhanrakeshchauhan2269 6 жыл бұрын
Veey veey good sir
@dhruvanktourtravels....2672
@dhruvanktourtravels....2672 6 жыл бұрын
tq sir
@alpeshrathva1344
@alpeshrathva1344 6 жыл бұрын
veri nice sir....
@vrushankvania3512
@vrushankvania3512 6 жыл бұрын
Tnx
@karshanlagariya3317
@karshanlagariya3317 6 жыл бұрын
Veri good
@sursingvasava1205
@sursingvasava1205 6 жыл бұрын
Veary nice sir ji
@zalaomdevsinh7287
@zalaomdevsinh7287 6 жыл бұрын
🙏
@chavdaindrajitsinh3629
@chavdaindrajitsinh3629 6 жыл бұрын
Very useful video sir...good
@s.skamariya4069
@s.skamariya4069 6 жыл бұрын
👌
@kalubhaidamor9671
@kalubhaidamor9671 6 жыл бұрын
✌✌✌👌
@komalchavda6455
@komalchavda6455 6 жыл бұрын
Thanks a Lot Sir,
@kadiyasanjay269
@kadiyasanjay269 6 жыл бұрын
Nic sir
@ninamaalkesh8389
@ninamaalkesh8389 6 жыл бұрын
Good work Sir thank you so much
@vijaygadhavi8932
@vijaygadhavi8932 6 жыл бұрын
Nice one sir... 👍
@zezariyameru.b4598
@zezariyameru.b4598 6 жыл бұрын
Good mamta benarji
@kiranprajapati9480
@kiranprajapati9480 6 жыл бұрын
👌👍❤
@ajayparmar8764
@ajayparmar8764 6 жыл бұрын
Awesome sir
@gamanbhaidesai4898
@gamanbhaidesai4898 6 жыл бұрын
Nice information sir
@pravinbarot8297
@pravinbarot8297 6 жыл бұрын
nice... information sir
@jiteshkumarbhuriya8036
@jiteshkumarbhuriya8036 6 жыл бұрын
Good👍👍👍
@manuprajapati420
@manuprajapati420 6 жыл бұрын
Nice information
@talaramrutsuhanasafer2169
@talaramrutsuhanasafer2169 6 жыл бұрын
Naic sari
@jaydevmithapara7797
@jaydevmithapara7797 6 жыл бұрын
Good lecture sir
@dynamic_nature
@dynamic_nature 6 жыл бұрын
Good job...
@anuragbhatiya7551
@anuragbhatiya7551 6 жыл бұрын
jordar sir
@prakashparmar4990
@prakashparmar4990 6 жыл бұрын
Nice bihar rajya ni mahiti aapi tem darek rajyani roj current related mahiti aapo to vadhu jankari malse. Good work
@nitinjoshi6721
@nitinjoshi6721 6 жыл бұрын
WONDER FULL SIR
@HirenParmar-s8m
@HirenParmar-s8m 6 жыл бұрын
Nam to Suna hi hoga...nice sir
@patelnanji6432
@patelnanji6432 6 жыл бұрын
સરસ
@hiyaahir8262
@hiyaahir8262 6 жыл бұрын
Thank you sir
@sanjaygamit8748
@sanjaygamit8748 6 жыл бұрын
very good sir thanks
@kavidasambubhairathava
@kavidasambubhairathava 6 жыл бұрын
Super 👌👌👌👌👌
@solankipareshkumarsolanki5041
@solankipareshkumarsolanki5041 6 жыл бұрын
👌👌👌👌👌👌👍👍👍👍👍
@hardikdesai2408
@hardikdesai2408 6 жыл бұрын
Nice....👌👌
Current Affairs 1 October 2018 EduSafar
25:14
EduSafar
Рет қаралды 94 М.
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Current Affairs in Gujarati 23 October 2018 - EduSafar
25:04
EduSafar
Рет қаралды 53 М.
Trump's Plan for Ukrainian Lands / U.S. President's Demand
11:59
NEXTA Live
Рет қаралды 697 М.
Learn English quickly with podcast | English learning Conversation | Episode 1
18:01
English Podcast Zone
Рет қаралды 1,6 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН