વાણી વર્તન અને વ્યવહારમાં શાલીનતા.... નિરાભિમાની, સૌમ્યતા.... એમની કોઈ વાતને ટૅગ ન કરી શકાય... એટલે ડૉ.મનમોહનસિંહજી,એવા ડૉ.મનમોહનસિંહને શત શત વંદન.... 😌😌😌🙏😌😌😌
@himatchakani182115 сағат бұрын
એ અર્થ શાસ્ત્રી હતા ને આ પ્રસાર શાસ્ત્રી
@arvindbhairabadia482812 сағат бұрын
તાતા ઉદ્યોગ ના શંત હતા મનમોહનસિંહજી રાજકારણ મા શંત
@sureshparmar5014 сағат бұрын
મનમોહન સિંહ ને ભારતરત્ન આપવો જોઈએ
@786jigu13 сағат бұрын
મોદી એ જે લોકો ને ભારત રત્ન આપ્યા છે એ જોતાં મનમોહન સિંહ ને ભારત રત્ન આપવું એ ડોક્ટર સાહેબ નું અપમાન કહેવાય
@hardiksinhparmar143712 сағат бұрын
Ratan tata & manmohan singh ne jivta apyo hot to saru lagat
@mayabendhanani-467311 сағат бұрын
જય હો મનમોહન સિંહ.નલાખ વંદન કરું.દેશ સપુત દેશની સૌથી મોટી જરૂરિયાત હતી. .ૐ. નમઃ શાંતિ આપે તેવી પ્રભુને પ્રાર્થના 💖🌹🙏🙏🙏🌹💖👨👩👧👧
@kantibhaimakawana813115 сағат бұрын
પૂર્વ વડાપ્રધાન શ્રીને વંદન
@munnabhaizaravariya15 сағат бұрын
ખુબ ખૂબ અભિનઃદ મહેતા સાહેબ
@RajendrasinhJadeja-cx8mu13 сағат бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 14:14
@ramjibhaipatel908313 сағат бұрын
અત્યારે તો કયાં ગાંગો તૈલી અને કયાં રાજા ભોજ જેવું છે. ગાંગો તૈલી પીએમ
@rajendrakumarpatel270515 сағат бұрын
પ્રચાર મંત્રી અને પ્રધાનમંત્રી માં ફરક હોય છે. વહીવટ અને મનમાની મેરી મરજી માં તફાવત હોય છે. ભણેલા અને ઓછું ભણેલા માં ફરક હોય છે.
@vinodsonera72013 сағат бұрын
અભણ તો પોતે જ બધું જાણે છે.. એવું ખોટું અભિમાન છે એને
@MHPatel-m5p14 сағат бұрын
ડૉ. મનમોહનસિંહ નેવંદન. 🙏
@ParbatbhaiDevu14 сағат бұрын
આવા શાંતિપૂર્ણ વડાપ્રધાન હોવા જોઈએ
@narendrasanghavi554211 сағат бұрын
એક માનવ ને શત શત વંદન 🎉
@ronakmalani204413 сағат бұрын
સરદાર 'અસરદાર' મનમોહનસિંહ ગાંધી. સુવર્ણ યુગ નો અંત
@Bharatkaaaminsan-s6b13 сағат бұрын
એક પ્રધાનમંત્રી : અર્થશાસ્ત્રમાં PHD 😀😀😀 એક પ્રધાનમંત્રી : અનર્થશાસ્ત્રમાં PHD 😂😂😂
મનમોહનસિંહ સરદાર પટેલ અને શાસ્ત્રી પછીના એક રાજપુરુષ હતા.ચૂંટણીના બુખારમાં કહેવાતા નેતાઓએ એમની હસી મજાક ઉડવેલી છે!
@kishorkesarkar785114 сағат бұрын
ધન્યવાદ મહેતા સાહેબ,,આજ ના પી એમ,ગૃહમંત્રી,નાણાં મંત્રી,રક્ષા મંત્રી આપના સ્વર્ગીય વડાપ્રધાન મનમોહનસિંહ જી ના પગના નખ બરાબર નથી આવનારા દિવસોમાં અન્ય પક્ષ બહુ બહુમતી માં આવે તો પી એમ બનવાનું પસંદ કરશે નહિ કારણ છેલ્લા ૧૦ વર્ષ માં ફેંકુ,તડીપાર એ દેશ ની આર્થિક બાબત ની ઘોર ખોદી નાખી પાકિસ્તાન તથા શ્રીલંકા કરતા પણ પરિસ્થિતિ ખરાબ કરી નાખી છે ડોક્ટર મનમોહનસિંહ જી ને શત શત નમન,ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી ,ઓમ શાંતિ
@ranaarjunsinh938112 сағат бұрын
વિરોધ પક્ષે વગોવવા માં બાકી નોતુ રાખ્યું અને હવે ગયા પછી વખાણ થી શું ફાયદો?
@jayeshsraval196412 сағат бұрын
ખૂબ રસપ્રદ વિશ્લેષણ
@thakorchirag.p943012 сағат бұрын
મનમોહન સિંહ મનમોહક વડાપ્રધાન હતા
@kantibhaidarji231710 сағат бұрын
સ્વ પીએમ મનમોહન સિંહને લાખ લાખ વંદન કરું છું
@razzakmaagariya579812 сағат бұрын
Om shanti om
@shaileshsharvaiya15 сағат бұрын
નાઇસ પ્રવચન,,, તાલુકો,તળાજા,ડી,ભાવનગર
@himmatbhaibhad9075Минут бұрын
ખુબ સરસ અભીનંદન
@chavdabhikhabhaifromjamnag255713 сағат бұрын
ji ha Bahetrin arthsastri ne Sadar naman
@pukhrajnagar233313 сағат бұрын
ईश्वर एमनी आत्मा ने शान्ति आपे।।।
@GopalParmar-u7b12 сағат бұрын
કોટી કોટી વંદન
@shaileshsharvaiya14 сағат бұрын
મનમોહનસીહ સરકારમા બે ટર્મ રહ્મયા પણ,,,,,,
@VihajithakorThakor-oc2qg14 сағат бұрын
जगदीश भाई हालके गंधे प़धान जैशा महा खुनि को आखा भारत तो क्या दुनिया मे फेवरीट फेकाई गये लो कोई नेता होते तो आज के गंधे प़धान हे
@niteshghetiya190112 сағат бұрын
🌹🙏 ઓમ શાંતિ શાંતિ 🙏
@KHachargirirajdhai7 сағат бұрын
આવા માણસો ગાંધીવાદી હોય છે એમને યાદ રાખવા જ પડે
@RanaAnirudhasinh13 сағат бұрын
જય હિન્દ
@parmaramarsinh340415 сағат бұрын
જય હિન્દ 🇮🇳🙏
@Bhupatvithalapara13 сағат бұрын
Om Shanti
@yashodharpatel9857 сағат бұрын
🙏🏼🙏🏼🙏🏼
@vinubhaipatel4092 сағат бұрын
ખરેખર કોઈ ક આપણુ વહી ગયુ😂😢😢😢😢
@balramsharma674412 сағат бұрын
❤
@arvindtimbadiya16569 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉
@rajubhaichudasama184813 сағат бұрын
🎉🎉
@anilchavda831114 сағат бұрын
💯👍🌷🙏
@bharatmoliya143211 сағат бұрын
Manmohan Singh Ji good person and great p m
@DipakPampaniya-qg8nt14 сағат бұрын
જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઇજગદીશભાઇઅભિનંદન❤
@subhashbhaighetiya250214 сағат бұрын
Jay Shree Krishna
@ajayjobanputra596410 сағат бұрын
Singh is a king
@chavdabhikhabhaifromjamnag255713 сағат бұрын
Jamana sun raha tha bade gaur se.hami so Gaye dasatan kahte kahte..lambi nind so Gaye manmohanji 🙏🙏
@PatelHema-n7l12 сағат бұрын
SIR. KHADHY / ANN SUDHARA KAYDO PAN LAVELA. 108 NI SEVA PAN TEMNE J. AABHARI 6E🙏🙏🙏🙏🙏
@nvmehta-f7z14 сағат бұрын
Modi to aachhaklo manas chhe. Adhura ghadaa vadhu chhalkaay. Thoth nishaaliyo chhe. Manmohan Singh to Raja bhoj ane Modi to gaangu taili kahevay.
Very good 👍 छापरीया आर्ट सुरत आप एक तो,, जानो छो,, कम से कम
@anamolsher913614 сағат бұрын
Anu Nam Bhanatar.....Kachu Bhanela Loko Nu Kam Nathi....Matra Fekvathi...Bhogvilas Ke Prajana Pasai Tagaddhinna Karavathi Lokono Pet Bharato Nathi....Super Akalan
@ParbatBhai-r2j14 сағат бұрын
Dr Singh tata shyam benegal Zakir husen ni khot nahi puray
@diliptrivedi36193 сағат бұрын
PRAJA same CHHE. VISVEGURU THODU OCHHU BOLINE. KAM KRSE EVI SACHI SHRADHHONJLI.
@ghnshyambhaibodara768714 сағат бұрын
Vah vah aava desh na neta nu sanman thavu j joye aana thi Sara aajni tarikhma ak pan neta desh ma dekhata nathi Aaj BJP ni sarkare manmohan shing ne bera munga jeva sabdo vapriya hata pan aava neta ak pan BJP ma chhe khara aaje halat kevi chhe deshni janta na rupiya thi jalsa kare chhe ne faka fojdari mare che temne vicharvu joye ke temni javabdari su chhe
@ParbatBhai-r2j14 сағат бұрын
Singh saheb to mahamanav hata bhand party na ventiya teone koi divas nahi samaje
@shaileshjani746Сағат бұрын
😀Aadarniy PM Dr. M. M. Shingh saheb Jata Pehla 18 kalak PM offi. Ma VIKAS ni DESH HIT ni files Signed Kari Jethi Vikas Rokay Nahi Atyare 10 varas thi Faqt Lili Zandi, Farkav va nu Kam j baki Rahe ae Janso Jay Gujrat Jay Hind faqt SATYA ne
@Patelrajendarbhai-n6dСағат бұрын
Manmohan Singh ke Koi Divas Sabha bharva mate ka ek Paheli phone kar Jo karel nadi
@zalawadivillagelifewithvip805912 сағат бұрын
Mnmohn shing na samyma je brstachar thaya a subatavese
@ABDULSATTAR-i2c13 сағат бұрын
Gudea men sardar Hata
@mohanbagiya2 сағат бұрын
🤣🤣🤣 મરા પછી નો રંડાપો
@Satishsvyas15 сағат бұрын
1984 shikhs katleaam mate aa LUKKHHA khangressi pinky /pappu kyare memorial banavshe????