દાબેલીની જન્મભૂમિ માંડવી | ઓરિજિનલ સ્ટાઇલથી ખવાતી દાબેલી અને દાર બટાકા | Street food Mandvi Kutch

  Рет қаралды 90,774

Gujju box

Gujju box

2 жыл бұрын

જોકે દાબેલીની શરૂઆત તો અહીંના ગાભાભાઈ
એ કરી હતી..અને ગાભાભાઈને દાબેલીના જન્મદાતા તરીકે પણ ઓળખવામાં આવે છે..પણ કમનસીબે હું જ્યારે માંડવી પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે ગાભા ભાઈ હવે આ દુનિયામાં નથી અને તેની નવી પેઢી પણ હવે દાબેલીને બદલે હવે માત્ર એનો મસાલો વેચે છે. જોકે માંડવીમાં દાબેલી સાથે જોડાયેલા અને ખૂબજ લોકપ્રિય બનેલા બીજા પણ કેટલાક નામો છે કે જેઓ દાયકાઓથી આ વ્યવસાયમાં છે..જેમાથી એક નામ મને જાણવા મળ્યું કેસાભાઇ જોકે હવે તેમની રેકડી પર પણ પેઢીઓ ફરી ગઈ..અને કેસાભાઇની નવી જનરેશન આવી ગઈ..પણ કહેવાય છે કે દાબેલીનો સ્વાદ હજુ એનો એજ છે.
દાયકાઓથી માંડવીના લોકોની પસંદ કેસા ભાઈની દાબેલી
Kesabhai Dabwli wala
Opp. Mandvi mercantile bank
GT road
દાબેલીની જન્મભૂમિ માંડવી કચ્છ | જ્યાં આજે પણ દાબેલી ખવાય છે એની ઓરિજિનલ સ્ટાઇલથી | Street food Kutch

Пікірлер: 111
@shaheens2549
@shaheens2549 2 жыл бұрын
Mitho asanjo Kutch, Mitha asanja madu, Mithi asanji boli, Ne Mithi asanji preet. Thanks a lot for your Kutch visit exploring real authentic flavours.
@adityashah824
@adityashah824 2 жыл бұрын
Mandvi ni best DABELI che aa very good vdo bhai
@nikhilparmar2607
@nikhilparmar2607 2 жыл бұрын
This is the real Dabeli,,, otherwise mostly we got it’s fancy fusion
@m.s6104
@m.s6104 2 жыл бұрын
Samer bhai kharekhar jetli simple dabeli hoy etloj jordar taste aave Mast video banavyo che Amuk to loko khota extraordinary sangar kre che 🙏🙏 Je yogya hoy tyaj badhu use karvu joie 🙏🙏
@jayeshshah7811
@jayeshshah7811 2 жыл бұрын
Mohanbha was the pioneer of Dabeli
@piyushdhayani6508
@piyushdhayani6508 2 жыл бұрын
અને સમીરભાઈ દાબેલી ના જન્મદાતા ગાભાભાઈ ન હતા પણ મોહનભા હતા જે એક શંકર ના ભક્ત હતા ગૂગલ માં જોશો તો પણ મળી રહેશે ગાભા ભાઈ તો દાબેલી માં બહુ પ્રખ્યાત થઈ ગયા અને એમને લીધે દાબેલી નું નામ પુરા વિશ્વ માં પ્રખ્યાત થયું એટલે જ્યાં જ્યાં કચ્છી ત્યાં તેને ખબર જ હોય ગાભા ભાઈ કોણ છે
@shashipatel3283
@shashipatel3283 2 жыл бұрын
Simplicity is gem for food 🙌 ( pure variant ) 💚
@ketanoza9790
@ketanoza9790 2 жыл бұрын
Wahh maru માંડવી thanks samirbhai
@palakoza500
@palakoza500 2 жыл бұрын
સીંગલ ની દાબેલી ખુબજ સરસ છે જૈનપુરી રોડ પર છે
@ojaselec
@ojaselec 2 жыл бұрын
Mari matrubhumi. Original Dabeli, school time ma aamni j Dabeli khadhi chhe. Haal hu Rajkot rahu chhu, pan jyare Mandvi jau ne ahi Dabeli na khau to adhuru lage
@nileshmota6781
@nileshmota6781 2 жыл бұрын
maru मांडवी....♥️♥️♥️
@vengabouytz
@vengabouytz 2 жыл бұрын
Missing Gabha's dabeli which I tested in 1993. It was superb and spicy. Sorry to hear about Gabha bhai news. If you have time, visit 72 jinalay on bhuj road which is peaceful place and pilgrim center for jain community.
@RanjitThakor-le8ju
@RanjitThakor-le8ju 2 жыл бұрын
Last dewali I visited Kuch I will never forget soo lovely place and people.
@pradipsinhjadeja9262
@pradipsinhjadeja9262 2 жыл бұрын
Gujrati thadi ma Jojo Osho Hotel best Gujrati dis in Mandvi
@maheshkumarhanj5553
@maheshkumarhanj5553 2 жыл бұрын
દાબેલી તો કચ્છ ની કહેવાય છે પણ આજે પૂરી વિગત જાણીને મજા આવી 👍
@bharatbhanushali7894
@bharatbhanushali7894 2 жыл бұрын
પોસ્ટ ઓફિસ સામે ઓમ દાબેલી ખાઈ જોઓ સમીરભાઈ મજા આવશે હું માંડવી નો વતની છું અને અત્યારે રાજકોટ માં દાબેલી ની દુકાન ચલાવું છું આવો તો મુલાકાત લેજો કચ્છ નો ટેસ્ટ મળી જાશે આભાર તમારો મારા ગામની મુલાકાત લીધી અને દાબેલી ની વધુ નામના વધારી.
@austinenterprise3815
@austinenterprise3815 2 жыл бұрын
Iconic Original background music came back....enjoyed
@A2ZWorld7
@A2ZWorld7 2 жыл бұрын
Jordar Samir Bhai 👍🙏
@hiralmistry738
@hiralmistry738 2 жыл бұрын
Nice.. Sameer bhai.. I love all your vidio.. Love from Vadodara... God bless you.. Jay mataji 🙏🙏🙏🙏
@nitingirnarinitingirnari1856
@nitingirnarinitingirnari1856 2 жыл бұрын
આતો આમારા માંડવી કચ્છ ની પ્રરખિયાત દાબેલી છે રામ ભાઈ ની રોટી
@bhagatvyas9103
@bhagatvyas9103 2 жыл бұрын
Samirbhai very informative
@kalpanaacharya5216
@kalpanaacharya5216 2 жыл бұрын
Tame Kutch ma ghanu badhu food enjoy karynu 👍👍👍👌👌👌💐💐💐
@tdgadhavi3778
@tdgadhavi3778 2 жыл бұрын
Ram.bhai ni dabeli.mari.fevret
@vikramjadeja4636
@vikramjadeja4636 2 жыл бұрын
wah mandavi dabeli. ram bhai.amit.bhai.weldon
@ramshibhajgotar7103
@ramshibhajgotar7103 2 жыл бұрын
દાબેલી my favourite
@ahirmukesh
@ahirmukesh 2 жыл бұрын
wahh bhai moj padi gay ho
@jigargadhavi6586
@jigargadhavi6586 2 жыл бұрын
Ha amaru mandvi ha..no.1
@devdama3172
@devdama3172 2 жыл бұрын
My favourite kesa ni dabeli I eat this dabeli since 1985.
@rajeshwarichavda5748
@rajeshwarichavda5748 2 жыл бұрын
Super video bhai 👍
@harshitsoni7439
@harshitsoni7439 2 жыл бұрын
ખુબ જ સરસ સ્વાદ છે મે ચાખેલ છે
@kamleshpanwala9361
@kamleshpanwala9361 2 жыл бұрын
Great video bhai
@dipakmaheta1773
@dipakmaheta1773 2 жыл бұрын
જય.ભગવાન
@pandyavijay361
@pandyavijay361 2 жыл бұрын
Anjar ભીખા ની દાબેલી અને તુલસી નાં સમોસા try કરજો
@kanovarshdiya9399
@kanovarshdiya9399 2 жыл бұрын
જય માતાજી
@pankajbariya9436
@pankajbariya9436 2 жыл бұрын
Mandavi ni dabeli khavani maza padi jaaye vlog joi ne maza aavi gay
@ramshibhajgotar7103
@ramshibhajgotar7103 2 жыл бұрын
બટાકા my favourite
@activeboysexperiment1639
@activeboysexperiment1639 2 жыл бұрын
First 👍😎
@bharatsolanki3481
@bharatsolanki3481 2 жыл бұрын
My favorite dabile
@ramshibhajgotar7103
@ramshibhajgotar7103 2 жыл бұрын
Super video
@naranboda8675
@naranboda8675 2 жыл бұрын
માંડવી એક પ્રખ્યાત હોટેલ ઓસો ની પણ મુલાકાત લેવા જેવી છે
@vimalgadhavi6207
@vimalgadhavi6207 2 жыл бұрын
Mast haji sanjipadi ma Ragado khai jojo
@UpendraTrivediVlogs
@UpendraTrivediVlogs 2 жыл бұрын
vah bha vah mandvi ni moj kara vi ha bhai ...#UpendraTrivediVlogs
@mansangparmar9076
@mansangparmar9076 2 жыл бұрын
Farst view
@jenishgarala7417
@jenishgarala7417 2 жыл бұрын
Nice
@darshnahardikkanani9064
@darshnahardikkanani9064 2 жыл бұрын
Saheb lalit ni Dabeli jarur jhajo. Gari manas che pan Swabhimani che. Emane pramot karajo. Adress Laxmi tokis ni agad hoy che.sanjana...
@bharatthakkar7150
@bharatthakkar7150 2 жыл бұрын
Navin bhay Golawala ,mandi, fames visite one time,
@bharatsolanki3481
@bharatsolanki3481 2 жыл бұрын
👍👍👍👍👍❤️❤️❤️❤️
@evlishjee
@evlishjee Жыл бұрын
Awesome Video , I request use little bit hindi also for your North Indian followers
@Gujjubox
@Gujjubox Жыл бұрын
Will try
@jaysinhthakor1473
@jaysinhthakor1473 2 жыл бұрын
Nice Video
@vivekgamer1387
@vivekgamer1387 2 жыл бұрын
Bhikha bhai ni dabeli anjar
@GunjanBaba
@GunjanBaba 2 жыл бұрын
Dabeli ni shod to Mohan bhai Bawaji ae kreli 😋💥
@nilatapidas
@nilatapidas 2 жыл бұрын
Hum tamane Portugal thi watch karum chum
@ladhapatal8329
@ladhapatal8329 2 жыл бұрын
जय श्री राधे कृष्णा सादर नमस्कार
@pragnapomal2850
@pragnapomal2850 9 ай бұрын
Mara Nana nu gaam
@KUTCHICOUTURE
@KUTCHICOUTURE 2 жыл бұрын
🤤🤤
@mayurgohil5259
@mayurgohil5259 2 жыл бұрын
Sir same amari school chhe khimji ramdas kanya vidhyalay
@prashantherma4105
@prashantherma4105 Жыл бұрын
Osho resturant ma jajo
@goldenvd1110
@goldenvd1110 2 жыл бұрын
1 var Surat ma K Lal ni dabeli (Radha krishan temple near Bombay market , LH Road) no test karo saheb
@viralkharwa7800
@viralkharwa7800 2 жыл бұрын
GREAR
@viralkharwa7800
@viralkharwa7800 2 жыл бұрын
GREAT
@RAJESHSANGAR72
@RAJESHSANGAR72 2 жыл бұрын
Bhai hal ma mandvi ?
@hellaro4093
@hellaro4093 2 жыл бұрын
Jordar Samir bro, Bni SKE to dabeli ni original matching thay aevi recipe shoot kro and kayk new you tube MA record thay Jay TEVO kamal kro for dabeli kutchi.
@aslamrayma5784
@aslamrayma5784 2 жыл бұрын
Kachchhi Samoa khajo bhai
@jagdishsinhzala9862
@jagdishsinhzala9862 2 жыл бұрын
Avo samir Bhai anjar jay ambe masala kon khava bahu tasty hoy 6 ane dabely pan tasty hoy 6 anjar avo tayare jarir tasta karjo bhai
@navghanmata3024
@navghanmata3024 2 жыл бұрын
Bhikha bhai ni roti khava aavo anjar
@devdama3172
@devdama3172 2 жыл бұрын
I also use his masala to make this dabeli ame tene dabeli nahi roti kariye che.
@dhruvrajsinhvaghela9166
@dhruvrajsinhvaghela9166 2 жыл бұрын
Rapar suvidha restaurnt ma avo bhai
@kamleshanjariya3697
@kamleshanjariya3697 2 жыл бұрын
Aa kesha bhai ni roti pn daykao juni chhe
@farhangenix7024
@farhangenix7024 2 жыл бұрын
Please upload koday village vlog
@patelprerak84
@patelprerak84 2 жыл бұрын
anjar jajo bhikhabhai ni dabeli khajo bombay sudhi parsal jay che
@khemchandgulwani2758
@khemchandgulwani2758 2 жыл бұрын
anjar ma bhika bhai javi dabali na milye ek video banavo
@kishannanda865
@kishannanda865 2 жыл бұрын
Hello gujju box namaskar but tame a video ma je detail api che je video ma ke dabeli na jamna data gabha bhai che but daveli na janma data che mohan bhai bavaji jemne dabeli ni shodh kari che
@SHAHMRUGESH
@SHAHMRUGESH 2 жыл бұрын
LIKE
@tdgadhavi3778
@tdgadhavi3778 2 жыл бұрын
Anpurna looj maa jajo.jamava
@shreejishreeji9235
@shreejishreeji9235 2 жыл бұрын
Gabha dabeli dabeli lona janm data te luvana hata te pahhi gabhabhai salat hata ne hal temo putra hal masalo banave chhe.
@pankajbariya968
@pankajbariya968 2 жыл бұрын
Kachi samosa try kar jo
@ashokkubdiya8603
@ashokkubdiya8603 2 жыл бұрын
Mandvi ni.dabeli.famous che.mandvima.osho.hotel.jamvanu.saru.banave.che.
@aslamkhanpathan3592
@aslamkhanpathan3592 2 жыл бұрын
Samir bhai jamavat kari samir bhai BHADRESWAR to ato maro tiya jain mandir ane vir bhamasah nu gam chee to please jav tiya bhale return ma jav
@dineshbhanani3307
@dineshbhanani3307 2 жыл бұрын
આપ ક્યાં છો ત્યારે ?
@logan_x_man2763
@logan_x_man2763 2 жыл бұрын
Authentic dabeli anej kevay original ..bateka masala chatni and masala sing enej original kevay ...
@harishnanda4593
@harishnanda4593 2 жыл бұрын
Samirbhai Mandvi bus station ni same jayesh bhai ni dabeli fine che
@jayhosantvani1
@jayhosantvani1 2 жыл бұрын
Ketan bhai Oza emne
@vickypatel8431
@vickypatel8431 2 жыл бұрын
Mitro je pn aa area ma rehta hoi ek request che dabeli vada kaka ne kehjo k ek Dustbin rakhe je thi loko kagdiya aamtem na feke plzz🙏
@Rohan_Chudasama_13
@Rohan_Chudasama_13 2 жыл бұрын
Dustbin rakheli j che
@dthakor2934
@dthakor2934 2 жыл бұрын
BINHARIF
@bhaveshjnathbava2772
@bhaveshjnathbava2772 2 жыл бұрын
Dabeli na janmdata mohanbhai nathbava chhe
@balsara675
@balsara675 2 жыл бұрын
Hair colour
@yagneshvithlani3940
@yagneshvithlani3940 2 жыл бұрын
Anjar ma bhikha bhai ni dabeli Khavi kamlesh modi bau vakhan karata hata 2 feri ano video temane banavyo chhe
@piyushdhayani6508
@piyushdhayani6508 2 жыл бұрын
દાળ એટલે દાણા (મસાલા સિંગ),સીંગદાણા, માંડવી
@jagdishpathak2461
@jagdishpathak2461 2 жыл бұрын
હું નાનપણ માં (1964 ની આસપાસ) માંડવી માં ખાતો એ યાદ આવી ગયું..ત્યારે શક્કરિયા પણ બટાકા ની જગ્યાએ કડક toast ની દાબેલી ની રેસીપી માં ક્યાંક વાપરતા એ જી ટી હાઇસ્કૂલ માં ભણતી વખતે રિસેસ માં ખાધા નું યાદ છે. શરૂઆત ની દાબેલી માં ખોટા શણગાર કે ભભકા ન હતા અને એ વખતે તો મે ભુજ માં લંબચોરસ બન માં પણ દાબેલી ખાધેલ છે ..ફકત લસણ ની ચટણી અને મસાલા વાળું બટેકુ નાખી બન્ને હાથ થી દબાવી ને આપતા એ કદાચ એના નામ નું જનક હોઇ શકે..તીખી તમતમતી સાદી દાબેલી એ વખત નાં નાસ્તા માં યુનિક હતી..બનાવનારા ઓછા અને માલમ (વિદેશ ખેપ ખેડતા વહાણવટી ખારવા) વધારે હતા આ વ્યવસાય માં...મને લાગે છે કે વિદેશ માં અલગ અલગ જગ્યાએ એમણે ખાધેલી સેન્ડવીચ નું એમણે પોતાના વતન માં પોતાની રીતે કરેલું અનુકરણ હોઈ શકે....જે હોય તે પણ કચ્છ..ગુજરાત અને હવે ભારત ને એક નવી ચટપટી વાનગી ની ભેટ મળી...! જય હો..ગાભા ભાઈ...!! 👏👍🙏💐
@kamleshanjariya3697
@kamleshanjariya3697 2 жыл бұрын
Aa kari khimji ramdas school pase chhe
@kamleshanjariya3697
@kamleshanjariya3697 2 жыл бұрын
Lgbhg 50 varsh pahela ame school life ma every day enjoy karta
@manjupatar2879
@manjupatar2879 Жыл бұрын
Hu pan mandvi ni chu mara mama no ragdo pan bahuj famous hato have retire thai gaya che amne badha hariya no ragdo nam thi famous hata mara pappa no sing ane kaju ma mandvi ma nam hatu mara pappa have nathi
@hkrtrivedi
@hkrtrivedi 2 жыл бұрын
કચ્છી જમણ નો વિડિઓ મળશે સાહેબ ?
@hareshsuthar140
@hareshsuthar140 2 жыл бұрын
Kutch ma કડક aave chhe te pan khajo
@sanjaysoni6708
@sanjaysoni6708 2 жыл бұрын
Preview bau long hto 😅
@shaileshkumar-xs5yb
@shaileshkumar-xs5yb 2 жыл бұрын
દાર અને દાળ મા શુ ફેર???
@user-be5xr9zc6p
@user-be5xr9zc6p 2 жыл бұрын
Jugu ni daar.. my father used to call it .. means sing ni daar .. no faraak between the 2 daars
@mehulgadhvi957
@mehulgadhvi957 2 жыл бұрын
Dabeli mandvi kutch siva nahi male baki gujrati metho pan j male mandvi ma dabeli nahi roti nam che
@ultimateindian2392
@ultimateindian2392 2 жыл бұрын
मुजे तो ये समजमै नहीं आता आप ईतना बाहर का फ़ूड खाते है. तो कौनसे चूर्ण से पचाते है. ईस का भी वीडियो बनाए
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 4,8 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 54 МЛН
mandvi beach Kutch ।। Kutch Tourist place
8:10
GUJARATI GYAAN
Рет қаралды 175 М.
MERCEDES - ВЫ ОФИГЕЛИ? #приколы #автоприколы #автоюмор #мемы
0:44
Илья Ушаев Автоподбор
Рет қаралды 615 М.
Тема BMW M5 CS закрыта #shorts
0:53
Level Performance
Рет қаралды 885 М.
Мгновенная карма 😱
0:10
Story-Bytes
Рет қаралды 6 МЛН
three feet under the keel   #offroad
1:00
Nivulin 4x4 video
Рет қаралды 6 МЛН
You Can CHANGE Your Tesla Car’s Color?! #asher #shorts
0:36
Asher Lara
Рет қаралды 29 МЛН