દાદાનો હુકમ | Savan Barot | Dada no Hukam | HD Video Song | JayRaj Creation

  Рет қаралды 5,230

JayRaj Creation

JayRaj Creation

Күн бұрын

દાદાનો હુકમ | Savan Barot | Dada No Hukam | HD Video Song | JayRaj Creation
🎵🎙️Life is one grand, sweet song, so start the music🎙️🎵
-----------------------
Title :- દાદાનો હુકમ
Singer :- Savan Barot
Lyrics By :- Harshad Patel/Baldevsinh Chauhan
Music :- Mahesh Savala
Directed by :- Raj Patel
Production :- JR Brothers film production
Copyright :- JayRaj Creation
Producer :- Harshad patel
FOLLOW ME ON:
📸 Instagram: / jayrajcreation_official
🚀facebook:
/ jrbrothers000
▶️ Main Channel:
JayRaj Creation
------------------------------
For Business Enquiry Email :- jayraj.creationofficial@gmail.com
Don’t Forget To Like , Comment , Share & Subscribe
Your Serching
દાદાનો હુકમ
Dadano Hukam
Aagiyavir ni sarkar
Aagiyaveer songs
Savan barot songs
JayRaj Creation
HD videos
Hindutva song
Sanatani hindu
Lyrics:-
જાવુ પડશે જરુર આગીયાવીરનો હુકમ છે, આવી ચૈત્ર સુદ સાતમ મારા દાદા નો અવસર છે. હે...કરવા કામકાજ આખી જીંદગી પડી છે, મળે ના જીવનમાં એવી અનમોલ ઘડી છે, તમે આવો મારી સાથે જોવા જેવો આ પ્રસંગ છે, જાવુ પડશે જરુર હરસિધ્ધ માનો હુકમ છે
આંખ નું રતન મારાં દિલનો ધબકારો, સદા સુખી રાખે દાદો ભાંખર ગાંમ વાળો, યાદ કરું જ્યારે બાપો દોડી દોડી આવતો, બાળક જાંણીને મારી સંભાળ રાખતો. હે… હાલો ભઈ હાલો ઝટ વેળા વીતી જાય છે ગામે ગામથી ભક્તો આવી લાવો લુંટી જાય છે રુડા ભાંખર ગામે આજ ભક્તિનો રંગ છે જાવુ પડશે જરુર આગીયાવીરનો હુકમ છે
હરસિધ્ધ ભવાનીને પારે જઈ નમશુ દર્શન કરીને માના પાવન થઈશુ એક નહિ અનેક માતાજીના ચમત્કાર છે અમી નજર પડે માની સમજો બેડો પાર છે હે.. એક વાર ટેક રાખી ખાતરી રે કરજો પુરી થઈ જાશે બધી મનની મુરાદો વાળ વાંકો ના માતા હરસિધ્ધ જેની સંગ છે જાવુ પડશે જરુર આગીયાવીરનો હુકમ છે
સાંજે હાજર કરે દાદો સવારે જે ધારો પાલનહાર બની પુરુ કરશે ભાંખરવાળો સાચાનો સંગાથી દાદો દુખીયાનો બેલી આઠે પોર વરસે એની કૃપાની હેલી હે.. જુનુ ને જોણીતુ રુડુ ભાંખર ધામ છે હર્ષદ પટેલના હોઠે આગીયાવીરનુ નામ છે દાદાની ભક્તિમાં છે લીન એનુ નાચે અંગે અંગ છે જાવુ પડશે જરુર આગીયાવીરનો હુકમ છે…
[ THANKS FOR WATCHING THIS VIDEO ]
--------------------------------------------------
JayRaj Creation
From -SURAT GUJARAT ( India ) #jayrajcreation

Пікірлер: 23
Aagiyaveer No Melo || Sagar Patel || Jay RAJ creation ||Hd Video Song
8:49
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 16 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 24 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 38 МЛН
Еңсем менің
3:49
Нұрбахыт Қарағай - Topic
Рет қаралды 87 М.
Sevinch Ismoilova - Xayollarim (Konsert version)
3:38
Sevinch Ismoilova
Рет қаралды 944 М.
BYTANAT - ҚЫЗҒАЛДАҒЫМ
2:24
BYTANAT
Рет қаралды 2,5 МЛН
Tayna - Si Ai (Marshmello & UKAY Remix)
3:05
Marshmello
Рет қаралды 4,9 МЛН
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 4,8 МЛН
Nurzida - Malohat (My5 kanali 10 yilligida)
3:43
Nurzida Isayeva
Рет қаралды 1,6 МЛН