Ela badha mane j che pan tu khajur bhai na name tari comment like વધારવા માંગે છો, khajurbhai ના નામે tare ચરી ખાવું છે
@JAVANSINHGOHIL5253 Жыл бұрын
હસે હસે
@sandybaraiya3590 Жыл бұрын
Bhai aavi comments Marva karta Bane etlo video Sher Karo please Ane like subscribe vadharo
@hardik4512 Жыл бұрын
I do ❤
@अव्यक्त Жыл бұрын
કોણ કોણ માને છે કે ખજૂર ભાઈ ને ભારત રત્ન મળવો જોઈએ?
@TrushangDeshmukh Жыл бұрын
ખજુર પોત ભગવાન જેવા છે કોઈ ને દુઃખી જોઈ શકતા નથી ભગવાન ખજુર ભાઈ ની ખુબ જ લાંબી ઉમર આપે 🙏🏻❤
@ravichavda27815 ай бұрын
ભાઈ ભગવાન તો જોય રહે છે પણ ખજૂરભાઈ નઈ
@ketanmori9074 Жыл бұрын
ખરેખર ખુબજ આનંદ થયો... જાણે ભગવાન ખુદ આવ્યા હોય ..
@nikunjgohilindependentbusi1884 Жыл бұрын
ખજુર ભાઈને અયોધ્યા નું આમંત્રણ મળવું જોઈએ મારી ઈચ્છા છે તમને આમંત્રણ પત્રિકા મળે 🙏🙏
@vijayjoliya Жыл бұрын
ધન્ય છે ખજુર ભાઇ તમને ભગવાન હજાર વર્ષ નું આયુષ્ય આપે
@PAGALAkGAMING-xz8fz Жыл бұрын
વાહ ખજૂરભાઈ તમારી જેવું કોઈ ના કરી શકે ❤ ભગવાન તમને હર પલ ખુશ રાખે❤❤❤❤❤
@thugpoint9021 Жыл бұрын
વાહ ખજૂર ભાઈ વાહ માત્ર થોડા જ સમય માં તમે દુઃખી દાદી પાસે પહોંચી ગયા ધન્ય છો તમે ખજૂરભાઈ ઉપર ભગવાન ને નીચે ખજૂર ભાઈ🙏🙏
@SanjayChaudhary-ig8fk Жыл бұрын
સાચી વાત છે❤ ખજૂર ભાઈ ભગવાન છે
@Narsinh_rabari Жыл бұрын
ભગવાન પણ બધે ન પહોંચી વલે તે માટે ખજૂર ભાઈ જેવા લોકો ને આ ભૂમિ પર જન્મ આપ્યો સે ❤️ ધન્ય સે ખજૂર ભાઈ ને ❤️❤️
@rajalrajal141 Жыл бұрын
શબરી મા તમારા ઘરે રામ લક્ષ્મણ આવી ગયા ❤❤
@KaranTripathi-h4w Жыл бұрын
Sachi vat bhai
@Parvatibenkosambiya Жыл бұрын
આ દૃશ્ય જોઈ ને આખમા આસુ આવી ગયા ભગવાન તમને સુખી રાખે હર હર મહાદેવ
@VijayrajTimbal Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ખજુરભાઈ તમે એક ગરીબના ભગવાન થઈ ને આ ધરતી પર અવતાર ધારણ કર્યો છે તમારા ચરણોમાં હજારો વંદન જય શ્રી કૃષ્ણ જય માતાજી
@vijaybhairathod9985 Жыл бұрын
અયોધ્યામાં રામનિ પ્રાણ પ્રતિક્ષા થવાનિછે અયોધ્યા માં રામ પાસા ફર્યા અમારા આપળા ગુજરાત મા ખજુર ભાઈ સાક્ષાત રામ બનિને આવ્યા છે ગરિબોનિ વારે ઘન્ય છે ખજુર ભાઈ તમને
@Faujiheart007 Жыл бұрын
બીજો રામ મારો ખજૂર ભાઈ ❤️🙏👑
@vijay354 Жыл бұрын
🙏મારો ભીલ પ્રદેશ નો શ્યામલીયા ઠાકર હંમેશા ખજુરભાઈ ખુશ રાખે એવી પ્રાર્થના પ્રભુ નૈ🙏
@VANTARRATHVANEW Жыл бұрын
જ્યાં ભગવાન ના પોહચે ત્યાં ખજૂર ભાઈ પોહચી જાઈ છે ,🙏🙏🙏love you bhai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@M.RPalas Жыл бұрын
ખજુર ભાઈ તમે બવ સારુ કામ કરો સો ભગવાન તમને લાબી ઉમર દે જય જોહાર જય આદિવાસી 👍❤
@avinashbariya9423 Жыл бұрын
😭😭😭😭😭😭😭😭આ વીડિયો જોઈ ને મને રડવું આવી ગયું ખજુર ભાઈ તમે ભગવાન છો જય દ્વારકાધીશ પ્રાથના કરું છું તમને દ્વારકાધીશ ખુબ આગળ વધવા તાકત આપે 😢😢. જય દ્વારકાધીશ 🙏🙏
@MiteshBariya-fl6qo Жыл бұрын
💯 vat sasi se
@krishpatel5530 Жыл бұрын
Khajur bhai tame election ma ubharo tamne CM banavani javabdari gujarat ni jantani... Tya pochine tame sari rite dindayal lokoni seva kari sakso...❤ Jay hind
@surendrasinghbhadoriya5714 Жыл бұрын
Khajoor ભાઈ માજીનો દિકારનો મોનોચક્ષક જોડે હોસ્પિટલ માં દિખા સારુ થીયે jay
@sanjuthakor7179 Жыл бұрын
ભગવાન જોયા નથી પણ ખજૂર ભાઈ ને જોઈ ને એમ લાગે છે કે ખજૂર ભાઈ ભગવાન નું જ એક રૂપ છે🙌🙌
@rathodparesh786 Жыл бұрын
0% ego 0% attitude 0% hatter 100% donet 100% lovers 100% hardwork I love you khajurbhai ❤
@mmbaria9731 Жыл бұрын
❤❤❤❤❤
@SENDY_TARUN_VLOGS Жыл бұрын
Real hero khajur bhai ❤
@Dipss-oi9wx Жыл бұрын
Love you so much sir ❤
@jayrajsolanki357 Жыл бұрын
❤❤❤❤❤❤
@5starkanudo956 Жыл бұрын
❤
@Mukeshthakor14680 Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ ખજુર ભાઈ જય માતાજી તમને ભગવાન ઘણું બધું આપે 🙏🙏
ખજૂર ભાઈ આ વખતે ઘર ની પૂજા 22. તારીખે રાખજો.. સુકેવું ભાઈઓ તમારું jay shree ram 🙏🙏🙏🙏
@payaljawellarsmaking Жыл бұрын
ધન્ય છે મોટાભાઈને ભગવાન એમને સર્વ મનોકામના પૂરી કરે ❤
@SanjayChaudhary-ig8fk Жыл бұрын
👍CM🇮🇳 ગુજરાતમાં કોણ કોણ ખજૂર🚩 ભાઈ ને🚩 જોવા માંગે છે કોમેન્ટ કરજો ભાઈ ❤️
@KaranTripathi-h4w Жыл бұрын
Me
@ranasurpalsinh4758 Жыл бұрын
સારા લોકો ને રાજકારણ થી દુર રાખો
@SanjayChaudhary-ig8fk Жыл бұрын
સાચી વાત છે સારા લોકોને દૂર રાખે છે રાજનીતિમાં
@gjkishanff1019 Жыл бұрын
First vote
@mr_jadeja555 Жыл бұрын
Always support khajur bhai ane bhagvan haji che athi double sakti ape tamne seva kr va ni
@gopalthakor3584 Жыл бұрын
ધન્ય છે ભાઈ એ માં ને જેમને આવા ભગવાન રૂપી દીકરા ને જન્મ આપ્યો .ખૂબ સરસ ખજૂર ભાઈ આવી રીતે કામ કરી મદદ રૂપ બનવા માટે જય હિન્દ
@tanupatel993 Жыл бұрын
દુઃખી માણસને સુખી કરનાર એવા આપણા બધાંના ભગવાન એટલે ખજુરભાઈ.❤🙏🙌☑️
@sagarjoshi4231 Жыл бұрын
જીવતા ભગવાનરૂપી નીતિનભાઈ જોયાની ખુશી છે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@hbgohil4646 Жыл бұрын
ખરેખર તમે ભગવાન નું સ્વરૂપ છો ખજુરભાઈ તમને અને તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન જાની દાદા માતાજી હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું જય માતાજી 🙏
@g.v.acommando5836 Жыл бұрын
ખુબ સરસ કાર્ય કરો છો નીતિન ભાઈ અને તેની આખી ટીમ જય ગિરનારી જય દત્તાત્રેય
@muktavaghela830 Жыл бұрын
ધન્ય છે નીતીન ભાઈ ભગવાન તમને હંમેશા ખુશ રાખે મારી મોગલ તમને હંમેશા લાંબુ આયુષ્ય આપે ❤❤🙏🙏🙏👌👌
@bharatdesai7722 Жыл бұрын
આજ તો સબરી ના ઘરે રામ પધાર્યા ❤
@Cooking31-v6n Жыл бұрын
Ha bhai jai srhi ram🙏🙏🙏🙏🙏
@dipaksagarka Жыл бұрын
માત્ર થોડા જ સમયમાં તમે આ દાદીમાં પાસે પહોંચી ગયા છો ધન્ય છો તમે ખજૂરભાઈ. તમે હર હંમેશા જરૂરિયાત લોકો અને ગરીબ લોકોની મદદ કરતા રહ્યા છો માતાજી તમને હર હંમેશા આવા કામ કરવાની શક્તિ આપે.. તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે . તમે હર હંમેશા ખુશ રહો માતાજી પાસે પ્રાર્થના ..જય માતાજી ,જય શ્રી કૃષ્ણ.. જય ગિરનારી.
@BariaPruthviraj-dp2ik Жыл бұрын
ધન્ય છે તમને જન્મ આપનારી જનેતા ને ખજૂર ભાઇ... મહાદેવના આશીર્વાદ સદા તમારી સાથે રહે... હર હર મહાદેવ 🙏
@tadi20091 Жыл бұрын
ખુબ સરસ ભગવાન ખજુર ભાઇ ને ખૂબ શક્તિ પ્રદાન કરે
@Ayushdegama811 ай бұрын
ખજૂર ભાઈ ભગવાન બનીયા વિયા છે.
@vickyrathod2661 Жыл бұрын
ખજૂર ભાઇ તમને અને તમારા માઁ બાપ ને ધન્ય છે કે આવા કળિયુગ માં તમારા જેવા ભગવાન ને અવતાર લીધો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@jayantibhaijayantibhai6700 Жыл бұрын
ખજુરભાઈ ભગવાન કરતા વેલા પોકી ગયા ભાઈ દાદી ના ઘેર ❤❤❤❤❤
@RakeshRaval-bd8qy Жыл бұрын
ખજૂર મામા તમારા હેલ્પ ની જરૂર છે ગામ ભૂમેલ માજી અને એમનો ભાણિયા બે જણા રહેશે માજીને ભાણીયા ને કોઈ નથી તમારો આધાર આશરો ખજૂર મામા આટલી અમને મદદ કરશો તો સારું લાગશે ઘરની હાલત ખરાબ છે ઘરની દીવાલોની ચિરાગ પડી ગઈ છે ઘરના પતરા તૂટી ગયા છે વાયરીંગ બરાબર નથી ઘરમાં વરસાદના ટાઈમ પાણી બહુ પડે છે ખજૂર મામા આટલી મદદ કરજો માજી છોકરો નથી કે ઘરવાળાએ નથી ભાણીયા ને માં-બાપ નથી એ ભાણીયા ને માજીએ મોટો કર્યો નાનપણથી એને ભણવું છે ઘરની જવાબદારી ના કારણે ને ભણી નથી શકતો આટલો ઉપકાર કરજો ખજૂર મામા આ એમનું તમને એડ્રેસ આપું ભૂમેલ દુની ડેરી સામે ગામ ભૂમેલ તાલુકો નડિયાદ જિલ્લો ખેડા આ ભાણીયા નો નંબર તમને આપું7990077408 લવ યુ ખજૂર મામા
@chaudharynilesh3979 Жыл бұрын
ભાઈ આવાં દુઃખી વ્યક્તિ ને જોઈ ને આંખ માંથી આંસુ આવી જાય છે 😢
@zalasanjju Жыл бұрын
આ માંજી નો વિડિયો જેને જેને શેર કર્યો ઈ બધાં નો ખુબ ખુબ આભાર જય શ્રી રામ 🙏🙏
@harjibharvad8182 Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમને અને તમારા માતા પિતા ને કે એક ભગવાન જેવા દીકરા ને જન્મ આપ્યો આવા મહાન માણસ
@MaheshDabhi-ij1lw Жыл бұрын
ખજુર ભાઈ અને પોપટ ભાઈ સરસ કામ કરે છે આવા લોકોને ફૂલ સપોટ કરવો જોઈએ ❤❤❤❤🎉🎉🎉❤❤
@rocksvijayrockvijay4219 Жыл бұрын
ધન્ય શે ખજૂર ભાઈ તમને ને ધન્ય શે તમારી જનેતા ને જેમને તમારા જેવા દાનવીર કર્ણ ને જનમ આપ્યો....love you khajur bhai❤
@રણમલભગતАй бұрын
ધન્યવાદ છે ખજૂરભાઈ ભગવાન તમને ખૂબ સમૃદ્ધિ આપે
@jaydipjadav2117 Жыл бұрын
Kon kon ichchhe se ke khajur bhai gujarat na CM bani jaay❤❤❤
ગુજરાત નો સાચો 💎 હીરો તમેજ ખજુર ભાઈ ધન્ય છે તમને હર હર મહાદેવ 🙏🙏🙏❤❤
@bharatbhairabari7110 Жыл бұрын
ખુબ સરસ કામ કરો છો હું ખજુર ભાઈ તમને ભગવાન માનું છું જય દ્વારકાધીશ 🙏🙏
@anilpatel1398 Жыл бұрын
ખજૂર ભાઈ અને એમની ટીમને ધન્યવાદ
@alkhdhaniofficialtaredi Жыл бұрын
ખજૂર ભાઈ હું તો તમને ભગવાન માનું તમારા ઘણા બધા વિડ્યો જોતા જોતા પણ રડવું આવી જાય😢❤
@ashoksolanki7779 Жыл бұрын
તમે નીતિનભાઈ રામ અને તરૂણભાઈ લક્ષ્મણ,તમને ભગવાન લાંબી ઉંમર આપે,ખૂબ શક્તિ આપે,પુષ્કળ શુભલક્ષ્મી આપે....મારા બાપ ભામાશા છો.
@GopalMori-hp1rj Жыл бұрын
ગુજરાત નો દાનવીર કર્ણ ❤❤❤❤
@BharatJDabhi Жыл бұрын
🙏ખુબ સરસ🙏 ગુજરાત મા કોઈ ના કરી શકે એ ખજુર ભાઈ કરે👍👍👍
@vajavijay3555 Жыл бұрын
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
@rakeshpanchal3344 Жыл бұрын
ખજૂર ભાઈ તમારા જનની ને કોટી કોટી વંદન કરું છું 🙏❤️🕉️💪🇮🇳💪 તમને અને તમારી ટીમને ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું 💐🙏❤️💪🇮🇳💪 જય હિન્દ 🇮🇳 જય ભારત 🇮🇳 જય જય ગરવી ગુજરાત 🇮🇳❤️
@Arjun_Gadhvi_7 Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમારી સેવા ને ❤સો સો સલામ છે..🙌🏻🙏🏻
@mehulrathod1472 Жыл бұрын
Bhai tamne bau આશીર્વાદ મળશે ભાઈ ... જય માતાજી....
@rajmeldi00711 ай бұрын
ખજુર ભાઈ ભગવાન છે.❤❤
@MevadaHitesh-kj7dq Жыл бұрын
નિતિન જાની તરૂણ જાની ધન્ય છે તમારી જનેતાને ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@jatingujarati5940 Жыл бұрын
No words khajur bhai 🥺🥺🙌
@jambuchamayur3895 Жыл бұрын
આ વિડીયો જોઈને મને રડવુ આવી ગયુ ખજુર ભાઈ ધન્ય છે તમને 😭
@bhaveshparmar680 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ.એક માતા અમદાવાદ માં બે બાળકો સાથે રહે છે જે નિરાધાર છે.જેનુ કોઈ નથી.તેમને તમે મદધ કરો એવી મારી પ્રાર્થના છે.
@hareshmakvana2427 Жыл бұрын
પેલી વાત તો હું એકજ કહીશ કે ગુજરાતી બધા ને કે બીજા હિરોઈને હીરો ને સપોર્ટ કરે છે એમને કે ખજૂર ભાઈ . નીતિન ભાઈ ને ફૂલ સપોર્ટ કરે તેવી વિનંતી.. જય માતાજી ❤ માં બાપ એજ ભગવાન ❤
@KETANMSODHA Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ અને જય માતાજી બધા મિત્રોને
@kishanraval3848 Жыл бұрын
અરે આ ટુંકી જીન્દગીમાં માણસો તો ઘણા જોયાં છે પણ ખજુર ભાઈ તમારી તો વાત જ અલગ છે ગરીબો નો મસીયો❤❤
@ghayal_shayal_123 Жыл бұрын
ભગવાન અવતાર છે ખજૂર ભાઈ ખુબ ખુબ અભિનંદન 🙏🙏
@hiralsevantiparmar9767 Жыл бұрын
Vah khajurbhai.vah bhagwan no Avatar kevay ho 🙏
@justingamit6780 Жыл бұрын
કોઈએ મનુષ્યના અવતારમાં ભગવાન જોવા હોય તો નીતિનભાઈ ને જોઈ લો જીવન સફળ થઈ જશે 🙏🏻
@baghabhaibharwad7411 Жыл бұрын
માજી સાફ દિલ ના છે બિચારા❤❤❤❤❤❤❤
@dipalirana-ik2dp Жыл бұрын
ભગવાન તમને સુખી રાખે ખજૂર ભાઈ 🙏
@bhaliyamahesh8127 Жыл бұрын
જય માતાજી ખજુરભાઈ આસે હમારો સાસો હીરો
@chiragpatel7400 Жыл бұрын
કહેવાય છે કે ભગવાન ક્યાં છે તો જોઈ લો ખજૂર ભાઈ મા સાક્ષાત ભગવાન છે ખજૂર ભાઈ તમે જે કામ કરી રહ્યા છો તેના માટે શબ્દો ઓછા પડે તેવા છે. જય હો ખજૂર ભાઈ 👏👏👏
@bharatbharwad5577 Жыл бұрын
દરેક જગ્યાએ ખજુર ભાઈ જેવા ધારાસભ્ય હોવા જોઈએ લાખ લાખ અભિનંદન ભાઈ જય ઠાકર ભાઈ ❤❤❤
@mohandewasi4407 Жыл бұрын
ये विधायक नही,,,,, पूरी सरकार हे खजूर भाई,,,,, विधायक तो काम भी नहीं करते 😢
@rahul1263 Жыл бұрын
મુખ્ય મંત્રી બનવા જ જોઈએ 👍👍👍
@kindsbrother1534 Жыл бұрын
Khajurbhai best vlog ❤❤
@VaydoDhamo Жыл бұрын
જય શ્રી રામ જય કષ્ટભંજન દેવ ❤️🙏
@alpeshkumardutt2773 Жыл бұрын
Thaney che tamari mumy ne ke amne Tamara jevo dikaro mriyo vha khajur bhai Khare khar bagavan cho tame 🙏🙏🙇❤
@RajeshsinhChauhan-wg2mp Жыл бұрын
Aa dadini vedna badha thi alag che khajur bhai tame jio hazaro sal❤❤❤
@RPA_Gaming_ff Жыл бұрын
LET'S VOTE FOR KHAJUR BHAI , SURYA PUTRA KARNA AVOD AND MAHA DANI 👇👇👇👇👇👇👇👇👇👇
@jognimusicdeesa6612 Жыл бұрын
નિતીન ભાઈ ને લાખ લાખ વંદન 🙏🙏 🙏
@hareshthakoropmafia9312 Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ 🙏
@ShubhamThakurShubhamArvi-gs6zt8 ай бұрын
ખજૂરભાઈ દશામાનો મંદિર બની રહ્યું છે તો તમારી જે ઇચ્છા હોય એ તમે દાન કરી શકો છો જય દશામાં જય દ્વારકાધીશ