દોરી બનાવવાની રીત | બ્લાઉઝ અને ડ્રેસ ની દોરી કેવી રીતે બનાવવી drtailor

  Рет қаралды 57,817

D R Tailor

D R Tailor

Күн бұрын

#દોરી બનાવવાની રીત | #બ્લાઉઝ અને ડ્રેસ ની દોરી કેવી રીતે બનાવવી #drtailor
જો આપ દરજી કામ કરીને પોતાનો ધંધો શરૂ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આપના સમય અનુસાર ઘરે બેઠા અને કોઈ પણ પ્રકારની ફી ચૂકવ્યા વગર જ " ડી આર ટેલર " ચેનલ પર વિડિયો જોઈને શીખી શકશો અને પોતાના ઘરે કે દુકાને ધંધો કરીને પૈસા કમાઈ શકો છો. આપની સેવામાં ડી આર ટેલર ચેનલ પરના લોકપ્રિય વિડીયોઝની લીંકસ આ મુજબ છે .આશા છે કે આપને અત્યંત ઉપયોગી થશે તો જોવાનું ચૂકશો નહીં.
👉માપના બ્લાઉઝ પરથી કટોરી વાળા બ્લાઉઝ નું કટીંગ • માપના બ્લાઉઝ પરથી #કટો...
👉કટોરી બ્લાઉઝ સિલાઈ કરતાં ધ્યાન રાખવા જેવી બાબતો • #કટોરી બ્લાઉઝ સિલાઈ કર...
👉બ્લાઉઝ પરથી બ્લાઉઝ નું માપ કેવી રીતે લેવાય • #બ્લાઉઝ પરથી બ્લાઉઝ નુ...
👉માત્ર બ્લાઉઝ સિલાઈ કરતાં આવડતું હોય પણ કટીંગ ન આવડતું હોય એમના માટે સ્પેશ્યલ • #બ્લાઉઝ ના #ફરમા હવે સ...
👉બ્લાઉઝના શોલ્ડર ઉતરી જાય છે તો આ વિડીયો ખાસ જોજો • #સોલ્ડર ઊતરી જાય છે, #...
👉બ્લાઉઝના ગળામાં પાઈપીંગ લગાવવાની સહેલી રીત • બ્લાઉઝ માં પાઈપીંગ કેવ...
👉એકવાર બનાવી લો અને વારંવાર ઉપયોગ કરો કટોરીના ફરમા પરફેક્ટ ફીટીંગ માટે • કટોરીના ફરમા / katori ...
👉બ્લાઉઝનું સાઈડ ફીટીંગ અને કમરપટ્ટી લગાવવાની સહેલી અને યોગ્ય રીત • #બ્લાઉઝમાં #સાઈડફીટીંગ... આ ઉપરાંત પણ અનેક પ્રકારના જ્ઞાન વર્ધક વિડીયોઝ જોવા અને શીખવા માટે આ ચેનલ ને હમણાં જ સબસ્ક્રાઈબ કરી ઘંટી દબાવીને સિલેક્ટ ઓલ કરી લો.
D R Tailor કટોરી બ્લાઉઝ ફરમા સેટ માટે માહિતી આ ફરમા કટોરી બ્લાઉઝ માટે ઉપયોગ કરી શકાય છે આ ફરમા ૧ સેટ માં ૨૮,૩૦,૩૨,૩૪,૩૬,૩૮,૪૦,૪૨, સાઈજ કુલ ૮ સાઈજ નો આખો સેટ મળશે દરેક સાઇઝમાં 3️⃣પ્રકારની કટોરી આવશે ચપટી કટોરી નોર્મલ કટોરી ડબલ કટોરી તથા એ સિવાય પણ આપ અલગથી નજીવા દરે પ્રિન્સેસ કટોરી તેમજ આખો પ્રિન્સેસ એડ કરાવી શકો છો. આ ફરમા પ્લાસ્ટિક મટીરીયલ માં બનાવામાં આવ્યા છે ☔☔☔આ ફરમા 100% વોટરપ્રુફ છે જીવનમાં એક જ વાર ખરીદવા પડશે ના કોઈ ઝેરોક્ષ કરાવવી પડશે કે ના કદી ફાટશે. આ ફરમા બે સાઈજ દીઠ એક ફરમો ઉપયોગ કરી શકો છો D R Tailor ના આ ફરમા લંબાઈ નાની-મોટી થઈ શકે છે આપના માટે બ્લાઉઝ કટીંગ કરવુ સહેલું થઇ જશે જો આપને સોલ્ડર, આર્મહોલ, બસ્ટ પોઈન્ટ અને માપના ભાગાકારમાં સમજ ન પડતી હોય તો પણ. આ કટોરી બ્લાઉઝ ફરમા નો સેટ ૧૩૯૯/-રૂપિયા નો રહશે . 🔵આપ અડધો સેટ પણ અડધી કિંમતમાં મંગાવી શકો છો જો આપ પણ બ્લાઉઝ ફરમા મુકી ઝડપી કટીંગ કરવા માગો છો તો આ ફરમાનો સેટ આપના ઘરે મંગાવીને બ્લાઉઝ કટીંગ સરળ કરી શકો છો . કટોરી બ્લાઉઝ ફરમા મંગાવવા માટે 7572883825 પર વોટસપ કરો wa.me/91757288... ફરમાના ઉપયોગ વિશે વધુ માહિતી માટે અહી ક્લીક કરો • #બ્લાઉઝ ના #ફરમા હવે સ...
your queries for our channel's content
કોલર વાળા ડ્રેસ
કોલર વાળા બ્લાઉઝ
સ્ટેન્ડ પટ્ટી
સ્ટેન કોલર
હાઈનેક
પૅટર્ન
કમીઝ
ચણીયા ચોળી
રજવાડી કુર્તી
વનપીસ
ગાઉન
કબજો
વેસ્ટર્ન
પેટન
પ્રિન્સેસ બ્લાઉઝ ની સિલાઈ
બ્લાઉઝ સિલાઈ કેવી રીતે કરશો
બ્લાઉઝ કટીંગ ગુજરાતી
પ્રિન્સેસ બ્લાઉઝ કટીંગ
પ્રિન્સેસ બ્લાઉઝ કટીંગ ગુજરાતી ભાષા માં
કટોરી વગરના બ્લાઉઝ
પ્રિન્સ કટ બ્લાઉઝ
પ્રિન્સેસ બ્લાઉઝ નું કટીંગ શરીર ના માપ પરથી
બ્લાઉઝ સીવવાની રીત
બ્લાઉઝ સિલાઈ કરવાની રીત
કટોરી બ્લાઉઝ સિલાઈ
બ્લાઉઝ સિલાઈ ગુજરાતી
ગુજરાતી બ્લાઉઝ સિલાઈ
બ્લાઉઝ ની ડિઝાઈન
બ્લાઉઝ સિલાઈ કરો ભાગ-૧
પ્રિન્સ કટ બ્લાઉઝ કેમ કરી કપાય
હુક અને બોટનેક પ્રિન્સેસ બ્લાઉઝ કટીંગ
પ્રિન્સ કટ બંધાવું જ
ડીઝાઇન વાળા બલાવુજ
blauj katting
blouse cutting
dress cutting
stiching
tailoring tutorial Gujarati
like pro pr. pr prtailor
top salvar
piping
belt
bust
breast
chest
length
sleeve
west
round
design
pattern
princess blouse
simple blouse
boat neck
back
front
technical tailoring
tech teacher for ladies wear
be tailor with drtailor
દોરી_બનાવવાની_રીત #drtailor

Пікірлер: 28
@shreekrishnamurari7720
@shreekrishnamurari7720 Жыл бұрын
Good
@DRTailor
@DRTailor Жыл бұрын
Thanks 😊
@pagdashiya5277
@pagdashiya5277 3 жыл бұрын
👌👌👌
@baraiyabalubhai1314
@baraiyabalubhai1314 3 жыл бұрын
ખુબ સરસ
@DRTailor
@DRTailor 3 жыл бұрын
Thank you
@MeenaPatel-hw7gj
@MeenaPatel-hw7gj 3 жыл бұрын
ખૂબ સરસ
@DRTailor
@DRTailor 3 жыл бұрын
Thank you
@sharmirbaria171
@sharmirbaria171 3 жыл бұрын
ખુબ સરસ ભાઈ આવીજ રીતે હુ પણ દોરી બનાવું છું
@DRTailor
@DRTailor 3 жыл бұрын
Very good
@jaghatsinhchauhan137
@jaghatsinhchauhan137 2 жыл бұрын
Nice
@DRTailor
@DRTailor 2 жыл бұрын
Thanks 😊🙏
@c.tbapugrandmasterking2910
@c.tbapugrandmasterking2910 Жыл бұрын
Dar
@DRTailor
@DRTailor Жыл бұрын
બોલોને બાપુ
@medicalknowledge9700
@medicalknowledge9700 3 жыл бұрын
Good 👌👌
@DRTailor
@DRTailor 3 жыл бұрын
Thanks
@dharmeshrupawala8952
@dharmeshrupawala8952 3 жыл бұрын
Superb very nice
@DRTailor
@DRTailor 3 жыл бұрын
Thank you
@pragnachaudhari665
@pragnachaudhari665 3 жыл бұрын
Very nice 👌👌👌
@DRTailor
@DRTailor 3 жыл бұрын
Thank you
@ghanshyamchauhan4972
@ghanshyamchauhan4972 3 жыл бұрын
It's very easy trik
@DRTailor
@DRTailor 3 жыл бұрын
Thank you
@VirajMMakwana
@VirajMMakwana 5 күн бұрын
ભાઈ ફીટીગ સારૂ નથી આવતુ
@gopalsinhzala8345
@gopalsinhzala8345 3 жыл бұрын
Sir very nice 👌👍
@DRTailor
@DRTailor 3 жыл бұрын
Keep watching
@panchalpravin2100
@panchalpravin2100 2 жыл бұрын
ભાઈ નાયરા કટ નું કટીંગ
@DRTailor
@DRTailor 2 жыл бұрын
સમજણ ના પડી ભાઈ
@SavdasRabari-r2j
@SavdasRabari-r2j Жыл бұрын
👌👌👌
@DRTailor
@DRTailor Жыл бұрын
Thanks
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 332 М.
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН
Modus males sekolah
00:14
fitrop
Рет қаралды 26 МЛН
Jhalar Wala Parda Banana sikhe Asani se 👌👌 | Stitch Curtains at home
14:59
Sleeveless Kurti cutting and stitching (step by step) in hindi | Easy way
24:07
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 332 М.