મિસ્ટર ઈન્ડિયા ચેપ્ટર 2 ના ભાગ કોણ કોણ જોવાની રાહ જોઈ રહ્યા છે❤❤
@MahakaaliMaa1232 ай бұрын
હા
@GJNoKingGJNoKing2 ай бұрын
Jaldi lavo
@JigneshParmar-fd9qe2 ай бұрын
Yes
@RAHUL99__7RT2 ай бұрын
Ha❤❤❤
@NagjiRabari-vg9je2 ай бұрын
𝙃𝙖
@KiranThakor-r4j2 ай бұрын
જોરદાર વીડીયો સરસ કોમેડી સાથે સાથે વાતું સારી સારી કરો સલાહ આપો ચાહકોને ખુબ આગળ વધો બસ આવાજ વિડીયો લોક બનાવતા રહો અને મનોરંજન આપતા સીબી હિન્દુસ્તાની ટીમલી ભગવાન માતાજી ખૂબ લાભ ખુશ રાખી
@nitinvaniya64702 ай бұрын
બલ્લુભાઈ મારું ફેવરેટ ભજન છે જોરદાર ગાયું તમે નવી ગાડી લાવ્યા તે બદલ ખુબ અભિનંદન અમદાવાદ થી
@thakorharesh58212 ай бұрын
આજનો કોમેડી વિડિયો બહુજ સરસ હતો જય માતાજી બધા ભાઈઓ ને ખુબજ મહેનત કરો ખુબજ આગલ વધો હેવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏
@SomabhaiRavjibhaizalaZala2 ай бұрын
જય માતાજી બાપુઓ બધા મિત્રો ને ખુબ ખુબ અભિનંદન જય શ્રી રામ ખુબ પ્રગતિ કરો એવી રામ ને પ્રાર્થના
@Surasngji2 ай бұрын
બહુ સરસ ભજન છે મસ્ત છે
@SureshThakor-t9l2 ай бұрын
Jay camudama ma ❤❤❤❤🎉🎉🎉🎉🎉
@mahi_vlogs_2222 ай бұрын
જો તમે રણુજા જાઓ તો ડીસા ધાનેરા વચે ઝેરડા દરબારો નું ગામ છેઃ ત્યાં ઉભા રેજો રામદેવપીર નો મોટો કેમ્પ બનાવેલો છે ત્યાં બધા એકટરોની સાથે અમારે મુલાકાત પણ થઈ જસે જય બાબારી 🙏🚩🚩
@KishanTHAKOR-wq7fj2 ай бұрын
સાચી વાત છે હો
@Mahesh-d8n6e2 ай бұрын
આજ નો કોમેડી વિડિયો જોરદાર હતો તેમાં ફુમતય નો રોલ જબરદસ્ત છે😂😂❤😊
@RadheKrishnaps2 ай бұрын
બઉ ટાઈમ થઈ ગયો છે હવે મિસ્ટર ઈન્ડિયા નો ચેપ્ટર ભાગ 2 બનાવજો ❤❤
@modivishal68822 ай бұрын
First like mare jay mataji all Bhai ooo
@ShivrajThakor-dw3vz2 ай бұрын
JAY shree Krishna
@bhagavatipatel92282 ай бұрын
Jay vihat maa
@shankarthakormartoli37392 ай бұрын
જય ચેહર મા બધા મિત્રોને
@MakvanaVijay-b8b2 ай бұрын
જય શ્રી માતાજી
@MakvanaVijay-b8b2 ай бұрын
જય માતાજી
@bharatthakor20512 ай бұрын
બલુભાઈ સરસ ભજન ગાયુ તમે એક ભજન બનાવો
@desaidhamshi2 ай бұрын
જોરદાર બનાવ્યું છે ભાઈ.... 👍
@vikram.thakor.nidroda57722 ай бұрын
નિદ્રોડા ના વિક્રમ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ ❤ મારી માં સધી ને પ્રાર્થના કરું કે તમે બધા ખુબ આગળ વધો અને મારા વ્હાલા મિત્રો તમે બધા પણ SB.. HINDUSTANI ટીમ ને ખુબ સ્પોર્ટ કરજો ❤જય માં સધી ❤
@PankajRBaria2 ай бұрын
બબ્લુ ભાઈ એક નંબર ગાડી 🚘 છે
@sbofficialpatan33732 ай бұрын
Thanks
@sanubhasujanpura2 ай бұрын
Jaymataji 🙏🙏👌🙏🙏🙏🙏👌
@SomabhaiRavjibhaizalaZala2 ай бұрын
ખંભાત તાલુકામાં વરસાદ વધારે છે ગામ પીપળોઈ પાણી ભરાયા છે
@Raja_sikotar_official_3022 ай бұрын
👍👍👍
@SolankiCreation90942 ай бұрын
બેલ્ટ લગાવો ભાઈ
@Karanyogi-64192 ай бұрын
બલુભા ની ગાડી જોરદાર લાવ્યા છીએ અંદર થી ગાડી જોરદાર લાગે સે
@sbofficialpatan33732 ай бұрын
Thanks
@Karanyogi-64192 ай бұрын
@@sbofficialpatan3373 BIG FAN SB hindustani Tim ખૂબ ખૂબ અભિનંદન
@RadheKrishnaps2 ай бұрын
માં શક્તિ તમને બઉ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ ❤❤
@rajameladiofficial73612 ай бұрын
मिस्टर इंडिया चैप्टर 2 चालू करो भाई
@tegarshadimaa24462 ай бұрын
જુના ભાગ પુરા કરવા વિનંતી ભાઈઓ જય માતાજી
@DineshRavai2 ай бұрын
👌👌👌👌👍👍👍👍👍
@DilipjiThakor-sn6dw2 ай бұрын
તમારી ટીમમાં ક્યાં ફોન છે❤❤
@jasubhaisolanki82692 ай бұрын
વરસાદ ચાલુ હોવા છતાં તમે વિડિઓ બનાવો છો તે બહુ સારુ છે👌