Jagdishbhai વાત હમેશાં સાચી હોય છે બહુ મજા આવે છે.
@indiancricket7312 Жыл бұрын
જગદીશભાઈ મહેતા સાહેબ ના તમામ ચર્ચા દરેક ચેનલ પર જોઈએ છે, એક અનુભવી શિક્ષક ની સમજાવે છે
@narendrabhaisavseta3988 Жыл бұрын
જગદીશભાઈ મહેતા સાચી વાત બદલ ધન્યવાદ 💐💐
@CcTvlive-bc3sm Жыл бұрын
મહેતા સાહેબ ની વાત બિલકુલ સાચી છે
@rautchhaganbhai7660 Жыл бұрын
ગુજરાતમાંથી દારુ બંધી ઊઠાવી લેવામાં આવે તો પેટ્રોલ કરતા વધારે ટેક્ષની.આવક રાજયને થાય
@ramanlalpatel67284 ай бұрын
darudiyao na paisa amare nathi joita.
@vikramsinhchavda7937 Жыл бұрын
નાલાયકી ની હદ !! સરકાર નું આવીબન્યું પ્રારંભ ભાઈ ભાઈ.
@jayeshjadhavvolgs3806 Жыл бұрын
બહુ સરસ વાત કરી sir ❤❤❤😊😊 આ વાત પર gov વિચાર કરવું જોઇ
@gautamshrimali5291 Жыл бұрын
ધન્યવાદ સાહેબ ખૂબ જ સારી વાત કરી, આપ જેવા મહાનભાવો ની તાતી જરૂર છે, દેશ ખરેખર ખતરા માં છે. આ સરકાર માં કોઈ ડીલર ને કે પેપર લીક માં કોઈ મોટા માથા ને સજા થઈ?? અને થઈ તો કોને અને આજે તેઓ કઈ જેલ માં છે??
@chunilalpatel43342 ай бұрын
Khub khubj sarsh vat kri she
@UMESHRATHWA Жыл бұрын
વાહ મહેતા સાહેબ,, ખુબ સાચી વાત કીધી
@ashokbhaipatel9627 Жыл бұрын
ખુબ જ સરસ મહેતા સાહેબ.
@kamliyavikrambhai2585 Жыл бұрын
જય માતાજી વાહ ભાઈ વાહ આવી સત્ય વાતો તો એટલા વર્ષોથી ક્યાં ક્યારે સાંભળી સાંભળી અને આ ક્રાંતિકારી હર કોઈ નેતાથી માંડીને પબ્લિક સુધી જો બધાને સમજાય સાક્ષાત દ્વારિકામાં તો ભગવાનનો મોટો આઈ ક્રાંતિ તારીખ વાતો કરતા ચેનલ મૂકે ને એની ઉપર સરકાર પ્રતિબંધ મૂકે દારૂ વાળા ને સહાય કરવાનો પ્રતિબંધ હોવો જોઈએ જય હિન્દ જય ભારત જય જય કમળાઈ
शुरुआत भले गिफ्ट सिटी से हुई है ,पर ये शुरुआत आगे भी जारी रहनी चाहिये ,गुजरात जैसे राज्य में इतने ज्यादा पर्यटन स्थल आये हुए है और इतने ही अधिक समुंदर किनारे आये हुए है,गोआ से कई अधिक समुंदर किनारे गुजरात मे स्थित है उनका भी विकास गोआ की तर्ज पर बीच बनाकर किया जा सकता है,गीर क्षेत्र और साउथ अफ्रीका के सफारी पार्क में क्या अंतर है,जहां साउथ अफ़्रीका में गीर से दस हजार गुना विदेशी पर्यटक जाते है, फिर ये ही विदेशी पर्यटक गीर में भी उसी तादाद में आने ही आने है, सरकार की इस उदार नीति से गुजरात का आने वाले सिर्फ 5 वर्ष में ही 50 गुणा पर्यटको की संख्या बढ़नी निश्चित है,और नकली शराब तस्करों का खेल भी खत्म होना है और हस्त निर्मित जहरीली शराब से भी गुजरात को मुक्ति मिलने की दिशा का यह सिर्फ पहला कदम मात्र है
@Nature-Lover5788 Жыл бұрын
Sahi kaha sir... Sabse jyada Gujarati isiliye bahar jate he
@jayeshdhairav9730 Жыл бұрын
Right ! ✌
@lsbalat856 Жыл бұрын
ખૂબ જ સુંદર પ્રકાશ પાડયો. અભિનંદન સહ શુભેચ્છાઓ.
@rohitjagani5074 Жыл бұрын
Wah saheb wah....saras vat kari 6e
@chunilalpatel43342 ай бұрын
Jagdishbhai gujrat ma daru malvojnajoia
@jayeshparmar5396 Жыл бұрын
વાહ સાહેબ ૧૦૦%હાસુ
@dhanabarad1717 Жыл бұрын
મહેતા સાહેબ ક્યારેક પત્રકાર તો ક્યારેક એક પાર્ટી પ્રવક્તા થઈ જાય છે
@upadhyaypiyushkumar3446Ай бұрын
Excellent speech
@બાબૃભાઇદૅસાઇ Жыл бұрын
જગદીશ ભાઈની વાત શાચિછે
@rameshgohil3197 Жыл бұрын
એલા ભાઈ દારૂ ની વાત મા જલારામ બાપુ નુ ઉદારણ શુ કરવા આપો શો
@williammacwan6069 Жыл бұрын
Thank you sir u are absolutely right
@ParmabhaiParmar-f7y Жыл бұрын
જગદીશ મહેતા. સાહેબ. ખુબ સરસવાત. સમજાવી નેતા ઑ ને આ. ન સમજાય. આભાર
@nirlokparmar239 Жыл бұрын
Waah Sirji..! Khub saras 🌹👍🌹
@patelrajesh2150 Жыл бұрын
નિર્ણય સારો છે ❤
@nirajbhuva3131 Жыл бұрын
Thanku Jagdishbhai.. hamari tamam vat sachi chhe..
@ajaysinhn.solanki4566 Жыл бұрын
ખુબ જ સરસ, જે દારૂ પીવે એને કોઈ લાભ નહીં....
@pravinchhatraliyaofficial Жыл бұрын
ખૂબ સરસ રીતે સમજાવ્યું છે
@Kodinarkiawazjkmer Жыл бұрын
ऑन ध स्पॉट जगदीश मेहता
@RaviPatel-tq1zo Жыл бұрын
તમારી વાત ખુબ સાચી હોય છે અને તમારું વિશ્લેશન પણ સાંભળવા અને સમજવુ ખુબ ગમે છે
દમણ,દિવ, સેલવાસ,દા.ન.હ.વગેરે ગુજરાત માં રહેલા શહેરના લોકોને પુછો કે તમારે દારુબંધી નથી તો શું અગવડતા રહે છે
@kevinpatel6656 Жыл бұрын
જગદીશ ભાઈ 👍 nice
@janakpatel7043 Жыл бұрын
કેવડિયા લાઈનમાં જ છે.
@Nature-Lover5788 Жыл бұрын
Saro plan che
@SavdaskKhodbhaya Жыл бұрын
ખુબ સરસ ભાઈ
@joydamor8712 Жыл бұрын
Gujarat freedom vine❤❤❤
@comedyking-kj8iz Жыл бұрын
Bu shachi vat che bhai
@arvindbhaipatel8945 Жыл бұрын
જગદીશ ભાઈ ની વાત સાચી છે ગુજરાત મા દારૂ ની છૂટ આપી દેવી જોઈએ પણ ભાજપ નહિ છૂટ આપે કેમકે આના હપ્તા સંત્રી મંત્રી પોલીસ અને કમલમ સુધી હપ્તા જાય છે જો છૂટ આપે તો હપ્તા નુ શુ થાય માટે છૂટ નહિ આપે મોટી કમાણી છે
@upendrabhatt2317 Жыл бұрын
55 years what congress did with prohibition.Started corruption by congress.
@mastertechy2768 Жыл бұрын
Open your eyes and AAP jindabad
@vyasbrijesh8426 Жыл бұрын
Vah shaheb
@RameshPatel-gb2pf6 ай бұрын
DIU is very peace ful city. And people of Diu is decent people. I don't drink hard drink but due to some business work I have visited Diu many time but I haven't seen single person drunk.
@શંભુભાઈ.વાળાશંભુભાઈ.વાળા Жыл бұрын
સોરી પણ આજે જગદીશભાઈ સાહેબ ની વાત સાંભળી પણ ઈ પોસીબલ નથી
@jitubhaimakwana9274 ай бұрын
જગદીશભાઈ 30 વર્ષ પછી આવધુ
@Kodinarkiawazjkmer Жыл бұрын
જલારામ બાપાની લીટી ને ચેકી નાખો
@vishalbaraiya7684 Жыл бұрын
ગુજરાત મા કહેવા પુરતી દારૂબંધી હતી બાકીએવુ કાઈ હતુ નહી
@diliptrivedi3619 Жыл бұрын
Next election FOR 2monh no restrictions on liquor, black MONEY. Let's make BIG changes IN Ramrajya.
@sureshdhoom7601 Жыл бұрын
મહેતા સાહેબ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@pradeepraulji4400 Жыл бұрын
Maheta saheb aa desh ma vepar chali rahyo che.
@rammodhvadiya9610 Жыл бұрын
ફોરેન વારા માટે નય બધા માટે શૂટ આપવી જોઈએ
@prakashPatel-gg8gx Жыл бұрын
Darul bandh just like article 370 given to Jammu and kashmir.For gujarat this Darubandhi should be removed immediate.
@Sbc.Chavda Жыл бұрын
Hapta bandh thay jay kadach etale daru bandhi hatavta nathi