દેસાઈ વડા પરફેક્ટ માપથી,માટીના પાટિયામાં પાતરા, દૂધપાક/Kalpana Naik

  Рет қаралды 68,927

Kalpana Naik

Kalpana Naik

2 жыл бұрын

#ખાટાવડા #કાળીચૌદશનાવડા #kali_chaudas_na_vada
#desai_vada #khata_vada #vada_recipe
********
હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણા ભારતમાં જુદા જુ દા પ્રદેશોમાં તહેવારોનું પોતાનું આગવું મહત્વ છે. શ્રાવણ માસમાં શીતળા સાતમે ઠંડુ ભોજન લેવામાં આવે છે. તો સાતમના દિવસે ખાવા માટે આગળ દિવસે ભોજન બનાવી દેવાય છે. લાડુ, દૂધપાક, પૂરી ,વડા, ભેલ, દહીંવડા, થેપલા, કડક પૂરી વિગેરે ખાવામાં આવે છે. આ પાતરા તમે નોન સ્ટીક પાન અથવા પેણીમાં પણ બનાવી શકો છો. આ પાતરાને અમે
'ઉછાળેલા પાતરા ' કહીએ છીએ. આ દૂધપાક, વડા અને પાતરા તમે શ્રાદ્ધ પક્ષમાં પણ બનાવી શકો છો.
************
INGREDIENTS...
DUDHPAK
2 Ltr milk
4 handful rice
6-7 saffron strands
3/4 cup sugar
3 cloves
1/4 tsp cardamom powder
almonds
cashew nuts
charoli
*********
PATRA...
1.5 Cup gram flour
1/4 cup rice flour
2 tbsp sorghum flour
2 tbsp wheat flour
2.5 tbsp oil
1/4 tsp asafoetida
1 tsp garam masala
1 tsp Turmeric Powder
2 tbsp Dhaniya jeera powder
2 tsp red chili powder
2 tsp green chili paste
2 tsp garlic paste
1 tsp ginger paste
2 tsp sesame seeds
Salt to taste pinch of backing soda
2 tbsp Jaggery
2 tbsp crushed penaut
chopped coriander
2 tbsp tamarind water
250 gram arbi leaves
oil for cooking
********
VADA...
1 cup wheat flour ( coarsely)if possible
1 cup sorghum flour
1/4 tsp papad khaar ( sanchoro)
1 tsp roasted Fenugreek seeds(crushed)
2 tbsp soaked urad daal
2 tbsp oil
2 +2 tbsp curd
1 tsp Turmeric Powder
2 tsp dhaniya jeera powder
2 tsp green chili paste
2 tsp red chili powder
salt to taste
1 tsp Jaggery
oil for deep fry
*********
MASALA KADAK BHAKHRI
1 cup wheat flour (coarsely)
2 tbsp sesame seeds
1 tsp cumin seeds
1 tsp ajwain
1 tsp red chili powder
half tsp Turmeric Powder
1/4 tsp asafoetida
2 tbsp ghee
1 tbsp kasuri methi
Salt to taste
oil for cooking
*********
નીચેની લીંક ક્લીક કરીને તમે મારી અન્ય રેસીપી જોઈ શકો છો.
વિસરતુ જતું બફાણુંનું અથાણું
• એક વીસરાતું જતું પાકી ...
• બે પડી રોટલી કેરીના રસ...
• કાંદાના પુડા બનાવો લોઢ...
વેજ પરાઠા
/ bslbh6ij1g
રૂ જેવા પોચાં પોચાં મરી વાળા ઈદડા
• રૂ જેવા પોચાં પોચાં એવ...
ફાડા લાપશી કૂકરમાં
• Video
ડાકોરના ગોટા
• ગોટા/ ડાકોરના ગોટા/Dak...
મેથીનાં ઇન્સ્ટન્ટ ઢોકળાં
• અચાનક મહેમાન આવે તો મે...
ચાંપા ની ગોટી નું શાક
• ફણસની ગોટીનું ગામઠી અન...
સુરતી ખમણ તમે આ રીતે ક્યારેય ન ખાધાં હશે
• સુરતી ખમણ આ રીતે ક્યાર...
બફાણાં રેસીપી વિસરાતી અલભ્ય વાનગી
• એક વીસરાતું જતું પાકી ...
મેથીયુ અથાણું દાદીમા ની રીતે
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
એકદમ ફૂલેલી અને સ્વાદિષ્ટ રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
લીલા કાંદા નું લોટારુ શાક
• લીલા કાંદાનું લોટારું ...
ઘઉં ના લોટની ફરસી પુરી
• ઘઉંના લોટમાંથી બનાવેલી...
એક નવી જ રીતે શ્રીખંડ બનાવો
• એક નવી જ રીતે બજાર જેવ...
ચોક્કસ ટીપ્સ સાથે એકદમ છુટ્ટી સાબુદાણા ખીચડી
• ચોક્કસ ટિપ્સ સાથે એકદમ...
પરફેક્ટ માપ સાથે મેથીયુ અથાણું
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
પરફેક્ટ માપ સાથે છૂંદો બનાવવાની રીત
• પરફેક્ટ માપ અને ટીપ્સ ...
પરફેક્ટ માપ સાથે મુરબ્બો બનાવવાની રીત
• ચોક્કસ માપ સાથે મુરબ્બ...
દાદીમાની રીતે ગોળ કેરીનું અથાણું બનાવો
• દાદીમાની રીતે ગોળકેરીન...
પાણીચા અથાણાં
• દાદીમાની રીતે પાણીચાં ...
**********
રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
********
શ્રીખંડ એક સરળ રીતે
• એક નવી જ રીતે બજાર જેવ...
*******
વાટી દાળના ખમણ
• Video
**********
લોચો અને ખમણ સાથે ખવાતી ચટણી
• લોચો અને ખમણની ચટની/Lo...
*********
સુરતી લોચો બનાવવા માટે
• Video
***********
• રતાળુ લોચો / એક નવી ફ્...
**********
ચોખાની પાપડી બનાવવા માટે
• ચોખાની પાપડી પરફેક્ટ મ...
**************
રોટલો બનાવવા માટે
• Video
***********
દિવાળીના ઘૂઘરા
• ઘૂઘરા/Ghughara/ દિવાળી...
*************
ચકરી ની એકદમ સરળ રીત
• ચકરી - દિવાળી નાસ્તા -...
***************
ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી
• Video
**************
ઉછાળેલા પાતરા
• પાતરાં - Gujrati Recip...
**************
બેસન ચિલ્લા હેલ્ધી
• Video
*************
રવા મેંદાની પૂરી, એકદમ પરંપરાગત રીતે
• Video
,************
ચણાનો લાડુ
• ચણાનો લાડુ - Chana no ...
**********
મગનું ખાટું અને ગુજરાતી કઢી રસોઈયા સ્ટાઈલ
• Video
***********
પાપડી નું ખીચું
• Video
વઘારેલો રોટલો
• Video

Пікірлер: 137
@TerminatorT--qg8be
@TerminatorT--qg8be 2 жыл бұрын
Very yummy dish🙏jai mata di
@mamtamehta6466
@mamtamehta6466 2 жыл бұрын
કલ્પનાબેન તમારી બધી જ રેસિપી એકદમ અસ્સલ રીત મુજબ છે. જે ગર્વ ની વાત છે. આભાર.
@nitanayee2992
@nitanayee2992 11 ай бұрын
Very nice looking yummy thank you for recipe
@AlpaDesai2020
@AlpaDesai2020 2 жыл бұрын
એકદમ સરસ થાળી પીરસી.. શીતળા સાતમ માટે. 👌👍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@urvidesai6826
@urvidesai6826 2 жыл бұрын
Good Recipes Thanks
@sunitatrivedi6221
@sunitatrivedi6221 2 жыл бұрын
Bahuj saras. All items seems to be very delicious😋. Patra banavani reet khub saras che.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thanks for your valuable feedback. please keep watching
@mumtazvirani6802
@mumtazvirani6802 2 жыл бұрын
Very nice recipe didi namaste
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@bp-kp5tj
@bp-kp5tj 2 жыл бұрын
Yummy boj testy dekhy Che
@brijeshpatel7106
@brijeshpatel7106 2 жыл бұрын
Bouj saras che
@dharinin03
@dharinin03 2 жыл бұрын
Really tempting dish....
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@smrutidesai2160
@smrutidesai2160 2 жыл бұрын
બહુ જ સરસ.આખી થાળી જ બતાવી દીધી ..એકદમ પરફેક્ટ માપ સાથે..મસ્ત
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
સ્મૃતિ બેન, આપનો ખુબ આભાર 👍
@sheilapatel919
@sheilapatel919 2 жыл бұрын
Hi Ben thanx u for good recipes hod bless u
@KhushiRajput-mj1jv
@KhushiRajput-mj1jv 2 жыл бұрын
Very nice recipe 👌👌
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you and keep watching
@devyanishah4141
@devyanishah4141 2 жыл бұрын
Naic recipe yummy
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@chetnamistry7675
@chetnamistry7675 2 жыл бұрын
Khub Saras 😋😋😋👌👌👌
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thanks for watching
@ninanaik4015
@ninanaik4015 2 жыл бұрын
ખૂબ સ્વાદિષ્ટ થાળી 😋 હવે થયું એવું કે દૂધપાક નો બાઉલ, અને બીજા સેટ પણ જોવા જેવા હોવાથી વિડિયો વારે વારે રિવર્સ કરીને (en)જોયા કર્યો 👍👍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
હહાહાહા...નીના બેન, તમે ખરેખર ખૂબ સરસ કૉમેન્ટ કરો છો. આપનો ખુબ આભાર.
@suhashah113
@suhashah113 2 жыл бұрын
Waah, desaiwada,Dudhpak ne masala bhakri amara ghare chath ne divase banti. Sathe fangavela moth,kantola banta..
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
અરે વાહ! બહુ સરસ!
@nehanaik6390
@nehanaik6390 2 жыл бұрын
Thank you Kalpana Naik ( Nani ) for sharing Our traditional recipes.. bhakhri will be a great idea for my son’s lunch box 😋
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you Neha ben. Please keep watching and sharing my videos and support me
@nilamchaudhari5984
@nilamchaudhari5984 2 жыл бұрын
Veri nice thaly.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@rakshadesai9382
@rakshadesai9382 2 жыл бұрын
ખૂબ સરસ અને સરળતાથી શીખવા મળ્યું
@lilavantitanti6751
@lilavantitanti6751 2 жыл бұрын
Very nice
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you and keep watching
@hemanginivaidya2614
@hemanginivaidya2614 2 жыл бұрын
ખુબ જ સરસ તમારો આખી થાળી બતાવવાનો આઈડિયા ખુબ ગમે છે એક સાથે અનેક રેસીપી શીખવા મળે છે આવી રીતે અવનવું શીખવાડતા રહેજો ખુબ કામ મા આવે છે ખૂબ ખૂબ આભાર તમારો
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
આંપનો આભાર. હા, તહેવાર ની વાનગી છે એટલે મારો આ પ્રયત્ન છે.
@bhavnampanchalkmmmio58
@bhavnampanchalkmmmio58 11 ай бұрын
Very good
@subhashshah4539
@subhashshah4539 2 жыл бұрын
Good job 👏 Good combination recipe 👌👍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thanks and keep watching my channel
@padmabendesai930
@padmabendesai930 2 жыл бұрын
વાહ કલ્પનાબેન ખૂબ સરસ શીતળા સાતમ ની થાળી બનાવી.પાતરાની નવી રીત, ખાવાનું મન થય ગયું.હુ બનાવીશ. 👍👌🙏
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Haa, chokkas banavjo. Thanks for supporting me.
@minadesai634
@minadesai634 2 жыл бұрын
Everything is looks yummy 😋
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@desaisonal9248
@desaisonal9248 2 жыл бұрын
Very yuumy recepi.👌👌👌
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thanks and keep watching my channel
@nayanarana319
@nayanarana319 2 жыл бұрын
Wow Kalpanaben perfect dish for Shitlasatam👌👌👌 and dhudhpak, patra, Desai vada and bhakhri 👍👏👏👏
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you Nayana ben. Thanks for your valuable feedback. please keep watching
@rashmidaru9453
@rashmidaru9453 2 жыл бұрын
Very nice recipe. Thanks 👍👍👍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@ashadesai9650
@ashadesai9650 2 жыл бұрын
Good recipes! Loved all of them. Yummy!👌👌👌👌👌
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thanks for your valuable feedback.
@janakdesai1302
@janakdesai1302 2 жыл бұрын
Wow Kalpanaben.. Excellent job showing all our desai traditional recipes. All recipes has perfect measurement. Proud of you. Daksha Desai..
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thanks for your valuable feedback on my channel. Please keep watching
@jaynabhatt2997
@jaynabhatt2997 2 жыл бұрын
Bahu j saras racepie wah thanks
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you and keep watching my channel
@jaynabhatt2997
@jaynabhatt2997 2 жыл бұрын
@@kalpananaik8870 yes i will thanks for reply regards
@nikitagamit5615
@nikitagamit5615 2 жыл бұрын
Kalpanaben Ben too good recipes
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@SRSHAH-ig7uf
@SRSHAH-ig7uf 2 жыл бұрын
Best ma Best👌👌
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thanks and keep watching
@Krishnakhatri12
@Krishnakhatri12 2 жыл бұрын
Very nice 👌
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@pragnyadesai3847
@pragnyadesai3847 2 жыл бұрын
Nice recipes Kalpanaben. Loved it.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you and keep sharing and watching
@meghamajmudar3484
@meghamajmudar3484 2 жыл бұрын
Mam,I like your all receipy very much.Which material pot is used for dudhpak??it's look like glass material.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Yes, it's glass pot and it's received as a gift.
@daxadesai8736
@daxadesai8736 2 жыл бұрын
Vary nice 👌👌😋
@hemadesai9363
@hemadesai9363 2 жыл бұрын
Looks delicious
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@beenadesai6355
@beenadesai6355 2 жыл бұрын
Thank you maam for sharing the authentic traditonal shital shaatam thali menu is well set and are very tasty ...plz post vdo for aakha dahi ni kaadhi if possible thanking you a lot ...
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Ok, will surely try. Thanks for watching and suggesting.
@binadesai78
@binadesai78 2 жыл бұрын
Nice
@falgunichauhan9840
@falgunichauhan9840 2 жыл бұрын
Excellent recipe. મને તમારો વોઇસ બહુજ ગમે છે. શું તમે ટીચર છો👌👌👌👌🙏
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you. Retired banker
@falgunichauhan9840
@falgunichauhan9840 2 жыл бұрын
@@kalpananaik8870 Take care. બહુજ સરસ રેસિપી હોય છે તમારી મે માલપુઆ,દુધિયો લોટ આ બે રેસિપી બનાવી છે.ફાઈન બનેલી.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
@@falgunichauhan9840 ok, it's very nice. Please keep watching and sharing my videos
@jagrutishah2562
@jagrutishah2562 2 жыл бұрын
👌👌👌
@nirmalapatel5364
@nirmalapatel5364 2 жыл бұрын
Nice recipe thank you Ben
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@trancetrance7023
@trancetrance7023 2 жыл бұрын
👌👌👌👌
@bhavnavaghela3741
@bhavnavaghela3741 2 жыл бұрын
એકદમ પરફેક્ટ થાળી બનાવી
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@urmilavagh3647
@urmilavagh3647 2 жыл бұрын
Vaaah mast
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you urmiltben
@umadesai1748
@umadesai1748 2 жыл бұрын
Very efficiently done
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@pallavivyas2417
@pallavivyas2417 2 жыл бұрын
Saras thadi banavi
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@sarsudesai7992
@sarsudesai7992 2 жыл бұрын
👍👍very nice
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@ashanaik9888
@ashanaik9888 2 жыл бұрын
Very nice 👍👍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@chhayaparmar639
@chhayaparmar639 3 ай бұрын
Sukhdi ni recipe batao ne plz
@kalpananaik8870
@kalpananaik8870 3 ай бұрын
Thanks for suggesting. Gol papdi recipe posted on this channel.
@karunaparmar2439
@karunaparmar2439 2 жыл бұрын
કલ્પનાબેન you r best always તમે મારાં બહુજ પ્રિય છો
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Oho! It's my pleasure. U r also nice. Thanks for watching.
@shamadesai3679
@shamadesai3679 2 жыл бұрын
😍👌👌👌👌👌
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@umadesai1748
@umadesai1748 2 жыл бұрын
👍👍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
👍 thanks
@kashmira1503
@kashmira1503 2 жыл бұрын
nice food. tame avi matli kaythi laya
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
લોકલ માર્કેટ માં મળી જાય છે
@kashmira1503
@kashmira1503 2 жыл бұрын
ben may to London ma chu
@nitapatel7300
@nitapatel7300 2 жыл бұрын
👌👌 રવૈયા ની રેસીપી આપશો
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Sure.. please keep watching.
@jagrutithakkar1417
@jagrutithakkar1417 2 жыл бұрын
કલ્પના બેન થાળી સરસ બનાવી ,દુધ પાક માટે નું બાઉલ શેનુ છે ,અને દુધ પાક માં લવિંગ નાખવા નું કારણ જણાવશો ,🙏🏻
@yogeshupadhyay2896
@yogeshupadhyay2896 2 жыл бұрын
Tuver ni dukhi kyare batavsho mem? Tamari darek recipes perfect hoy che.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Oh yes, Very soon.
@darshankumarpatel3048
@darshankumarpatel3048 2 жыл бұрын
વડા મા પાપડ ખાર ના બદલે બેકિંગ સોડા ચાલે?
@snehaldesai4932
@snehaldesai4932 2 жыл бұрын
Very nice recipe
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@purvikapatel3470
@purvikapatel3470 2 жыл бұрын
Very nice auntie.i like your milk 🍲
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
😂 yes, it's also my favourite crokery.
@purvikapatel3470
@purvikapatel3470 2 жыл бұрын
@@kalpananaik8870 I HV also that's call vision cookware.
@parulpatel2728
@parulpatel2728 2 жыл бұрын
Mam, please let me know which brand gas stove you have?hope you will reply 🙏
@kashmiramodi5808
@kashmiramodi5808 2 жыл бұрын
Desai vada ma lot kyo lidho mam e khabar na padi
@adv.priyankamehta6416
@adv.priyankamehta6416 2 жыл бұрын
Rotla ni receipe aapso please
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Sure.. coming soon.. thanks for suggesting
@adv.priyankamehta6416
@adv.priyankamehta6416 2 жыл бұрын
@@kalpananaik8870 nodi nom pahla aapjo please. I am going to make it for 1st time. .
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
પક્કા
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
@@adv.priyankamehta6416 એક વિડિઓ તો મેં ઓલરેડી મૂક્યો જ છે આ ચેનલ પર
@binadesai78
@binadesai78 2 жыл бұрын
Dudhpak nu pen kyathi buy karelu che ?
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Gifted by someone
@darshankumarpatel3048
@darshankumarpatel3048 2 жыл бұрын
દહી ની પુરી ...ની રીત જણાવશો....?
@amber1160
@amber1160 2 жыл бұрын
આ વખતે વરડુ બનાવવાની રીત જણાવવા વિનંતી
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
મારી આ ચેનલ પર મૂકેલું જ છે. Thanks for suggesting.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
kzbin.info/www/bejne/lYqziWVvjJZ9q68
@umadesai1748
@umadesai1748 2 жыл бұрын
Char sher means?
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
2ltr
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Sub titles in english are also available in video. Just for your convenience. No issue.
@umadesai1748
@umadesai1748 2 жыл бұрын
Milk is in લિટર
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
2ltr
@darshankumarpatel3048
@darshankumarpatel3048 2 жыл бұрын
વડા મા પાપડ ખાર ના બદલે બેકિંગ સોડા ચાલે?
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
ચાલશે, પણ સંચોરો હોય ત્યાં સુધી વધારે સારું
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 14 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 57 МЛН
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 15 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 13 МЛН
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 14 МЛН