No video

દેવી દેવતા નું બંધન | માતાજી હોવા સતા કામ નો થાતા હોય | ભળાવેલી માતા કેમ વાળવી | Rahasyamay jankari

  Рет қаралды 662,357

Rahasyamay jankari

Rahasyamay jankari

2 жыл бұрын

DEVI DEVTA BANDHYA HOI ● MATA BHALAVI HOI ● MATA HOVA STA KAAM NO THATU HOI ● Q&A RAHASYAMAY JANKARI
Devi Devta Bandhya hoi || Mata Bhalavi hoi || Kem Mata walavi || Mataji hova sata kaam no thai Q&A- Rahasyamay jankari
Tantrik dawara devi devta nu bandhan kar va ma aavyu ho kem khabar pade kem te nu nivaran kar hu?
mataji hova sata kam no thata ho to su kar hu kem kam nthi thata?
meli vash tu hoto tenu novarn kem kar hu?
madh datai gayo hoto mataji tya hoi ke nhi?
mantra naa jaap kar hovi ke koi devi devta ni aaradh na karta hovi to tenu fal kem nthi maltu?
devi devta ne bandhn mathi kai rite free karva?
sawal tamar jawab mara
Madh ma mata che ke nhi👇
• માતા મઢમાં છે કે નહી ક...
Devi devtao badhya hoi 👇
• દેવી દેવતા નું બંધન | ...
99% badha dur thase👇
• 99% દરેક બાધા દુર થાછે...
Koi ye kai bhalaviyu hoi👇
• કોઈ એ દેવ ભળાવ્યા હોય ...
Mataji dhunva kem leva👇
• ચાંદલા ની દેવ | ચાંદલા...
Karan ni saruvaat karthi thai👇
• 33 કોટી દેવી દેવતાઓ નુ...
Mataji ne kai rite raji karva👇
• માતાજી ને કેવી રીતે રા...
Mataji kaam nthi karta👇
• માતાજી કામ નથી કરતા | ...
Mata aape aa sanket👇
• માતા આપે છે આ સંકેત | ...
Sikotaru atale shu 👇
• બાળ સીકોતર એટલે શું | ...
Kai rite Mataji sathe vaat karvi👇
• Kai rite mataji sathe ...
Naliyar nu udhu fatvu👇
• નાળિયેર ઉભુ ફાટવુ || મ...
Mataji ni mafi kem magvi👇
• માતાજી ની માફી કેમ માં...
Koi dev kaam no karta hoi👇
• કોઈ દેવ કામ નો કરતા હો...
Mama dev ni mantra sadhana 👇
• MaMa Dev Ni Mantra Sad...
Aa 3 sanket male jo👇
• આ 3 સંકેત મળે જો દિવ્ય...
Kuldevi ne raji prsan karva no mantra 👇
• કુળદેવી ને રાજી પ્રસન્...
Rahasyamay jankari

Пікірлер: 669
@khantramsinh8372
@khantramsinh8372 2 жыл бұрын
ખૂબ સુંદર માહિતી આપવામાં આવી છે.આમાંથી ઘણાની સમસ્યાઓ નું નિરાકરણ લાવી શકે છે.
@khantramsinh8372
@khantramsinh8372 2 жыл бұрын
આવી માર્ગદર્શક સલાહ કોઈના દુઃખ દર્દ દૂર કરવામાં,કોઈ ની મુઝવણોરૂપી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સહાય બનવું એ પણ એક સેવાનું કાર્ય આપ કરી રહ્યા છો.એ બદલ આપનો આભાર. જય માતાજી.
@mahendraprajapati3252
@mahendraprajapati3252 Жыл бұрын
Jay mataji
@mahendrabhaivankar3231
@mahendrabhaivankar3231 Жыл бұрын
ખૂબ સુંદર વિડિઓ બનાવેલ છે આવા વિડિઓ માકલતા રહેજો . જય માતાજી. 🙏🙏
@Hardik_p_154
@Hardik_p_154 Жыл бұрын
Hmkp
@rakeshgoswami6619
@rakeshgoswami6619 2 жыл бұрын
खूब-खूब Abhinandan Jankari Aapa Badal
@rajputrajendrasinh2108
@rajputrajendrasinh2108 Жыл бұрын
જય માતાજી મારો સવાલ એ છે કે કોઈ વ્યક્તિ ચારેબાજુ થી અટવાયેલ હોય અને એને કોઇ ભુવાજી જ સાચો માર્ગ ના બતાવતા હોય તો શું કરવું અને ભુવાઓ જ માર્ગ ના બતાવતા હોય તો શું કરવું
@vijaymistry352
@vijaymistry352 Жыл бұрын
દયા કરીને મદદ કરજો ને દુઃખ બંધ કરી આપજો મારું એવી તમારા પર આશા રાખીને બેઠો છું માલિક 🙏🏻😭 કૃપા કરી મને જવાબ આપશો 🙏🏻😭 જય માતાજી 🙏🏻
@Rahasyamayjankari
@Rahasyamayjankari Жыл бұрын
Mataji upar bharoso rakho
@vijaymistry352
@vijaymistry352 Жыл бұрын
@@Rahasyamayjankari Gaman Bhuvaji jode badha chalu che pn e Malta nahi
@vijaymistry352
@vijaymistry352 Жыл бұрын
e khbr nahi padti k dhunva vare gadi kem aave che ane rojnu mathu kem dukhade ?
@vijaymistry352
@vijaymistry352 Жыл бұрын
Ane pachu kai boltu pn nahi
@n.a.makwana9529
@n.a.makwana9529 Жыл бұрын
@@vijaymistry352 mota bhuva pase jaso to evu j thse bhai nano bhuvo pkdo je apni vat samje ane apne time aape
@maheshraval4046
@maheshraval4046 2 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી છે.આભાર
@ravjibhaivaghela7255
@ravjibhaivaghela7255 Жыл бұрын
Jaymataji
@sanjaythakor5664
@sanjaythakor5664 11 ай бұрын
ચોમઠી માતાજી કોન છે
@laxmandarbar3648
@laxmandarbar3648 2 ай бұрын
64 જોગણી માં ની એક જોગણી
@rajputvipul7827
@rajputvipul7827 Жыл бұрын
Jay Maa
@evilanandgamerff4609
@evilanandgamerff4609 Жыл бұрын
Jay mataji
@jagdishgohel6115
@jagdishgohel6115 2 ай бұрын
જય માતાજી 🌺🙏
@bharatsarvaiya8830
@bharatsarvaiya8830 2 жыл бұрын
👌સરસ. તમારા જવાબ આપ્યો રાકેશભાઈ 🙏🚩
@Hindisong6107
@Hindisong6107 2 жыл бұрын
🙏🙏🙏jay meldi
@himanshujadeja9708
@himanshujadeja9708 2 жыл бұрын
@@Hindisong6107 tame j Rakeshbhai Parmar ??
@user-dn7wn2sf2o
@user-dn7wn2sf2o Жыл бұрын
राकेश भाई बुलाती
@rabariraghusingar8103
@rabariraghusingar8103 2 жыл бұрын
Good luck thanks Bhai Kush Raho super hit God bless you Jay Shree Krishna
@user-yk4qf4cl6i
@user-yk4qf4cl6i 7 ай бұрын
Jay harsiddhi Mata ji
@arvindbaria5381
@arvindbaria5381 Жыл бұрын
Jay . Mahadev
@vijaymistry352
@vijaymistry352 Жыл бұрын
જય માતાજી 🙏🏻, ભાઈ હું વિજય મિસ્ત્રી, પાલનપુરથી
@vijaymistry352
@vijaymistry352 Жыл бұрын
ભાઈ મારી વાત આજથી ૭ - ૮ વર્ષ પહેલાંની છે અને આ વર્ષોમાં છેલ્લા 4 વર્ષથી જ હું હેરાન થાવ છું, એમાં એ છેલ્લા 2 વર્ષથી તો ભયંકર હેરાન થાવ છું અને હજી પણ ચાલુ જ છે.
@chauhannill6051
@chauhannill6051 Жыл бұрын
Ama mistri chavi
@vijaymistry352
@vijaymistry352 Жыл бұрын
એના પછી બીજા દિવસે હું સવારે બેઠો તો એમજ ને મને ફરી ચાલુ થઈ ગયું શરીરમાં આવ્યું ને 1 કલાક સુધી તો એમજ ચાલુ રહ્યું પણ બોલાનું નહિ પછી મારા કાકા આવ્યા તો એમને મારા માથા પર હાથ મૂક્યો તો તરત જ બોલાનું મોઢાથી કે હું દિપો માતા છું ને મારા દાદા ને બોલવા લાગ્યા કે તે આ ઘરના મઢ ને પાડી દીધેલ છે બધુ તે જ કર્યું છે, આ રીતે ગુસ્સામાં પવન ચાલુ રહ્યો ને કીધું કેં અગિયારશે ગમન ભુવાજી જોડે જજો ત્યાં હું દિપો તમને રસ્તો બતાવીશ. એટલે અમે ગમન ભુવાજી જોડે ગયા ત્યાં એમને 11 દિવસ ની બાધા આપી ને કીધું પછી મને ઘરે લઈ જજો , પણ મને કંઈ બંધ ન થયું. બીજા દિવસ થી રોજ સાંજે મને ધુણવા આવી જતુ અને આખો દિવસ મારું પાછળનું મગજ દુઃખવા માંડ્યું, આવું રોજે થવા લાગ્યું
@dilipgohil3081
@dilipgohil3081 2 жыл бұрын
Jai mataji..... Khub saras jankari apya badal apno khub khub abhar 🙏🏻
@nileshparmar1703
@nileshparmar1703 2 жыл бұрын
જય માતાજી માતાજીના વિડિયો મને બહુ ગમે માતાજીનો ઈતિહાસ બહુ જાણવા જેવું છે તમારા વિડીયો જોયા પછી અમને બહુ ખબર પડી આવા વીડિયો મુકતા રહેવા અમારી એ જાણવું છે કે અમારા પિતૃદેવ કે અમારે માતાજી ને કોઈએ બાંધેલા હોય એમાં કઈ રીતે જાણી શકીએ આવતા વીડિયોમાં આ વાત જણાવવા વિનંતી જય કાલભૈરવ જય મહાકાલી🙏🙏
@jitubhoi9190
@jitubhoi9190 2 жыл бұрын
Bhai duniyani koy evi shakti nathi ke mataji ne badhi shake
@Dragonball_z_Hindi
@Dragonball_z_Hindi Жыл бұрын
@@jitubhoi9190 તમારા મા જ્ઞાન નો અભાવ છે..
@lalajithakor7821
@lalajithakor7821 Жыл бұрын
જયમાતા જી 🌹🌹🌹🌹🌹🙏
@user-dc9dh9vy2r
@user-dc9dh9vy2r 2 жыл бұрын
जय माताजी 🙏🏻
@vijaymistry352
@vijaymistry352 Жыл бұрын
એમાં થયું એવું કે હું ૧૨ - ૧૩ વર્ષનો હતો ત્યારથી મને દિપેશ્વરી માતાજી જે ગુજરાતના સિંગર ગમન ભુવાજી છે એમના માતાજી છે દિપોમાં એમના પર ખૂબજ શ્રધ્ધા થઈ ગઈ તી. મારા ઘરે પણ માતાજી - દેવના બેસણા છે તો પણ દિપોમાં સિવાય હું બીજા કોઈપણ દેવને ના માનતો અને મારા ધાર્યા કામો પૂરા થઈ જ જતા, કોઈ અટકતું કામ હોય તો પણ હું દિપોનું નામ લઉં એટલે થઈ જ જાય.
@bharatbharatbharatjogi2522
@bharatbharatbharatjogi2522 Жыл бұрын
जय श्री कल्याण भरत नाथ जि चितरी राजस्थान से
@thakormukeshbhai5368
@thakormukeshbhai5368 2 жыл бұрын
આ વીડિયો માં સરસ મજાની વાત છે
@user-ch5eo6gz6f
@user-ch5eo6gz6f Жыл бұрын
Jay Goga Maharaj 🚩🙏
@rasdf-vh5cb
@rasdf-vh5cb Жыл бұрын
સુદર. વિડિયો. છે🙏
@dineshchuhan848
@dineshchuhan848 2 жыл бұрын
🙏🏻જય માતાજી 🙏🏻 ખૂબ સરસ માહિતી આપી છે
@rekhaparamar7505
@rekhaparamar7505 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@pankajmavani9999
@pankajmavani9999 8 ай бұрын
કોઈ પણ ભુવા એ બીજા ભુવા એ કીધુ કે મે રજા લય લીધી છે આ દુખીયા ઉપર થી શ્રીફળ ઉતારીને ચાર ચોક માં મુકી આવ અંને એ ભુવો બીજા ભુવાથી ઉતારી ને ચોક માં મુકી આવ્યા બાદ બીજા દિવસ થી ઉતારો કરેલ છે એ ભુવો હેરાન થાય છે તબિયત ખરાબ થઈ જાય છે એક વર્ષ થી હેરાન થાય છે. એ ભુવા ની ભુલ થઈ હશે એનું નિવારણ શું હોય છે.એ ભૂવા ને માતાજી ની હાજરી આવતી નથી કોઈ કહે છે નવધરીયુ છે એ શૂં છે એનું નિવારણ કેમ કરવુ જોઈએ જણાવશો હાથે થય જાય કે કોઈ ભુવા નો સહકાર લેવાનો જણાવશો
@Rahasyamayjankari
@Rahasyamayjankari 8 ай бұрын
Bhuva ne malu pade
@kirtikumarparmar1941
@kirtikumarparmar1941 7 ай бұрын
બારેજા મેલડી માતાએ જવાનું દર્શન કરવા
@vijaymistry352
@vijaymistry352 Жыл бұрын
કેટલાયે આવા ભૂવા ને બતાવ્યા કરિયાં પછી એકવાર ઘરે એક ભૂવા ને બોલાયા એમને મને બેસાડ્યો ધુણવા તો મને પેલા રોજની જેમ પવન આયો ને કંઈ બોલાનું નહિ પછી થોડી વાર માં રોજ કરતા અલગ જ પવન આયો ને તરત જ બોલ્યું કે હું સંધનાં વાજોની સધી માં છું ને આ છોકરાં એ અભિમાન કરી મારા મઢે તાળા મારી દીધા તા બસ આટલું બોલીને શાંત થઇ ગયા. પછી ભૂવા એ બાધા આપી 21 દિવસ ની પણ મને તોયે 21 દિવસમાં સારું થયું નહિ.
@Rahasyamayjankari
@Rahasyamayjankari Жыл бұрын
21 દિવસો સુધી રારૂ રહીયુ તુ ?
@vijaymistry352
@vijaymistry352 Жыл бұрын
@@Rahasyamayjankari 3 4 divas bandh rahyu tu pachi fari chalu thai gayu tu
@Youtubechenal469kalu
@Youtubechenal469kalu Жыл бұрын
Sadhi mata upar vishwas rakho bhai 100 taka kam thai jase sadhna vajani sadhi mata bole to manjo bhai ghare 2 agharbati karjo bhai 101 taka fer padi jase bhai 21 divas nahi pan 3 50 hada tain dala bhai meldi mata bole se karjo aa bhai dukh ni ghadi nahi aava de
@n.a.makwana9529
@n.a.makwana9529 Жыл бұрын
bija ni mne nhi khbr pn sadhi ek evi mata che je risai to ene manavi bau agru che mara bhai bndh che e chella 10 varas thi ek time jame che emna thi bhul thai hati haju sadhi raaji nhi thai to tmne thik lage to tme ene manava try kro enu naam lai dharm kro km ema j etli taqat che je gayelu pachu lai baki tmne jm thik lage e satish bhuva vadnagar jata raho e rasto batavse na thay bhuvo koi b hoy bhai prman male to manvanu baki na nhi to aa line ma ketla chodu manso che
@dhruvgamardhruvgamar1328
@dhruvgamardhruvgamar1328 Жыл бұрын
Jay Mataji
@meldi_status_283
@meldi_status_283 2 жыл бұрын
Amaru madh pan sadge che vat tamari Sachi che jay ho
@Nisha-iy8lt
@Nisha-iy8lt Жыл бұрын
Jay mahakali sabhi devi દેવતાની dhany ho ma 🙏🙏🙏🙏🙏
@vanolsanjay93
@vanolsanjay93 Жыл бұрын
Hii
@bharatbharvad2551
@bharatbharvad2551 Жыл бұрын
જય શ્રી માતાજી
@chandujithakor9493
@chandujithakor9493 5 ай бұрын
જય માતાજી
@parmarkanak9113
@parmarkanak9113 Жыл бұрын
લગ્ન પછી ખબર પડે જય માતાજી જય માતાજી ❤❤❤
@Hardik_p_154
@Hardik_p_154 Жыл бұрын
Hmkp
@PrakashbhaiDabi
@PrakashbhaiDabi Жыл бұрын
માતાજી
@user-oy8ce5nb3d
@user-oy8ce5nb3d Жыл бұрын
જય શ્રી કુળદેવી માં
@viraldavda729
@viraldavda729 2 жыл бұрын
Jay mata ji vadil badhi vaat sachi pan sacha bhuva dada no nombar malse je pesa na pujari na ho 🙏
@RAHULRAHUL-ow1gv
@RAHULRAHUL-ow1gv 2 жыл бұрын
Koi pan bhuva jode jav ane paisa sane thi na mange a sara bhuva
@vaghelakaransinh7387
@vaghelakaransinh7387 Жыл бұрын
જય માં મહાકાળી જય માતાજી સર..
@mrvaniya2067
@mrvaniya2067 2 жыл бұрын
જેને મંત્ર તંત્ર બનાયા હોય તેને તેમનાજ મંત્ર થી રાજી કરવા શક્ય છે આમાં માતાઓ રાજી થતી હોય....😊😊 કોઇ મેલું દેવ હોતું નથી હોય તો પણ શું બગાડ સે તમારૂ કુળદેવી ને આઠમ ના નેવજ શું કામ આપો છો આ માટે આપો છો રક્ષા કરવા..મોકલો તે પરમાર ને અમારી જોડે..માતાઓ શું ને માતા કેવી હોય બતાવી એ સાબિત કરીને..માં વહાણવટી સિકોતર ધામ.. ઇયાવા
@chiragraval7243
@chiragraval7243 2 жыл бұрын
જય સિકોતર માં
@mrvaniya2067
@mrvaniya2067 2 жыл бұрын
@@chiragraval7243 jay sikotar ma
@chiragraval7243
@chiragraval7243 2 жыл бұрын
@@mrvaniya2067 vijay bhai iyava Kai Baju Avyu..?
@nareshthakor3744
@nareshthakor3744 Жыл бұрын
ભાઈ આની વાટનાથાય જય માં સીકુ
@NT_GAMING_69
@NT_GAMING_69 2 жыл бұрын
🙏🏻 Jay Shree Meldi Maa 🙏🏻
@bhaveshjethva689
@bhaveshjethva689 2 ай бұрын
Aktmaa 🪔
@bhavujoshi7246
@bhavujoshi7246 Жыл бұрын
🙏 Chamunda ma 🙏
@vaghelapankaj9673
@vaghelapankaj9673 Жыл бұрын
Jay mataji 🙏
@user-pu3hf8is5r
@user-pu3hf8is5r Жыл бұрын
જય માતાજી 🙏
@atul.katara7355
@atul.katara7355 2 жыл бұрын
સરસ જયમોગલ👌👌👌🙏🙏🙏
@hardevsinhchauhan1591
@hardevsinhchauhan1591 Жыл бұрын
આપને અમારા,જયમાતાજી
@kalpeshgoshwami7353
@kalpeshgoshwami7353 2 жыл бұрын
Jay Mataji 🙏
@ygsvideos622
@ygsvideos622 Жыл бұрын
મારા ઘર ના મંદિર માં દીવાની દીવેટ ઉંદર લઇ ગયું અને ત્રણ ફોટા માંથી એક ફોટો સળગી ગયો તો કારણ અને ઉપાય બતાવો
@johaltechnical3512
@johaltechnical3512 7 ай бұрын
Mataji kai mange che tamari passé Ane gusse pan thaya hoy
@tusharpatel6019
@tusharpatel6019 2 жыл бұрын
khub saras mahiti se pan atyare loko herab bahu thade pan se nahi atle vadhare dukhi thay se badhi j vastu se aa sansar ma
@gj24raghunathbharvad6
@gj24raghunathbharvad6 2 жыл бұрын
Jay Momai maa
@vijaymistry352
@vijaymistry352 Жыл бұрын
કેટલાયે ભૂવા નેં બતાવ્યા કરીએ પણ હજી સારું નહિ થતું, કહું ને તો 17 ભૂવા 17 જગ્યા ફરીને થાક્યા પણ બંધ નહિ જ થતું ને મારા કાકા ને પવન આવે પણ બોલતા નથી અમુકવાર ને બોલે પણ કંઈ સાચું થતું નહિ ને મને સારું થતું નહિ આજ દિવસ સુધી એવી જ તકલીફ થયા કરે છે. ભાઈ ભૂવા - બ્રાહ્મણ થી તો થાક્યા બવજ રૂપિયા એ બગડ્યા પણ દર્દ બંધ નહિ થતું
@vinodgohil2004
@vinodgohil2004 Жыл бұрын
Bhai potani kul devi nu naam lo em kaka ne ko... jayare aavu lage tyare mata ji nu naam levu... badhu saru karse bhagwati....
@maheshp5111
@maheshp5111 3 ай бұрын
😅
@vishalsolanki9744
@vishalsolanki9744 2 жыл бұрын
🙏 JaY Mata Ji 🙏
@bhaveshjethva689
@bhaveshjethva689 2 ай бұрын
Kodhv 🚩
@thakorvikarm4402
@thakorvikarm4402 2 жыл бұрын
જય મેલડી માં
@arohithakorofficial9740
@arohithakorofficial9740 2 жыл бұрын
જય કાલભૈરવ હું અેમ કહુ છું કે પહેલા મને ગોગાજી સાષાત સપના માં વાતો કરતા અને હવે નઈ કઈક ઉપાઇ બતાવો(અેક ભૂલના કારણે
@Hindisong6107
@Hindisong6107 2 жыл бұрын
Tamara thi je koi bhul thai hoy ane ana karne gogaji maharaj tamara thi naraj thaya ho to tme mandir jaine temni mafi mago ane prasadi kro k hve hu bhul nai karu jo tme mafi mago ane bhul sudharo to maharaj raji thai jay ane tmne maf kri dey to pasa avse ane badhu batavse pela jem mafi magine avo pasi jo tmne gogaji sapne ave to manva nu k tmne maf kari didha maharaje na ave sapnu to bhakti karine seva karine raji karva na chokkas avse
@hasmukhrameshchandraparmar8901
@hasmukhrameshchandraparmar8901 Жыл бұрын
Jai ma harsidhi ma 🙏🙏🙏👣🙏👣🙏
@chiragrajput9571
@chiragrajput9571 2 жыл бұрын
જય માતાજી છૈલા પાંચ વર્ષ થી મારા ઘર માં બરકત નથી એક પણ પૈસા ની આવક નથી કોઈ પણ કામ થતું નથી તો કૃપા કરી મારૂં માર્ગદર્શન કરવા વિનંતી છે્ કેટલાય ભુવા પાસે ગયો છું બે બે અઘોરીઓ મારા ઘરે લાવ્યો છું પણ એક પૈસા નો ફરક પડતો નથી જવાબ આપવા મહેરબાની કરશોજી.
@Hindisong6107
@Hindisong6107 2 жыл бұрын
Ana mate tamare koi sara mataji na sevak hoy sacha temna jode jaine nakki karo k tamare dukh kai vat nu che (1) tamare je ghar ma rahta hoy te tadiya ma koi dev nu dukh hoy to thay avu (2) tamara pr koi loko melu kariyu hoy to thay(3) tame tamara kuldevi devata ne na manta hoy temne nivej na karta hoy to thay(4) tme koi ni koi vastu jamin ghar padavi lidha khoti rite to mataji bhadaya hoy to thay tme nakki kro k tamara pr kai vat nu dukh che pasi teno rasto thay
@pareshhindocha2705
@pareshhindocha2705 2 жыл бұрын
@@Hindisong6107 su tme rasto kri sako
@Hindisong6107
@Hindisong6107 2 жыл бұрын
@@pareshhindocha2705 ha kari saku
@ashokshing874
@ashokshing874 2 жыл бұрын
Neel parnavo 😁olla bhai matazi ke bhagvan koi ne nadtaz nathi manach chaj manach ne nade che baki dil thi Ane dimag thi mahnat karo Ane dhandha ma dhyan aapo badhui charu Thai jache ☺️
@kbs204
@kbs204 2 жыл бұрын
ભાઈ તમે તમારા ઘરમાં બેસીને રોજ એક જ સમયે મેલડી માતાની 5 માળા કરજો .તમારે બીજે કઇ જવાનું નથી. 5 જ દિવસમાં તમારા ઘરમાં બરકત આવશે.તમને સારું લાગે તો કેજો
@maheshpadhiyar855
@maheshpadhiyar855 Жыл бұрын
જય માતાજી 🔱🙏🙏🙏🙏🙏
@Jerambhaisusra
@Jerambhaisusra 2 жыл бұрын
જ્યારે માતાજી ના નામના જપ કરીયે ત્યારે બગાસુ બહુ આવેછે તો તેનુ કારણ છું હોય છે
@anita_hadiyelanita849
@anita_hadiyelanita849 2 жыл бұрын
Tame bhakti ma agad vadhi rahya cho2
@Jerambhaisusra
@Jerambhaisusra 2 жыл бұрын
@@anita_hadiyelanita849 ગુજરાતી માં લખો
@himeshpianolover2531
@himeshpianolover2531 2 жыл бұрын
તુ સુયજા
@rebornboysanju4949
@rebornboysanju4949 2 жыл бұрын
ग्रेट क्वेश्चन।।।।।।।।
@pankajparmar4047
@pankajparmar4047 2 жыл бұрын
બગાસું આવતું હોય તેનો જવાબ ગુજરાતી માં આપો ગુજરાતી માં જ પ્રશ્ર્ન કર્યો છે તો જવાબ ગુજરાતી માં આપો,જય માતાજી,
@shantabenmuchhadiya5841
@shantabenmuchhadiya5841 2 жыл бұрын
Jay mataji khub saras mahiti aapo 6o.bhuva pase gaya vagarj pote jate vidhi kari shake teva upay batavjo. Jay mataji
@ashokchauhan1003
@ashokchauhan1003 Жыл бұрын
ભાઈ જય માતાજી હું પૂરેપૂરો જાણકાર છું પણ ભાઈ મારો એક પ્રશ્ન છે ૧૩મી માં કોને કહેવાય આનો જવાબ આપશો
@rakeshbarmedarakeshbarmeda8426
@rakeshbarmedarakeshbarmeda8426 2 жыл бұрын
કોઈ સારા ભૂવા ની જાનકારી ન હોય તો શું કરવું
@Dragonball_z_Hindi
@Dragonball_z_Hindi Жыл бұрын
ભુવા પાસે જવાની પણ જરૂર નથી....
@KaranThakorsa0007
@KaranThakorsa0007 Жыл бұрын
Bhai Amhedavad Shree Amratbapa Na Masani Meldi Ma Pase Jav Atle Badhu Reddy Thai Jai (Jogani Maa)Channel Search Karo Ek Pan Paisa Leta Nathi
@arvindparmar6539
@arvindparmar6539 Жыл бұрын
Ok
@babubhaichhothari4415
@babubhaichhothari4415 Жыл бұрын
Adresh apo
@chiragrajput9571
@chiragrajput9571 3 ай бұрын
મસાણી સિકોતર માતા નું નૈવેદ્ય શું હોય ? કેવી રીતે કરવું ? જણાવશો.
@Rahasyamayjankari
@Rahasyamayjankari 2 ай бұрын
OK aama upar ek video બનાવીશ
@thakorbharat3419
@thakorbharat3419 Жыл бұрын
Jay meldi ma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 i
@hasmukhbaiganparbhaibariya6729
@hasmukhbaiganparbhaibariya6729 2 жыл бұрын
🙏🙏🙏जय माता दी🙏🙏🙏
@ashvinzalaashvinzala7527
@ashvinzalaashvinzala7527 Жыл бұрын
જયમાતાદી
@user-gt5fc1qh3e
@user-gt5fc1qh3e 2 жыл бұрын
जयमाताजी की जय
@prehladthakor2429
@prehladthakor2429 9 ай бұрын
🥀🌼🙏🥀🌼🙏🥀🌼🥀
@manojboricha5799
@manojboricha5799 2 жыл бұрын
🌹🌹 જય માતાજી 🌹🌹
@chavdamahavirsinh3670
@chavdamahavirsinh3670 Жыл бұрын
ઘર માં રોજ જગડા થાય છે અને રોજ કંકાસ થાય છે માતાજી એની જાણકારી આપજો 🙏
@bhaveshgohil9219
@bhaveshgohil9219 Жыл бұрын
Sigotar
@user-ie5vl4tc4y
@user-ie5vl4tc4y 2 жыл бұрын
જય....માતાજી
@laxmandekliya9995
@laxmandekliya9995 2 жыл бұрын
જહુ માતા નો મંત્ર જણાવો લોકો તેને સાડા ત્રણ શબ્દો ની માતા કહેવાય છે તો તે શબ્દો કયા તે જણાવો
@kbs204
@kbs204 2 жыл бұрын
Jopadi
@sohambhai9228
@sohambhai9228 2 жыл бұрын
@@kbs204 😂
@user-cr6hc5we3n
@user-cr6hc5we3n Жыл бұрын
સરસભાઈ
@kishankirad7610
@kishankirad7610 Жыл бұрын
🙏🙏 जय माता जी
@truptitrupti7519
@truptitrupti7519 10 ай бұрын
નવરાત્રી ચાલે છે હુ બધી નવરાતરી મા મારી કુળદેવી ના નામ થી કરુ છુ પણ આ નવરાત્રી એ મને એવુ થાય છે કે માતાજી મારી પાસે નથી દર વખતે મને જેવા અનુભવ થતા એવુ આ વખતે નથી થતુ, એવુ કેમ થાય છે?
@hitendrapatel2343
@hitendrapatel2343 2 жыл бұрын
મારે એક સવાલ છે કૌઈના ધરમા ચોરી થઈ હોય અને માતા જીને માનતા માની છે માને સવા મહિને
@hitendrapatel2343
@hitendrapatel2343 2 жыл бұрын
માતા એ તાઇમ આપો હો યોત અને એ કામ ન થાય તો છૂ કરવુ
@NileshKumar-tt2fd
@NileshKumar-tt2fd Жыл бұрын
Jay mo mogal
@parmarkanak9113
@parmarkanak9113 Жыл бұрын
❤❤❤
@ajaynagani9957
@ajaynagani9957 2 жыл бұрын
Jay mataji🙏
@rajubhadiyadravlog
@rajubhadiyadravlog 2 жыл бұрын
🙂જય માતાજી🙏
@mahendramaru340
@mahendramaru340 Жыл бұрын
Jay bhavani
@superjinal4445
@superjinal4445 Жыл бұрын
🙏
@peremkharadi
@peremkharadi Жыл бұрын
जय श्री महाकाल जय माताजी
@vinodbariaofficial3765
@vinodbariaofficial3765 Жыл бұрын
🙏🙏🙏🙏
@rameshchimanlalmakwana3090
@rameshchimanlalmakwana3090 2 жыл бұрын
Jay mataji.......
@gadhvirahul7138
@gadhvirahul7138 Жыл бұрын
Jay. Mogal. Maa
@vijayparmar2785
@vijayparmar2785 2 жыл бұрын
જય.. માતાજી
@sunilbamroliya1646
@sunilbamroliya1646 Жыл бұрын
🙏 Jay ho mahakal 🙏
@bhagirathghadhvi3302
@bhagirathghadhvi3302 2 жыл бұрын
tamari pase sara bhuvaji hoy janav jo
@nitingharaniya8897
@nitingharaniya8897 2 жыл бұрын
🙏Jay maldi maa 🙏
@radhekrishna1172
@radhekrishna1172 2 жыл бұрын
Rakeshbhai paramar good
@nayisudhir6524
@nayisudhir6524 2 жыл бұрын
ઘર માં કુળદેવી ખબર ના હોય તો શુ કરવું. ભુવાઓ પાસે ગયા સિવાય કેમ જાણવું કે આપણા કુળદેવી કોન છે.
@Hindisong6107
@Hindisong6107 2 жыл бұрын
Bhuva jode javu pde to j kbr pde apdi kai mata che biju bhuva kahe k tamari mata ji meldi ma che koi pn mata ji nu name ape k tamari mata ji aa che to A mataji upar koi praman levanu koi avu kam chopva nu kam thai jay dhij ape pachi manva nu k apda mataji che
@ABTHAKOR777
@ABTHAKOR777 Жыл бұрын
Jay mahakali ma kuldevi maa
@hitenzapadiya7393
@hitenzapadiya7393 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@educationandtechnologythin9753
@educationandtechnologythin9753 2 жыл бұрын
જય દશામાં 🙏🌹🙏
@tadvi.ranjit.rtadvi.ranjit7796
@tadvi.ranjit.rtadvi.ranjit7796 Жыл бұрын
🙏Jay mataji 🙏 I
@priyathakkar8660
@priyathakkar8660 Жыл бұрын
jay matadi
@jitendrasinhrathod9342
@jitendrasinhrathod9342 2 жыл бұрын
તંત્ર મંત્ર તંત્ર કર્યા વગર માતા પ્રગટ થતા હોય અને વાણીના ઉપડતી હોય તો શું કરવું જય માતાજી
@user-nb2xr6dh6f
@user-nb2xr6dh6f Жыл бұрын
જય માતાજી જી
@lbbharvad4547
@lbbharvad4547 Жыл бұрын
મારા ભાઈ ભુવા છે પણ ગુસ્સો બવ આવે છે
@kiratithakorofficial4490
@kiratithakorofficial4490 Жыл бұрын
મારે બાર મયનાથી દુખ છે મટતું નથી એના માટે સુકરવુ પડે
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 4,6 МЛН
小丑和奶奶被吓到了#小丑#家庭#搞笑
00:15
家庭搞笑日记
Рет қаралды 7 МЛН
Look at two different videos 😁 @karina-kola
00:11
Andrey Grechka
Рет қаралды 12 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45