ભાઈ કરેલ કર્મ ભોગવવું પડશે યાદ રાખજો ખરાબ કરી રહ્યા છે ઈ લોકો ની ગરીબી નહીં જાય અણ બોલા પસુ પક્ષી ને મારો છો ઈ ભોગવવું પડશે સંતાનો ને ભોગવવું પડશે જય શ્રી રામ
@MelabDutt-dg8dd10 ай бұрын
Sachi vat jay hoo devipujak samaj...
@Hasmukhdobariya9 ай бұрын
જયંત ભાઇ પંડયા આવુ બધુ ચાલવા દયો બધુ બરાબર જ છે જાગૃતિ લાવવાની જરુર નથી
@shastrisanjaybhaiarambhadi632622 күн бұрын
હા કથા પૂજા વેદ પુરાણ આ બધું અંધશ્રધા છે બરોબર ને,,???
@MohmmedKhalifa-w1b9 ай бұрын
Shu khavu ne shu nakhavo certificate pandiya saheb aap se wha ram rajya
@bharat987629 ай бұрын
kaka ki bat to 100 persont sahi he police leke aro gero ko bali ke name dhamkate ho kisi din katal khane bhi pahocho
@Solankiranjit478110 ай бұрын
Ha Davipujka Ha 🙏🙏🙏🙏
@laxmandesai790010 ай бұрын
एरे भाई जयंत पंड्या तमे साहब बनेला छो तो मूसलमान गाय कांप छे तो बन्ध करावो ने ते पण भारत में छे साहब तमे गरीब गरबा ने केम पाछल पडोछो केमके गरीब अवाज नथी उपाड तो ऐटले ऐक वार मूसलमान पण तेमना भगवान ने गाय नी बली चडावेछे ऐक जता आवो ताकत होयेतो मस्जिद सुधी
@jayshingsparmar77615 күн бұрын
મુસ્લિમ ગાય કાપે છે પણ એશિયા ખંડ માં અલકબિર મોટું કત્લ ખાનું છે તેમના માલિક બ્રાહ્મણ છે અને એ પણ ગુજરાત થી છે સંઘ વાળા વિશ્વ માં 2 ક્રમે છે બિફ એક્સપોર્ટ કરે છે જરા ગૂગલ માં ચર્ષ મારો મુસ્લિમો ખાલી કાપે છે પણ મેંન માલિક તો ભારત દેશ ના બ્રાહ્મણ છે તો તમે તો મુસ્લિમ નું નામ લીધું માલિક નું નામ કેમ ના લીધું આખું ખાનદાન સાફ કરી નાખશે જય માં ભવાની
@AmrutbhaiVadodiya12 күн бұрын
જયંત ભાઈ આપણ સૌ પ્રથમ થી જ આદિમાનવ ના વંશજો છીએ આપણી પૌરાણિક સંસ્કૃતિથી જ ચાલતી પરંપરા છે જે હાલ ના યુગમાં પણ તેજ ચાલછે ભાઈ
@harirajsinhrayjada14329 ай бұрын
बराबर छे
@ketanvaghela17278 ай бұрын
અંધશ્રદ્ધા ભારત માં વધારે છે (કોઈ મતલબ નથી સાહેબ)કેમ કે obc sc માં ભણતર ઘણું ઓછું છે પછી શુ મતલબ
@shastrisanjaybhaiarambhadi632622 күн бұрын
હા,,,ધર્મ,,,પૂજા,,,સત્યનારાયણ ની કથા આવું બધું આપણા હિન્દૂ માં ના હોવું જોઈએ તે અંધ શ્રધા કહેવાય
@Hasmukhdobariya22 күн бұрын
@@shastrisanjaybhaiarambhadi6326ભાઇ અંધશ્રદ્ધા માં કયેક ભોળા દુઃખી પરીવાર બરબાદ થયા જાય છે ને જો કથા ની વાત કરતાં હોય તો કથા નો કોઈ વીરોધ નથી શરુ નોકરીમાં કર્મચારીઓ કથા કરે એના કરતાં રજા અથવા નોકરી નો સમય પુર્ણ થયા પછી કરે એનો કોઈ વીરોધ નથી
@Rahul_Gauswami16 күн бұрын
સમગ્ર સમાજ ને લક્ષ્ય ના કરો
@Kalpesh19929 ай бұрын
Jay devipujak
@kapu-vasava-RoCkInG-TiGeR9 ай бұрын
Jay Mataji ❤❤
@mamtadigitalvaral10 ай бұрын
Jay mataji
@BhimjiBewasi22 күн бұрын
વા વા દેવીપૂજક સમાજ જય માતાજી
@MarajSaileshbhai12 күн бұрын
હરહરમહાદેવ
@jigs41479 ай бұрын
Good jiet bhai jay bhimNomo budhay
@Raj-sp8rs10 ай бұрын
Dada nathi bhai 47varsh ni umar che
@yashnadoli59510 ай бұрын
Hu devipujak ka j chu Dubai and bija deso ma je beef transafar kare che ee India ni company che ane ee pan brahman che aa kaka no number mane moklo
@jashvantpatel508622 күн бұрын
જયંત ભાઈ આ સમાજ એટલે જ નથી આગળ આવતો
@soorsadhanaofficial58183 күн бұрын
Jayant pandya haji kyay dekhay to survice karvanoj chhe
@GavriBenVadhvaniya-m9b9 ай бұрын
હા ભેગો થા વાપા રી બતાવો
@mustaksaiyed63193 ай бұрын
Darubsnd karo to saheb Bakra no matand 700. R jhe
@rohitsathaliya00510 ай бұрын
🦁🦁🦁 દેવીપૂજક સમાજ
@dilipsinhmakwana57379 ай бұрын
જયન્ત પંડ્યા તમે દર્ગા પર જાઓ છો મોલવી ઓ જોડે ?
@RinkalRadadiya-n8v14 күн бұрын
એ તો આટલું પણ કરે છે તમે એનાંથી અડધું પણ નહીં કરૂં હોય ક્યારેય એના જેવું થોડુંક કરી બતાવો પછી દરગાહ ની વાત કરો
@chandubhaikasundra-kg5mr10 күн бұрын
ત્યાં જાય તો ફટિંગ
@pinalrao56975 күн бұрын
@@RinkalRadadiya-n8vtya mast fati Jay atle na jay.hindu dharm no virodh khoto kare che.muslim loko jaher ma kape che tya kem nathi jata Anu Karan su.javu joiye kaydo badha mate sarkho che.jay shree Ram ❤
@parvengodhakiya96110 ай бұрын
Bhai tamne agar no khab padti hoi k Kai rite kyaa waat karvi to koi ne call Karvo nhi Ane galti thi Kari nakhyo to call forward karvo nhi
@jognimusicdeesa66122 ай бұрын
કાકા ને અભિનંદન 🙏🏿
@makwanaratilal515910 ай бұрын
Are bhai jayant bhai na no padi hake parantu mataji na nam upar no kapay pasi tame am keso ke musalman kem kape se a bhale pap kare apade nathi karavu
@Mahakalstudio189 ай бұрын
Aap no number kai na pase chhe…?
@nareshdabhi3516 күн бұрын
કાકા એ એકદમ સાચા છે
@mahigaming269 ай бұрын
Gang maray 😅
@rakeshshfaanddholahmedabad282910 ай бұрын
Jaydevi પૂજક
@GavriBenVadhvaniya-m9b9 ай бұрын
જયેન ના નબર ભાઈ દેજો ભાઈ
@nareshsinhchavda92864 күн бұрын
કાકા આપ સાચા છો.પરંતુ માસ મટન ખાવું એ સારું નથી.
@kapilaboti973526 күн бұрын
2 minit e em ke che mane roknar peda nathi tyu ....saty narayan bhagvan rokse have
@rambhaibhadarka244722 күн бұрын
જયંત પંડ્યા માત્ર હિન્દુ ધર્મ માં જ આવું નથી ચાલતું અન્ય ધર્મ માં આનાથી વધારે ચાલે છે તે જોવું જોઈએ
@vanrajbhaisolanki50418 күн бұрын
વિનાશકાલે વિપરીત બુદ્ધિ...
@harjivansolanki454617 күн бұрын
Devi pujak smaj pehle thij vepari smaj se🙏
@rajputrajusinh441715 күн бұрын
દેવી, સમાજ, ના, સુધારક,
@KAC-zi9fy18 күн бұрын
केम मंजूरी आपी 😮😮😮
@mehndrabariyabariya706110 күн бұрын
Kishor bhai is right 🎉🎉
@user-furnituregyan61k9 ай бұрын
Ahinsa parmo dharam
@sunilwaghela198610 ай бұрын
Bhai vaha devipujak kaheva vada jara vicharo 47 varshano je devipujak che te pote apada samaj no parichay apeche ke amaro samaj to abhand ashishit ane sav pachat che to ama vah vah ni shu vat che. Bhai koi no jiv le vo e pap ane pap che ema koi shakaj nathi atali nani vat apada devipujak samaj ne samjati nathi. Ane khota argument kare che koi devstan apad ne bija no jiv levanu kahej nahi. Ane apado samaj devi khavadavani vato kare che. Bhai tu shu devine khavadavish bhai apade to devi pase pote mahine khae a chiye. Sav murkha jevu na karsho bhai. Nahiter anathi pan pachat rahesho.
@divyeshdev364611 күн бұрын
કાકા એ મારી લીધી જયંતિ ની 😊
@vipulchunara683110 ай бұрын
❤ 1:57
@vinayvyas77898 ай бұрын
Jayant nastik ane adako chhe...
@svptl152211 күн бұрын
Tamara ma daya bhavna ke thodi vinamrta hoi to tme na khav... koi pan jiv ne mari na khata hov ane ae jyare marto hoi tyare tamne jo aena par daya aave to tme game tetla bhukhya hov to bhi tame ae na khav.. simple vat che..
@VithalSolanki-y3d13 күн бұрын
BHAI TMARE JAETLA KAPVA HOY ATLA KAPO NE KHAV TAME SUDHRO AVI ASHA RAKHVI NKAMI CHHE,,KHADHE RAKHO😢😮😮😮😮
@Gogadigital182610 ай бұрын
😮😮😮
@indrajitsinhmaharaul424114 күн бұрын
Jayant Pandya Andhashraddha thi bija ne khote rasto batave, thage chhetare te no virodha kare 6.
@gitabenpawar737413 күн бұрын
જયત. પંડયા. કપટી જૂઠા. હરામી.
@rameshparmar497620 күн бұрын
Pandya sir sacha se ani na nahi pan saval ae seke mushalim pan bakari bokada kape se to ane kam bandh nathi karavata guno to ane pan lagu pade
@vihotstudiobhavnagar10 ай бұрын
😂😂😂 💯%
@hardevsinhrayjada381013 күн бұрын
Sixan dwara sudharo lavi sakay
@varjangmeramanvaja975712 күн бұрын
Pada kapo toi vandho nathi bakrama vandho ce
@dharamshihora355317 күн бұрын
😂Aa devipujak kema aave kai jaat ma aave ea to ke dosa ke bhim ne puchi ne kaheje😅😅😅😅
@VishnuGelot8 күн бұрын
Aa Duniya ma keva keva Loko Che Samsane Jay Atle Abhdayi Jay Jivta Janvar ne Mari khayi Tayare kem nathi Abhdata aava Loko Padya che Bhai. Hindu Dharam Ma kahevat che Jivi ane Jiva Do
@dharamshihora355317 күн бұрын
😂😂😂 Aa vasant mansukh ane kishor badha ek j theli na chatta patta che jayant bhai is best aa kaheto nathi devipujak kema aave ea to bolato nathi 😂😂😂😂 bhim pan khato em pan bol ne kishor😅😅😅😅
@SHB89113 күн бұрын
ઈશ્વરના કોઈપણ દેવી સ્વરૂપમાં શ્રદ્ધા હોય તો દેવી પાસે કયા કયા ગુણો રહેલા છે પ્રેમ કરુણા અભય સજ્જનો નું રક્ષણ અને દુષ્ટોનો સંહાર હવે જો માતા જી માં શ્રદ્ધા રાખવા વાળો માણસ નિર્દોષ જીવની હત્યા, કરી અને દેવીના વાહનને ભોજન તરીકે ખાય તો દેવી કોપાયમાન થાય કે આનંદિત થાય ? તમે પોતે વિચારો કે કાળી મજૂરી કરીને મરી જાય તો પણ આવા કુટુંબ કોઈ દિવસ સુખી થઈ શકે ખરા,?,,,, 🪷Future CM Gujarat 🪷