દીવાળી સ્પેશિયલ રામ નું એકદમ નવું ભજન 🙏🏻||નીચે લખીને આપેલ છે 🙏🏻👇🏻||અયોધ્યામાં નગરીના રાજા બન્યા 🙏🏻||

  Рет қаралды 112

Vandana Vlogs

Vandana Vlogs

Күн бұрын

🙏🏻 દિવાળી સ્પેશ્યલ રામ નું એકદમ નવું ભજન નીચે લખેલું છે 🙏🏻
🌷 ભજન 🌷
પાનની ઝૂંપડીમાં રહેતી હું નિર્મળ નિર્મળ જ્યોતિ મારી પાન અને ઝૂપડી
મોરલીમાં રાધેશ્યામ બોલે સીતારામ બોલે મારા પાનની ઝૂપડી
વનમાં રામને કોણે કોણે રોકી વનમાં રામને ગુરુજીએ રોક્યા ગુરુજીના વચન પાળ્યા ગુરુના સત રાખ્યા મારી પાનની ઝોપડી
વનમાં રામની શબરીબાઈ રોક્યા શબરીબાઈ ના એઠા બોર ખાધા શબરીના સાત રાખ્યા મારે પાન ની ઝુપડી
વનમાં રામને હનુમાનજીએ રોપ્યા હનુમાન ના વચન પાળિયા એમને રુદિયામાં રાખ્યા મારી પાનની ઝૂપડી
વનમાં રામને કેવટ એ રોક્યા કેવટ ચરણ પંખાળી રામે નાવડી પાવન કરે મારી પાનની ઝૂપડી
વનમાં રામને જટાયુ એ રોક્યા જટાયુ ના દુઃખ દૂર કર્યા એને મોક્ષ ગતિ આપે મારી પાનની ઝૂપડી
વનમાં રામને સમુદ્ર એ રોક્યા પાણીમાં પથ્થર તાર્યા એના અભિમાન ઉતાર્યા મારી પાનની ઝૂપડી
વનમાં રામ રાવણને મળ્યા સોનાની લંકા બાળી અભિમાન ઉતારા મારી પાનની ઝોપડી
વનમાં રામ વિભીષણ મળ્યા લંકા ના રાજપાટ દીધા એને સિંહાસન બેસાડ્યા મારી પાનની ઝૂંપડી
વનમાંથી રામ અયોધ્યા પધાર્યા અયોધ્યામાં આનંદ ઉત્સવ કર્યા નગરના રાજા બન્યા મારી પાનની ઝૂપડી
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Пікірлер
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
Who is More Stupid? #tiktok #sigmagirl #funny
0:27
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
Какой я клей? | CLEX #shorts
0:59
CLEX
Рет қаралды 1,9 МЛН