દેવલ આઈ માં નું જોરદાર પર્વસન DEVAL AAI MA || પીઠડધામ પાટરામા ગીર PATRAMA GIR

  Рет қаралды 2,370,066

GOPAL STUDIO HANU BHARVAD

GOPAL STUDIO HANU BHARVAD

Күн бұрын

deval aai ma nu પર્વસન
PATRAMA GIR
PITHAD AAI MA
#DEVAL_AAI_MA
#દેવલ_આઈ_માં
#PITHAD_AAI_PATRAMA_GIR

Пікірлер: 1 100
@hiteshsathaliyaofficial
@hiteshsathaliyaofficial 4 жыл бұрын
અને ભગા અણદા ની મેલડી કાંઈ એમનામાં નથી કહેવા તી ભગા દાદા દેવીપુજક ભુવા જ હતા અને માતાજી પર વિશ્વાસ બહુ હતો અને માં મેલડી ભગા દાદા પાસે આપો આપ આવતા હતા અને ભગા દાદા ને દુધ પાવા પણ આવ્યા હતા અને સાયલા નું રાજ પણ ઝુકાવ્યું હતુ એજ સાચા ભુવા ની તાકાત છે 🙏જય માં મેલડી🙏
@jashvantpatel1935
@jashvantpatel1935 4 жыл бұрын
Sachi vat bhai
@bhavanvaghela8365
@bhavanvaghela8365 3 жыл бұрын
Right
@user-ke7lm5ot4o
@user-ke7lm5ot4o 3 жыл бұрын
ની મેલડી ભગા ભુવાની મેલડી ભગા ભુવાની મેલડ ગોગા ભુવાની મેલડી
@rohitbagthariya5865
@rohitbagthariya5865 3 жыл бұрын
જય હો મા આણંદા ની મેલડી
@mundhavayash9067
@mundhavayash9067 3 жыл бұрын
એજયુકેશન કેળવેલ હોય તોજ દેવલ મા એટલુ ટેલેન્ટ થી બોલી શકે.ખુબ સરસ પ્રવચન છટા છે.
@somethingdifferent7927
@somethingdifferent7927 6 ай бұрын
Ature khud deval ma bhuva ne madya shall pn odhadi surapuradada na bhuvaji ne😊
@maabahuchar4523
@maabahuchar4523 3 жыл бұрын
કોઈ પણ સમાજ વિસે ખબર ના બોલવું મા આઈ શ્રી સોનલ માં નહિ ગમે આઇ શ્રી સોનલ માં ને બધા સંતાનો સરખા છે માં આઈ શ્રી સોનલ માં તો આદ્યશક્તિ છે જગત જનેતા ચારણ સમાજ મેં પણ ભુવા હોય છે ને તેમના પણ માં આઈ શ્રી મોગલ રમવા આવે છે લખો ભુવા ચારણ સમાજ છે આઈ શ્રી મોલગ માં ના જય હો માં બહુચર આંબા જય હો માં ભગુડા વારી માં આઇ શ્રી મોગલ
@kantibhaigohil6951
@kantibhaigohil6951 2 жыл бұрын
Z .
@kantibhaigohil6951
@kantibhaigohil6951 2 жыл бұрын
-
@gadhavimanvir2170
@gadhavimanvir2170 6 ай бұрын
Bhai Charan samaj ne to sauthi vadhare thapko aapiyo 6 aai maa A mataji nu khotu no lagadvanu hoy
@PujaParmar-iq5dv
@PujaParmar-iq5dv Ай бұрын
​@@kantibhaigohil69513:15 😅😅😢
@shankerbhaigarasia3192
@shankerbhaigarasia3192 6 ай бұрын
આઈશ્રી દેવલ મા ને કોટી કોટી વંદનઅને ધન્યવાદ.સમાજને સુધારવાનાં સલાહ/સુચનો આપયાં તે ખૂબ સરાહનીય છે જે અન્ય સમાજો ને પ્રેરણા રૂપ છે.
@vijaybhairathode5664
@vijaybhairathode5664 9 ай бұрын
હું વિજયસિંહ રાઠોડ આપના યરણો માં વંદન કરું છું બૌ આકરી ટકોર કરી છે માં સમજવાવાળા ને હો જયમાતાજી
@ishwarparmar8596
@ishwarparmar8596 3 жыл бұрын
કોઈ પણ સમાજ માટે આવુ એલ ફેલ બોલવુ આપને શોભા નથી દેતુ,મને સાંભળીને બહું દુઃખ થયું
@chirag13
@chirag13 3 жыл бұрын
Sachu vaat 6 bhai Aava manso koydi no sudhare Svayam bhagvan aavine samjaave to thai.
@shantibhaikotila5415
@shantibhaikotila5415 2 жыл бұрын
ગૂપષભીમાનજયમાતાજી ઑમશાતિ
@nick_gadhvi43
@nick_gadhvi43 3 жыл бұрын
બધા ભુવા ભલે સાચા હોય પણ માઁ ખાલી ચારણ સમાજ ના દેવી દેવતા બની અને ધૂણે છે એમને કહે છે બાકી માથે કોઈ એ લેવું નહીં તમારા ભુવા તમને મુબારક પણ જે માતાજી ચારણ કુળ માં જન્મ લીધો છે એમના ભુવા બની અને ખોટે ખોટા ધંધા ખોલી ને બેઠા છે એમના માટે છે
@alpeshsinhrajput3556
@alpeshsinhrajput3556 3 жыл бұрын
જય મા સોનલ આઈ
@Vikram-meldi_143
@Vikram-meldi_143 2 жыл бұрын
Nick Bhai sachi vat chhe tamari
@SucceswithMukeshbagada
@SucceswithMukeshbagada 5 ай бұрын
સાસી વાત કવીરાજ
@ayodhyadairyfarmfatepura9241
@ayodhyadairyfarmfatepura9241 2 жыл бұрын
જયારે ગરીબનુ કોઈ નઈ થતુ ત્યારે દેવ થાય સે તમે ત્યારે તમે કયો સંતાઈ જો છો બહાર આવો ગરીબો ના દુઃખ માં ભાગ આપો
@Superiorclass
@Superiorclass 3 жыл бұрын
બહુ સરસ માતાજી , આજે દુર્ગાઅષ્ટમી સમયમાં તમારૂં પ્રવચન સાંભળ્યું ઘણો આનંદ થયો , તમને મળવાનું મન થાય તેવી તેજસ્વી વાતો પરંતુ.. માતા ભગવતીની કૃપા થશે તો પ્રત્યક્ષ દર્શનનો સંયોગ બનશે 🙏 જય માતાજી પ્રણામ
@yuvigadhvi8618
@yuvigadhvi8618 3 жыл бұрын
આઈ મા સવની વેરાવળ મુકામે રહે છે સોમનાથ થી,7 કિમી અંતરે..
@abhaysinhparmar9784
@abhaysinhparmar9784 Жыл бұрын
Khub saras jay mataji
@viru6969
@viru6969 Жыл бұрын
​@@yuvigadhvi8618 ઙઙઙઙઙઙઙઙ ઘ ્ણો તા
@elapurohit2387
@elapurohit2387 2 жыл бұрын
જય હો વધાઈ હો આઈ 🙏 આપના ચરણારવિંદે ખુબ પ્યાર વંદના...બહું આ અલૌકિક ઝાંખી થતા મન ને બહું રાજીપો છે. સાચુ જ છે.. માવડી,,,,શ્રધ્ધા, વિશ્રવાસ જણનુ હીર છે,બાપલા એને જયારે ધુતારાની જમાતનો એરુ આભડે;;;;; બહુ દુ:ખ થાય હો.. ધન્યવાદ જોગણીયુ 💫🙏🙏🙏🙏🙏
@bhurabhaiaalgotar1807
@bhurabhaiaalgotar1807 2 жыл бұрын
0
@rajendrabhaipatel-xc2yd
@rajendrabhaipatel-xc2yd Жыл бұрын
Se😊rgr
@skdamor9529
@skdamor9529 4 жыл бұрын
વાહ દેવલ આઈ મા વાહ , ખૂબજ સરસ વાત કરી છે તમોએ ખરેખર કઠણ શબ્દો લાગશે કેટલાક ને પરંતુ કઠણ શબ્દો માં સારું શિક્ષણ આપ્યું છે.ને કોઈ પણ સમાજ ના વિરુદ્ધ કંઈ જ નથી બોલ્યા પરંતુ કોઈ ને બંધ બેસતી પાઘડી પહેરી લેવી ના જોઈએ.માએ આચાર વિચાર ની વાત કરી છે.ખૂબજ સરસ પ્રવચન આપ્યું છે. જય માતાજી
@dhavalgajjar4413
@dhavalgajjar4413 2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ દેવી એકદમ સરળ અને અસરકારક વાતો છે અત્યારે માં તમારી પાસે એટલી આશિષ માગું છું કે ધૂતારા ને બહાર કાઢી દો
@govindloh2073
@govindloh2073 2 жыл бұрын
વાહ માતાજી વાહ.... જોરદાર પ્રવચન હો બાકી કહેવું પડે હો..... એક સમાજ ને સુધારવા માટે બીજા સમાજ ને આગળ કરી હલકો દેખાડવા ની કોશિશ બોવ જોરદાર સારી રીતે કરી હો માતાજી આપના ચરણો માં વંદન માતાજી ગમે ત્યાં ગમે તેવું જ્ઞાન આપવા જાઓ ને ત્યારે માતાજી કાયક સારા દાખલા કહેજો આવા સમાજ વાદ ફેલાય એવા પ્રવચન નો આપતા પ્લીઝ માતાજી દેવીપુજક સમાજ ગમે તેવો હોય પણ આપણા કોઈ થી વાઘરણ શબ્દ તો ના જ બોલાય માતાજી....
@jamubhaipatel1666
@jamubhaipatel1666 4 жыл бұрын
આઈ શ્રી દેવલ માં તમે અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ દોરનારા પથદર્શક છો. સમાજને સાચા માર્ગે દોરવાનું કાર્ય આગળ વધારશો. પ્રાર્થના છે કે માતાજીના આશીર્વાદ તમને અવિરતપણે પ્રાપ્ત થતા રહે.કોઈના હૃદયને ઠેશ ન લાગે તેની કાળજી લેશો તો આનંદ થશે.
@ranjitmakvana8455
@ranjitmakvana8455 3 ай бұрын
અદ્ભુત... સત્ય હંમેશા કડવું હોય છે અને તમારા આ સાહસને વંદન કે સાચી વૈદિક ભારતીય સંસ્કૃતિ અને શક્તિ આરાધના નું સાચું મહત્વ સમજવો છો 🙏
@chetansinhjadeja4161
@chetansinhjadeja4161 3 жыл бұрын
આઈમાની વાતસાચીછે હો જય માતાજી
@mukeshsheladiya6426
@mukeshsheladiya6426 2 жыл бұрын
અતો કોક દિવસ તમારા ખોળીયે કોક દેવ રમવા આવે તે દિવસે ખબર પડે ધુણવુ ન હોય ને ધુનાવી જાય એને દેવી શકતી કેવાય ને એ ધુણ પછી કોઈ ઘરના દેની કે બિજા દેવ ની પણ હોઈ શકે
@rabarishaileshbhuvajivansa2753
@rabarishaileshbhuvajivansa2753 3 жыл бұрын
Baa tamne bhuvaji etle su e khabarj nathi to emna vise bolvano tamne koi hak nathi ne je kam fave se kare jav tame em ko abadhu khotu se to na saheb a sachu se jo otar na avto hot ke mataji na avta hot to bhuvaji na kevathi lagan pasi 50 50 varse dikara na apta hot avo mara vansa ma bhuvaji ni umar to nani se pn bhagavati sadhi bau moti se je lagan pasi 60 pn dikara ape se ne khali bharat ma ni pn amerika ma aya thi key toy dikara de se e bhuvaji ni bhagti ne bhagavati ni takat se 🙏🙏 jay thakar 🙏🙏
@bvkpatel6108
@bvkpatel6108 3 жыл бұрын
hachi vat bhaa
@youtubeshort8178
@youtubeshort8178 2 жыл бұрын
❤️🌹🌹🙏🏻🙏🏻
@pravinsinhjadeja4316
@pravinsinhjadeja4316 2 жыл бұрын
આ બેન આઈ મા બાઈ મા નથી ઢોંગી મા છે આઈ મા હોયે એતો સિંહ ની સવારી કરે ઓડી ની નહી
@lifelinesadhi...1644
@lifelinesadhi...1644 3 ай бұрын
🙏🙏
@user-mq4zl7dt9q
@user-mq4zl7dt9q 3 ай бұрын
Jai shree deval aai maa...dc ..great love in...raaj rani kavita
@gadhaviishwardan3971
@gadhaviishwardan3971 4 жыл бұрын
Jay ho maa. Jene BIJI MATAJI NATI JOYI PAN Aai Sonal ne joya ta pan jene Sonal maa ne nata joya A Aai deval ne joyi leyo🙏
@GOPALSTUDIOHANUBHARVAD
@GOPALSTUDIOHANUBHARVAD 4 жыл бұрын
Jay mataji
@makwanamukesh3784
@makwanamukesh3784 4 жыл бұрын
આઈ દેવલ માં મારી તમને એક અરજ છે માં કે તમે ખાલી ચારણો ના ઇતિહાસ ખોલો છો તો જરાં અમારા દલિતો ના પણ ઇતિહાસ જુઓ અને પબ્લિક ને આજ રીતે સંભળાવો (જેવા કે ) સંત દાસી જીવણ સાહેબ સંત મેકરણ દાદા સંત ભાણ સાહેબ સંત ઉગારામ બાપા આવા સંતો અમારા દલિત સમાજ માં થઈ ગયા પણ આજ દિન સુધી કોઈયે પણ દલિતો નો ઇતિહાસ નથી કહ્યો તો માં દેવલ આઈ મારી તમને વિંનતી છે કે આપ જેવા જો અમારો ઇતિહાસ આજ રીતે સ્ટેજ પર બોલવા માં આવે તો કદાચ મારો સમાજ જાગી જાય અને અંધ શ્રદ્ધા માંથી બહાર નીકળે માં બસ મારી તમને આટલીજ વિંનતી છે જય આઈ દેવલ માં
@ksvala2831
@ksvala2831 4 жыл бұрын
Right bro
@jadejamahipatsinh4296
@jadejamahipatsinh4296 2 жыл бұрын
ચારણ દેવી માં આપને એક રાજપુત ક્ષત્રિય નાં પ્રણામ જય હો જય હો માતાજી
@narandangar5255
@narandangar5255 2 жыл бұрын
સત્ય વદન મનોહર અને કરવું હોય છે
@RatanSangar
@RatanSangar 11 ай бұрын
❤❤❤jayhodevlma❤❤❤
@dakshasoni3244
@dakshasoni3244 2 жыл бұрын
પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ એજ પરમ સત્ય છે . ક્યાંય બીજે જવા ની જરૂર નથી .
@nagintapodhanmahakali3787
@nagintapodhanmahakali3787 4 жыл бұрын
Jay maa fulbai Jay masani maa jay mommy maa jay rajbai ma jay jogni maa jay bhatiyani maa jay maa meldi
@MANOJCHAUHAN-jd7sb
@MANOJCHAUHAN-jd7sb 2 жыл бұрын
માં ભૂવા બોલે છે ને એ થાય છે કારણ એ માં ના પેટ માં બાળક હોય છે એનૂ કહે કે હું આપીશ બાળક અને નિશાન પણ આપે છે હો માં દેવલ માં હું બહુ નાનો છું પણ માં તમને પ્રાથના છે કે આવું પ્રવચન અને હા માં બધા ખોટા નથી અને બધા હાચા પણ નથી પણ જે ચાલે છે એ શ્રધા થી ચાલે છે ગમે તેટલી દવા લાવીએ તોય ના હારૂ થાય પણ હા કુળદેવી ના નામ નો દોરો બાંધી અને માતાજી ની અગરબતી ની સાપ માંડીએ ને તો હારૂ થય જાય છે માં હો એટ્લે ભૂવા પણ સાચા હોય છે માં હું ભૂવો નથી કે કઈ જાણતો નથી પણ હા માતાજી પર બહુ શ્રધા છે એટ્લે કે જય માતાજી 🙏🙏💐💐
@dhirenbhaisolanki2612
@dhirenbhaisolanki2612 Жыл бұрын
મિત્ર એ શ્રધ્ધા નહી અંધશ્રધ્ધા છે..
@ramrajya
@ramrajya Жыл бұрын
Ee aghor tantra ane bhoot vashikaran ni vidhya che. Mata Jagadamba na parcha nahi. Dhune ee bhoot nu vashikaran hoy. Andhshraddha che. Reva deo.
@sdahir4327
@sdahir4327 Жыл бұрын
@@dhirenbhaisolanki2612 յ[յնդճդֆդյւֆղնյղյցճյֆյնցւռյյդնղչնֆ
@Superiorclass
@Superiorclass Жыл бұрын
હું પોતે જ રાખડી બંધ ભૂવો છું. પ્રગટ પણ ધૂણુ છું... નાના-મોટા ચમત્કાર પણ કરું છતાં પણ સ્વીકાર કરું છું. અમારા અહંકારને પોષણ કરવા અમે ક્યારેક માતાજીના નામે ઘણું હાકી નાખીએ છીએ. પરંતુ દરેક સમયે એવું હોતું નથી. સત્ય સત્ય જ છે માતાજી પ્રમાણ આપે પછી એનાથી વિશેષ શું જોઈએ.? અમે સ્વપ્ને આવીને પણ અંતર ના પડદા ખોલી નાખતા હોઈએ ક્યારે એ માતાજીની શક્તિ અને માતાજીની પ્રેરણાથી શક્ય બને છે, લોકકલ્યાણ ના કામો થાય એ માતા જ કરી શકે. અમે ફક્ત નિમિત બન્યા છીએ, બાકી કેવી રીતે માતા મારા દ્વારા કામ કરે છે એ અમને ખબર નથી... એટલે અમે આમાં વધારે દલીલ કરવા માગતા નથી દલીલ કરવા માં માનતા નથી. માતા નો પ્રચાર ન કરવાનો હોય એ સ્વયમ જ પોતાની ઓળખાણ આપી દે છે. જય માતાજી
@hirjivarsani9872
@hirjivarsani9872 8 ай бұрын
Q
@rajvaghela8540
@rajvaghela8540 Жыл бұрын
આઈ માં રૂપલ ને વંદન 🙏
@user-gc1xw9pv3v
@user-gc1xw9pv3v 2 ай бұрын
જય માતાજી
@vejorayka2789
@vejorayka2789 4 жыл бұрын
Jay maa pithad aai Jay maa deval aai
@SucceswithMukeshbagada
@SucceswithMukeshbagada 2 жыл бұрын
Wah I maa khub saras vat kari jay sonal ma
@hiteshsathaliyaofficial
@hiteshsathaliyaofficial 4 жыл бұрын
અને દેવીપુજક સાથે કોય નહોય તો કાય નહીં બસ માં મેલડી સાથે શે એટલું જ ઘણું શે 🙏જય માં મેલડી🙏
@jashvantpatel1935
@jashvantpatel1935 4 жыл бұрын
Jay maa meladi
@parthgadhavi4468
@parthgadhavi4468 4 жыл бұрын
ના પાડી નથી કોઇએ
@rohitbagthariya5865
@rohitbagthariya5865 3 жыл бұрын
જય હો મા મેલડી
@patniharsh3914
@patniharsh3914 2 жыл бұрын
હુ દેવિપુજક્ સમજ્ થિ છુ તમે જે કો છો કે કોના ઘરે સારું થયું છે એમ પુછું કે કોની ઘરે સારું નથી થયું અમારી જોડે આવો તમને એવા એવા કિસ્સા બતાવીશ જે જોઈ ને તમે આશ્ચર્યા પામી જાસો અને ધરમ નો પાલન કરવો પડે તમને કોઈ બીજા ધરમ ને નીચે દેખાડવા અથવા તોહ ખોટું બોલાય નહી.જય માતાજી❤️
@dabhijagdishbhai7217
@dabhijagdishbhai7217 3 жыл бұрын
ખોટું ધુની ને ભુવા કોકના દુખ ભાગે છે. તમે સુકર્યું એક પણ દાખલો આપો
@Chit_Raiyani_9944
@Chit_Raiyani_9944 3 ай бұрын
Khota ni vat che
@mitulbhaidesai7751
@mitulbhaidesai7751 Ай бұрын
ઘણું સારું કર્યુ
@ShivrajKamliya-l7j
@ShivrajKamliya-l7j 11 күн бұрын
Bhai vachta sikh pela khota nu kidhu se joy le aakh ughadi n
@mahetajaydip6408
@mahetajaydip6408 4 жыл бұрын
Jay Ho ma.....🙏🙏🙏🙏 Tamne koti koti vandan
@GOPALSTUDIOHANUBHARVAD
@GOPALSTUDIOHANUBHARVAD 4 жыл бұрын
Jay mataji
@StudioAvsar
@StudioAvsar 4 жыл бұрын
vah 100% sachi vat maa
@GOPALSTUDIOHANUBHARVAD
@GOPALSTUDIOHANUBHARVAD 4 жыл бұрын
Jay mataji
@develectronicstechnical4956
@develectronicstechnical4956 3 жыл бұрын
આ કળયુગ બોલે છે નાભીથી નહિ આવા વાક્યો નુ મહત્વ નથી આ બુદ્ધિ બોલે છે આત્મા નહિ
@pravinsinhjadeja4316
@pravinsinhjadeja4316 2 жыл бұрын
સાચી વાત છે ભાઈ જે જાતેજ પોતાનું મહિમા મંદન કરાવે તેના થી ખોટી વ્યક્તિ બીજી કોઈ આ દુનિયા મા હોય નહિ
@yugjadav6436
@yugjadav6436 2 жыл бұрын
સાવ ખરું કહ્યું બાપુ ....!!
@natvarbhaipatel9083
@natvarbhaipatel9083 2 жыл бұрын
આત્મા જ બોલે છે અને તે સાચું બોલે છે
@sksofficial2959
@sksofficial2959 2 жыл бұрын
જય હો માતાજી. તમને સત્ સત્ વંદન 🙏. સત્ કૈવલ સાહેબ
@dhirenbhaisolanki2612
@dhirenbhaisolanki2612 Жыл бұрын
કેવલ સાહેબ કોણ હતા એ બતાવશો મિત્ર..???
@rambhailakhmanbhai1036
@rambhailakhmanbhai1036 11 ай бұрын
4:19
@BharatPatel-th3dh
@BharatPatel-th3dh 3 жыл бұрын
ભાઈ અરીસો દેખાડનાર ને દોષ ના દેવાય, અરીસા માં જે દેખાય એ તમે જ હોવ છો. મારા દોષ મારી ભૂલ મારો સ્વભાવ બની ગયો હોય ત્યારે મને તો સાચું જ લાગે પણ કોઈ જ્યારે એનું ભાન કરાવે ત્યારે એનો આભાર માનવો ભાઈ. આમાં કોઈ દેવીપૂજક નું અપમાન નથી ભાઈ. આપણે સૌ એક છીએ, ભાઈ ભાઈ છીએ. એકાબીજા પાસે થી જે સારું છે સાચી છે ઉત્તમ છે એ જાણવું, અપનાવવું એ જ ધર્મ છે. કોણ સાચું એમ પ્રશ્ન થતો હોય ત્યારે કહેનાર નો આધાર શું છે ઇ જાણી લેવો. અહીંયા આધાર ઉપનિષદ નો છે, ઉપનિષદ ને સ્મૃતિ ગ્રંથ કહેવાય છે, વેદાંત કહેવાય છે ભાઈ.
@bharatgoletar6014
@bharatgoletar6014 3 жыл бұрын
Best speech.
@kmdigital4868
@kmdigital4868 2 ай бұрын
Aai ma
@jagdishsatiyagopalstudio6192
@jagdishsatiyagopalstudio6192 4 жыл бұрын
Super Jay pithad ma
@nareshchaudhary4734
@nareshchaudhary4734 3 жыл бұрын
ભારત મો એકતા ની જરૂર છે
@pradipvatukiya3320
@pradipvatukiya3320 4 жыл бұрын
🙏🏻🙏🏻જય મા પીઠડ🙏🏻🙏🏻
@user-nw9xz3oy9s
@user-nw9xz3oy9s Ай бұрын
Jay mataji
@yatradhamkuntavada
@yatradhamkuntavada 3 жыл бұрын
Tme Ava Khota Bhasan api khota marge na Doro loko ne🙏🏻🙏🏻🙏🏻
@heenagadhvi9657
@heenagadhvi9657 3 жыл бұрын
Aama ખોટું કાય નથી. અને ગેરમાર્ગે દોરવા ની વાત નથી ને આમાં તો જે માતાજી નામે ધતીંગ કરે છે.એને ટકોર કરી છે.
@punjdangadhviofficial38
@punjdangadhviofficial38 Жыл бұрын
Tane khotu lagatu hoy to tu na sambhad
@punjdangadhviofficial38
@punjdangadhviofficial38 Жыл бұрын
Baki bolvama dhyan rakhaje aa amari mache
@punjdangadhviofficial38
@punjdangadhviofficial38 Жыл бұрын
Aama tane su khotu lagyu tu Manas na petnoj nathi baki tu aavu na bol
@Mr_bhuvaji_pote
@Mr_bhuvaji_pote 3 жыл бұрын
બેનબા બધા ય ભૂવા સાચા ય નથી હોતા અને બધા ય ખોટાય નથી હોતા આતમવિશવાશ હોવો જોય 🙏🙏
@govindravaliya7249
@govindravaliya7249 2 жыл бұрын
Bhai Ben ba na kyo mataji che charan ma se🙏🙏
@somethingdifferent7927
@somethingdifferent7927 2 жыл бұрын
@@govindravaliya7249 mane to khbr j nthi a Ben mataji 6.!! Bhai
@punjdangadhviofficial38
@punjdangadhviofficial38 Жыл бұрын
Mataji che Bhai ben ba nathi
@murjibharvad282
@murjibharvad282 2 жыл бұрын
જય માં મોમાઈ
@mahendrartalpda3684
@mahendrartalpda3684 3 жыл бұрын
Je devipujak ne tame vagdi sabdh bulaya ne tej samajh tamane maa kahe che
@b.drajput1625
@b.drajput1625 7 ай бұрын
સત્ય.કડવુ.છે.દેવલ.મા.સતય.છે.
@nirubhagohil6227
@nirubhagohil6227 2 жыл бұрын
સત્યવંકતા કડવુલાગે પણઅમરુત સમાન સીંતન આપનાર આઇ દેવલમાને શતશત વંદન🙏🙏
@BHAVESH_GADHAVI700
@BHAVESH_GADHAVI700 4 жыл бұрын
જય હો માં ભગવતી સોનલ સ્વરૂપા દુઃખ હરણી માં દેવલ🚩🙏🏻 જય હો....
@GOPALSTUDIOHANUBHARVAD
@GOPALSTUDIOHANUBHARVAD 4 жыл бұрын
Jay mataji
@ishwarbhaishrimali7041
@ishwarbhaishrimali7041 4 жыл бұрын
જય દેવલ મા જય રુપલ મા જોરદાર સમાજ સુધારાની વાત મા સો સો સલામ
@manishachekhliya5771
@manishachekhliya5771 4 жыл бұрын
बेन जेने भरोसो छे तेनू माँ प्रेम आपे छे
@manubhaikhokhariya3138
@manubhaikhokhariya3138 4 жыл бұрын
વાહ દેવલમા તમે જગદંબા છો તમે જે કહયુ તે કોઈ ન કહી શકે મા તુજ જગદંબા
@daduataahir9112
@daduataahir9112 4 жыл бұрын
જય હો આઈ માં
@GOPALSTUDIOHANUBHARVAD
@GOPALSTUDIOHANUBHARVAD 4 жыл бұрын
Jay mataji
@hiteshsathaliyaofficial
@hiteshsathaliyaofficial 4 жыл бұрын
દેવીપુજક ભગવાન ને માને શે પણ એ પેલા માં શક્તિ ને માં ને છે યાદેવી સર્વભૂતેષુ શક્તિરુપેણ સંસ્થિતા નમઃ નમોસ્તયે, નમોસ્તયે, નમોસ્તયે નમો નમઃ 🙏જય માં મેલડી🙏
@rabarikana8813
@rabarikana8813 3 жыл бұрын
પેલા એતો ખબર હોવી પડે ને કે આદિશક્તિ અને તમે જે દેવી ને પુજો તે એક છે કે નઇ.
@hiteshsathaliyaofficial
@hiteshsathaliyaofficial 3 жыл бұрын
@@rabarikana8813 તમારે ભુવા શે કે નહી
@rabarikana8813
@rabarikana8813 3 жыл бұрын
@@hiteshsathaliyaofficialના
@hiteshsathaliyaofficial
@hiteshsathaliyaofficial 3 жыл бұрын
@@rabarikana8813 ભગાઅણદા ની મેલડી કહેવાય છે તે પણ ભુવા જ હતા અને માં મેલડી આપો આપ ભગા દાદા ને દુધ પાવા આવ્યા હતા ભાઈ ભુવા અમુક ખોટા હોય છે બાકી અઢારે વરણ માં ભુવા છે તે બધું શું ખોટું ધટીગ હાંકે છે તમારા રબારી સમાજ માં પણ ભુવા છે.
@dabhihemubha8683
@dabhihemubha8683 3 жыл бұрын
જય માતાજી 🙏
@MehulThakorofficial_
@MehulThakorofficial_ 3 жыл бұрын
Jay mataji 🙏 માં સધી
@parmarhina7046
@parmarhina7046 2 жыл бұрын
જય આઈ શ્રી સૉંનલમા જય આઇ શ્રી દેવળમાં🙏🙏🙏
@niteshgadhavi7455
@niteshgadhavi7455 4 жыл бұрын
Vah Satya vakta Charan jogmaya koti koti Vandana I deval ma
@kodarlalprajapati8740
@kodarlalprajapati8740 4 жыл бұрын
I salute. Jay ho Jay ho Aapki..
@Lalaji-vm2eh
@Lalaji-vm2eh 2 ай бұрын
જય ગિરનારી 🎉જય માતાજી સાહેબ 🎉 રામ રામ જી ❤જય હો ગોગાજી મહારાજ ❤🎉જય હો પ્રભુ જી😊જય હો આઈ શ્રી સોનલ માં જય માતાજી ❤🎉
@YashPatel-ui8zx
@YashPatel-ui8zx 2 жыл бұрын
જય માતાજી 🙌
@premilakeshra6292
@premilakeshra6292 2 жыл бұрын
Ma tame to bahuj Sara's vat karo cho tamne to dhanya che ma from London 👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏
@upendraparsana6400
@upendraparsana6400 3 жыл бұрын
જય મા દેવલ આઇ પાયલાગણ 🙏🏻👏🏻🙏🏻 જય માં ભુવાજી ઓ ને સાચુ કહો ઘણા ભુવા ઓ બહુ જ ખોટું ધુણે છે તેને કઇક ચમત્કાર બતાવી ને લોકો ને ખોટા વહેમ મ માથી બહાર લાવવાની જરુર છે ગોહિલ વંશ ને જગદંબા એ ૧૮૦૦ પાદર ના ધણી બનાવી ઉમદા રાજ્ય ની ધુરા સોપી એને સાકળ વાસા મા નથી મારવી પડી દોરા ધાગા નથી કરવા પંડયા જય જગદંબા તમે ઢોંગ ઉપર પ્રકાશ પાડો સનાતન ધર્મ મા ચારણ સમાજ ને દેવી પુત્ર કહેવાય છે
@blackteam1191
@blackteam1191 3 жыл бұрын
Ma तमारू प्रवचन मने गयमु हूं पन भूवो छू सुरपुरा दादा नो 🙏🙏🙏
@ranakaravadara531
@ranakaravadara531 4 жыл бұрын
Jay maa pithad aai Jay maa sonal jay maa devi aaie
@GOPALSTUDIOHANUBHARVAD
@GOPALSTUDIOHANUBHARVAD 4 жыл бұрын
Jay mataji
@kishanrajpurohit223
@kishanrajpurohit223 4 жыл бұрын
जयश्री खोडियार माँ जयश्री सोनबाई माँ
@DigvijaysinhSarvaiya-ir6uy
@DigvijaysinhSarvaiya-ir6uy 3 ай бұрын
જયમા દેવલમા ખુબ સારી વાતછે
@artistravaldevrohit6419
@artistravaldevrohit6419 4 жыл бұрын
તમારા અનુભવ પ્રમાણે....તમને જેમાં વિશ્વાસ હોય તે સારું....પણ કોઈ સમાજ વિશે ના બોલાય.... કોઈને પથ્થર માં વિશ્વાસ છે તો કોઈને. કાંઈક બીજામાં... જેને જેમાં વિશ્વાસ છે તેના માટે ત્યાંજ માતાજી છે..... બાકી માતાજીના નામે કોઈ ભાઈ જગડી ને માતાજી ના વીડિયો નું અપમાન ના કરો...... જય માં બહુચર.... રાવળદેવ રોહિત.....
@meghjirabadiya3525
@meghjirabadiya3525 4 жыл бұрын
Qqà1
@YashPatel-ui8zx
@YashPatel-ui8zx 2 жыл бұрын
Jay Mataji ❤️
@Vikram-meldi_143
@Vikram-meldi_143 2 жыл бұрын
Sachi vat
@dabhijagdishbhai7217
@dabhijagdishbhai7217 3 жыл бұрын
દુની યામાં બધા ભુવા સાચા છે.
@user-or8bk3mu9r
@user-or8bk3mu9r 3 жыл бұрын
જય વડવાળા
@amrutmistry3332
@amrutmistry3332 2 жыл бұрын
Bahut bahut dhanyawad Sacho dharm ma jagdamba ne Antaratmani shraddha ane viswasthi Pamisakai che. Ma bhakt amritlal. Jay mataji.
@mukeshgosai6228
@mukeshgosai6228 4 жыл бұрын
Jay deval ma
@trambadiajankibhai47
@trambadiajankibhai47 Жыл бұрын
Gatistwam Gatistwam tame ka Bhavani Jay. Mataji
@ashwinpatel1734
@ashwinpatel1734 4 жыл бұрын
માં થી ઉતાવડ માભુલ થી શબ્દ પ્રયોગ થયોછે. બાકી તેવો ચારણને સમજા વે છે. 🙏🙏
@alpeshsinhrajput3556
@alpeshsinhrajput3556 3 жыл бұрын
રાઈટ વાત છે બધી સમાજ ને ઉપદેશ લેવા જેવા છે જય મા સોનલ આઇ
@popatbhaisingala1821
@popatbhaisingala1821 3 жыл бұрын
vvnmn. you
@dilubhajadeja8120
@dilubhajadeja8120 2 жыл бұрын
@@popatbhaisingala1821 pqp
@hodabhajanmandali2645
@hodabhajanmandali2645 2 жыл бұрын
P
@NOOBGAMING-yb3nw
@NOOBGAMING-yb3nw 3 жыл бұрын
Jay meladi ma jasadan ni bajuma gadhadiya gam na sarkar dhuni hati
@hiteshsathaliyaofficial
@hiteshsathaliyaofficial 4 жыл бұрын
હુ દેવીપુજક છું મને બહુ જ દુઃખ થાય છે કે દેવલ માં વાઘરણ જેવો પણ શબ્દ કાઢ્યો.
@pravinmakwana8367
@pravinmakwana8367 4 жыл бұрын
દેવીપૂજક સમાજે હિંદુ ધર્મ નું ગૌરવ વધાર્યું છે . મન માં જરા પણ ઓછું ના લગાડશો દોસ્ત .
@hiteshsathaliyaofficial
@hiteshsathaliyaofficial 4 жыл бұрын
@@pravinmakwana8367 જય માતાજી ભાઈ
@rathodnehanshu4048
@rathodnehanshu4048 6 ай бұрын
વાહ માં સાચો રસ્તો બતાવ્યો સમાજ ને તેમજ બધા લોકો ને
@keshuparmar4321
@keshuparmar4321 4 жыл бұрын
Jay sonal ma
@GOPALSTUDIOHANUBHARVAD
@GOPALSTUDIOHANUBHARVAD 4 жыл бұрын
Jay sonal
@ujjavaljoshi3957
@ujjavaljoshi3957 Жыл бұрын
Jay mataji. Ekdum sachi vaat kri
@equitytrader4195
@equitytrader4195 4 жыл бұрын
Wahhhh wahhhh
@vikikariya1787
@vikikariya1787 Жыл бұрын
મેરીયા ભુવા પાસે પુરૂષ બાયુ ના કપડા પેરીને આવો મા ના મઢે કે મારે બાળક નથી તો તેદી માતાજી નો ભૂવો ધુણીને કીધુ કે જા તને મા બુટ તને દીકરો આપશે તેદી પુરૂષ ના પેટે દીકરા આપાછે ડાખલોછે ઈતિહાસમાં નામ છે અને પેલુ નાળીયેર ભુવાને વધેરાયછે પછી માતાજી ને નીવેદ ધરાયછે
@ramkubhaikathi6182
@ramkubhaikathi6182 4 жыл бұрын
જય સોનલ માં જયશ્રી મોગલ માં જયશ્રી મોમાઈ માં જયશ્રી રુપલમા
@GOPALSTUDIOHANUBHARVAD
@GOPALSTUDIOHANUBHARVAD 4 жыл бұрын
Jay mataji
@pravinsinhjadeja4316
@pravinsinhjadeja4316 2 жыл бұрын
તમે જો મારી મા મોમાઈ ને માનતા હોવ તો આ ઢોંગી રૂપલ ને મા કહેવાનું બંધ કરી ડ્યો કારણ કે આ મા નથી હુ આ ઢોંગી નો વિરૂદ્ધ એટલા માટે કરું છુ કારણ કે હુ પોતે મા મોમાઈ નો ભૂવો છુ અને મા મારા ખોડિયા મા દરેક ક્ષણે હાજર હોય છે અને મને જ્યારે મજા આવે ત્યારે મારી મા મોમાઈ ને બોલવું છું અને રૂપલ ને ધુણ જોવી હોય ત્યારે આવી જાય
@lakhuodedera7855
@lakhuodedera7855 2 жыл бұрын
Jay maa sonal maa madha vari jay banu maa jay shri maa jivti jagti Devl maa
@adityajoshijaydatjoshi8690
@adityajoshijaydatjoshi8690 4 жыл бұрын
Jay deval MAa Jay Rupal maaa
@devjibhatchyaofficial6758
@devjibhatchyaofficial6758 2 жыл бұрын
આઈ રવરાય રવેચી માતાજી ચારણ જોગમાયા હતા
@parmarhansraj677
@parmarhansraj677 3 жыл бұрын
કોઈ પણ સમાજ વિસેયે આવું બોલતા પેલા ઘ્યાન રાખ....અને બ્રહ્મનો ની વાત કરે છે એલોકોએ તો st.sc.obc ને ગુલામ બનાવી ને રાખ્યા હતા અને સ્ત્રીઓ ને તો ખાલી પુરુષ ના મનોરંજન માટે માનતા હતા આ સ્ટેજ પર જઈને બોલી સકે છે ને તો એ બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા જ્યોતી બા ફૂલે ના કારણે જેમણે બીજા સમાજ અને સ્ત્રીઓ ને અધિકારો અપાવ્યા છે
@hirenjuvaliya1711
@hirenjuvaliya1711 Жыл бұрын
JAY MA MOGAL BHAYLA WALI BHAGVATI
@ranakaravadara531
@ranakaravadara531 4 жыл бұрын
Jay maa nagbai aaie Jay maa rupal aaie
@shambhubhaidobariya1886
@shambhubhaidobariya1886 2 жыл бұрын
વાહ ખરૂ કીધું
@MANOJCHAUHAN-jd7sb
@MANOJCHAUHAN-jd7sb 2 жыл бұрын
ચારણ છોરું તો હવને એક જ નાત માને ને અને એમ્ને નાત ના વાડા નથી કર્યા ને તો તો દેવલ માં આઈ કેમ નાત જાત ઉપર બોલે છે મારી ઉમર બહુ નાની છે પણ હા કદાચ સોનલ માં એમ કેતા કે ચારણ કોય દી દૂબળો નો હોય કઈ ખોટું ના કરે તો દેવલ માં આઈ કેમ નાત ના પ્રવચન કરે છે એમાં વાઘરી દેવીપુજક ની નાત વિશે કીધું મને જાજી ખબર નથી પડતી પણ હા ઐમ્ને ખોટું બોલ્યા હો
@rameshbhimbha3379
@rameshbhimbha3379 4 жыл бұрын
Ma Deval... Ma Rupal...
@GOPALSTUDIOHANUBHARVAD
@GOPALSTUDIOHANUBHARVAD 4 жыл бұрын
Jay aai ma
@chetansinhjadeja4161
@chetansinhjadeja4161 3 жыл бұрын
હા આઈ તમારી સાચી વાતછે આઈ જય માતાજી 🌷🌷 🙏🙏 🌺🌺 👍
@keshubhaijethava7558
@keshubhaijethava7558 4 жыл бұрын
એ હરે હરે માતાજી તમારી ઉર્જા વાન વાણી સાંભળી હૈયું ગદગદ થઇ ગયુ
@RaghuveerSingh-nc7qv
@RaghuveerSingh-nc7qv 4 жыл бұрын
Jai maa
@mukeshgohil1574
@mukeshgohil1574 Жыл бұрын
Baroda thi jay mataji 100 /sachi vat che
@dilipdantaniofficial1131
@dilipdantaniofficial1131 4 жыл бұрын
જય માતાજી નમસ્તે મા તમે અમારા વાધરી શબ્દ ઉપયોગ કરી અમારી આસ્થા દુભાવી છે અમે આઈ તમારા આશીરવચન ધણી વાર સાભળીયે છે તમે આવીરીતે બોલસો એવી ઉપેક્ષા નહોતી ધુણવાનુ દેવીપૂજક વાઘરી સમાજ નથી કરતો પણ અનેક લોકો ધુણે છે પણ હમે અમારા સમાજ ને સુધારવા માટે કોઈ ની જાત પર નથી જાતા આપણા દેશના લોકો થઈ ને જાહેર સભા મા દેવીપૂજક સમાજને બદનામ કરે છે અનેક લોકો ઘણા ટીવી એક્ટર ઘણા કલાકાર કથાકાર વાઘરી સમાજને ખોટી રીતે બોલે છે વાઘરી સમાજ મા ઘણા મહા પુરુષ કાનદાસ બાપુ બટુક મહારાજ ઘણા ભજનીક પણ છે પુજય સંત કૃષ્ણ દીદી સીવ મહાપુરાણ કથાકાર એ પણ વાઘરી છે છતા વાઘરી આવોને વાઘરણ વેળા ના કરો આવુ જ કેતા હોય છે કોક દિવસ વાઘરી ને સારા તો કહો અમારા સમાજ ને નીચુ દેખાડવાનુ કામ કરે છે અમારા સમાજ નો મતલબ એક મહાન સંત શ્રી પરમપૂજય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે આપેલો છે વા એટલે વાસુદેવ ઘ એટલે ઘનશ્યામ રી રીંઝવનાર એટલે વાઘરી વાઘરી મા ભગવાન ને રીંઝવવાની શકતી છે અમે પણ ચારણ ની આઈ ને પુજીયે છે અમારી કુળ દેવી આઈ ખોડીયાર મા છે અમારા વાધરી સમાજ નુ ઘણા લોકો મજાક બનાવે છે અમને આઈ તમારી વાણી માથી ઘણા સંસ્કાર મળે છે મહેરબાની કરીને અમારી બદનામી ના કરો જય માતાજી
@JanakD
@JanakD 4 жыл бұрын
દિલીપભાઈ, હું તમારી સાથે સંમત છું. આપના સમાજનાં મારા ઘણાં મિત્રો છે. આપની કોમ મીઠી અને લાગણીવાળી છે.
@Rathod_vivek_007
@Rathod_vivek_007 4 жыл бұрын
હું પાડુંરંગ શાસ્ત્રી આઠવલે ના વિચારો થી સહમત શું ભાઈ
@jagadishchauhan37
@jagadishchauhan37 4 жыл бұрын
जय माताजी
@ahiraaling5102
@ahiraaling5102 4 жыл бұрын
તો બીજો શબ્દ તમે બતાવો ભાઈ , કયો શબ્દ ફિટ બેસે આ વાત માં ? (ખાસ નોંધ- વાઘરીવેડા વિગેરે શબ્દ કોઈ જાતિ સૂચક નથી પણ હવે તે શબ્દ સામાન્ય રીતે કોઈ ના કરવાના કામ કરતો હોય તો તેને માટે વપરાતો થઈ ગયો છે .. આમા કોઈ જાતિ કે કોઈ સમાજ ને બદનામ કરવાની વાત જ નથી )🙏
@nileshkhorani2790
@nileshkhorani2790 4 жыл бұрын
@@ahiraaling5102 કોઈ વાત ને વખોડી કાઢવા માટે અનેક શબ્દો છે ભાઈ.. અને અતુટ શ્રદ્ધાથી માતાજી ને માનવા વાળો મારો સમાજ ચારણદિકરી આઈને પણ સન્માન આપે છે. પણ આમાં અમારા સમાજ નુ અપમાન થાય એ રીતે બોલાય છે જો કોઈ વાઘરી અરાબ કામ કરે તો દુનિયા કહે છે જો વાઘરીએ ઓકાત બતાવી અને જો કોઈ સારું કામ કરેતો એને દુનિયા એમ કેછે કે તું વાઘરી નથી લાગતો!! અલ્યા કા ભાઈ !! શું તમે વાઘરીને જન્મજાત ખરાબજ માની લીધા છે!!
@AnilRajput-ki7yd
@AnilRajput-ki7yd 3 жыл бұрын
Jay rupal maa
@rameshsavji4645
@rameshsavji4645 2 жыл бұрын
Jaj mataji Jagt Stanmbh jayJogmaya Jay Ho
@lalobharvad2384
@lalobharvad2384 3 жыл бұрын
JAY SHREE DEVAL MAA
@yatradhamkuntavada
@yatradhamkuntavada 3 жыл бұрын
Bhuvana Pand ma Hoy che Mataji
@mansipatel6896
@mansipatel6896 3 жыл бұрын
Jay maa meldi Jay maa mogal ❤🙏🙌❤🙏🙌
@rajeshkumar015
@rajeshkumar015 2 жыл бұрын
વગરણવેડા શબ્દ વાપર્યો એ ઉપર થી જ ખબર પડી કે તમારે હજી બોલતાં શીખવા ની જરૂર છે
@ahirrambhai6652
@ahirrambhai6652 3 жыл бұрын
ભુવા બઘાય ખોટા હોતા નથી જય માતાજી
@natvarbhaipatel9083
@natvarbhaipatel9083 2 жыл бұрын
ભુવા બધા નાટક જ કરે છે બધા જ ઉલ્લુ બનાવે છે
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 27 МЛН
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 65 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 14 МЛН
15-Charan Shakti Darshan-Madhda-2019 || Pujya Aai Shree Deval Ma || Dharm Sabha
9:29
Giriraj Studio Official
Рет қаралды 1,5 МЛН
Aai Shree Manu Ma | Vaktvya | Charn Tatvani Vat |
17:25
Aavadkrupa video
Рет қаралды 33 М.
aai shree deval ma pravachan
24:17
Kaviraj Studio
Рет қаралды 32 М.
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 27 МЛН