Рет қаралды 26,120
પાંડૂરીમાતામંદિર
દેવમોગરામા આવેલું સે જે આદિવાસી સમાજના કુળદેવી તરીકે પૂજાય સે. સાતપુડા રેન્જ નર્મદા જીલાં માં આવલી ખૂબસુરત જગ્યાસે જે આદિવાસી સમાજ માટે ખૂબજ મહત્ત્વ ધરાવે સે
વડોદરા થી ૧૪૦ કિલોમીટર દૂરસે
#travel #vlog #travelvlog #blog #gujratifamily #gujrattravel #travel #travelvlog #viralvideo #villagelife #trading #gujarat #gujarati
gujrati famliy
@BipinMakwanaK
/ @bipinmakwanak