દીવના 21 જોવા જેવા સ્થળ || best 21 places of diu || Diu full details

  Рет қаралды 25,551

GLITTER GUJARAT

GLITTER GUJARAT

Күн бұрын

દિવ એટલે ગુજરાતનું ગોવા... ભારત દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી એક છે દિવ, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે. ગુજરાતીઓનું આ માનીતુ હોલિડે ડેસ્ટીનેશન છે, અહીં ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને વિદેશ માંથી પણ સહેલાણીઓ આવે છે. દિવની સાચી ખુબસુરતી તેનો નિર્મળ અને રમણીય દરિયા કિનારો છે, જે દેશ-વિદેશના સહેલાણીઓને પોતાની તરફ આકર્ષે છે. આ ઉપરાંત ઐતિહાસિક કિલ્લાઓ, જુનવાણી ચર્ચ અને બીજી ઘણી બધી નવી સુવિધાઓ દીવમાં વિકસાવાઈ છે, તેથી દિવસેને દિવસે અહીં પ્રવાસીઓની સંખ્યાં વધતી જાય છે. એમાં પણ ડ્રિન્કના શોખીનો માટે તો દીવ જન્નત સમાન છે. દીવમાં ઘણા બધા કાફે, રેસ્ટોરેન્ટ, હોટલ્સ અને બીયરબાર આવેલા છે. તેથી સહેલાણીઓ અહીં સૌથી વધુ સમય વિતાવવા અને ફરવા માટે આલે છે. અહીં એકથી એક ચડિયાતા અસંખ્ય ફરવા લાયક સ્થળો આવેલા છે. અને આ વીડિયોમાં હું આપને દીવના પ્રસિદ્ધ 21 સ્થળ વિશે જણાવી રહ્યો છું સાથે એ પણ જણાવી રહ્યો છું, કે દીવ ક્યારે આવવું, કેટલાં દિવસમાં આખુ દિવ ફરી શકાય, તો સ્કિપ કર્યા વગર આખો વીડિયો જોજો અને હા જો હજી સુધી આપે મારી યુટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઈકોન દબાવી દેજો જેથી આપને મારા દરેક નવા વીડિયોના નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય.
👉Your quiry
Diu city
Diu shaher
Diu Best places
Diu most best places
Diu populer places
Diu na farva layak Sthal
Diu na jova jeva Sthal
Div na farva Layak Sthal
Note:
Video editing inshot mobile app
Thumbnail make: from canva app
Music From KZbin Audio library
▶️આ પણ જુઓ
• દમદાર દીવ || Most famo...
#Diu
#div
#diubestplaces
#Diumostbestplaces
#Diupopulerplaces
#3DiunafarvalayakSthal
#DiunajovajevaSthal
#DivnafarvaLayakSthal
#Diuhotels
#diuTour
#DiuTourism
#diunagoabeach
#diubeaches
#diubestbeaches
#diuchurch
#diumuseum
#diupeople
#Glittergujarat
#Diunewyear
#diuvlog2023
#diuvlog2024
#diuvlog
#diutrain
#diutodaman
#ahdmedabadtodiu
#diucheaphotels
#diunews
#diucollector
#diucity
Please subscribe to my channel for more such travel content.

Пікірлер: 12
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 79 МЛН
World‘s Strongest Man VS Apple
01:00
Browney
Рет қаралды 58 МЛН
full day in diu ⛱️✌️#dailyvlog #gujrativloging #diu #diufort #diubeach
11:43
JUNAGARH to DELVADA : Meter Guage Train Journey to DIU via Gir Forests | March 2022
53:33
Its AP - The RAIL MANIA (Avinash Patil)
Рет қаралды 222 М.
The best city in India! (Ahmedabad) 🇮🇳
47:16
Harry Jaggard Unfiltered
Рет қаралды 606 М.
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН