મિત્રો ગીતબેન નો અવાજ ગમ્યો હોય તો ગીત ને શેર કરજો સપોર્ટ કરજો... અમારી ડાભી ડિજિટલ ટિમ અને લોકગાયક શ્રવણ ડાભી તરફથી ખુબ ખુબ હાર્દિક શુભકામના 🌹🌹🌹🌹.
@banasnimojАй бұрын
બેન ને સાથસહકાર આપતા રેજો 🙏🏻
@JAYGOGA..Ай бұрын
સુપર બેન
@ashokthakor3668Ай бұрын
🎉🎉🎉🎉
@RahulThakorrahul-zn5xdАй бұрын
ફુલ સપોર્ટ
@RahulThakorrahul-zn5xdАй бұрын
સરસ
@narptcreationАй бұрын
આભાર તો એનો કરો કે ગીતા બેન ને સ્ટુડિયો માં લઇ ને ગયા છે 🎉🎉
@AKASHTHAKOROFFiCiAL9276Ай бұрын
વાહ બહુજ સરસ ગીતાબેન જય હો 🙏🙏
@PRAVIN_DIGITAL_MANKI_143Ай бұрын
પ્રવિણ ઠાકોર માણકી તરફથી ફુલ સપોર્ટ 🎉❤
@MavtarMahakaliOfficialАй бұрын
સુપર સોંગ સિંગર કિરણ ઠાકોર નો ફુલ સપોર્ટ ❤❤❤❤🎉🎉👌👌👌👌👍👍👍👍👍👍👍👍
@dineshthakor8194Ай бұрын
ખુબ સરસ બહેન ❤❤
@v.lchauhan3754Ай бұрын
બહેન નો સરસ અવાજ છે... સપોર્ટ કરજો બધા મિત્રો ગરીબ છે આંખે જોઈ સકતા નથી પણ ભગવાને ગાવા ની કલા આપી છે, ગીત -સંગીત માં ખુબ મોટુ નામ કમાઈ પરિવાર ને સારી રોજગારી મળી રહેશે.
@b.k3784Ай бұрын
હા આર્મી મેન સાહેબ ❤❤
@v.lchauhan3754Ай бұрын
જય માતાજી ભરતજી @@b.k3784
@thakorakusih4084Ай бұрын
ખુબ સરસ બેન
@vadiyadigital5886Ай бұрын
ખુબ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના
@DJRemixsongsanjuthakorАй бұрын
ખુબ સરસ અવાજ છે ગીતા બેનનો અને 100 સલામ એ ભાઈને જે ભાઈ ગીતા બેનને ગીત ગાવા લઈ ગયા છે ❤🎉🎉❤