No video

દક્ષા બા ની મીઠી મધુર વાતો સંભાળી ને દિલ ખુશ થઈ જશે | Jalpa Patel Sathi Seva Group Rajkot | Seva

  Рет қаралды 38,611

Jalpa Patel Sathi Seva Group Rajkot

Jalpa Patel Sathi Seva Group Rajkot

Күн бұрын

દક્ષા બા ની મીઠી મધુર વાતો સાંભળી ને દિલ ખુશ થઈ જશે | Jalpa Patel Sathi Seva Group Rajkot | Seva
#jalpa_patel_sathi_seva_group #sathi_seva_group #jalpaben_patel_seva
▶ અમારો હેતુ:- સાથી સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા રોજ-બરોજના સેવાકીય કાર્યો ની અપડેટ વીડીયોના માધ્યમ થી આપ સુધી પહોંચાડવી સાથે-સાથે આપ લોકોના સાથ અને સહકાર થી સાથી સેવા ગ્રુપ આયોજીત "ટુકડો ત્યાં હરિ ઢૂંકડો" અન્નક્ષેત્ર જે રાજકોટ આસપાસ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિલમાં દર્દીઓ માટે ટિફિન સેવા અને રોડ- રસ્તા પર રઝળતા માનસિક અસ્થિર લોકો (પ્રભુજી) ને સ્વસ્થ અને સારું જીવન આપવાનો છે. અમારા આ કાર્યો તમને સારા લાગે તો અમને સપોર્ટ કરી શકો છો.
* Social Media:-
* More KZbin channel :-
▶Main Channel :- / @jalpapatelsathisevagroup
🎦Vlog Channel :- / @jalpapatelslifevlogs
🩳Shorts Channel :- / @jalpapatelsathishorts
Facebook Page :-
▶Main Page :- / sathisevagroup
🎦Vlog Page :- (1) www.facebook.c...
(2) / pateljalpa.chetan
Instagram :-
🥰 Instagram :- www.instagram....
▶Contact number :-
+099093 90909
▶ Official Gmail :-
Sathisevacheritabletrust@gmail.com
▶ આશ્રમ એડ્રેસ :-
માઁ અમરધામ આશ્રમ, મુ. ચાંદલી, તા.લોધિકા, જી.રાજકોટ
|| જય માં અમર ||

Пікірлер: 56
@jogashram9800
@jogashram9800 3 ай бұрын
આણંદ કહે સુણમાં દે માણસે માણસે ફેર એક લાખો દેતા ન મળે એવા જલ્પાબેનના ચરણોમાં વંદન 🙏🙏👏
@NiravVamja
@NiravVamja 20 күн бұрын
ખુબજ સરસ જલ્પા બેન જય અમર માં ભગવાન તમને
@kishorgadhvigadhvi
@kishorgadhvigadhvi 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ જલ્પાબેન આ દાદી માં ની વાતો સાંભળીને બહુ આનંદ આવે છે
@shaileshmulani8577
@shaileshmulani8577 Ай бұрын
Daxa baa ni vat sabhaline, aanad khub thyo jalpa ben
@patelyug108
@patelyug108 3 ай бұрын
જય. માડી જય. અમરમા જય. હો. જલ્પા. બેન.
@aaradhya753
@aaradhya753 3 ай бұрын
Jay MAA Amar.🙏 BA ketla bhola ane nirdosh chhe. Emnu jivan Jalpaben thaki kevu saras sundar thai gayu.Jalpabenne prabhujina khub aashirvad malshe.
@sarjugadhiya
@sarjugadhiya 2 ай бұрын
So sweet baa...pure heart ❤️❤️
@rajurathva8466
@rajurathva8466 2 ай бұрын
રાધે.રધે
@user-du9lx7pw7g
@user-du9lx7pw7g 3 ай бұрын
જલ્પા બેન દક્ષાબા ની આવી વાતો નો વીડિયો બનાવો ને મજા આવે છે❤
@amitbera1420
@amitbera1420 3 ай бұрын
જય અમર સંતદેવી દાસ જલ્પા બેન
@jaygurudev8873
@jaygurudev8873 3 ай бұрын
જય માં અમર સ્વરૂપ જલ્પા બેન પટેલ
@ajayaal9559
@ajayaal9559 3 ай бұрын
Mataji jaju aape ben baa❤❤
@aahalimbasiya3369
@aahalimbasiya3369 2 ай бұрын
આવા સરસ . કામ કરો છો તો માં. તમને. વધુ શકિત આપે. જય અમર માં
@govindbhaikapadiya3101
@govindbhaikapadiya3101 3 ай бұрын
જય અમરમા સંત દેવીદાસ
@shaileshvekariya2473
@shaileshvekariya2473 3 ай бұрын
સંત હૃદય છે બા
@user-bm8pr4gm4g
@user-bm8pr4gm4g 3 ай бұрын
🔱જય હો માં અમર 🔱
@user-ho5tr5yi4q
@user-ho5tr5yi4q 3 ай бұрын
Khub Saras Jalpa Ben Jay Maa Amar Ben 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@devugaming3983
@devugaming3983 3 ай бұрын
જય હો જય હો
@jesurnikunj4264
@jesurnikunj4264 3 ай бұрын
વાહ બહેન વાહ
@RasikDaraji
@RasikDaraji 3 ай бұрын
જય અમરમાં 🙏🙏
@RoyalBharavad-
@RoyalBharavad- 3 ай бұрын
જય દ્વારકાધીશ જલ્પા બેન બવ મસ્ત સેવા કરો છો
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup 3 ай бұрын
Jay maa amar . Bus amar maa na raste chaliye chhiye
@harshadvatiya2428
@harshadvatiya2428 3 ай бұрын
જય અમરમા
@devugaming3983
@devugaming3983 3 ай бұрын
જય મા અમર🙏🙏
@babiyaramilaben9040
@babiyaramilaben9040 3 ай бұрын
Daksa ba ne temaj jalpa ben tamne banne bhagvan kub khu rakhe
@narshinena391
@narshinena391 3 ай бұрын
જય રામાપીર🙏
@harichad4916
@harichad4916 3 ай бұрын
ધન્યવાદ બેન
@kuldiplalu9208
@kuldiplalu9208 3 ай бұрын
જય માં અમરબેન.
@sundarbenmaradiya8778
@sundarbenmaradiya8778 3 ай бұрын
જય મોરલીધર જયહો અમરમા
@karaahir1206
@karaahir1206 3 ай бұрын
જય મુરલીધર બેન
@priyankachaudhary8093
@priyankachaudhary8093 3 ай бұрын
Bhdha na ghare avi ba hova joiye to gher svarg bani jay jalpaben🙏
@mrs__parmar__302_
@mrs__parmar__302_ 2 ай бұрын
Jalpa didi daxa baa na video dalit mukjo mithi mithi varo na bou jova gme che ho ne jalpa didi please
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup 2 ай бұрын
Jarur
@NirupaMeravda-dt2sn
@NirupaMeravda-dt2sn 3 ай бұрын
Jay ma Amar ma 🙏🏻
@rameshlashkari4452
@rameshlashkari4452 3 ай бұрын
Jay amar ma
@user-yz1my8cb2x
@user-yz1my8cb2x 3 ай бұрын
Thank you be and karo chho Seva
@devjinaran1641
@devjinaran1641 3 ай бұрын
Daksha behen and jalpa behen are great souls......
@user-rw2vz5zj2p
@user-rw2vz5zj2p 3 ай бұрын
Jay ma amar
@agharanayan4760
@agharanayan4760 3 ай бұрын
Jay ma amar 🙏🏻
@ranjanbengoswami2648
@ranjanbengoswami2648 3 ай бұрын
Jay bholenath
@alkamehta8339
@alkamehta8339 3 ай бұрын
Kevi moj che ba ni
@sagunadhanesha
@sagunadhanesha 3 ай бұрын
Vah
@user-ql8gr2ib8o
@user-ql8gr2ib8o 2 ай бұрын
Jsk
@nileshpandya4444
@nileshpandya4444 3 ай бұрын
આવા દાદીઓ ઘરમાં હોય એનું ઘર સ્વર્ગ જેવું જ બની જાય ઘડપણ અને બાળપણ સરખું એ આનું નામ. 🙏🏻 ખુબ જ સમજુ છે દાદી. દુઃખ પણ હસતા હસતા સહી રહ્યા છે.🙏🏻🙏🏻🙏🏻 માળા કરવાનો એક નિયમ છે બહેન. અંગુઠો અને ત્રીજી આંગળી ભેગી રાખી બીજી આંગળીથી મણકો ફેરવવો અને ગુરુનો મણકો (મોટો) મણકો આવે એટલે માળા ફેરવી નાખવું. એને સળંગ ના ફેરવાય આવું હુ જાણુ છું. 🙏🏻🙏🏻🙏🏻 શીખવવાનો આશય નથી ફક્ત જાણકારી આપું છું. 🙏🏻
@beautyofsun5412
@beautyofsun5412 3 ай бұрын
Sachi vat chhe
@bhavnabenvaghela8546
@bhavnabenvaghela8546 3 ай бұрын
બા સાથે વાતો કરવા ની મઝા આવે જલ્પાબેન તમને પણ ખુશ કરી દે છે
@amikhatri6705
@amikhatri6705 3 ай бұрын
🙏❤️⚘️
@sunilpandavadara9258
@sunilpandavadara9258 3 ай бұрын
🙏🏻
@anildjadav8750
@anildjadav8750 3 ай бұрын
Aa dadi mano video ave atle mne bov jovo gme 😊
@user-iu6qk7it6r
@user-iu6qk7it6r 3 ай бұрын
Please mari help karo
@user-de3tm4xb4h
@user-de3tm4xb4h 3 ай бұрын
Jalpa beta J. ledij prabhuji , dr kaheta hata amnu shu thyu . 2 nd Vidio update Karojo. Great job beta, Jay shree Krishna radhe radhe jai mata ji
@laljibhaisaliya
@laljibhaisaliya 3 ай бұрын
Jay ho amar ma❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤❤🎉❤
@sallu110
@sallu110 3 ай бұрын
❤😅😊
@hardiksoni9413
@hardiksoni9413 3 ай бұрын
Daxa ba 10 rs thi vadhu ny mage hu roj aapto
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 23 МЛН