વાહ દક્ષા બા વાહ આ જલ્પા બેન ના હાથનાં રોટલા ખાયને ફોમમાં આવી ગયા જલ્પા બેન દક્ષા બા કહો કે એ ભાઈ ના લગ્ન કરાવે દક્ષા બા પુછે છે તમારા લગ્ન થયા દક્ષા બા કહે છે આવડાં મોટા થયાં તોય લગ્ન નથી ક્રરીયા તો જલ્પા બેન દક્ષા બા ને કહો વવુ ગોતી યાવે એટલે અમે જાનમાં આવી અને ગીત ગાય જો હું ગીત ગાવસુ મોર જાજે ઉગણા દેશ મોર જાજે આથમણા દેશ વરતા જાજે રે દક્ષા બા ના આશ્રમે હો રાજ આ ગીત જલ્પા બેન દક્ષા બા ને સંભરાવજો એટલે રાજી રાજી થઈ જાશે વસંતીબેન ખંડેરાવપુરા ના જય અમર માં સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય અંબે મા સુખી રાખે ઍવી પ્રાથના
@kabariyaManisha6 ай бұрын
Manisha Amreli Daksha Bani vastu Bhoj Mane Gami Dena video bahut Jo Sone Khush tha usko Daksha Bani Amar Amar Maa Aawa Khush Rakhe